વિષ્ણુ પુરાણ અનુસાર ભૂલથી પણ આ વસ્તુ ના આપો કોઈને,નહીં તો જીવન થઈ જશે બરબાદ…

0
423

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.વિષ્ણુ પુરાણ એ એક પૌરાણિક ગ્રંથ છે જે મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને તેના બધા અવતારોથી સંબંધિત છે.તેમાં લખેલી વસ્તુઓ કલિયુગમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.વિષ્ણુ પુરાણ અનુસાર આપત્તિ સમયે કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય વેચવી ન જોઈએ.

જો તમે અજાણતાં વેચવાનું કામ કરો છો, તો તમે પાપી તરીકે માનશો.કોઈ જરૂરિયાતમંદ કે લાચાર વ્યક્તિને દવા વેચવી અથવા તેની સ્થિતિનો લાભ લઇ પૈસા કમાવવા એ ભગવાન વિષ્ણુની નજરમાં ગુનો છે.આ પાપને ટાળવા માટે, વધુને વધુ જરૂરતમંદોને મદદ કરવી વધુ સારું છે.માંસ અને દારૂના સેવન દ્વારા જેટલું પાપ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રાણીનું માંસ વેચવું એ ભગવાન વિષ્ણુની નજરમાં ખૂબ જ દ્વેષપૂર્ણ અપરાધ છે.તેના ભોજન માટે નિર્દોષ પ્રાણીની કતલ કરવી એ અપરાધ છે.ગાયને હિન્દુ ધર્મમાં એક પવિત્ર પ્રાણી માનવામાં આવે છે.

તેથી ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ ગાયનું દૂધ વેચવાનું મહા પાપ છે.વિષ્ણુ પુરાણ મુજબ ઘરે હંમેશા શુદ્ધ ઘી બનાવવું જોઈએ.તે વેચવું કે ખરીદવું જોઈએ નહીં.પૂજા માટે સફેદ કપડાં વેચવું ખૂબ શુભ છે, પરંતુ લાલ કપડા ક્યારેય વેચવા જોઈએ નહીં.મિત્રો તમને જણાવી દઈએ કે ધર્મના અનેક ગ્રંથમાંથી એક છે વિષ્ણુ પુરાણ, આ ગ્રંથ જીવનોપયોગી છે. આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના અવતાર સંબંધિત મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં સ્વંય વિષ્ણુ ભગવાને કહેલી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતો ભગવાને તેમણે માતા લક્ષ્મીને, ગરૂડને અને નારદજીને કહી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુએ કહેલી વાતો કળયુગમાં સુખ-શાંતિથી જીવન પસાર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ નિયમોનો અમલ જીવનમાં જે વ્યક્તિ કરે છે તે દરેક સમસ્યાઓથી મુક્ત થાય છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ એવી 14 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને ક્યારેય વેંચવી ન જોઈએ. જીવનમાં ગંમે તેટલો કપરો સમય આવે આ વસ્તુઓને વેંચવાથી મહાપાપના ભાગીદાર બની જવાય છે.ઔષધિઓ,જો કોઈ અસહાય કે નિર્ધન વ્યક્તિ ને ઊંચા ભાવે મેડિસીન નુ વેચાણ કરવા મા આવે તો તે વિષ્ણુ પુરાણ અનુસાર એક મહાઅપરાધ ગણાય છે.માંસ નુ વેચાણ, આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર મૂંગા જીવો ની હત્યા કરી તેના માંસ નુ વેચાણ કરવુ એ મહાપાપ ગણાય છે.

મિત્રો મીઠુ,કોઈપણ જરૂરીયાતમંદ વ્યક્તિ ને નમક નુ વેચાણ કરવુ એ પાપ ગણાય છે. જો આ વ્યક્તિ ને નમક નુ દાન કરવા મા આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે.ગૌમાતા નુ દૂધ, હિંદુ ધર્મ મા ગાય ને અતિ પવિત્ર માનવા મા આવે છે. આ ગૌમાતા ના દૂધ નુ જો વેચાણ કરવા મા આવે તો તે વિષ્ણુ પુરાણ અનુસાર મહાપાપ ગણાય છે.દહીં,વિષ્ણુ પુરાણ મા દહીં ના વેચાણ ને સ્પષ્ટપણે અશુભ દર્શાવ્યુ છે.લાલ પોશાક, મિત્રો , પૂજન ના કાર્ય હેતુ સફેદ પોશાક નુ વેચાણ અતિ શુભ ગણાય છે પરંતુ , લાલ રંગ નો પોશાક આ કાર્ય હેતુ ક્યારેય પણ ખરીદવો કે વેચવો નહી.

