હવસના ભૂખ્યા યુવકોએ સતત બે મહિના સુધી મહિલા સાથે એવું કર્યું કે જાણીને તમારા હોશ ઉડી જશે….

0
1272

આજ માં સમય માં રેપ અને બળાત્કાર ના કિસ્સા માં દિવસે ને દિવસે ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી એમ પણ કહી શકાય,આજે તમને એક એવો કિસ્સો જણાવીશું જેને તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય અને આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો.આ કિસ્સામાં એક મહિલાને યુવકોએ ભેગા થઈને સતત બે મહિના સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીમાં સામે આવી છે, જ્યાં એક યુવતી પર મહિનાઓથી ડઝનેક લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ ત્યાંથી બે વાર ભાગવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગઈ. પરંતુ આ વખતે મહિલા સફળ રહી અને સીધા જ છેદ પર પોલીસ પાસે પહોંચી ગઈ. તેમાં બ્યુટી પાર્લર ઓપરેટર સહિત ત્રણ મહિલાઓ અને 10 પુરુષોનાં નામ બહાર આવ્યાં છે. રામનગર અને ચુનારા પોલીસે કિશોરીનું નિવેદન નોંધીને કેસની તપાસ હાથ ધરી છે.

ત્યાર બાદ પોલીસના સૂત્રો મા જણાવ્યા મુજબ પોલીસના જણાવ્યા અનુસાર, જૂનમાં એક મહિલા પીડિતાને ફસાવતી હતી અને રામનગર લઈ આવી હતી. 15 જૂને તેના કાકાએ ચૂનાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી વ્યક્તિની નોંધ કરી હતી. શોધ ચાલુ રહી, પરંતુ કિશોર મળી શક્યો નહીં. યુવતીને લઇને આવેલી મહિલાએ કિશોરીને રામનગરમાં બ્યુટી પાર્લર ઓપરેટરને મળવાની તૈયારી કરી હતી અને કામ મેળવવાના બહાના બનાવ્યા હતા.

જેમાં એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે યુવતીને ગોલાઘાટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખવામાં આવી હતી. યુવતીને બ્યુટી પાર્લરમાં થોડા દિવસો માટે કામ કરાવ્યું હતું. દરમિયાન, યુવકની મુલાકાત એક યુવાન સાથે થઈ હતી. યુવકને તેની સાથે ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે લગભગ એક મહિના સુધી ડઝનેક લોકોએ તેને ડ્રગ્સ આપીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

એક દિવસ થયું એવું કે રાત્રે ભોગ બનનાર કોઈક રીતે રૂમનો દરવાજો તોડી રામનગર ચોક પાસે પહોંચ્યો હતો. ત્યાં સબ ઇન્સ્પેક્ટર અભિનવ શ્રીવાસ્તવની સુનાવણીમાં પોલીસને જ્યારે ચુનારામાં મળી ત્યારે તેનો ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો હતો. યુવતીનું નિવેદન લઇને ચુનારા પોલીસને હવાલે કરાયું હતું. ચુનારા પોલીસે યુવતીને સબંધીઓને સોંપી હતી.

આંતે પોલીસના જણાવ્યા મુજબ કિશોરીએ રાજીનગરના એક ડઝન લોકોના નામ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત ભર્યા નિવેદનમાં આપ્યા છે. જેમાં શહેરના જમીન વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓ શામેલ છે. કિશોરીએ બ્યુટી પાર્લર ઓપરેટર સહિત ત્રણ મહિલાના નામ પણ નોંધ્યા છે. ચુનારા પોલીસે કિશોરીની તબીબી તપાસ પણ કરી છે. ચુનારા પોલીસ શનિવારે ગોલાઘાટ પહોંચી હતી. જે લોકોના નામ આપવામાં આવ્યા છે, તે બધા ભાગ્યા છે. ચુનારા કોતવાલીના ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે કિશોરના વર્ણન અનુસાર તે એક ઘોર ગુનો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. જીલ્લાના કાલોલ તાલુકના એક ગામમાં પરણીતા પર સામુહિક બળાત્કાર થયા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધાતા ચકચાર મચી જવા પામી છે .

કાલોલ તાલુકાના એક ગામની પરિણતા પર ગામના જ 4 યુવાનોએ સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના બનવા પામી છે. કાલોલ તાલુકાના એક ગામની પરણીતા છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરે આવી રહેતી હતી. રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ગામમાંથી ચાલતા પસાર થઇ રહી હતી તે વખતે ગામના જ એક યુવાને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને તે સમયે ગામના જ અન્ય ૩ ઇસમો આવી પરણિતાનું મોઢું દબાવી નજીકના ખુલ્લા ખેતરમાં ઢસેડી લઈ ગયા હતા, જ્યાં ચારેય ઇસમો દ્વારા પરણિતા સાથે તેની મરજી વિરુધ ૩ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં પરણિતાના બિભસ્ત હાલતમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેમજ વિડીયો બનાવી લીધા હતા અને આ ઘટનાની જાણ જો કોઈને કરી તો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે પરણિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. કાલોલ પોલીસ મથકે ૪ ઇસમો સામે સામુહિક બળાત્કાર અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કાલોલ પોલીસે વરસતા વરસાદમાં પણ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલની મદદથી ઘટના સ્થળે પણ સઘન તપાસ હાથ ધરી ગુનીની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પરિણતાને તબીબી પરીક્ષણ અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હું મારું નવું ઘર બને છે ત્યાં રાત્રીના 8 વાગ્યાના સમયે જતી હતી તે વખતે જયદીપ આવ્યો હતો અને એને પહેલા મારો હાથ પકડી લીધો મેં છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બીજા ૩ લોકો પણ આવી જતા તેઓને મને પકડી લેતા હું છૂટી શકી નહોતી. ત્યારબાદ તે લોકો મને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા ત્યાં 4 જણાએ 3 વખત મારી પર બળાત્કાર કર્યો હતો અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. નગ્ન ફોટા મોબાઈલમાં પડ્યા હતા અને તે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

કાલોલ પોલીસ મથકની હ માં આવતા એક ગામમાં એક પરણિત બહેન સાથે 4 ઇસમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધવામાં આવી છે. બળાત્કાર ગુજારનાર 4 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ફરિયાદી બેનની ફરિયાદ મુજબ તેઓના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માટે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસીની રહેવાસી 33 વર્ષની આદિવાસી મહિલાની છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે તેણી તેના પતિ અને ચાર બાળકો જેમાં બે દિકરીઓ અને બે દીકરા છે. આ મહિલા સાથે તેનો ભાઇ પણ રહે છે. જેના લગ્ન થયેલ નથી. આ મહિલા છેલ્લા 10-12 વર્ષથી ગુજરાતમાં રહે છે. તહેવાર કે કોઇક પ્રસંગે વતનમાં જાય છે. આજથી આઠ- દસ દિવસ પહેલા તેણી તેના પતિ અને બે દિકરા મધ્યપ્રદેશ તેમના વતન ગયા હતા. તે પછી તેણીનો પતિ અને બંને પુત્રો બે દિવસમાં રોકાઇ અને પાછા ગુજરાતમાં આવી ગયા હતા. તે વખતે આ મહિલા વતનમાં જ રોકાયેલી હતી.

તા. 19ના રોજ સાંજે પાંચ વાગ્યે કુકશી (મ.પ્ર.) થી પોરબંદર આવતી એક લકઝરી બસમાં પોરબંદર જવા તેણી બેઠી હતી. આ બસમાં બીજા પણ ઘણા પેસેન્જર બેઠેલા હતા. ત્યાંથી લકઝરી બસ અલીરાજપુર થઇ છોટાઉદેપુર આવતા રાત્રીના સાડા નવેક વાગ્યે પેસેન્જરોને જમવા માટે છોટાઉદેપુર પાસે બોડેલી રોડ પર એક ઢાબા ઉપર આ લકઝરી બસ ઉભી રાખી હતી. ત્યારે બધા પેસેન્જર જમવા માટે નીચે ઉતરી ગયા હતા. આ વખતે આ મહિલા પણ નીચે ઉભી હતી ત્યારે આ લકઝરી બસના વધારાના ડ્રાયવર નાનાભાઇ તથા ક્લિનર કપિલભાઇ હતા.

તેમને આ મહિલાએ કહેલ કે, લકઝરી બસમાં સુવા માટે સોફો નથી, માટે અલગથી સુવાની સીટની વ્યવસ્થા કરી આપવાનુ કહી બંને જણ તેણીને લકઝરી બસની છત ઉપર લઇ ગયા હતા. ત્યાં છત પર સુવા માટે જગ્યા બતાવી હતી. તો તેણીએ તે જગ્યાએ સુવાની ના પાડી હતી.. તો ડ્રાયવર નાનાભાઇએ મહિલાને ધમકી આપી હતી કે, ચૂપચાપ સુઇ જા નહીંતર અહીંથી નીચે ફેંકીને મારી નાંખીશ, જેથી તેણી ગભરાઇ ગયેલ અને બંનેએ એક પછી એક બસની છત પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ પોરબંદર ખાતે રહેતા તેના ભત્રીજાને છોટાઉદેપુરથી જ ઘટના બાદ ફોન કર્યો હતો. લકઝરી બસ જયારે પોરબંદર પહોંચી ત્યારે મહિલાના ભત્રીજાએ ત્યાંની પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ડ્રાયવર- ક્લિનર અને લકઝરી બસનો કબજો લઇ લીધો હતો. છોટાઉદેપુર પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હોય પોરબંદરના રાણાવાવ પોલીસ મથકેથી જાણ કરાતા છોટાઉદેપુર પોલીસે બંને આરોપીઓ અને લકઝરી બસનો કબજો મેળવવા પોરબંદરની વાટ પકડી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક મહિલા પર છ લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ લોકોએ મહિલાના સામૂહિક બળાત્કારનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પીડિતા દાવો કરી રહી છે કે વીડિયો વાઈરલ થયા બાદ જ પોલીસે કેસ દાખલ કર્યો હતો.

આ ઘટના માઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમણે શુક્રવારે સાંજે કેસ દાખલ કર્યો હતો. આ મહિલા પોતાના પરિવારના એક સભ્ય સાથે સંબંધીના ઘરે જણી રહી હતી અને ત્યારે રસ્તામાં તેને અટકાવવામાં આવી હતી. આરોપીઓએ તેના પરિવારના સભ્યને ઝાડ સાથે બાંધી દીધો હતો અને મહિલા પર બળાત્કાર કર્યો હતો, તેમ મઉના સ્ટેશન ઓફિસર અરૂણ પાઠકે જણાવ્યું હતું ઘટનાની 14 સેકન્ડની ક્લિપ વાઈરલ થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે છ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મહિલાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે. મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે તે પોલીસ સ્ટેશને ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી ત્યારે ત્યાં હાજર અધિકારીઓએ તેને ધમકાવી હતી અને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. ક્લિપ વાઈરલ થયા બાદ તે પોલીસ સુપ્રિટેન્ડેન્ટને મળી હતી અને ત્યારબાદ જ તેનો કેસ નોંધવામાં આવ્યો હતો.