યુવક માટે યુવતીએ છોડ્યું પોતાનું ઘર પરંતુ સંભોગ કરી લીધાં બાદ કહ્યું એવું કે જાણી ચોંકી જશો……

0
982

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક યુવતીને ઘરેથી ભગાડી હોટલ મા લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાન ની છે મિત્રો તમે જાણતા જ હશો કે પ્રેમમાં આંધળો વિશ્વાસ મૂકીને ઘણી સગીરાઓ ઘર છોડી દે છે અને પછી પસ્તાવાનો વારો છે તેવો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જેમાં સગીરાએ જેના માટે ઘર છોડ્યું તે યુવક એક રાત માણી સગીરાને છોડી ભાગી ગયો હતો.રાજકોટમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી ખુશ્બુનો (નામ બદલાવેલ છે) જેતપુરમાં રહેતા રવિ(નામ બદલાવેલ છે) સાથે પરિચય થતા એક જ માસમાં પ્રેમ પાંગર્યો હતો.

એક મહિના સુધી ચાલ્યું પછી અચાનક ખુશ્બુના માતા-પિતાને તેના બોયફ્રેન્ડ વિશે જાણ થઈ ગઈ. એક સપ્તાહ સુધી રહ્યા બાદ તેણે રવિને જાણ કરી અને હવે માતા-પિતા સાથે રહેવું જ નથી અને ભાગી જવું છે તેવી યોજના બનાવી. રવિ જેતપુરમાં જ કારખાને જતો હોય ત્યાં જ જવાનું નક્કી કર્યું.શનિવારે સવારે 7 વાગ્યે ખુશ્બુએ ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળી હતી. જો કે રવિ અને ખુશ્બુ જેતપુર રવાના થઈ ગયા હતા.

જેતપુરમાં ફર્યા બાદ બંને શનિવારની રાત્રી સાથે વિતાવી હતી. રાત માણ્યા બાદ બંને સવારે ઉઠ્યા હતા અને એક ચાની હોટેલ પર ગયા હતા. ચા પીધા બાદ રવિએ ખુશ્બુને કહ્યું કે, તેને કામ છે થોડી વારમાં આવે છે. ખુશ્બુ હોટેલ પર રવિની રાહ જ જોતી રહી પણ તે પરત આવ્યો જ નહીં. જેતપુરનો વિસ્તાર ખુશ્બુ માટે અજાણ્યો હોવાથી આમ તેમ ભટકી રહી અને છેક બોરડી સમઢિયાળા ગામ પહોંચી ગઈ હતી.

સગીરાને વ્યથિત થયેલી જોઈ એક નાગરિકને ચિંતા થતા તેમણે તુરંત જ 181માં ફોન કર્યો હતો. ફોન આવતાં જ કાઉન્સેલર તૃપ્તિ પટેલ, કોન્સ્ટેબલ હેતલ પરમાર અને પાઈલટ ભગીરથસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે ખુશ્બુએ એવી સ્ટોરી ઘડી કે તે ઘરથી નીકળી ગઈ છે અને ભૂલી પડી છે તેની સ્ટોરી પર વિશ્વાસ ન બેસતા કાઉન્સેલરે ખુશ્બુના પિતાનો નંબર મેળવી ફોન કરતા તેઓએ કહ્યું કે, ખુશ્બુ જે બહેનપણી સાથે સ્કૂલે જવા રવાના થઈ હતી.

તેનો સંપર્ક કરતા તેણે રવિને જોયાનું કહેતા તેઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા આવ્યાનું કહ્યું હતું. ચોરી પકડાઈ જતા ખુશ્બુએ પોતાની સમગ્ર હકીકત 181ના સ્ટાફને જણાવી હતી અને અભયમના સ્ટાફે રાજકોટ આવીને ખુશ્બુને તેના માતા-પિતાને સોંપી હતી.પ્રેમમાં આંધળો વિશ્વાસ મૂકીને ઘણી સગીરાઓ ઘર છોડી દે છે.

પછી પસ્તાવાનો વારો છે તેવો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જેમાં સગીરાએ જેના માટે ઘર છોડ્યું તે યુવક એક રાત માણી સગીરાને છોડી ભાગી ગયો હતો.રાજકોટમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી ખુશ્બુનો (નામ બદલાવેલ છે) જેતપુરમાં રહેતા રવિ(નામ બદલાવેલ છે) સાથે પરિચય થતા એક જ માસમાં પ્રેમ પાંગર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ ઘટના વડોદરામાં બની છે જેમાં એક યુવકે પરપ્રાંતી યુવતીને ભગાડીને લગ્ન કરવાની લાલચ આપી ત્યાર બાદ એક ખાલી જગ્યા પર લઈ જઈને એકાંતમાં દુષ્કર્મ આચર્યું હતું. જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 18 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે મહિના અગાઉ કૃપલભાઈ (નામ બદલેલ) થોડા મહિના પહેલા મુલાકાત થઇ હતી. એકાદ મહિના અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી.આ દરમિયાન કૃપાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.યુવતીની માતાએ એક તબક્કે કૃપાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું.થોડા મહિના પહેલા કૃપાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ચાર મહિના યુવતીને સાથે રાખી અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા કરતો હતો અને આ દરમિયાન કૃપાલના પરિવારજનો એકબીજા સાથે મારઝુડ કરતાં હતાં.પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કૃપાલ પૂજાબેન, હેતલબેન અને જાગૃતિ સામે ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસ આરોપી સહિત આ ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાદરાના પાટોદ ગામે 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર (રાજસ્થાન) હોટલમાં રૂમ ભાડે કરી બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ યુવતીએ પાદરા પોલીસ મથકે નોંધાવતા પાદરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા. બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો.જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે. પાદરા પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેનું મેડીકલ ચેક અપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તમે પ્રેમ પ્રકરણના ઘણા બનાવો વિષે સાંભળ્યું હશે. ઘણા વ્યક્તિને કુંવારા હોય ત્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય છે, તો ઘણાને લગ્ન થયા પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. પ્રેમ સંબંધોમાં ભાગી જવાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. પણ થોડા દિવસો પહેલા હળવદ પંથકમાંથી જે બનાવ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.

