યુવતીના પિરિયડમા પતિ કરતો હતો શરીર સુખની માંગ તો પત્નીએ કર્યુ એવુ કે….

0
726

મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતા ને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે બળાત્કાર નો ભોગ બનનારને માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા અને અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો તેમજ સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા.

અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતા તેમજ કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા. પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા તેમજ બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયન ના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે.

એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું. સાસુ સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બીજો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.

મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.

પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી છે જય તાજેતરમા એક ગુનાનો મામલો મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા એક 26વર્ષના પુરુષની ઉપર તેની ભાભીને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધવામા આવી છે જેમા પોલિસ રિપોર્ટ ના આધારે મિત્રો તે મહિલાની માતાની ફરિયાદ મુજબ મૃત્યુ મહિલાનો પતિ લકવાગ્રસ્ત હોવાના કારણે તે બૅડ પર જ હતો અને તે કારણે પોતાના પતિના સંભાળ રાખવા તે અને તેનો પતિ તેની સાસુના ઘરે જ રહેતા હતા પરંતુ તેમની સાથે તે મહિલાનો દિયર પણ તેમની સાથેજ રહેતો હતો.

અને એક દિવસ તેણે તે મહિલાના દિયરે તેની સાથે યૌન સબંધ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પહેલા તો તે મહિલાએ ના પાળી દીધી પરંતુ તેના પછી જે થયુ તે ચોકવનારુ હતુ અને આ ઘટનામા તે મહિલાની માતાએ જણાવ્યુ કે જ્યારે તેની છોકરીને તેના દિયરે યૌન સબંધ બનાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી તો તેના દિયરે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો આ સમયને ઘણો સમય થઈ ગયો પરંતુ તે મહિલાના દિયરને કોઈપણ સંજોગોમા તેની ભાભી સાથે સંભોગ કરવો હતો.

મિત્રો તે મહિલાના દિયરનુ નામ સંજય રજક હતુ અને થોડાક સમય પછી સંજયે તેની ભાભીને ફરી યૌન સબંધ માટે પ્રસ્તાવ મુક્યો કારણે કે તેનો દિયર સંજયએ જાણતો હતો કે તેનો પતિ લકવાગ્રસ્ત છે અને તે કારણે સંજય તેની ભાભીનો દિવાનો બની ગયો હતો અને છેવટે તેની ભાભીએ તેના દિયર દ્વારા આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેની ભાભીએ તેની સાથે સંભોગ કર્યો પરંતુ તેના દિયર ત્યારે દંગ થઇ ગયો જ્યારે હવે તે મહિલા તેના દિયર સાથે દિવસમા 5કે 6વાર સંભોગની કરવાનુ કહેવા લાગી તેને લાગ્યુ કે અત્યાર સુધી જે મહિલા ના કહેતી હતી તે અત્યારે કેવીરીતે 5 કે 6 વાર સંભોગ કરવાનુ કહી શકે.

અને મિત્રો થોડાક સમય પછી તેના દિયરની ભાભી હવે અજબ લાગવા લાગી કારણકે તેની ભાભી હવે દિવસે પણ સંભોગ કરવાનુ કેહતી હતી અને જ્યારે તેના દિયરને આ વાતથી નવાઇ લાગવા લાગી અને એક દિવસ જ્યારે કોઈ કામથી બહાર ગયો હતો તો તેની ભાભીએ પોતાના ઘરના બહારના લોકોને બોલાવીને સંભોગ કર્યુ અને સાજે તેણે આવાત જાણ થઈ ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો.

અને આવા સમયે તેણે તેના દિયરને પણ કહયુ કે જો તે મારી ભુખ સંતોષવા માટે સક્ષમ નથી તો તે બહારના લોકોની વ્યવસ્થા કરી આપે અને જો ના કરી આપવી હોય તો પોતાના કાન અને આંખ બંધ કરી દે મિત્રો આ સાંભળીને સંજયને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે તેમના ઓરડામા પડેલા લોખંડના સળિયા વડે માથામા ઈજા પહોંચાડી જેના કારણે તેની ભાભીનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ.

આ કેસમાં મહિલાની માતાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી શકે છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા અહિયા એક મહિલા દ્વારા પાચ સગીર બાળકોને શારીરીક સબંધ બનાવવા માટે દબાણ આપવામા આવ્યુ હતુ અને જ્યારે પોલિસ ને જાણ થતા પોલિસે તે મહિલાની ધરપકડ કરી હતી અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

પરંતુ મિત્રો આજે અમે તમને જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તેના વિશે તમે ભાગ્ય જ સાંભળ્યું હશે કારણ કે મિત્રો આ કિસ્સામા એક મહિલા 15 થી 16 વર્ષીય ઉમરના સગીર બાળકોઓ ઉપર શારીરીક સબંધ બનાવવા માટે દબાણ કરતી હતી અને આ મહિલા એ એક નહી પરંતુ ચાર પાંચ છોકરાઓને તેની સાથે શારીરીક સબંધ બનાવવા માટે પ્રેસર કર્યુ હતુ જેનાથી ગભરાઇ ગયેલા આ પાચ માથી બે છોકરાઓઍ આ વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો પોલિસ સ્ટેશન મા મળતી માહિતી મુજબ અમેરિકા ના ફ્લોરિડા શહેરમાં એક મહિલા તેની 21 વર્ષીય પુત્રી સાથે ઘણા છેલ્લા કેટલાય સમય થી રહેતી અને આ મહિલા ની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેના ઉપર આરોપ હતો કે તેણે 16 થી 17 વર્ષની વયના પાંચ છોકરાઓને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની દબાણ કરવામાં આવ્યુ હતુ જ્યા મહિલા પર આરોપ છે કે તે છોકરાઓને તેના બહાને તેની સાથે શારિરિક સબંધ બાંધવા માટે તેના ઘરે બોલાવે છે અને 40 વર્ષીય મહિલાની પુત્રીએ પોલીસને તેની માતા ને આવું કરતા જોઇ ગઇ હોવાનુ જણાવ્યું છે.

મિત્રો ફ્લોરિડામાં રહેતી 40 વર્ષીય જેમી નામની એક મહિલા બાથરૂમમાં કેટલાક કામના બહાને હોમ પાર્ટીમાં બંને છોકરાઓને બોલાવ્યા અને પછી તેણીને તેના બાથરુમમાં લઈ ગઇ હતી અને આ મહિલાએ છોકરાને કહ્યું કે તેની પાસે બાથરૂમમાં કામ છે અને તે તેની મદદ માટે બોલાવામાં આવ્યો છે અને પછી તે મહિલા તેને બાથરૂમની જગ્યાએ રૂમમાં લઈ ગઈ અને ઓરડામાં લઈ તેણે છોકરાના કપડા ઉતારી અને તેને ઓરલ સેક્સ આપવાનું શરૂ કર્યું અને આ પછી મહિલાની ભુખ સંતોષાઇ નહી તો તેણે બીજા છોકરાને પણ બોલાયા હતા અને તમને જણાવી દઈએ કે આ તમામ છોકરાની ઉંમર 16 થી17 વર્ષની હતી.

અને ત્યારબાદ આ છોકરાઓ મહિલાના ઘરેથી પાછા આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી અને મહિલાની ધરપકડ કરી હતી તેમજ આ બંને છોકરાઓ ઉપરાંત ત્રણ વધુ છોકરાઓએ પોલીસને જેમી સાથે શારીરીક સબંધ માણવાનું કહ્યું હતુ જ્યારે તેમણે કહ્યું કે જેમીએ તેને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ તેની સામે તેના કપડા ઉતારી દીધા ત્યારબાદ તેણે સંબંધ બાંધવાનું કેહવામા આવ્યુ હતુ ત્યારબાદ તેમાથી બે બાળકો ગભરાઇને પોતાના ઘરે જઈને પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

પરંતુ જ્યારે તે છોકરાઓને તે મહિલા કે જેનુ નામ જેની છે તે પોતાના રુમમા લઇ ગઇ હતી ત્યારે તેની સગી દિકરી આ દ્રશ્ય જોઈ ગઇ હતી અને તેને તેની માતાને આમ કરતા અટકાવી હતી પરંતુ તેના જવાબમા જેનીએ કહયુ કે આ બધુ તે પોતાની શારીરીક ભુખ સંતોષવા માટે કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ ઘણા વર્ષો પહેલા એક કાર એક્સીડન્ટમા મૃત્યુ પામ્યુ હતો અને આ મહિલા ઘણા કેટલાક વર્ષો થી આવી રીતે પોતાના ઘરમા પાર્ટીઓ નુ આયોજન કરીને સગીર બાળકો સાથે શારીરીક સબંધ બનાવતી હતી.

પોલિસ સ્ટેશનમા નોધાયેલી આ માહિતી મુજબ પોલીસે આ પાંચ સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા આપેલા દબાણ હેઠળ આ મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી આપી છે જેમીની પુત્રીએ પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી હતી કે તેની માતાએ સગીર છોકરાઓને ઓરડામાં રાખીને તેમની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે પોતે આ ઘટના ઘણી વખત જોઇ ચૂકી હતી અને તેણે પોલિસને માહિતી આપી હતી કે તેની માતા તેની સામે 15 થી 16 વર્ષના છોકરાઓ સાથે ઓરલ સેક્સ કરતી હતી.