મિત્રો ગોળ,વિષ્ણુ પુરાણ અનુસાર વધુ ધન કમાવવા ની લાલચ હેતુ કયારેય પણ ગોળ નુ વેચાણ ના કરવુ. આ ઉપરાંત હિંદુ ધર્મ અનુસાર સફેદ તલ નુ વેચાણ પણ પ્રતિબંધિત છે.શુધ્ધ ઘી,વિષ્ણુ પુરાણ મા જણાવ્યા મુજબ ઘરે બનાવેલા શુધ્ધ ઘી નુ ફક્ત સેવન થવુ જોઈએ. તેને બજાર મા વેચાણ કે ખરીદી ના કરવી.પૂજા માટે ની સામગ્રી, હિંદુ ધર્મ મા પ્રભુ ને પ્રસન કરવા માટે અમુક પવિત્ર ખાદ્ય પદાર્થો તથા અમુક શુધ્ધ ચીજવસ્તુઓ પ્રભુ ને અર્પણ કરવા મા આવે છે. આ ચીજવસ્તુઓ નુ વેચાણ કરવુ એ અયોગ્ય ગણાય છે.

મિત્રો તૈયાર આહાર વેચવો, કોઈ ભૂખ્યા વ્યક્તિ ને નાણા ના બદલા મા ભોજન વેચવુ એ વિષ્ણુ પુરાણ અનુસાર ઘોર અપરાધ ગણાય છે. આહાર નુ દાન થવુ જોઈએ વેચાણ નહી.ફળો અને શાકભાજી, વિષ્ણુપુરાણ મુજબ ફળો અને શાકભાજી એ પ્રકૃતિ એ આપણ ને આપેલી ભેટ છે અને પ્રકૃતિ એ આપણી માતા ગણાય છે. આમ , માતા દ્વારા ભૂખ ને સંતોષવા માટે ઉપજાવેલા આહાર નુ કોઈપણ પરિસ્થિતિ મા વેચાણ કરવુ એ યોગ્ય નથી.સરસવ નુ ઓઈલ, વધુ મા વધુ નાણા મેળવવા ની લાલસા માટે સરસવ ના ઓઈલ નુ વેચાણ કરવુ એ વિષ્ણુ પુરાણ મુજબ ગુનો ગણાય છે.

મિત્રો શાસ્ત્રો મુજબ તમારે તમારી આ આદતો ને બદલવી જોઇશે તો જ તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમે જોયુ જ હશે કે, જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસેથી કઈક માંગે છે તો તમે તેને તે વસ્તુ હથેળીમા આપી દો છો પરંતુ, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ક્યારેય પણ કોઈ વસ્તુ કોઈની હથેળીમા ના આપવી જોઈએ નહીતર તમારે ધનહાની નો સામનો કરવો પડી શકે છે, આ કઈ વસ્તુઓ છે? ચાલો જાણીએ.કોઈપણને રોટલી હાથોહાથ ના આપવી, શાસ્ત્રો મુજબ રોટલી ક્યારેય પણ કોઈપણ વ્યક્તિને હાથમા ના આપવી જોઈએ કારણકે, જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેના ઘરેથી બરકત ચાલી જાય છે અને માતા લક્ષ્મીજી પણ તેનાથી કુપિત થઈ શકે છે.

તેથી જો તમે કોઈને રોટલી આપો છો, તો તમારે હંમેશા તેમને તેમની પ્લેટમા આપવી જોઈએ.કોઈપણને પાણી હાથોહાથ ના આપવ,આ ઉપરાંત તમારે તમારા હાથમાં પાણી લઈને ક્યારેય પણ બીજાની હથેળીમા આપવું જોઈએ નહી કારણકે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આમ કરવાથી ફક્ત ધર્મનુ જ નુકસાન થતુ નથી પરંતુ, સંપત્તિને પણ હાની પહોંચે છે તેથી, જો તમારે કોઈ વ્યક્તિને પાણી આપવુ હોય તો તેને કોઈ પાત્રમા આપો.કોઈપણને નમક હાથોહાથ ના આપવુ,આ સિવાય જો કોઈ તમારી પાસે નમક માંગે તો તમારે તેને તેના હાથમા નમક ના આપવુ જોઈએ.

તમારે હંમેશાં નમક તમારી થાળી અથવા બાઉલમા આપવુ જોઈએ કારણકે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે કોઈની હથેળીમા નમક આપો છો તો તે તમારા બધા જ ગુણોનો નષ્ટ કરે છે.કોઈપણને મરચા હાથોહાથ ના આપવા, જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી મરચું માંગે છે તો તેના હાથમા મરચુ આપવાનું ભૂલશો નહીં. તમારે હંમેશાં તેમને મરચુ કોઈ નાની વાટકી અથવા થાળીમા આપવુ જોઈએ કારણકે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે તમારા હાથમા મરચું આપો તો તમારા ઘરમા વાદ-વિવાદ થવાની સંભાવના બની શકે છે.

જ્યોતિષશાસ્ત્રમા દર્શાવેલી આ અમુક બાબતોની તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે અને ભૂલથી પણ બીજાના હાથમા આવી વસ્તુ ના આપવી જોઈએ કારણકે, જો આ વસ્તુઓ કોઈ વ્યક્તિની હથેળી પર આપવામા આવે તો તે વ્યક્તિને જીવનમા અનેકવિધ સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ આદતને કારણે તમે અનેકવિધ મુશ્કેલીઓમા મુકાઈ શકો છો. આ પ્રકારની આદતોને જ્યોતિષશાસ્ત્રમા યોગ્ય માનવામા આવતી નથી તેથી, તમારે આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી.