યુવતો રોજ ગર્ભનિરોધક ગોળી ખાધા બાદ બાંધતી હતી સબંધ,તેમ છતાં થઈ ગઈ પ્રેગ્નન્ટ જાણો કેવી રીતે બન્યું શક્ય.

0
665

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અનિચ્છનીય ગર્ભથી બચવા માટે બર્થ કંટ્રોલ પિલ્સ લીધા પછી પણ પ્રેગ્નન્ટ થવું સામાન્ય વાત છે. તેમાં હેરાન થવાની કોઈ જરૂર નથી, કેમકે તે ખૂબ જ કોમન છે, પરંતુ એક વાત જાણી લો કે અહીં ભૂલ તમારા બર્થ કંટ્રોલ પિલ્સની નથી, તમારી છે. જી હા, જોકે, તમારી પોતાની ભૂલના કારણે જ હેરાનગતિ ઊભી થાય છે ન કે ગર્ભનિરોધના કારણે. એક્સપર્ટનું કહેવું છે જો તમે સમયસર બર્થ કંટ્રોલ પિલ્સ લો છો નિયમિત રીતથી લો છો તો પ્રેગ્નન્ટ હોવાના કોઈપણ ચાન્સ રહેતા નથી અને તે ૯૯% સેફ્ પણ હોય છે.

અનઈચ્છીત પ્રેગ્નન્સીને રોકવા માટે સૌથી સારો વિકલ્પ હોય છે.વિશ્વમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે, જે માનવમાં એકદમ મુશ્કેલ લાગે છે. ગર્ભાવસ્થા એ એવો સમયગાળો છે જેમાં સ્ત્રીને 9 મહિના સુધી ઘણા ફેરફારો આવતા હોય છે જે તેનો સામનોકરવો પડે છે. આ સમય દરમિયાન, મહિલાના શરીરમાં ઘણાં પરિવર્તન આવે છે, જે આહાર અને પીણાથી હોય છે. આ અજીબ કિસ્સો યુકેથી બહાર આવ્યો છે. અહીં રહેતી 32 વર્ષીય ગ્રેસને પણ ખબર નહોતી કે તે ગર્ભવતી છે.

જ્યારે 9 મહિના પછી અચાનક તેને પેટનો દુખાવો થયો, ત્યારે તેણે બાથરૂમમાં એક બાળક છોકરાને જન્મ આપ્યો. તે સમયે તેને ખબર પડી કે તે ગર્ભવતી હતી.આ ગોળીને લેવાનો એક નિયમિત સમય હોય છે અને તેને હંમેશાં એવી રીતે જ લેવી જોઈએ.તેમજ મિત્રો દરેક બ્રાન્ડની ગોળીમાં હંમેશાં પ્રોજેસ્ટેરોનની એકાગ્રતા એક જેવી હોતી નથી.આશ્ચર્યજનક બાબત એ હતી કે 34 વર્ષીય જેમ્સ, ગ્રેસનો પતિ પણ ગર્ભાવસ્થા વિશે અજાણ હતો. આ દંપતીને પહેલેથી જ ત્રણ બાળકો છે. બને કોઈ બાળક પેદા કરવાની પ્લાનિંગ નો હોતી.

પરંતુ હવે તે એક પુત્રીના માતાપિતા બન્યા છે.6 મહિના પહેલા એક રાત્રે, ગ્રેસને અચાનક પેટમાં દુખાવો થયો હતો. તે જાગી અને એક દવા ખાઈ. જ્યારે તેણીને આરામદાયક ન લાગી ત્યારે તે બાથરૂમમાં ગઈ. ત્યાં તેણે અચાનક એક પુત્રીને જન્મ આપ્યો. બાળકનો જન્મ ગ્રેસ અને તેના પતિ માટે આઘાતજનક હતો. તે સતત ગ્રાભનિરોધક ગોળીઓ લેતી હતી. આ પછી જ આ કપલે સેક્સ કર્યું હતું.તેને ખબર નહોતી કે તે ગર્ભવતી છે.તેમજ આ મહિલા જોઈને ગભરાઈ ગઈ હતી અને તે વિચારતી હતી કે ગોળી લીધા બાદ તે પ્રેગનેન્ટ થઈ કેમની ત્યારબાદ મિત્રો 5 ડિસેમ્બરે, ગ્રેસએ સિએનાને જન્મ આપ્યો.બાથરૂમમાં જન્મેલી સિએનાને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

માતા અને પુત્રીની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને થોડા સમય પછી બંનેને તંદુરસ્ત હોવાનું જણાવી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ 9 મહિનામાં, ગ્રેસ અને તેના પતિને તેણી ગર્ભવતી હોવાનું પણ શંકા નહોતી. આ અનુભવને શેર કરતી વખતે, ગ્રેસએ કહ્યું કે તેમને ખબર નથી હોતી કે તમે ગર્ભવતી છો. અને અચાનક જ્યારે કોઈ બાળક તમારી ખોળામાં આવી જાય ત્યારે તે આઘાતજનક છે. જોકે સિએના વિના પ્લાનિંગ થી એવું થયું હતું પરંતુ હવે તેનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા ઓ જોવા મળે છે.

ત્યારબાદ મિત્રો આવી જ અન્ય અજીબ ઘટના સામે આવી છે જેમાં નિરોધ લગાવ્યા બાદ પણ મહિલા થઈ ગર્ભવતી, બાળકના જન્મ પછી સત્ય આવ્યું સામે તો ચાલો મિત્રો જાણીએ.ગર્ભધારણ રોકવા માટે દંપતિ નિરોધ, કોપર ટી, નસબંધી, ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ગર્ભનિરોધનો ઉપયોગ કરનાર મહિલા પણ ગર્ભવતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે ઘણા દંપતિ સાથે બને છે કે નિરોધ સો ટકા સફળ સાબિત થતા નથી અને ગર્ભ રહેતો હોય છે પરંતુ આ કિસ્સો ચર્ચાસ્પદ એટલે થયો કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેના હાથમાં તેના હાથમાં ગર્ભનિરોધ વસ્તુ જોવા મળી.

અમેરિકાના ટેક્સાસમાં લૂસી હેલન નામની મહિલાએ નવ માસ બાદ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ બાદ આ ઘટના વધારે ચર્ચામાં આવી. કારણ કે લૂસી બાળક ઈચ્છતી ન હતી તેથી તેણે ગર્ભનિરોધ લગાવ્યું હતું. જો કે તેના નસીબમાં બાળક હશે તેથી તે નિરોધ લગાવ્યા બાદ પણ ગર્ભવતી થઈ. નિરોધ લગાવ્યાના ચાર માસમાં જ લૂસી ગર્ભવતી થઈ અને બાળકના જન્મ પછી તેણે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી જે ખૂબ વાયરલ થઈ રહી છે.  સોશિયલ મીડિયામાં શેર થયેલી આ તસવીરમાં જોવા મળે છે કે જે બાળકનો જન્મ થયો છે

તેના હાથમાં ગર્ભનિરોધ વસ્તુ છે. ડોક્ટરોએ પણ આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી છે.ત્યારબાદ મિત્રો આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સાત મહિનાથી પતિ બહાર હતો અને મહિલા પ્રેગનેન્ટ થઈ ગઈ આ વાતે બવાલ મચી ગઈ.બિહારના ભાગલપૂરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જગદીશ પૂર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના પ્રેગનેન્ટ હોવાની ફરિયાદ દાખલ થતા બવાલ મચી ગયો છે. ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાની નણંદ આ ઘટનાને લઈ ડીઆઈજી પાસે પહોંચી ગઈ છે. જેથી સમગ્ર બિહારમાં આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વિસ્ફોટની માફક વાયરલ થઈ રહી છે.

ગર્ભવતી મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જેને એક દોઢ વર્ષની છોકરી પણ છે. મહિલાની નણંદના જણાવ્યા પ્રમાણે તેની ભાભી ત્રણ મહિનાથી પ્રેગનેન્ટ છે. જ્યારે તેના ભાઈ તો અહીં છે જ નહીં. એ સાત મહિનાથી કલકત્તામાં છે. તો તેની ભાભી પ્રેગનેન્ટ કેવી રીતે થઈ ? બસ આ કારણે જ પોલીસ પણ બાળક કોનું ? આ કેસને લઈ તજવીજ હાથ ધરી છે.નણંદ ભડકી ગઈ હતી.આ વાતને લઈને નણંદ ભડકી ગઈ હતી. એ ડીઆઈજી વિકાસ વિભવની પાસે પહોંચી ગઈ હતી અને ડીએનએ ની તપાસ કરાવવા માટે માંગ કરી હતી.

પોલીસે પણ વાતની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાત્કાલિક નણંદની વાત માની લીધી હતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે બાળકને ત્રણ મહિના પૂર્ણ થવામાં 12 દિવસ ઓછા છે.જ્યારે પતિને ખબર પડી ત્યારેનણંદ બાદ મોટી આફત એ આવી પડી કે મહિલાનો પતિ પણ બાદમાં ભડકી ગયો. પણ આ વિશે મહિલાએ ચૂપ્પી સાધી હતી. બાદમાં મહિલાએ જ્યારે વાત કરી તો પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ કારણ કે મહિલાએ કહ્યું કે, ઘરમાં રાખવી હોય ત રાખો નહીં તો ખોટા કેસમાં દોડતા કરી દઈશ. પણ પરિવારના લોકો પર મહિલાની વાતની કોઈ અસર નથી થઈ અને તેને ઘરમાંથી નીકાળવાની વાત પર અડી ગયા છે.