યુવક ને થઈ ગઈ શીઘ્રસખલન ની તકલીફ પત્ની એ કરી નાખ્યું એવું કામ જાણી દન્ગ રહી જશો..

0
400

શિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરુ?સવાલ:  હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે.

મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.સમસ્યા. ડોક્ટર સાહેબ મારી ઉંમર 34 વર્ષની છે. મારે બે બાળકો છે. છેલ્લા 2-3 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલા જ ઢીલી થઇ જાય છે.

થોડો સમય પહેલા પતિ પિયર ગયેલ તે વખતે હસ્તમૈથુન કરેલ. પરંતુ તેમાં પણ થોડી જ વારમાં વિર્ય નિકળે તે પહેલા જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી ગયેલ. આનું કારણ શું હોઇ શકે?જવાબ. આમ થવાના બે કારણ હોઇ શકે છે. એક તો માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું “ફેક્ચર” આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ધટાડાને કારણે અનુભવાય છે. આમા રિજી સ્કેન પ્લસ અને ડોપલર સહિતના તમામ પરિક્ષણો સામાન્ય જણાય છે.

પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે. કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઇ જાય છે. જેથી પ્રવેશ અશક્ય બને છે. આના માટે આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે. કારણ કે આ ખૂબ જ ભાગ્યે જોવા મળતી તકલીફ છે. પહેલા માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે.

અને વ્યક્તિ ફરીથી નવજુવાનની જેમ જાતીય જીવન ફરથી માણી શકે છે.સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે.

એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો.  પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.સમસ્યા. મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટુંક સમયમાં મારા લગ્ન થવાના છે. પરંતુ મને લાગે છે કે હું વધારે પડતો સેક્સ ધરાવું છું. મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે. મને તેનાથી મનમાં ક્ષોભ પણ થાય છે.

તો વધારે પડતો સેકસ કોને કહેવાય?જવાબ. જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિષેશ વૈજ્ઞાનિક સંશોધન થયેલ નથી. અલગ અલગ દેશો અને લોકો પોત પોતાની રીતે કામુક્તા ને મલવતા હોય છે. અને વ્યક્તિને હાઇપરસેકસ્યુલ ક્યારે માનવી તે અંગે મતભેદ ડોક્ટરોમાં પણ પ્રવર્તે છે. પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજીદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય.

જેમને માટે સેકસ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠતા અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતૃષ્ઠ રહી જતા હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ હોવાનું મનાય છે. અને આવી સ્ત્રીઓ નિમ્ફોમેનિયાક તરીકે ઓળખાય છે. પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મુકી અને તમને સાદી ભાષામાં સમજાવું હોય તો કાંઇક આ રીતે કહેવાય.

તમે ભરપુર જમીને અડધો કલાક પહેલા જ ઉભા થયા હોવ અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો તેને બિમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેકસ ભોગવ્યા બાદ હંમેશા તરતજ વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ. હકિકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઇ જાય છે. કારણ કે ધણીવાર મેનિયા, સ્ફ્રીઝોફેનિયા, ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપીલેપ્સીઝ નામની બિમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.સવાલ: હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું.

હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?જવાબ: કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.સમસ્યા. મારી ઉંમર 19 વર્ષની છે અને મારી ફિયાન્સની ઉંમર 23 વર્ષની છે. થોડાક દિવસ પહેલા એકાંતમાં અમે સેક્સ માણેલ.

પરંતુ કોઇ જ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરેલ ન હતો બીજા દિવસે ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણેલ જ ન હતો મને અને મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. હવે મને ડર લાગે છે કે આ ગોળી લેવાથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઇ મુશ્કેલી તો નહી આવે ને?જવાબ. આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે ચોકલેટ નથી. આ દવાથી ધણી બધી આડઅસર પણ થઇ શકે છે.

માટે તમારા ડોક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારે ના લેતા અત્યારે માસિક આવે તેની રાહ જોવો એકવાર માસિક રેગ્યુલર થઇ જશે પછી ચિંતા કરવા જેવી નથી તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.સમસ્યા. મારી ઉંમર અઠતાલીસ વર્ષની છે. લગ્નજીવનને આશરે પચ્ચીસ વર્ષ થયેલ છે. મને શરૂઆતથી જ શિઘ્રસ્ખલનની તકલીફ છે. શરૂઆતમાં તો થોડોક સમય મલતો હતો. પરંતુ ધીરે ધીરે આ તકલીફ ખૂબ જ વધી ગઇ છે. હવે તો સ્પર્શ કરતા જ પ્રવેશ પહેલા જ સ્ખલન થઇ જાય છે.

આના કારણે અમારે પતિ-પત્ની ને ઝગડા પણ થાય છે. ખૂબ જ દવાઓ કરાવી ચુક્યો છું. પણ કોઇ જ ફાયદો થયેલ નથી. છેલ્લે તો દેશી વાયાગ્રાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ આ દવા લેતા શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયેલ, છાતી ભારે લાગેલ અને આંખે પણ લાલ થઇ ગયેલ. એટલે મે આ દવા ફેંકી દીધેલ છે. મને યોગ્ય માગદર્શન આપવા વિનંતી. આભાર.જવાબ. ધણીવાર યોગ્ય નિદાન અને સારવાર ના અભાવને કારણે પણ વ્યક્તિએ નાની બિમારીઓ માટે વર્ષો સુધી પરેશાન થવું પડે છે.

જે એક કમનસીબી છે. શિઘ્રસ્ખલનની સારવાર જો યોગ્ય અને સચોટ નિદાન બાદ કરવામાં આવે તો, તે ગમે તેટલી ગંભીર કેમ ના હોય, દસ દિવસમાં જ ફાયદો જોવા મળી શકે છે. તમને આટલા વર્ષોથી ધીરે ધીરે વધેલ તકલીફ છે. માટે મોટાભાગે આપની તકલીફનું કારણ શારિરીક હોવાનું લાગે છે. માનસિક નહી. જેથી સ્ત્રી ઉપર હોય તે આસન, સ્ટોપ-ર્સ્ટાટ, સ્કીવઝ પધ્ધતિ વગેરે વધુ ઉપયોગી નહીં નિવડે. એકવાત ચોક્કસ છે, શિઘ્રસ્ખલન માટે હવે કોઇએ વધારે પિડાવાની જરૂર નથી.સવાલ: હસ્ત મૈથુન શું છે અને સ્ત્રી અને પુરૂષ બંને કરતા હોય છે ? શું તે ખરાબ આદત છે ?જવાબ: હસ્ત મૈથુન એક એવી ક્રિયા છે.

જે પુરૂષો તેમનાં જીવનકાળમાં ઘણી વખત કરતાં હોય છે તો મોટાભાગની મહિલાઓએ તેમનાં જીવનકાળમાં એક વખત તો હસ્ત મૈથુન માણ્યું જ હોય છે.કેવી રીતે થાય છે હસ્ત મૈથુન- પુરૂષો ઇન્દ્રિય દ્વારા જે ક્રિયા સ્ત્રીની યોની માર્ગમાં કરે છે. તે જ ક્રિયા તે તેમનાં હાથની મુઠ્ઠીમાં કરે છે તેને હસ્ત મૈથુન કહેવાય છે. જી ના, હસ્ત મૈથુન જરાં પણ ખરાબ નથી. જે કામ સ્ત્રીની યોની માર્ગમાં કરવું ખરાબ નથી તે હાથમાં કરવાથી કેવી રીતે ખરાબ થઇ જાય. મહિલાઓ પણ તેમનાં જીવન કાળમાં હસ્ત મૈથુન માણતી જ હોય છે જે કામ પુરૂષની ઇન્દ્રી તેમનાં યોની માર્ગમાં કરે છે તે કામ તેઓ જાતે જ તેમની આંગળી દ્વારા કરે છે. આ વાત જાણવી અત્યંત જરૂરી છે કે હસ્ત મૈથુન સ્ત્રી અને પુરૂષ કોઇનાં માટે ખરાબ નથી.