વિષ્ણુ પુરાણ અનુસાર જાણી લો ધન પ્રાપ્તિ ના ઉપાયો,બની જશો તમે પણ ધનવાન….

0
209

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.વિષ્ણુ પુરાણ અનુસાર, સંપત્તિ મેળવવા માટે, વ્યક્તિએ પહેલા તેના કર્મને મજબૂત અને વધારવાની જરૂર છે.કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું કર્મ છોડવું જોઈએ નહીં, આમ કરવાથી વ્યક્તિને ચોક્કસ સંપત્તિ મળે છે.તેણે દરરોજ ઓછામાં ઓછા 11 મિનિટ સુધી તેના પ્રિય ભગવાનનો જાપ કરવો જોઈએ.

અને જાપ કર્યા પછી તમારું કોઈપણ કાર્ય શરૂ કરો.તો પછી તમને ચોક્કસ પૈસા મળશે.આ પ્રકારની વાતો જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરે તો તેનું પરિણામ તેને ચોક્કસ અને અવશ્ય રીતે મળી શકે છે. તેમના જીવનનું કલ્યાણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તેના જીવનના સુખ અને શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે. આજે તમે આ લેખ વિષ્ણુપુરાણ ને લગતા નિયમો વિશે જાણકારી મેળવશો.ચાર રસ્તા ઉપર ન જવું એવું જાણવામાં આવે છે કે તમારે રાત્રે ચાર રસ્તા થી દૂર રહેવું.

કેમકે ત્યાં રાત્રિના સમયે નકારાત્મક ઉર્જા વધે છે અને જો કોઈ વ્યક્તિ ચોરા ઉપર આટા મારતો હોય તો તે સમયે નકારાત્મક શક્તિઓ તેના પ્રત્યે આકર્ષાય છે. ખરાબ માનસવાળા ખરાબ વિચારવાળા વ્યક્તિઓ થી બને એટલું દૂર રહેવું એટલું કહેવામાં આવ્યું છે કે ખરાબ લોકો થી અંતર એ આપણને આપણા ઉદ્દેશ્ય તરફ જવા માટે પ્રેરે છે. હંમેશા સારા વિચાર આપણા મનમાં આવે છે.જો કોઈ મહિલા રાતે ખુલ્લા વાળ સાથે સુવે છે તો આ નકારાત્મક શક્તિઓ તેમની પ્રત્યે વધુ આકર્ષણ પામે છે એટલે વાળ બાંધીને સૂવું.

અતર એટલે કે સુગંધી દ્રવ્ય ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા સારી સુગંધ પ્રત્યે ઝડપથી આકર્ષણ પામે છે અને જે લોકો રાત્રે અતર અથવા ડિયો લગાવીને સુવાથી તેમની નજીક નકારાત્મક ઉર્જા વધારે પહોંચે છે. આથી છે દરેક વ્યક્તિએ રાતે સુતા પહેલા સ્નાન કરવું અને ભગવાન નું સ્મરણ કરવું.રાત્રિના સમયે સ્મશાન પર જવું નહીં એવું કહેવામાં આવે છે ત્યાં હંમેશા નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ હોય છે તેનાથી તમારા મન અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે. એવું કહેવામાં આવ્યું છે કે સ્મશાનમાં ચીતા માંથી નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા હોય છે.

 

આ સાથે તમારા શરીરને સ્મશાન ને થી આવ્યા પછી સ્વચ્છ કરવું એટલે કે નાહી લેવું.પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે. તેમનું સ્વરૂપ આનંદમયી છે. રોજ શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરવાથી તમામ સંકટોનો નાશ થઈ જાય છે અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને ગુરુવારે તેનો પ્રભાવ વધારે હોય છે.  ‘ॐ નમો ભગવતે વાસુદેવાય નમ:’નો જાપ નિયમિત કરવામાં આવે તો તેનાથી પણ ઉત્તમ ફળ મળે છે. જો કે આ સિવાય પણ એવા મંત્ર છે જેનો જાપ કરવાથી ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

તુરંત ફળદાયી છે આ મંત્રો,શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે,હે નાથ નારાયણ વાસુદેવાય,ॐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્,ॐ વિષ્ણવે નમ,ॐ હૂં વિષ્ણવે નમ:ॐ નમો નારાયણ શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ,ॐ હ્રીં કાર્તવિર્યર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન,યસ્મ સ્મરેણ માત્રેણ હ્રતં નષ્ટં ચ લભ્યતે.હાલ ના સમય મા બધા જ વ્યક્તિઓ ધન મેળવવા ની દોડ મા દોડી રહ્યા છે. બધા ના મન મા વધુ ને વધુ ધન મેળવવા ની લાલસા રહેલી છે.

