યુવકે એક છોકરી પર દયા ખાઈને પોતાની બાઈક પર બેસાડી અને તે છોકરીએ રસ્તા વચ્ચે જઈને એવું કર્યું કે…

0
178

મિત્રો ઘણા એવા લોકો હોય છે કે જે હંમેશા બીજા લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. પણ મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં જે ઘટના બની એનાથી તમે પણ કોઈને મદદ કરતા પહેલા ૧૦ વાર વિચાર કરશો એક છોકરી ભર બપોરે રસ્તા પર લોકો પાસે લિફ્ટ માંગી રહી હતી. ત્યાંથી પસાર થતા એક ૫૦ વર્ષના વ્યક્તિએ માનવતા રાખીને પોતાની બાઈક ઉભી રાખી.યુવકે તે છોકરીને પૂછ્યું ને પૂછ્યું કે ક્યાં જાવું છે તો તે છોકરીએ કહ્યું કે માટે ૨ કિલોમીટર આગળ જાઉં છે.

રસ્તામાં કોઈને લિફ્ટ આપવી ઘણીવાર ભારે પડી શકે છે. અન્યની ભલાઈ કરવામાં આપણે ક્યારેક મુશીબતમાં ફસાઈ જઈએ છીએ. ઘણી વાર ઠગ ટોળકી લિફ્ટના બહાને લોકોને લૂંટતી હોય છે. આવી જ ઘટના સામે આવી છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો કારની માલિકી ધરાવે છે અથવા જ્યારે તેઓ ચાલતા હોય ત્યારે તેઓ લિફ્ટ લે છે જોકે અજાણ્યા લોકોએ લિફ્ટ આપતા પહેલા ઘણી વાર વિચારવું જોઇએ આને કારણે મોટાભાગના લોકો લિફ્ટ આપતા નથી પરંતુ એવા ઘણા લોકો છે જેમને લોકોને લિફ્ટ આપવાની ટેવ હોય છે અને ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિફ્ટ માંગે છે અને ત્યારે કોઈ પણ કેવી રીતે નકારી શકે છે પરંતુ કેટલીકવાર છોકરીઓને લિફ્ટ આપવી ખૂબ ખર્ચાળ હોય છે.

તમે મને ત્યાં સુધી બેસાડી લેશો. ૫૦ વર્ષના યુવકે છોકરી પર દયા રાખીને તેને પોતાની બાઈક પર બેસાડી અને બાઈક ચાલુ કરીને જવા દીધી. બને થોડા કે દૂર ગયા હતા અને છોકરીએ તે યુવકને કહ્યું કે તારી પાસે જેટલા પૈસા હોય એ બધા નિકાળ.આ વાત સાંભરીને તે યુવકના તો હોશ ઉડી ગયા. યુવકને સમજાતું ન હતું કે તે શું કરે. તે યુવતીને કહ્યું કે જો તું પૈસા ન આપે તો હું અહીં બધા લોકોને ભેગા કરી દઈશ. આ વાત સાંભરીને યુવક ખુબજ આશ્ચર્ય ચકિત થઇ ગયો.

એ યુવક પાસે ફક્ત ૩૦૦૦ હજાર રૂપિયા હતા. એ તેને આ છોકરીને આપી દીધા.કારણ કે યુવકને એ સમયે કઈ જ નહતું સમજાતું અને તેને તે યુવતીને એ જ સમયે બધા પૈસા આપી દીધા અને યુવતી ત્યાંથી ચાલી ગઈ. યુવકને એટલો પસ્તાવો થયો કે હવે હું કોઈ અજાણ્યા વ્યક્તિને રસ્તાની વચ્ચે નહિ બેસાડે.