યુવક યુવતી લઈ રહ્યાં હતાં અંગત પડોનો આનંદ અચાનકજ આવી ગયો યુવતીનો ભાઈ જાણો પછી શું થયું…..

0
671

આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરતમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બહેનના પ્રેમીની તેના ભાઈ દ્વારા ઘાતકી હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બહેનને મળવા માટે ઘરે આવેલા પ્રેમીને રંગેહાથ ઝડપી પાડતા ભાઈ દ્વારા ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ હત્યારો ભાઈ ફરાર થઈ ગયો હતો. જોકે બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્ક સોસાયટીના રોયલ સ્ટાર રેસિડેન્સીના એક ફ્લેટમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લીંબાયત ખાતે રહેતા આકાશ નામના યુવક અને ડીંડોલીના રામી પાર્ક સોસાયટીમાં રહેતા શુભાષ દેવરેની બહેન વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. રામીપાર્ક ખાતે આવેલ રોયલ સ્ટારના ફ્લેટ નમ્બર 502માં રહેતા શુભાષ દેવરે ત્યાં આજ રોજ તેણીની બહેનને મળવા માટે આકાશ ત્યાં આવી ચઢ્યો હતો.

યુવતી સાથે આકાશને ફ્લેટમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં રોષે ભરાયેલા શુભાશે બહેનની નજર સમક્ષ જ પ્રેમી આકાશને ચપ્પુ વડે રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લે્ખનીય છે કે, સુરતમાં હત્યાની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. ઉપરાંત દુષ્કર્મ મુદ્દે રજુ કરાયેલા સમગ્ર ગુજરાતનાં આંકડામાં સુરત ગ્રામ્ય મોખરે રહ્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત ના વડોદરાના હાલોલ તાલુકા માં લગ્ન થયા હતા અને આ યુવકને અસ્લીલ વિડિયો જોવાનો પહેલેથી જ ખૂબ શોખ હતો.આ પરણિત યુવક લગ્નની પહેલી જ રાતે પત્નીને વડોદરાની માનામચીન હોટેલ માં લઈ ગયો. પહેલા આ હોટલને રૂમ એવું જોઈને પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ પરંતુ પછી પરણિત પતિએ પત્ની ને બળજબરી પૂર્વક પોતાના ફોન માંથી અશ્લીલ ફોટા અને વિડીયો બતાવ્યા હતા.

જેમ જેમ વીડિયોમાં બતાવતા હતા તે મુજબ બળજબરી પૂર્વક સંભોગ કરીયો હતો. પત્ની ને આ ઈચ્છા વગર તે કામ કરિયું હતું.તે માટે પત્નીએ હોટેલ માંથી જ પોલસ ને ફરિયાદ કરી હતી. આથી હાલોલ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ મથકે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.હાલોલ તાલુકાના એક ગામમાં ગત માસમાં બન્નેના લગ્ન જ્ઞાાતિના રીતિ-રિવાજ મુજબ થયા હતા થયા હતા. જ્યાં લગ્ન બાદ હોટેલમાં બુક કરાવ્યો હતો જ્યાં પત્નીને અશ્લીલ ક્લીપો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જેમાં પતિ કોઈ બીજી યુવતી સાથે કઢંગી હાલતમાં હોટલમાં પત્ની જોઈ અને ત્યાર બાદ જે થયું તે ખૂબ જ ચોંકાવનારું છે.ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા.

જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ ઘટના વડોદરામાં બની છે જેમાં એક યુવકે પરપ્રાંતી યુવતીને ભગાડીને લગ્ન કરવાની લાલચ આપી ત્યાર બાદ એક ખાલી જગ્યા પર લઈ જઈને એકાંતમાં દુષ્કર્મ આચર્યું હતું. જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 18 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે મહિના અગાઉ કૃપલભાઈ (નામ બદલેલ) થોડા મહિના પહેલા મુલાકાત થઇ હતી. એકાદ મહિના અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી.આ દરમિયાન કૃપાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.યુવતીની માતાએ એક તબક્કે કૃપાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું.થોડા મહિના પહેલા કૃપાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ચાર મહિના યુવતીને સાથે રાખી અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા કરતો હતો અને આ દરમિયાન કૃપાલના પરિવારજનો એકબીજા સાથે મારઝુડ કરતાં હતાં.પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કૃપાલ પૂજાબેન, હેતલબેન અને જાગૃતિ સામે ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસ આરોપી સહિત આ ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાદરાના પાટોદ ગામે 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર (રાજસ્થાન) હોટલમાં રૂમ ભાડે કરી બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ યુવતીએ પાદરા પોલીસ મથકે નોંધાવતા પાદરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા. બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો.

જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે. પાદરા પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેનું મેડીકલ ચેક અપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.