પણ આ મુર્ખ માનવી ને કોણ સમજાવે કે દુનિયા ની બધી જ વસ્તુ ઓ પૈસા થી જ નથી મેળવી શકાતી. પરંતુ હાલ નુ વાતાવરણ એવુ બની ગયુ છે કે ૯૦ % થી વધુ કાર્યો પૈસા થી થાય છે. જેથી લોકો વધુ ને વધુ ધન મેળવવા ની ધુન મા લાગી ગયા છે. હાલ નો સમય એવો પરીવર્તીત થઈ ગયો છે કે તમારા મુખ ના હાસ્ય ની જરૂરીયાત માટે પણ ધન ખર્ચવુ પડે છે.ધન મેળવવા ના અઢળક નુસ્ખા ઓ કર્યા બાદ પણ ધન પ્રાપ્ત ન થવા થી એક ઉદાસીનતા છવાઈ જાય છે. તો હાલ આપાની આ સમસ્યા નો હલ લાવવા તમને અમુક બાબતો વિશે માહિતગાર કરીએ.

હિંદુ શાસ્ત્રો ની જો વાત કરવા મા આવે તો તે જ્ઞાન નો એક એવો અસીમ ભંડાર છે કે જ્યા થી તમે કોઈપણ પીડા નુ સરળતા થી નિવારણ મેળવી શકો છો.હાલ નો સમય એવો છે કે ફક્ત સખત પરીશ્રમ થી તમે કાઈપણ પ્રાપ્ત કરી શકતા નથી. તેની સાથે તમારે તમારા ભાગ્ય ના સાથ ની જરીરીયાત પડે છે. આજે તમને આ શાસ્ત્ર મા દર્શાવેલા એવા ત્રણ મંત્રો વિશે જણાવી એ. તેને કયા સમયે તથા કેવી રીતે જાપ કરવા થી ધન ની પ્રાપ્તિ થઈ શકે. આ મંત્રો ના ઉપયોગ થી તમે ખુબ જ ઓછા સમય મા ધનવાન બની શકો છો.

 

 

મંગલમ ભગવાન વિષ્ણુ , મંગલમ ગરૂડ ધ્વજ ,મંગલમ પુન્ડરીકાક્ષ , મંગલાય તનો હરી,આ મંત્ર મા એવુ જણાવાયુ છે કે જેમના ધ્વજ મા ગરૂડ બિરજમાન હોય તથા જેના ચક્ષુ ઓ કમળ ફુલ સમાન હોય તેવા હે પ્રભુ નારાયણ મારુ શુભ થાઓ. આ મંત્રોચ્ચાર થી ધન પ્રાપ્તિ થાય છે.ગુરુ બ્રહ્મા ગ્રુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃઆ મંત્ર નો અર્થ એવો થાય છે કે આપણા ગુરુ જ બ્રહ્મા છે , આપણા ગુરુ જ વિષ્ણુ છે , આપણા ગુરુ જ મહાદેવ છે તથા આપણા ગુરુ જ સાક્ષાત મહાદેવ છે.

એવા ગુરુ ને હુ કોટી કોટી વંદન કરૂ છુ. આ મંત્રોચ્ચાર પણ તમને ધન નો લાભ કરાવી શકે છે.કરાગ્રે વસતે લક્ષ્મિ કરમધ્યે તુ સરસ્વતિ કરમૂલે તુ ગોવિન્દઃ પ્રભાતે કર દર્શનમ્ આ મંત્રો નો અર્થ એવો થાય છે કે હે પ્રભુ મારા હાથ ના અગ્ર ભાગ મા લક્ષ્મિ માતા નો હાથ ના મધ્ય ભાગ મા સરસ્વતિ માતા નો તથા હાથ ના મુખ્ય ભાગ મા નારાયણ નો વાસ થાય છે. તેથી નિયમીત પરોઢ સમયે આ હાથ ના હથેળીઓ નુ દર્શન કરી. આ મંત્રોચ્ચાર કરવા થી તમારા ભાગ્ય મા ધન ના લાભ નો યોગ સર્જાય છે. આ છે આ ત્રણ ચમત્કારીક મંત્રો જેના નિયમીત ઉચ્ચારણ થી તમે ધન ની પ્રાપ્તિ કરી શકાય તથા ધનવાન બની શકો છો.