યુવક મહિલા સાથે વારંવાર કરતો હતો દુષ્કર્મ તો મહિલાએ કંટાળીને કર્યુ એવુ કામ કે જાણીને ચોકી જશો….

0
227

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મધ્યપ્રદેશમાં માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ કિસ્સામાં બન્યુ છે એવુ કે મધ્યપ્રદેશમાં એક મહિલાએ તેની દુષ્કર્મ અને બ્લેકમેલિંગથી કંટાળીને એક યુવાનની હત્યા કરી દીધી હતી અને મહિલા તેના કથિત આરોપીઓથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે યુવક પર 25 વખત છરીના ઘા કર્યા હતા. આ ચોંકાવનારી ઘટના સાંસદના ગુના શહેરની છે જ્યાં એક મહિલાએ 25 વખત છરીના ઘા કરીને એક યુવાનની હત્યા કરી દીધી હતી.

તેમજ મિત્રો ત્યારબાદ પોલિસ ને જાણ કરી હતી કે આ મહિલાનો આરોપ છે કે આ યુવક તેની સાથે સતત બળાત્કાર કરતો હતો અને તે સમયે તે હજી સગીર હતી અને પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ બ્રિજ ભૂષણ હોવાનું બહાર આવ્યું હતું અને જે અશોકનગર જિલ્લાનો રહેવાસી હતો તેમજ આ આરોપી મહિલા પણ અશોકનગરની છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મહિલાના કહેવા મુજબ જ્યારે આ મહિલા 20 વર્ષની હતી ત્યારે બ્રિજ ભૂષણ નામના યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ પછી ઘણી વાર યુવકે તેને ધમકી આપીને તેની સાથે બળજબરી કરી હતી અને તેનાથી છૂટકારો મેળવવા માટે મહિલાએ એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા હતા જો કે લગ્ન બાદ તેને એક પુત્રી પણ હતી, તેમ છતાં બ્રિજ ભૂષણ તેનો પીછો છોડતો નહોતો.

મિત્રો મળતી માહિતી અનુસાર આ ઘટનાની રાત્રે જ્યારે મહિલા ઘરમાં એકલી હતી ત્યારે બ્રિજ ભૂષણ તેના ઘરે આવ્યો હતો અને આ યુવકે નશો કર્યો હતો અને મહિલાને ફરી દબાણ કરતો હતી પરંતુ આ વખતે મહિલાની ધૈર્ય તૂટી ગયો હતો અને તેણે યુવક પર છરીના ઘા કર્યા હતા અને યુવકનો જીવ ન ગયો ત્યાં સુધી મહિલાએ યુવક પર ચાકુના ઘા કરતી રહી હતી અને ત્યારબાદ આ મહિલાએ ખુદ પોલિસ ને આ બનાવ અંગે જાનકારી આપી હતી જ્યારબાદ પોલિસ ઘટના સ્થળે પોહચી ને તે મહિલાની ધરપકડ કરી હતી.

મિત્રો આજે આપણે આવી જ એક બીજી એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની જાય છે મિત્રો આ ઘટનાના બન્યૂ છે એવુ કે એક કાકીએ ભત્રીજા સાથેના સબંધની જાણ તેના પેહલાના પ્રેમીને થઈ જતા તેઓ બન્ને એ સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી દીધી હતી તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા નો પતિ બહાર કામ કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવતા તેની પત્ની તેના સગા ભત્રીજા સાથે સબંધ બનાવતી હતી જ્યારે બીજી ઘટનામા એક ફુવા એ તેની બે સગીર વયની ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો પહેલી ઘટનામા બન્યુ છે એવુ કે મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક મહિલાએ તેના પતિના બહાર રહેવાનો પૂરો લાભ ઉઠાવ્યો હતો જેમા પહેલા સામાજિક મર્યાદા તોડી દીધા હતા અને ત્યારબાદ ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે ઘણીવાર સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ તે મહિલા ગામના બીજા ઘણા યુવકો સાથે સબંધ બનાવતી હતી પરંતુ જ્યારે તે મહિલાને તેનાથી પણ મન ના ભરાવ્યુ તો તેણે તેની કરતા નાની ઉમરના ભત્રીજા સાથે સબંધ બનાવ્યો હતો અને તેણે તેના કરતા અડધી ઉંમરે પ્રેમની જાળમાં ફસાયો હતો અને ધીમે ધીમે ભત્રીજા સાથે રોજિંદા સંબંધ બાધ્વાની ટેવ પડી ગઈ હતી.

એક દિવસ જ્યારે ઘરમા કોઈના હતુ તો તે મહિલાએ મોકાનો ફાયદા ઉઠાવતા તેણે તેના ભત્રીજા સાથે સંબંધ બાંધતી હતી તે દરમિયાન ત્યા અચાનક જ તેનો જુનો બોયફ્રેન્ડ આવી ગયો અને તેણે આ બધુ જોઇને તેને ખુબ જ ગુસ્સે થયો અને તેણે તેની પ્રેમિકા સાથે મળીને હત્યા કરી દીધી અને બીજા દિવસે પોલીસે લાશને બહાર કાઢી અને હત્યાની તપાસ શરૂ કરી તો પછી પ્રેમ પ્રકરણની વાર્તા સમજાઇ ગઈ મિત્રો પોલીસે જણાવ્યું હતું કે મહુરિયા ગામનો રહેવાસી રાધા સાકેત તેના પતિ રાજેશ સાથે 26 વર્ષથી બે બાળકો સાથે ઘરમાં રહેતી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ રીવામાં રહેતો હતો અને મિકેનિક તરીકે કામ કરતો હતો અને તે દરમિયાન મહિલા ગામના જ પ્રદિપસિંહ ઉર્ફે રિંકુના પિતા ભૂપેન્દ્ર બહાદુર પરિહાર સાથે સંબંધ બનાવતી હત અને આવુ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ મહિલાના ગેરકાયદેસર સંબંધો તેના 17 વર્ષીય ભત્રીજા બસંત સાકેટ સાથે થઇ ગયા હતા અને ત્યારબાદ 25 જૂનની રાત્રે પ્રદીપે બસંત સાકેતને રાધા સાકેત સાથે સંબંધ બનાવતા જોઇ ગયો હતો.

અને જ્યારે પ્રદીપે આ જોઈને ખુબજ ગુસ્સે થઈ ગયો હતો જેના કરણે પ્રદીપે વસંત ઉપર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પ્રદીપે રાધા સાથે મળીને વસંતનુ ઓશિકાથી તેનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા પછી વસંતની લાશને તેના ઘરની પાછળ નાખી દીધી હતી જ્યા સવારે ગ્રામજનોએ તે લાશ જોઇને નજીકના પોલિસ સ્ટેશનમા જાણ કરાવવી હતી અને પોલિસ ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી છે.

મિત્રો પોલિસે તપાસ કરતા પહેલેથી જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તે હત્યા છે પરંતુ પોલીસ માત્ર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી.અને પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલા ને ગામના ઘણા લોકો સાથે સંબંધ હતો અને તેથી હત્યાની સોય મહિલાની આસપાસ ફરવા લાગી હતી અને સખત પૂછપરછ કરતાં તેણે કબુલ્યુ હતુ કે રાધાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે પ્રદીપ અને બસંત સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા અને પોલીસે આરોપી રાધા સાકેત અને પ્રદીપ વિરુદ્ધ ની કલમ 302 201,34 અને પ્રદીપસિંહ વિરુધ્ધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

તેમજ મિત્રો બીજી ઘટના મા બન્યુ છે એવુ કે થોડાક જ સમય પછી તે જ વિસ્તારમા રહેલા ચંદુ નામના એક યુવકે તેની સગી બે ભત્રીજી ઉપર બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો હતો જેમા મિત્રો બે સગીરાના ફુવા એ તેની સગી ભત્રીજીઓ ઉપર બળાત્કાર કર્યાનિ ઘટના સામે આવી હતી મિત્રો એક તરફ બાળ લગ્નનનું દુષણ નાબૂદ થયું હોવાની વાતો થાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ કુ-પ્રથા આ રીતિ ચાલી આવે છે મિત્રો તેવો જ એક કિસ્સો સરદારનગર માં સામે આવ્યો છે જ્યા બે સગીરાઓના ફુવાએ તેમની આ બે ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે.

મિત્રો સરદારનગરમાં રહેતી બે સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી અને ત્યાજ લોકોના ઘરે કામ કરીને પોતાનુ ઘર ચલાવતી હતી ત્યારે એક દિવસ તેના કોઈ દૂરના ફોઇ-ફૂવા દ્વારા લાલચ આપીને તેમની સાથે આ બંને સગીરાઓને એમપી ખાતે લઈ જવામાં આવી હતી મિત્રો માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુવાના આશરે ગઈ હતી પરંતુ નિધર્મી ફુવાએ ત્યા લઇ જઈને આ બે સગીર બહેનો માથી 16વર્ષીય ભત્રીજી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતુ જ્યારે 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

તેમજ મિત્રો ફુવાએ સગીરા સાથે દુષ્કર્મ તો કર્યું પરંતુ તે સગીરાઓની લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના બાળ લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિઓ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા અને લગ્ન બાદ 16 વર્ષની સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફુવાને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો અને અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી હતી તેમજ મહિલા પોલીસે સગીરાના ફોઈ ફુવા, બંનેના સગીર પતિઓ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.