યુવક ગુસ્યો યુવતીની રૂમમાં ત્યારબાદ કર્યું, એટલું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

0
858

નમસ્તે મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે જણાવીશું જે જાણીને તમે ચોકી જશો, આ ઘટનામાં યુવક યુવતીના ઘરમાં ઘુસીને બળજરીપૂર્વક બાંધ્યા શારીરિક સંબંધ તો ચાલો આ પૂરી ઘટના વિશે.આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે.

સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો. યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો. જોકે, આ સિવાય તેની સાથે કોઈ સંબંધ નહોતો. આજથી ચાર મહિના પહેલા રાત્રે સાડા અગિયાર વાગ્યે સગીરા પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી. તેની માતાને લાઇટ ચાલું હોય તેની માતાને ઉંઘ ન આવતા તેઓ ઉપરના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. દરમિયાન યુવકે સગીરાની સીડીનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી સગીરાએ કોઈ કામ હશે, તેમ સમજી દરવાજો ખોલતાં તે રૂમમાં આવી ગયો હતો. મેં મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેણે ના પાડી હતી અને ત્યાં જ બેસી ગયો હતો.

આ પછી તેણે સગીરાને ફોસલાવી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ આવું ન કરવાનું કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરા ડરી ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે સગીરાને બળજબરથી કપડા ઉતારી નાંખ્યા હતા અને તેના જ પલંગ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો.

સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. તેમજ તે પોતાની નાનીના ઘરે જતી રહી હતી. જોકે, યુવક ત્યાં પણ આવી પહોંચી ગયો હતો. તેમજ ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો. યુવકને સગીરાની નાની જોઈ જતાં તેને ઠપકો આપીને ભગાડી દીધો હતો. આ પછી સગીરા 24મી ઓક્ટોબરે તેના નાનીના ઘરેથી પરત પાલનપુર પોતાના ઘરે આવી હતી. સગીરા ઘરે આવતાં જ યુવક તેના ઘરની સામે બેસી રહતો હતો અને તેની સામે જોયા કરતો હતો. જેને કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું નહોતું. આમ, યુવક સતત તેની પાછળ પડી જતાં અંતે કંટાળીને સગીરાએ પોતાના મમ્મી-પપ્પાને આ અંગે વાત કરી હતી. જેથી તેમણે ફરિયાદ કરવાનું કહેતા સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોન્ટ બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આવીજ બીજી ઘટનામાં એક પરિણીત મહિલા ઘરમાં સુઈ રહી હતી ત્યારે પડોશી ઘરમાં ઘૂસીને શારીરિક સંબંધ બાંધ્યા.

આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવે છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે અને તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે તેમજ આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો અને આવા ઘણા બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સા ઓ વિશે સાંભળવા મળે છે અને આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને આશ્ચર્ય થઈ જશો.

આ કિસ્સામા ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.જ્યા અહિના એક યુવકે અહીંની એક મહિલા સાથે નમ્રતાની બધી હદ વટાવી દીધી હતી અને આ મહિલા ઘરે બાળક સાથે સૂઈ રહી હતી અને તે દરમિયાન પડોશી યુવક તે મહિલાના ઓરડામાં પહોંચ્યો હતો અને મહિલાએ તેની સામે જોતાં જ તે ચોંકી ગઈ હતી ત્યારબાદ આ યુવકે પહેલા તો આ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને રહસ્ય બહાર આવવાના ડરથી તેણે મહિલાને આગ ચાંપી દીધી હતી.જો કે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે ઝારખંડના ગિરિડીહથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.અને બાંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીત મહિલા તેની બાળકી સાથે ઘરે સૂઈ રહી હતી.દરમિયાન રાત્રે પડોશી યુવક છોટુ દાસ દરવાજો બંધ કર્યા બાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સીધો રૂમમાં ગયો હતો.જ્યા આ મહિલા અવાજ સાંભળીને જાગી ત્યારે છોટુ સામે ઉભો હતો.

છોટુએ પહેલા તો આ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી જ્યારે મહિલાએ આજુબાજુની સામે પોતાની પોલ ખોલવાની ધમકી આપી ત્યારે તેણે મહિલાને આગ ચાંપી દીધી હતી અને નાસી છૂટ્યો હતો. ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેને બચાવી લીધી હતી જોકે તે 50 ટકા સળગી ગઈ હતી અને હોસ્પિટલમાં તેની હાલત નાજુક છે.જ્યા પોલીસે મહિલાના નિવેદનના આધારે આરોપી છોટુ દાસની ધરપકડ કરી હતી.

એક બીજી ઘટના

આ કિસ્સામાં એક 60 વર્ષના પુરુષે એક 23 વર્ષની યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ અચાનક જ સારા દિવસો ચડતાં વાલીઓ ચોંકી ઊઠયાં હતાં કારણ કે આ યુવતીને લગ્ન થયા વગર જ તે પ્રેગનેન્ટ થઈ ગઈ છે અને આ તપાસ કરાવતા તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું કહેવામા આવ્યું છે અને તેમજ ગામમાં જ રહેતા વૃદ્ધ શખ્સે બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ આ યુવતી આ યુવક પર ખૂબ જ ગુસ્સે થઈ હતી.

તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ આ પુરુષ તેમની ઘરની બાજુમાં રહેતો હતો અને તે કાયમ માટે આ યુવતીને હેરાન કરતો હતો જ્યારે આ યુવતી બજારમાં જાય ત્યારે તે તેની પાછળ પાછળ બજારમાં જતો હતો અને તેને ખૂબ જ હેરાન કરતો હતો તેમજ આવી રીતે આયુવકને તેની પાછળ જવાની ટેવ પડી ગઈ હતી અને તે કાયમ માટે તેની પાછળ જતો હતો તેમજ એક દિવસ તેને જ્યારે તેના ઘરે કોઈ ન હતું ત્યારે તેની ઘરે જઈને તેને તેના ઘરે બોલાવવા મજબૂર કરી હતી પણ ત્યારે જ તેના ઘરના લોકો પરત આવતા તે ભાગી ગયો હતો.

પણ જ્યારે આ યુવતીને આ સહન ન થતા તેને બધાને જણાવી દેવણ જણાવ્યું હતું પણ આ યુવકે તેને ધમકી આપી હતી કે જો આ વાતની તે કોઈને પણ જાણ કરશે તો તેને જાણથી મારી નાખશે તેવું કહેવામા આવ્યું હતું પણ ત્યારબાદ આ યુવતી સારી રીતે ફસાઈ ગઈ હતી પણ આ યુવકે તેને ધમકી આપી હોવાને કારણે તે કંઈપણ બોલો શકી ન હતી અને જેવું આ યુવક કહે તેવું કર્યા કરતી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ યુવતી વાંરવાર તેની સાથે સમાગમ કર્યું હતું તેવું પણ જાણવા મળ્યું છે.

આ યુવતી કુંવારી હતી પણ જ્યારે ઘરના લોકોને એક દિવસ શક જતા આ યુવતીને બધું જ પૂછવામાં આવ્યું હતું પણ તે છતાં આ યુવતીએ સચ્ચાંઈ જણાવી નહતી આખરે એક દિવસ આ યુવતીને અચાનક પેટમાં દુખાવો થઈ ગયો હતો અને ત્યારે તેનું પરિવાર તેને દવાખાને લઈ ગયું હતુ અને ત્યારે જ આ વાતની જાણ થતાં જ આખું પરિવાર ટેન્શનમાં આવી ગયું હતું પણ ડોક્ટરે ત્યારે એવું જણાવ્યું હતું કે આ યુવતીને 3 મહિનાનો ગર્ભ રહેલો છે અને ત્યારે પરિવારે તેને પૂછતાછ કઈ હતી અને ત્યારબાદ આ યુવતીએ તેની બધી જ સચ્ચાંઈ જણાવી દીધી હતી અને આ 60 વર્ષના પુરુષે તેની સાથે જબરજસ્તી આવું કર્યું હતું તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું અને ત્યારબાદ આ યુવતીને પોલીસ સ્ટેશને લઇ જઈ તેના પરિવારે આ યુવકની ફરિયાદ નોંધાવી દીધી હતી અને એફઆઈઆર ફડાવી નાખી હતી અને ત્યારબાદ યુવકનર જલ્દીથી પકડવા માટે કહેવામા આવ્યું હતું અને તેમજ આ યુવકની ત્યાથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.