યુવકે કહ્યું કે, ‘તમારા 10 રૂપિયા નીચે પડી ગયા છે’ અને લેવા માટે નજીક ગયેલા વેપારી સાથે બન્યું એવું કે મોઢા ફાડીને રડવાનો વારો આવી ગયો, હચમચાવતો કિસ્સો..!

યુવકે કહ્યું કે, ‘તમારા 10 રૂપિયા નીચે પડી ગયા છે’ અને લેવા માટે નજીક ગયેલા વેપારી સાથે બન્યું એવું કે મોઢા ફાડીને રડવાનો વારો આવી ગયો, હચમચાવતો કિસ્સો..!

અત્યારના આ આગળ વધતા જતા સમયમાં ડગલેને પગલે ખૂબ જ સાવચેતીઓ રાખવી પડે છે, જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો આવતો હોય છે, અત્યારે એક હોલસેલના વેપારી સાથે અતિશય ચોંકાવનારો બનાવ બની ગયો છે, કહેવાય છે કે આપણી સાથે ક્યારે ખરાબ બનાવો બનવાનું શરૂ થઈ જાય તેનું નક્કી હોતું નથી..

એવી જ રીતે કુસુમનગર સોસાયટીમાં રહેતા હોલસેલના વેપારી વિમલભાઈ સવારના સમયે તેમની નવી કાર લઈને વ્યવસાય ઉપર જતા હતા. તેઓ તેમના ઘરેથી અંદાજે 7 લાખ રૂપિયા ભરેલો એક થયેલો તેમની કારમાં મૂકીને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા. એ વખતે તેમની સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે..

કુસુમનગર સોસાયટીથી થોડે દૂર આવેલા લક્ષમણ ચાર રસ્તા પાસે તેઓ જ્યારે ટ્રાફિકની અંદર તેમની કાર સપાવીને ઉભા હતા, ત્યારે તેમની બાજુમાંથી પસાર થયેલા ત્રણ અજાણ્યા યુબકોએ તેમને કહ્યું કે, તમારા ₹10 નીચે પડી ગયા છે. અને આ 10 રૂપિયાની નોટ તેમના કારના ટાયરની આગળ પડેલી છે..

વેપારીએ વિચાર્યું કે, તેમના ખિસ્સામાંથી આ 10 રૂપિયા સરકીને નીચે પડી ગયા હશે, એટલા માટે તેઓ કારની નીચે ઉતરીને આ 10 રૂપિયાની નોટ લેવા માટે નીચે વાંકા વાળ્યા હતા અને એ સમય દરમિયાન તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, માત્ર ગણતરીની અંદર જ મોઢું ફાડીને રડવાનો વારો આવી ગયો હતો..

તેઓ જ્યારે તેમને કારણે નીચે ઉતર્યા અને દસ રૂપિયાની નોટ લેવા માટે ઘરની નીચે મોઢું નાખીને જોયું ત્યારબાદ ત્યાંથી દસ રૂપિયાની નોટ ઉઠાવીને તેઓએ તેમના ખિસ્સામાં મૂકી દીધી હતી અને ફરી પાછા ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા ત્યારે પાછળની સીટમાં તેઓએ જોયું તો સાત લાખ રૂપિયા ભરેલો થયેલો અચાનક ગાયબ થઈ ગયો હતો..

આ થેલાને ગાયબ થયેલો જોઈને તેઓ સમજી ગયા કે, નક્કી એ અજાણ્યા લોકોએ તેમનું ધ્યાન ભટકાવીને કારની અંદર મૂકેલી રોકડ રૂપિયાનો થયેલો ચોરી કરીને જતા રહ્યા છે. આ ટ્રાફિકની અંદર તેઓએ દૂર-દૂર સુધી નજર ફેરવી પરંતુ આ ચોર લૂંટારા તેમને ક્યાંય પણ નજરે ચડ્યા નહીં તેવો તાબડતોબ પોતાની કાર લઈને નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને કહ્યું કે..

રોડ ઉપરની ટ્રાફિકમાં અજાણ્યા યુવકોએ દસ રૂપિયાની નોટ નીચે પડી ગઈ છે, તેમ કહીને ધ્યાન ભટકાવ્યુ અને તેમની કારની અંદર મૂકીને પૈસાનો થયેલો ચોરી કરીને જતા રહ્યા છે, પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધી હતી અને સીસીટીવી કેમેરાની મદદ લઈને તપાસ પણ શરૂ કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજમાં વિમલભાઈની કારની અંદરથી રૂપિયા ભરેલો થેલો બહાર કાઢતા નજરે ચડે છે..

અને ત્યાંથી તેઓ શહેરની બહાર જવાના રસ્તા તરફ આગળ વધી રહ્યા હતા, સતત સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તેઓ ક્યાં ગયા છે તેની ભાળ મેળવાઈ રહી છે. વિમલભાઈને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો કારણ કે, તેઓ આટલી મોટી રોકડે રકમ બેંકમાં જમા કરાવીને અન્ય કોઈ વ્યક્તિ અને પહોંચાડવાની હતી..

પરંતુ આ પૈસા અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચેએ પહેલા તો રકમ ચોરી થઈ જતા તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી સાથે તેમના પરિવારજનો સુધી પહોંચી ત્યારે તેઓ પણ ખુશ ગુમાવી બેઠા હતા અને પ્રાર્થના કરવા લાગ્યા કે, આ ચોર લૂંટારા જલ્દી જ પોલીસની હાથે લાગી જાય તો સારું કારણકે તેઓએ આજે વિમલભાઈ સાથે આવી ચોરી કરી નાખી છે..

તો આવતીકાલે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ તે ચોરી લૂંટફાટ કરી શકે છે, અન્ય કોઈ વ્યક્તિને હેરાનગતિ ન પહોંચે એટલા માટે આ યુવકને પકડી પાડવા ખૂબ જ જરૂરી છે. આ ઘટના આટલી બધી જલ્દી બની ગઈ કે, બિચારા વિમલભાઈએ આંખો ફાડીને જોતા ને જોતા જ રહી ગયા હતા તેમને કશું સમજણ પડી નહીં..

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *