યુવક યુવતીએ પોતાની મરજીથી બાંધ્યા શારીરિક સંબંધ, પરંતુ અચાનકજ થયું એવું જે જાણી તમે પણ ચોંકી જશો….

0
912

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વાંકાનેર ની છે જ્યાં એક જ કારખાનામાં કામ કરતા પ્રેમીએ પ્રેમિકાના ત્રાસથી કંટાળીને કુહાડીનો ઘા ઝીંકી પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કારખાનાના મેનજર એવા આરોપીએ પોલીસ સમક્ષ પોતે કરેલ હત્યાની કબુલાત કરી હતી.

મળતી માહિતી મુજબ વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ સુર્યા ઓઈલ અને એગ્રો મિલની ઓફીસના રસોડામાંથી તારીખ 7ના રોજ મોડી સાંજે કારખાનામાં બિલીંગનું કામ કરતી વાંકાનેરની યુવતીનો માથાના ભાગે અને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ વાંકાનેર સીટી પોલીસ દ્વારા કારખાનામાં કામ કરતા ચારેક શખ્શોની પુછતાછ કરી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વધુ માહિતી મળી છે તો તમને જણાવી દઈએ કે કારખાનામાં મેનેજર તરીકે કામ કરતાં ધીરજ આહીર નામના શખ્શની પોલીસે આ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને આરોપીએ આ હત્યા કર્યાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી અને હત્યામાં વપરાયેલ કુહાડી પણ પોલીસે કબજે કરી છે.મૃતક યુવતી જે કારખાનામાં એકાદ વર્ષથી નોકરી કરતી હતી તેને કારખાનાના મેનેજર ધીરજ આહીર સાથે સાતેક મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

પરંતુ મૃતક યુવતી સતત ધીરજને પોતાની પાસે જોવા ઈચ્છતી હતી અને બીજી બાજુ ધીરજ પરણિત પણ હતો અને તેના ઘરે એક પુત્રી ઉપરાંત ચારેક મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો હતો.પુત્રને શારીરિક તકલીફ હોવાથી તે હોસ્પિટલમાં રોજ પુત્રને લઈ જવા મજબુર હતો. આ બનાવના દિવસે કારખાનામાં કોઈ ના હોવાથી મૃતક યુવતીને ધીરજ સાથે સમય વિતાવવો હતો અને ધીરજ હોસ્પિટલના કામમાં હતો.

જેના કારણે યુવતીના સતત રણકતા ફોન ધીરજએ અવગણ્યા હતા.સાંજે હોસ્પિટલની ચિંતામાં થાકેલ ધીરજ કારખાને પહોંચ્યો ત્યારે યુવતીએ તેની સાથે શરીર સંબંધ બાંધવા જબરજસ્તી કરી હતી અને ધીરજે કંટાળાવશના કહીને બંને વચ્ચે માથાકૂટ થઈ જેના ઝપાઝપીમાં ધીરજના હાથમાં રસોડામાં રહેલ કુહાડી આવી ગઈ હતી અને યુવતીના માથે અને ગળાના ભાગે ઘા મારી દેતાં યુવતી ઢળી પડી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક યુવતી પર તેના ભાઈના મિત્રના કાકાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ પોલીસ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર કારખાનામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. આર્થિક રીતે તથા નોકરીની મદદ કરી તેને જુદા જુદા પ્રલોભનો આપીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અમરાઈવાડી પોલીસે મહિલાની ફરિયાદના આધારે ઓમપ્રકાશ સામે નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય યુવતીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. હાલ તેણી તેના પતિ સાથે રહે છે. તેનો પતિ લેથ મશીનનું કારખાનું ધરાવી વેપાર કરે છે. આ મહિલાના પિતા પણ સિલાઈ કામ કરતા હોવાથી તે યુવતી પણ તેમને મદદરૂપ થતી હતી. ત્યારે તેના ભાઈના મિત્ર સાથે તેની ઘણા વર્ષો પહેલા મુલાકાત થઈ હતી. પારિવારિક સંબંધો બંધાતા તે તેની સાથે અવારનવાર વાતચીત કરતી હતી. વર્ષ 2003માં તેના પિતાએ વસ્ત્રાલ ખાતે મકાન લીધું હતું. પરંતુ આવક ઓછી હોવાના કારણે મકાનના બાકીના રૂપિયા ભરી શકાય તેમ ન હોવાથી વર્ષ 2005માં તેના ભાઈના મિત્રના કાકાએ તમને મદદ કરવાની લાલચ આપી હતી. બાદમાં ઓઢવ ખાતે તેને નોકરી આપશે તેમ કહી તેને નોકરીએ રાખી હતી.

આ મહિલાએ નોકરી શરૂ કરી હતી ત્યારે ઓમ પ્રકાશ નામના શખ્સે તેના કામની પ્રશંસા કરી તેને ઊંચો હોદ્દો આપશે, તેમ કહી તેને વિશ્વાસમાં લીધી હતી. એક દિવસ કારખાનામાં સિલાઈ કામ કરવાવાળા કારીગરો ન હોવાનો લાભ લઇ આરોપી ઓમ પ્રકાશે મહિલાને દિવાબત્તી કરવાનું જણાવી બાદમાં તે એકલી હોવાનો લાભ લઇ તેની કમર પકડી લીધી હતી અને બાદમાં તું મને ગમે છે તારી સાથે લગ્ન કરવા છે તેમ જણાવી તેના અડપલાં કર્યા હતા.

લગ્નનું વચન આપી અવારનવાર શારીરિક સંબંધો તેની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા. જોકે મહિલા આ બધું લગ્ન બાદ જ કરવાનું હોય તેમ કહેતા તે તેને અન્ય પ્રલોભનો આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ આ વ્યક્તિએ તેની સાથે લગ્ન ન કરતા અને બાદમાં મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતાં મહિલાએ તેના પતિને આ વાતની જાણ કરી હતી. જેથી મહિલાના પતિએ પણ આ બાબતને લઇને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. સૂરત શહેરના વલસાડની કોલેજમાં અભ્યાસ કરતી ઉદવાડા વિસ્તારની યુવતીનું લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર યુવક મંગળવારે પોલીસના સકંજામાં આવી ગયો હતો. તારી સાથે લગ્ન કરી લઈશ તેવો વિશ્વાસ આપીને શરીર સબંધ બાંધીને યુવતીને તરછોડી દીધી હતી.

અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા યુવતીએ યુવક સામે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે યુવકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના ઉદવાડા વિસ્તારમાં રહેતી અને વલસાડની લો કોલેજમાં અભ્યાસ કરતી ગીતા(નામ બદલ્યું) છે. તેણી ટ્રેનમાં અપડાઉન કરતી હતી. અપડાઉન દરમિયાન નાનીતબાડીમાં રહેતા યુવક રાહુલ સચાનિયા સાથે સંપર્ક થયો હતો. તેની સાથે મિત્રતા થઈ હતી.

મિત્રતા પ્રેમમાં તબદીલ થઈ ગઈ હતી. કૂણી લાગણી જન્મી હતી, તેવામાં ગત માર્ચ મહિનામાં રાહુલ તેણીને તિથલ ફરવા લઇ ગયો હતો. તેણીને લગ્ન કરવાનું વચન આપીની હોટલમાં લઈ ગયો હતો. તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ અવારનવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. જોકે, ત્યારબાદ રાહુલ પરિવાર સાથે રાજકોટ ચાલ્યો ગયો હોવાની વાત વહેતી કરી હતી.

યુવતીને આ બાબતની જાણ થતાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું હતું કે, રાહુલે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. તેણીએ રાહુલને ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. છતાં ફોન કરવાનું ચાલુ રાખતા રાહુલે ફોન બ્લોક કરી નાંખ્યો હતો. એટલે તેણીએ રાહુલ સામે વલસાડ સિટી પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજકાલ પ્રેમના નામે લોકોને છેતરવાના કેટલાય કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.મોટા ભાગના કિસ્સાઓમાં યુવકો યુવતીઓને ફસાવી તેમના સાથે શારીરિક શોષણ કરતા હોય છે.આમાં મોટા ભાગના કિસ્સાઓમાં યુવકો યુવતીઓને સોસીયમ મીડિયા થાકી પોતાના પ્રેમ જાળમાં ફસાવતા હોય છે અને પછી એમની સાથે ના કરવાનું બધું કરતા હોય છે.

અહિયાં સોસીયલ મીડિયાની વાળ નીકળી છે તો સોસીયલ મીડિયા થાકી પ્રેમજાળમાં ફસાવીને હેરાન કરતો એક કિસ્સો સામે આવ્યો છે.પ્રકાશમાં આવેલ આવા જ એક કિસ્સાની તમને વાત કરીએ તો આવો જ એક કિસ્સો અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.આ ઘટના અન્ય ઘટનાઓ કરતા થોડી વિપરીત છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં યુવક એક યુવતીના પ્રેમમાં ફસાયો હતો અને યુવતીએ આ યુવક સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેની પાસે પૈસાની અવારનવાર માગણી કરીને ધમકી આપી હતી. આ ઘટના બાદ યુવક એટલી હદે હેરાન-પરેશાન થઈ ગયો હતો કે તેને તેનો UPSCનો અભ્યાસ પણ છોડી દેવાનો યુવકને વારો આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની વિસ્તૃતમાં તમને ચર્ચા કરીએ તો અમદાવાદ ગ્રામ્યના લપકામન ખાતે રહેતા 29 વર્ષીય યુવક હાલમાં યુપીએસસીનો અભ્યાસ કરે છે.આ યુવક વર્ષ 2016માં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી ગયો હતો. જ્યાં તેણે પોતાનો અભ્યાસ ચાલુ કર્યો અને તે ત્યાં નજીકની પીજીમાં રહેતો હતો.યુવકને પોતાના અભ્યાસ દરમિયાન વર્ષ 2019માં ટેલિગ્રામથી તેની સાથે એક યુવતીનો સંપર્ક થયો હતો.

બંને વચ્ચે વાતચીત શરુ તહી એ પહેલા યુવતીએ ટેલિગ્રામ મારફતે જ યુવકનો નંબર મેળવી તે ક્યાં રહે છે, શું કરે છે તે બાબતે પૂછપરછ કરી હતી.આ બાદમાં આ યુવતીએ પણ upsc ની તૈયારી કરવાની ઈચ્છા આ યુવકને દર્શાવી હતી અને દિલ્હીમાં રહેવા માટે મકાન શોધી આપવા આ યુવકને જણાવ્યું હતું.

વાતોમાં ને વાતોમાં બંનેના આ સંબંધો આગળ વધ્યા હતા. આ દરમિયાન તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવતીએ દિલ્હીમાં upscનો અભ્યાસ શરૂ કર્યો હતો.યુવતી અને યુવક બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા.તે દરમિયાન તેમની વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો.આ દરમિયાન બંનેએ એકબીજાની મરજીથી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.બાદમાં આ યુવતીએ upscનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને બાદમાં યુવતીએ પરિવારમાં આર્થિક તંગી હોવાનું કહીને આ યુવક પાસે રૂપિયાની માગણી શરુ કરી હતી.

આ સમગ્ર વાત આટલે અટકી જતી નથી,લાગણીશીલ બનીને આ યુવતીએ ધમકીઓ આપીને પૈસા પડાવવાનું શરુ કર્યું હતું જો આ યુવક પૈસા નહીં આપે તો એની ઉપર બળાત્કારનો કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા માંગ્યા હતા.જેથી યુવકે ગભરાઈ જઈને એક લાખ રૂપિયા આ યુવતીને ટ્રાન્સફર પણ કર્યા હતા.બાદમાં આ યુવકને વિશ્વાસમાં લઈને ઈરાદા પૂર્વક ઠગાઈ કરવાના ઉદ્દેશથી યુવતીએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો અને શારીરિક સબંધો બાંધીને વારંવાર પૈસાની માગણી કરતી રહી હતી.

બાદમાં પોતાની પાસે પણ પૈસાની તંગી હોવાથી યુવતીને યુવકે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા આ યુવતીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ યુવકે યુવતીની હિસ્ટ્રી તપાસ કરતા મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ વ્યક્તિઓ ઉપર બળાત્કાર,છેડતીના કેસ કર્યા હોવાની હકીકત સામે આવી હતી.

બાદમાં આ યુવક ઘભરાઈ જઈને પોતાનો અભ્યાસ છોડી બાદમાં લપકામણ ખાતે પરિવાર સાથે રહેવા આવી ગયો હતો.પરંતુ પરિવાર જોડે પાછો આવી જતા પણ આ યુવતીએ યુવકનો પીછો નહોતો છોડ્યો અને ફોન ઉપર જ વારંવાર પૈસાની માગણી કરી તેને અવારનવાર ધમકીઓ આપી હતી.જેથી છેલ્લે પછી આ યુવકે આ સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે ફરિયાદ નોધીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.