અહીં રહેતી એક પરિણીતા અને બે સંતોનોની માતાને ઓનલાઇન પ્રેમ થઈ જતા તે એક વાર નહિ પણ બે-બે વાર ભાગી ગઈ. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, પરિણીતાએ નવું નવું ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યું હતું, અને તેણીએ લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. અને બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તે લવરમૂછિયા યુવાન સાથે રહેવા માટે તેના પતિ અને બે સંતાનોને મૂકીને ઘરેથી ભાગી ગઈ.

તે યુવાન બાઈક પર પરિણીતાને ભગાડી ગયો હતો. જોકે ત્યારબાદ તે યુવાન પાસે ખર્ચ માટે પૈસા ન હોય, તેણે તે પરિણીતાને પોતાના એક મિત્રના ઘરે આશરો અપાવ્યો હતો. અને તેના બીજા જ દિવસે તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્ર સાથે ભાગી ગઈ. આ બનાવે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી.

મળતી જાણકારી અનુસાર, પરિણીતાનું પિયર માળિયાનું ખીરઈ ગામ છે, અને 5 વર્ષ પહેલા તેના લગ્ન હળવદના અમરાપર ગામે થયા હતા. લગ્નના એક વર્ષના ગાળામાં તેના ઘરે જોડિયા સંતોનોનો જન્મ થયો હતો. અને હાલમાં તેના સંતાનો 4 વર્ષના છે.

થોડા સમય પહેલા આ પરિણીતાએ ટાઈમપાસ માટે પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટનો વપરાશ કરવાનું શરુ કર્યું હતું. તેવામાં એક દિવસ તેણીએ ફેસબુક પર પોતાનું આઈડી બનાવ્યું. એ પછી ટંકારાના એક 23 વર્ષના લવરમૂછિયા યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ તેના પર આવી અને તેણીએ તેને એક્સેપટ કરી તેની સાથે વાતો શરૂ કરી હતી.

એ પછી બંને વચ્ચે દિવસ રાત ચેટિંગ થવા લાગી અને પરિણીતાએ પોતાના ઘરસંસાર અને સંતોનાની ચિંતા કર્યા વગર તે યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો. અને વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તેણીએ બધી વસ્તુ છોડીને તેની સાથે ભાગી જવાનું નક્કી કર્યું, અને 28 ફેબ્રુઆરીના રોજ તે લવરમૂછીયા પ્રેમી સાથે બાઈક પર ભાગી ગઈ.

ઘરેથી ભાગ્ય પછી એકાદ બે દિવસ બંને જણા સાથે રખડ્યા હતા. પણ તે પછી યુવાન પાસે પરિણીતાને સાચવવા અને આગળ ખર્ચ કરવા માટે પૈસા હતા નહિ. આથી તેણે એવો નિર્ણય લીધો કે, તે પોતાના મિત્રના ઘરે પરિણીતાને મૂકીને પૈસાનો બંદોબસ્ત કરવા જશે. અને પછી સ્ટોરીમાં નવો ટ્વીસ્ટ આવ્યો. તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્રના ઘરે માત્ર એક જ દિવસ રોકાઈ, અને તે પોતાના પ્રેમીને જ ભૂલીને તેના મિત્રના પ્રેમમાં પડી ગઈ.

ત્યારબાદ તે પોતાના પ્રેમીના મિત્ર સાથે ફરીથી ભાગી ગઈ. આ વાતની જાણ થતા પરિણીતાનો પિયર પક્ષ, તેનો સાસરી પક્ષ અને તેનો જુનો પ્રેમી અને તેનો પરિવાર આ પરિણીતા અને તેના નવા પ્રેમીને શોધવામાં લાગી ગયા હતા. પછી આ કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસની મદદથી બંને પ્રેમી પંખીડાને ટંકારા તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસે પરિણીતાને સમજાવી હતી કે, તે પોતાના સાસરે અથવા તો પોતાના પિયર જતી રહે. અને જો તે કોઈ પણ આડો અવળો નિર્ણય લેશે, તો તેના બન્ને સંતાનો રઝળી પડશે. પણ પરિણીતા તેમની વાત માનવા તૈયાર ન હતી. તે પોતાના નવા પ્રેમી સાથેજ જીવન જીવવા માંગતી હતી. પણ જેમ તેમ કરીને હળવદના પીઆઈ અને કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફે તેને સમજાવીને પિયર જવા સહમત કરી હતી.