યુવતી દરોજ સબંધ બાંધતા પેહલાં ખાઈ લેતી હતી ગર્ભનિરોધક ગોળી, છતાં પણ આવું તેનાથી વિપરીત પરિણામ જાણો શું છે તેનું કારણ…..

0
526

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે તેમજ આજના આ લેખ્મા આજે આપણે વાત કરીશુ એક મહિલા વિશે 32 વર્ષીય ગ્રેસને પણ ખબર નહોતી કે તે ગર્ભવતી છે અને જ્યારે 9 મહિના પછી અચાનક તેને પેટનો દુખાવો થયો ત્યારે તેણે બાથરૂમમાં એક બાળક છોકરાને જન્મ આપ્યો હતો અને તે સમયે તેને ખબર પડી કે તે ગર્ભવતી હતી મિત્રો આ કીસ્સો યુ કે થી બહાર આવ્યો છે જેના વિશે તમને જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે 34 વર્ષીય જેમ્સ ગ્રેસનો પતિ પણ ગર્ભાવસ્થા વિશે અજાણ હતો. આ દંપતીને પહેલેથી જ ત્રણ બાળકો છે અને હવે આ બને કોઈ બાળક પેદા કરવાની કોઈ પ્લાનિંગ હતી નહી પરંતુ હવે તે એક પુત્રીના માતાપિતા બન્યા છે અને 6 મહિના પહેલા એક રાત્રે, ગ્રેસને અચાનક પેટમાં દુખાવો થયો હતો. તે જાગી અને એક દવા ખાઈ અને જ્યારે તેણીને આરામદાયક ન લાગી ત્યારે તે બાથરૂમમાં ગઈ. ત્યાં તેણે અચાનક એક પુત્રીને જન્મ આપ્યો હતો અને બાળકનો જન્મ ગ્રેસ અને તેના પતિ માટે આઘાતજનક હતો અને તે સતત ગર્ભ નિરોધક ગોળીઓ લેતી હતી. આ પછી જ આ કપલે સંભોગ કર્યું હતું.

તેને ખબર નહોતી કે તે ગર્ભવતી છે અને ગ્રેસે સિએનાને જન્મ આપ્યો હતો જો કે બાથરૂમમાં જન્મેલી સિએનાને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને માતા અને પુત્રીની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને થોડા સમય પછી બંનેને તંદુરસ્ત હોવાનું જણાવી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા આ 9 મહિનામાં ગ્રેસ અને તેના પતિને તેણી ગર્ભવતી હોવાનું પણ શંકા નહોતી અને આ અનુભવને શેર કરતી વખતે, ગ્રેસએ કહ્યું કે તેમને ખબર નથી હોતી કે તમે ગર્ભવતી છે અને અચાનક જ્યારે કોઈ બાળક તમારી ખોળામાં આવી જાય ત્યારે તે આઘાતજનક છે જોકે સિએના વિના પ્લાનિંગ થી એવું થયું હતું પરંતુ હવે તેનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો અમેરિકાના મીશીગનમા જોવા મળ્યો હતો મિત્રો આકિસ્સો જ્યારે સામે આવ્યો હતો ત્યારે દરેક લોકો તેના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે મિત્રો આ કિસ્સામા પણ કઇક એવુ બન્યુ હતુ મિત્રો તમારો વધારે સમય ના લેતા આવો જાણીએ કે અમેરિકાના વિશિગનમા બનેલા આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ મિત્રો કેટલીકવાર આવા કેટલાક સમાચાર આપણી સામે આવે છે જેના ઉપર એકવાર વિશ્વાસ કરવો આસાન હોતું નથી.

પરંતુ મિત્રો શું તમે તે વાત સરળતાથી માની શકો છો કે એક યુવાન છોકરીના પિતા બન્યા પછી એક યુવક ઓપરેશન કરિને લીંગ પરિવર્તન કરીને સ્ત્રી બની જાય અને તેની પત્ની સાથે લેસ્બિયન રિલેશનશિપમાં જીવે પરંતુ મિત્રો તે સાચુ છે મિત્રો આવો જ એક કિસ્સો અમેરિકાના મિશિગનમાં બન્યો છે જ્યા મિત્રો એક ટેલર વેનમાલસેન નામના એક 29 વર્ષનો યુવક તેની પત્ની 27 વર્ષની પત્ની સારાહ સાથે સારી રીતે જીવન જીવી રહ્યો હતો અને તેઓને 21 મહિનાની પુત્રી પણ હતી જેનુ નામ વેલેરી હતુ

પરંતુ થોડા સમય પછી ટેલર વેનમાલસનના મનમા મહિલા બનવાનો વિચાર આવ્યો હતો અને મિત્રો આ વિષય ઉપર વાત કરતા ટેલર વનમલસેને જણાવ્યું હતું કે તે લાંબા સમયથી એક છોકરી તરીકે જીવવા માંગતો હતો પરંતુ લગ્ન કર્યા પછી અને એક બાળક થયા પછી તે તેની પત્ની સાથે લેસ્બિયન સંબંધોમાં સંપૂર્ણ રીતે એક મહિલા બની તેની પત્ની સાથે રહેવા માંગતો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ માટે તેણે લિંગ પરિવર્તન સર્જરી કરાવી અને મિત્રો તમને જણાવી દઈએ કે આ સર્જરી માટેની તેની કિંમત 29 હજાર ડોલર એટલે કે આશરે 21,79,602 રૂપિયા છે અને આ સર્જરી કરાવ્યાઅ બાદ ટેલર એક સંપૂર્ણ રીતે મહિલા બની ગઇ હતી પરંતુ તેની સાથે એડજસ્ટ થવા માટે તેની પત્નીને 8 મહિનાનો ઉપચાર કરવો પડ્યો હતો અને હવે ટેલર તેની પત્ની સાથે એક મહિલા તરીકે જીવી રહ્યો છેઅને તે કહે છે કે આ સંક્રમણથી તેના સંબંધો મજબૂત થયા છે.

મિત્રો ટેલર વેલમાનસેને પોતાનુ લીંગ પરિવર્તન કરાવ્યા બાદ પોતાની પત્ની સરાહા અને 21મહિનાની પોતાની છોકરી સાથે ખુબજ ખુશ છે અને અત્યારે આ કપલ એક નયા રિલેશનમા પણ ખુબજ ખુશ નજર આવે છે તેમજ સર્જરી કરાવીને મહિલા બન્યા પહેલા ટેલર વેનમાલસેન પોતાની પત્ની સરાહ સાથે ટેલરનુ કહેવુ હતુ કે તેમના મનમા પહેલાથી જ એક મહિલા બનીને જીવવું હતુ પરંતુ તેની વાઇફ તેની વિરુદ્ધ હતી અને ઘણા મનાવ્યા પછી છેવટે તે માની ગઇ હતી.

મિત્રો એક મહિલાના રુપમા ટેલર વેલમાનસેન પોતાની પત્ની અને પોતાની છોકરી સાથે ખુશ છે પરંતુ હવે તે બાળકો તો પેદા નથી કરી શક્તો પરંતુ પોતાની પત્ની સાથે લેસ્બિય રિલેશનમા રહેવાનો મોકો તેને મળી ગયો હતો તેમજ તમને જણાવી દઈએ કે તેની પત્નિએ પણ આ સબંધનો સ્વીકાર કરી લીધો છે જ્યા એક મહિલાના રુપમા ટેલર તેની પત્ની સાથે ખુબજ ખુશ છે અમેરિકા અને યુરોપ જેવા દેશોમા આજકાલ આવા પ્રકારના લીંગ પરિવર્તન સર્જરી ઘણીબધી થઇ રહી છે અને ત્યાના લોકોમા પોતાની સેક્શુઅલીટી ને લઈને એક નવી ઓળખ બનાવા માટે ઘણી સ્વતંત્રતા મળી રહી છે.

મિત્રો ટેલર વેલમાનસેને સર્જરી કરાવ્યા પહેલા થીજ મહિલાની જેવા લાબા વાળ વધારવાનું ચાલુ કરી દીધુ હતુ અને તે મહિલાઓની જેમ દેખાવવાની કોશિશ પણ કરતો હતો પરંતુ તે ટ્રાન્સજેંડર નહતો જો તે ટ્રાન્સજેંડર હોત તો તે એક છોકરીનો પિતા ના બન્યો હોત મિત્રો ટેલરે પોતાનુ જેંડર ચેન્જ કરાવ્યા બાદ એક સુંદર મહિલા બની ગયો હતો અને સર્જરી કરાવ્યા પછી ટેલર વેલમાનસેન ને એક મહિલા તરિકે જીવવાનુ પોતાનુ વર્ષો જુનુ સ્વપ્ન સાકાર થયુ હતુ.

પત્ની સારાહ સાથે સર્જરી પહેલા ટેલર વેનમાલસનનો ફોટો બંને આ ફોટામા ખૂબ ખુશ લાગે છે પરંતુ જ્યારે સર્જરી કરાવ્યા પછી તેનો પતિ મહિલા બન્યો ત્યારે સારાહને તેની સાથે સમાયોજિત કરવામાં ઘણો સમય લાગ્યો અને તેણે મહિનાઓ સુધી તેનો ઉપચાર કરવો પડ્યો હતો ટેલર વેનમાલસેનને તેની પત્ની સારાહ દ્વારા એક મહિલા તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને હવે આવા નવા સંબંધોમાં બંને ખુબ ખુશ છે તેમજ આ પતિ-પત્ની બંને માટે આ એક નવો અનુભવ છે.