આ યુવક મોતના મુખમાંથી પાછો આવ્યો.., વીડિયો જોઈને તમારો પણ કાળજુ કંપી ઉઠશે..!, જુઓ ધ્રુજાવી દે તેવા વિડિયો.

આ યુવક મોતના મુખમાંથી પાછો આવ્યો.., વીડિયો જોઈને તમારો પણ કાળજુ કંપી ઉઠશે..!, જુઓ ધ્રુજાવી દે તેવા વિડિયો.

દુર્ઘટના એ એવી વસ્તુ છે કે કોઈ જાણી શકતું નથી કે શું થવાનું છે અને કોઈ કંઈ કરી શકતું નથી તે અચાનક જ સર્જાય છે. ચાલો મિત્રો અમે આજે તમને એક એવો વિડિયો બતાવવાના છીએ કે તમે જોતા જ રહી જશો. આ વીડિયોમાં એક એવી ઘટના બની કે તેને કારણે તે બચી ગયો બાકી એક કે બે સેકન્ડ પણ તે લેટ હોત તો તે સ્વર્ગવાસ થઈ ગયો હોત.

અમે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જે ટ્વીટર પર પોસ્ટ થયો હતો. ત્યારબાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો અને લોકોની ખૂબ જ લાઈક અને કોમેન્ટ પણ આવી હતી.

એક ઘટના સર્જાય છે કે એક વ્યક્તિ લંચ બ્રેકમાં બહાર આવી મોબાઇલની શોપમાં જેવો એન્ટર થવા જાય છે ત્યાં અચાનક જ પાછળની બધી જ જમીન તૂટીને અંદર પડી જાય છે.

દ્રશ્ય પરથી લાગી રહ્યું હતું કે જો તે વ્યક્તિ બે મિનિટ કે બે સેકન્ડ પણ લેટ હોત તો તે જમીનની અંદર ઘૂસી જાત. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ની મદદ થી આ દ્રશ્ય જોવા મળ્યું હતું.

સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું કે તેના હાવ ભાવ અલગ જ હતા અને જાણે ગભરાઈ ગયો હતો. જાણવા મળ્યું હતું કે આ વિડીયો સાગર કસમ નામના ટ્વીટર યુઝરે ટ્વીટ કર્યો હતો.

આ વ્યક્તિ જ્યારે લંચ બ્રેક પર હતો ત્યારે આ વિડીયો જોઈને 15 લાખથી પણ વધુ વ્યુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત વ્યક્તિએ એ પણ લખ્યું હતું કે ‘ જ્યારે વ્યક્તિ લંચ બ્રેક પર હોય છે’

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial