યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી ગઈ, મિત્રને મળવા ગઈ હોટલમાં પણ પરત આવી તો એવી હાલત માં આવી કે….

0
514

આજકાલ ઘણા એવા એવા કિસ્સા આવતા રહે છે જે રેપ વિશે છે આજે અમે તમને બળાત્કારનો કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો જાણીએ.મિત્રો સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા સુધારા અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે.

સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે. 80ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા. મથુરામાં સગીરવયની એક છોકરી  પર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આ કેસ નીચલી કૉર્ટથી હાઇ કૉર્ટ, અને ત્યારબાદ સુપ્રીમ કૉર્ટમાં ગયો અને સુપ્રીમ કૉટેર્ જ્યારે મહારાષ્ટ્ર હાઇ કૉર્ટના ચુકાદાને ઉલટાવીને જણાવ્યું કે, બળાત્કાર થયો નથી, પરંતુ છોકરીએ સંબંધ બાંધવાની સહમતી આપી હશે, કારણ કે છોકરી અગાઉ પણ બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોઇ તે કુંવારી ન હતી. વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો.

આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું તો ચાલો મિત્રો જાણીએ આગળ.આજે અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં 30 વર્ષીય યુવકે 25 વર્ષીય યુવતીને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો. આખરે યુવકે લગ્નની ના પાડતા યુવતીએ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં રહેવાનું અને નવી માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.

પણ, જ્યારે સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કઈ હદનું પરિણામ લાવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના 24 વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે કારણકે આ યુવક પર 21 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ મિત્રો ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ-કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય

તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.અને મિત્રો કિસ્સા માં પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના 24 વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી. પોલીસે આ કેસમાં વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે આ યુવતી તે યુવકની લગ્ન નહીં કરવાની દલીલો સાંભળીને કંટાળી ગઈ ત્યારે તેણે ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા અને મિત્રો કિસ્સા મા ત્યારબાદ તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ ઈકરામ ફેન્સી નામનો આ યુવક તે યુવતીને વારંવાર હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

બાદમાં ઈકરામ ફેન્સીના પરિવારે તે યુવતીના માતા-પિતાને જણાવ્યું હતું કે તેઓ આ લગ્ન માટે રાજી નથી. તેમ છતાં ઈકરામ ફેન્સી તે યુવતીને વારંવાર મળવા માટેનું દબાણ કરતો હતો.કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી (રક્ષણ) હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો.

આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.ફોજદારી કાયદામાં કલમ-228(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.કલમ-327(2) હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે (ઇન કેમેરા) ચલાવવામાં આવશે.તેઓની ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી,

ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ રચાયો હતો. જ્યારે આ યુવકે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ લગ્ન કરવાની ના પાડતા તે યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે સૌપ્રથમ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.ત્યારબાદ મિત્રો આવી જ બીજી ઘટના સામે આવી છે

તો ચાલો જાણીએ.આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ રેપ કે બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત માની રહી છે. કારણે કે રોજ આવા રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.ત્યારે આજે જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે ખૂબ ચોકનારો છે.આ કિસ્સા માં એક યુવકે એક યુવતી કે લગ્ન ની લાલચ આપી એની સાથે કર્યું હતું દુષ્ટકર્મ જેથી સમગ્ર જિલ્લા માં ભય નો માહોલ જામ્યો છે.જાણીએ આ કિસ્સા વિશે વિગતે.

આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.

અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.

અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધ. વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું.પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો આ દિવસોમાં જાણે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે અને એવો કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી તેમજ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને વટાવીને જુલમ પણ એક પછી એક કરતાં વધી જાય છે અને બળાત્કાર અને ખાસ કરીને સામૂહિક બળાત્કાર ના બનાવો હવે સામાન્ય બન્યા છે મિત્રો મહિલા ઓ ઉપર થતા અત્યાચાર મા મહિલાઓ ને થપ્પડ, છેડતી, મારપીટ, અપમાન, ધમકીઓ, જાતીય શોષણ અને અન્ય ઘણી હિંસક ઘટનાઓનો સામનો કરવો પડે છે.

અને તેમના જીવનસાથી અથવા તેમના પરિવારના સભ્યો પણ તેમને મારી નાખે છે તેમજ શોષિત અને દુરુપયોગ કરનારી મહિલા ઓ ડરતી હોય છે, અને તે અંગે ચર્ચા કરવામાં અચકાતી હોય છે તો ઘણા ડોકટરો નર્સો અને આરોગ્ય કર્મચારીઓ હિંસાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે મિત્રો આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવા માં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે.

જેમા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરના પેલેસ રોડ પર બે દિવસ પહેલા રઘુવીર પાર્ક મેઇન રોડ પર રહેતા યુવકનું અપહરણ થયું હતુ અને યુવક કૌટુંબિક બહેન સાથે ચેક કરતો હોવાની જાણકારી તેના પતિને થઈ જતાં પતિએ બે મિત્રો સાથે મળીને ભાવિનું અપહરણ કર્યું હતુ અને આ અંગે ભાવિને પોલીસ ફરિયાદ કરતાં બંને આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી તરફ યુવતીએ વિશાલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ નોંધાવી છે.

મિત્રો યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વિશાલ રામાણી તેનો કૌટુંબિક મામાનો દીકરો છે અને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ થી તે સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે ચેટ અને વાતચીત થતી હતી તેમજ વિશાલ નામનો દીકરો હોય તેની સાથે વાત કરતી હતી પરંતુ તેનો વર્તન યોગ્ય ન લાગતા અને તેનો પીછો કરતો હોવાથી નંબર બ્લોક કરી દીધો હતો તેમજ યુવતીએ આ અંગે પતિને પણ જાણ કરી હતી અને આથી બંનેએ ભાવિનને મળીને સમવવાનું નક્કી કર્યું હતું.

મિત્રો બીજી તરફ ભાવિને અલગ અલગ નંબર થી યુવતીને ફોન કરી બ્લોક કેમ કરી નાંખ્યો તેમ પૂછ્યું હતું અને તારે વાત કરવી જ પડશે તેમ કહી ધમકાવી હતી અને વિશાલે યુવતીના પતિને પણ ફોન કરી ધમકાવ્યો હતો અને યુવતી સાથે વાત કરાવવા જણાવ્યું હતું અને થોડાક દિવસ પહેલા યુવતીના પતિને વુશાલ ના મેસેજ આવ્યા લાગ્યા હતા જેથી આ બંનેએ વિશાલને મળીને સમજાવવાનું નક્કી કર્યું હતુ.

અને આ પછી યુવતી પિયર જતી રહી હતી તો બીજી તરફ યુવતીનો પતિ ભાઇ સાથે મળીને વિશાલ ને સમજાવવા જવાનું કહીને નીકળ્યા હતા. બીજી તરફ વિશાલે અપહરણની ફરિયાદ કરી હોવાનું જાણવા મળતા યુવતીએ વિશાલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા આગ્રામાં વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડ ચેક કરવા પતિએ પત્નીનો ફોન લીધો અને પત્નીએ તેના પર હુમલો કર્યો હતો અને આ ઘટના પછી આ મહિલાએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તેના પતિના સંબંધીઓ તેને પકડી લીધી હતી અને આ ઘટના શનિવાર રાત ખેરાગઢના ભિલવાલી ગામની છે જ્યા હુમલામાં ઘાયલ થયેલા નેત્રપાલને એસએન મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે.

મિત્રો તેના માથા પર ટાંકા આવ્યા છે અને ઉલ્લેખનીય છે કે નેત્રપાલ અને નીતૂ સિંહના લગ્ન 2014માં થયા હતા પણ આ બન્ને અલગ અલગ રહેતા હતા જો કે નીતૂનું કોઈ બીજા સાથે અફેર ચાલતું હોવાનું કહેવામાં આવે છે નેત્રપાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શનિવારે મેં મારી પત્નીને કોઈની સાથે વૉટ્સએપ ચેટ કરતા જોઈ. જ્યારે મેં તેનો ફોન માંગ્યો તો તેણે આપવાની ના પાડી અને ફોનથી દૂર રહેવાનું કહ્યુ હતું અને ત્યારપછી મેં ચેટ ડિટેલ જોવા જબરદસ્તી તેની પાસેથી ફોન લીધો અને તેણે મારા પર હુમલો કર્યો હતો

આ પછી હું બેભાન થઈ ગયો હતો અને નેત્રપાલ ના પિતા રાજીવ સિંહ કહે છે કે નીતૂનું અન્ય જાતિના કોઈ છોકરા સાથે અફેર છે અને લગ્ન સમયે અમને આ વાત નહોતી જણાવવામાં આવી તેમજ અમે તેને પ્રેક્ટિકલી વિચારવાની અને નેત્રપાલ સાથે જીવન વિતાવવાની સલાહ આપી હતી પણ તેણે તે વ્યક્તિ સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો પતિ પર હુમલો કર્યા પછી નીતૂ પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી પણ નેત્રપાલના સંબંધીઓએ તેમને પકડી લીધા હતા. પોલીસને નીતૂએ જણાવ્યું કે તેના પતિએ તેને ફસાવવા માટે જાતે જ હુમલો કર્યો છે. આ ઘટના સંબંધિત કોઈ FIR નોંધવામાં નથી.

જ્યારે આવી જ એક બીજી ઘટના સામે આવી છે જ્યા પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

મિત્રો ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ અને તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો હતો જેને જોઈને તે દંગ થઈ ગયો હતો.

મિત્રો પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે અને પોતાની પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયુ હતું અને થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ.

મિત્રો જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો અને અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું તેમજ મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો તેમજ તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી.

મિત્રો જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી અને પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સ ની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા હતા અને મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે.

તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું હતું પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે અને આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગ ના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.

તેમજ મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટર માં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની વોશરૂમ જતાં પતિએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવકો સાથેની ચેટીંગ જોઈ પતિએ પત્નીને બહાર રોડ પર લઈ જઈ લાફા માર્યા હતા.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, બોડકદેવમાં રહેતાં યુવાને એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, છોકરી ભણતી હોવાથી તે તેનાં પિયરે રહે છે. બંને પતિ-પત્ની સોમવારે નાઈટ શોમાં મૂવી જોવા ગયા હતા. તેવામાં મૂવીમાં ઈન્ટરવલ પડતાં યુવતી પોતાનો ફોન પતિને આપીને ગઈ હતી. અને આજના જમાનામાં અનુભવાતી અસુરક્ષાની લાગણીને લઈ પતિએ મોકો મળતાં જ યુવતીનો ફોન ફંફોસવા લાગ્યો હતો.

પતિએ સૌથી પહેલાં યુવતીનું વોટ્સએપ ચેક કર્યું હતું. આ સમયે યુવતીનાં અન્ય યુવકો સાથેની ચેટિંગ હતી. પત્નીની પરપુરુષો સાથેની વોટ્સએપ ચેટ વાંચીને જ પતિ ક્રોધિત થઈ ઉઠ્યો હતો. જેવી જ પત્ની વોશરૂમથી પાછી આવી કે તરત જ પતિ તેને થિયેટરની બહાર લઈ ગયો હતો. અને ચેટિંગ દેખાડી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ કોણ છે, કેમ આની સાથે વાતો કરે છે, એમ પુછી ઉશ્કેરાયેલાં પતિએ સાવ છેલ્લી કક્ષાની ગાળો બોલી હતી અને યુવતીને ઉપરાઉપરી ચાર લાફા મારી દીધા હતા.

યુવકના થપ્પડો ખાઈ યુવતીને ચક્કર આવી ગયા હતા. અને તે ત્યાં જ પડી ગઈ હતી. મારામારીને કારણે હાઈવે પર લોકો ભેગાં થઈ ગયા હતા. જેને કારણે યુવક પત્નીને ત્યાં જ એની હાલતમાં છોડીને જતો રહ્યો હતો. તો થોડીવાર બાગ સ્વસ્થ બનેલી યુવતી પણ રીક્ષામાં બેસીને ઘરે જતી રહી હતી. આ મામલે તેણે ઘરે જઈને પોતાના પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારની સલાહ સૂચનથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્શેશનમાં ફરિયાદ નોંધાવી હતી.