માં મોગલના આશીર્વાદથી આ યુવકની માનતા પૂરી થઈ.., 11000 રૂપિયા લઈને યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે બિરાજમાન મણીધર બાપુએ કહ્યું એવું કે…

માં મોગલના આશીર્વાદથી આ યુવકની માનતા પૂરી થઈ.., 11000 રૂપિયા લઈને યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે બિરાજમાન મણીધર બાપુએ કહ્યું એવું કે…

કહેવાય છે કે માં મોગલના પરચા તો અપરંપાર છે અને માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને મા મોગલ તો, અઢારે વરણ ની માતા કહેવાય છે ને એટલું જ નહીં પરંતુ સાંભળવા મળ્યું છે કે માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. વાત કરીએ તો ભક્તો પણ મા મોગલ ની ઉપર સાચા દિલથી આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ ને હંમેશા માનતા રાખતા હોય છે

જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે અને કોઈ ખરાબ પરિસ્થિતિ આવે છે ત્યારે મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે, ઘણી વખત એવું સાંભળવા મળ્યું છે કે માં મોગલ એ તો ઘણા ભક્તોને 60 વર્ષે પણ પરચા બતાવ્યા છે અને 60 વર્ષે પણ દીકરા આપ્યા છે. એવામાં આજે આપણે એક એવા માતાજીના પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,

જો મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે અને મા મોગલ એ એક યુવકની માનતા ને પૂરી કરી હતી અને એમાં યુવક પોતાની માતાને પૂરી કરવા માટે કબરાઉ ધામની અંદર આવેલા માં મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો અને અમદાવાદથી એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે, કચ્છની અંદર આવેલા ગભરાવ ધામ ની અંદર માં મોગલ ધામ મંદિર આવી પહોંચ્યો હતો.

ત્યારે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કબરાઉ ધામ ના મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને યુવક મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા અને મા મોગલ ના ચરણને યુવકે 11 હજાર રૂપિયા ચડાવવાની માનતા માની હતી તેમજ માનતા પૂરી થતાની સાથે જ યુવકે મા મોગલ ના ચરણની 11 હજાર રૂપિયા અર્પણ કર્યા હતા.

ત્યારે મણીધર બાપુએ યુવકના હાથમાંથી 11000 રૂપિયા સ્વીકાર્યા હતા અને તેની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને તે રૂપિયા દરેક પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે તારી મા મોગલ એ 11 ગણી માનતા સ્વીકારી લીધી છે. આ પૈસા તું તારી દીકરીને આપી દેજે મા મોગલ હંમેશા રાજી રાજી થઈ જશે પરંતુ આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ તારો વિશ્વાસ છે જે તને ફળ્યો છે

ચારથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે અને એટલું જ નહીં મા મોગલ ને કોઈ જાણ અથવા તો પેટની જરૂર નથી તે માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, માં મોગલ ક્યારે પણ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી અને ભક્તો પણ માં મોગલ ની ઉપર શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને માનતા માનતા હોય છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial