યુવતીને લગ્ન માં થઈ ગયો આ યુવક જોડે પ્રેમ, વારંવાર યુવકે તો બાંધી લીધા શારીરિક સંબંધ,પણ યુવતી તો….

0
779

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી અને લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવ્યું હતું જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

મિત્રો જ્યા પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને રાજકોટનાં ઠક્કરબાપામાં રહેતા મયુર પર આરોપ છે કે તેણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો જ્યા સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી હતી.

મિત્રો પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી હતી. ત્યારે આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવી હતી.જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર શુટ કરી લીધા હતા. ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે જ્યા મિત્રો પોલીસનાં કહેવા મુજબ આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા હોવાથી બ્લેક મેઇલ કરતો હતો. એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો.

અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તને હું કહું ત્યારે આવવું જોઇશે કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ મળવા આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ ધર પકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.

મિત્રો જ્યા આવાજ એક બીજા કિસ્સ્મા બન્યુ છે એવુ કે અહીંયા વાત કરવામા આવી છે એવા શહેરની જ્યાં વારંવાર આવા કિસ્સા બનતા રહે છે. સુરતમાં રહેતા નિકોલમાં રહેતી આ યુવતીને પરણીત યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને આ બંને જણા એટલે કે તે યુવક અને યુવતી બંને દરરોજ મળ્યા કરતા હતા અને આ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી અને દરરોજ બંને જણા મળતા રહેતા હતા.

અને તેમના વચ્ચે સારા સબંધ બંધાઈ ગયા હતા અને હવે આ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દેતાં જ તે યુવતી ખુબજ દુઃખી થઈ છે અને તે ગુસ્સામાં ને ગુસ્સામાં પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું અને પછી તે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને જણાવવા માં આવ્યું છે કે આ અંગેની વિગતો એવી હતી કે જે નિકોલમાં રહેતી આ યુવતીનું નામ સુનિતા (નામ બદલ્યું છે) એ એરહોસ્ટેસ તરીકને અભ્યાસ કર્યો છે અને આ સુનિતા 10 માં ધોરણમાં ભણતી હતી તો ત્યારે જ આ વિસ્તારમાં રહેતા મેહુલ પટેલના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે સબંધ બંધાયા હતા.

તેમજ આ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા અને તેઓ એકબીજા સાથે વાત કરતા તેમજ શારીરિક સંબંધ પણ માણતા હતા અને તેની સાથે એવું પણ બન્યું હતું કે તે યુવતીએ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.જેથી આ સંબંધ આગળ વધતો જતો હતો અને તેની સાથે જ આ નિલેશે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને પછી તેની પત્ની સાથે કોઈ જાતના સબંધ રહ્યા ન હતાનઅને પછી જ્યારે તે યુવતી સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું ત્યારે આમ સુનિતાનો વિશ્વાસ જીતી અને નિલેશ તેને ફરવા લઈ ગયો હતો.

પણ હકીકતમાં નિલેશ તેને ફરવાને બહાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને પછી અહીં તેની મરજી ન હતી તો પણ તેની વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા અને આમ છેલ્લા ત્રણ વર્ષ થી પીડિતા અને મેહુલ વચ્ચે પ્રેમસંબંધ હતા અને આ દરમિયાન યુવતીએ લગ્નનું કહેતા છતાં પણ આ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો અને ત્યારે જ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી એ પ્રેમીએ પ્રેમમાં દગો કરતાં જ નિકોલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ગુનો નોંધી અને પછી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રો આ સિવાય આજે એક એવો કીસ્સો જણાવવા જઇ રહ્યા છે જે અમેરિકા મા બન્યો છે જ્યા એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ હતી અને આ સમગ્ર ઘટના એ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ ઘટના અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટન ની છે.

અને હાલમા આ મહિલા ટીચરનું શાળાએ જવાનું બંધ કરાવી દેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાએ 2015માં આ વિદ્યાર્થીને દત્તક લીધો હતો.કહે છે કે આ વિદ્યાર્થીને તેના ઘરવાળાઓ એ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. 45 વર્ષની આ મહિલા ટીચરનું નામ રાયના કલ્વર છે જેણે 2016માં આ વિદ્યાર્થીની કાયદેસર ગાર્ડિયનશીપ લીધી હતી અને આ છોકરા ને દત્તક લીધાના થોડા દિવસ બાદ જ એક દિવસ રાતે સૂતા પહેલા જ મહિલા ટીચરે વિદ્યાર્થીની સામે જ પોતાના કપડાં ઉતારી દીધા હતા.

અને તેને પહેલા તો ઓરલ સેક્સ અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કર્યો. પીડિત વિદ્યાર્થીના જણાવ્યાં મુજબ ત્યારબાદ આ સિલસિલો સતત ચાલુ જ રહ્યો અને અનેક મહિનાઓ સુધી ટીચર રોજેરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. હાલ આ મામલે હજુ પણ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજાઓ પર હતી પરંતુ હવે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેના શાળાએ જવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. મહિલા ટીચર પર વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ કરવા અને શારિરીક શોષણના મામલે કેસ ચાલી રહ્યો છે.

જ્યા કોર્ટના દસ્તાવેજો મુજબ બાળકની કસ્ટડી લેતા પહેલા જ આ મહિલા ટીચર વિદ્યાર્થી પ્રત્યે આકર્ષાઈ હતી અને તેની નીકટ હતી. શરૂઆતમાં ટીચર તેને ખોટી રીતે સ્પર્શ કરતી હતી પરંતુ છોકરો તે અંગે વધુ કઈ વિચારી શકતો ન હતો. ત્યારબાદ છોકરાએ જ્યારે ટીચર સાથે સંબંધ બનાવવાની ના પાડી તો તેણે ખુબ દબાણ કર્યું. વકીલના જણાવ્યાં મુજબ છોકરાને એવું લાગવા માંડ્યું હતું કે તેને આ ઘરમાં જગ્યા આપવા પાછળનો ટીચરનો હેતુ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો જ હતો.