વિરાટ અને અનુષ્કા એ ખરીદયુ નવું ઘર, અંદરની આલીશાન તસવીરો જોઈ ચોંકી જશો…..

0
390

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું.મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના નવા ઘરની કેટલીક ખાસ તસવીરો લઈને આવ્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સોશ્યલ મિડીયા પર ઘણો જ એક્ટિવ રહે છે. તમને ખબર હશે કે અનુષ્કા અને વિરાટના લગ્ન ઇટલીમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.અનુષ્કા શર્મા ને કોણ નથી ઓળખાતું અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે તે ખૂબ જ સુંદર છે પરંતુ મેકઅપ વગર તે કઈક અલગ જ દેખાય છે. અનુષ્કા શર્માની મોટાભાગની કમાણી ફિલ્મમાંથી થાય છે.

અનુષ્કા દર ફિલ્મ માટે 12થી 15 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તેનું પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે, જેની હેઠળ તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. અનુષ્કા શર્મા અત્યાર સુધી 19 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ સિવાય જાહેરાત દ્વારા પણ અનુષ્કા શર્માની કમાણી થાય છે. અનુષ્કા પાસે માન્યવર, મિંત્રા, નીવિયા, પેન્ટીન, સ્ટાન્ડર્ડ ચાટર્ડ બેન્ક, એલી 18, ગૂગલ પિક્સ સહિત કેટલીક અન્ય મોટી બ્રાન્ડ છે.

જણાવી દઈએ કે લગ્ન પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા છે. મુંબઈમાં બંનેએ 5 રૂમનો લક્ઝુરિયસ સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો છે, જેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક તસવીર શેર કરી છે જેમાં તે પોતાની બાલ્કનીમાં ઉભો છે.

તેમની બાલ્કનીમાંથી સમુદ્ર અને મુંબઈનો સુંદર નજારો દેખાય છે. આ તસવીરની નીચે તેણે એક કેપ્શન પણ આપ્યું છે જેમાં લખ્યું છે કે, “જ્યારે તમે ઘરેથી આટલું અદભૂત નજારો આવે ત્યારે તમે બીજે ક્યાં હોવ.જણાવી દઈએ કે આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત 34 કરોડ છે. વિરાટે તેના લગ્ન પછી મુંબઈના વરલી વિસ્તારમાં આ એપાર્ટમેન્ટ બુક કરાવ્યો હતો. વર્ષ 2016 માં, તેણે આ 5BHK લક્ઝરી ફ્લેટ તેમના અને અનુષ્કાના રોકાણ માટે બુક કરાવ્યો હતો.

જણાવી દઈએ કે, વર્લીના ઓંકર-1973 માં બનેલો આ ફ્લેટ 7,171 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. જ્યારે તેઓએ તેને બુક કરાવ્યો હતો ત્યારે તેની કિંમત 34 કરોડ રૂપિયા હતી. વિરાટ અને અનુષ્કાનું આ નવું ઘર સમુદ્રમુખી છે. તેનો ફ્લેટ બિલ્ડિંગના 35 માં માળે છે. જણાવી દઈએ કે બંને ક્રિકેટર યુવરાજ સિંહના નવા પાડોશી બન્યા છે. યુવરાજસિંહે વર્ષ 2014 માં એક જ બિલ્ડિંગના 29 મા માળનો ફ્લેટ ખરીદ્યો હતો.જો કે રિપોર્ટ્સ મુજબ બંને લગ્ન બાદ મુંબઈના વરલીમાં રહેશે. વાત જાણે એમ છે કે વિરાટે વર્ષ 2016માં વરલીમાં ઓમાર પ્રોજેક્ટ 1973ના ટાવર-સીમાં 35માં માળે ફ્લેટ લીધો છે.

આ એક લક્ઝૂરિયસ ફ્લેટ છે જે 7171 sq ft નો છે. અત્રે જણાવવાનું કે રિલેટર્સ વરલી પ્રોજેક્ટ 1973-70 ફ્લોર વાળી 3 બિલ્ડિંગ છે. જેના દરેક ફ્લેટમાં 4 બેડરૂમ છે અને તેની સીલિંગ 13 ફૂટ ઊંચી છે. જે તેને મોટો બનાવે છે. દરેક ફ્લેટમાં અનેક વરન્ડા છે જે તેને વધુ ખાસ બનાવે છે. આ ફ્લેટ્સ કોઈ પણ માણસ માટે ડ્રીમ ફ્લેટથી ઓછા નથી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 11 ડિસેમ્બર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન થયા હતા. બંનેએ પસંદગીના થોડા લોકોની હાજરીમાં ઇટાલીમાં લગ્ન કર્યા. લાંબા સમયના અફેર પછી બંનેના લગ્ન થઈ ગયા.

જો કે, તેમની વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર પણ હેડલાઇન્સમાં આવ્યા હતા. બંનેના ભવ્ય લગ્ન ઇટાલીના ટસ્કની સ્થિત લક્ઝુરિયસ હોટલ બોર્ગો ફિનોશીઆટોમાં થયાં. વિરાટ અને અનુષ્કાનું આ લગ્ન અંત સુધી સસ્પેન્સથી ભરેલું હતું. લોકો ખરેખર મૂંઝવણમાં હતા કે શું તે ખરેખર લગ્ન કરી રહ્યો છે કે તે માત્ર એક અફવા છે. લોકોની આ મૂંઝવણનો અંત ત્યારે મળ્યો જ્યારે અનુષ્કા અને વિરાટે રાત્રે 9 વાગ્યે તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.

તે પછી 21 ડિસેમ્બરે અનુષ્કા અને વિરાટે દિલ્હીની તાજ હોટલમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. રિસેપ્શનમાં નજીકના લોકો ઉપરાંત દેશના વડા પ્રધાન મોદીને પણ આમંત્રણ અપાયું હતું. લગ્નનું બીજુ રિસેપ્શન 26 ડિસેમ્બરે મુંબઈની એક હોટલમાં હતું. મુંબઈનું રિસેપ્શન ફિલ્મ અને રમતગમતની હસ્તીઓ માટે રાખવામાં આવ્યું હતું. બોલિવૂડ અને ક્રિકેટ જગતના મોટા સ્ટાર્સ આ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે અનુષ્કા તેની આગામી ફિલ્મ્સ સુઇ ધાગા અને ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે.

ફિલ્મ ‘ઝીરો’ માં અનુષ્કાની સાથે કેટરીના અને શાહરૂખ પણ છે. તે જ સમયે, વિરાટ કોહલી આજકાલ વિરામ પર છે અને રજાઓ માણવા ઘરે આવ્યો છે. આજે અમે અનુષ્કા અને વિરાટના નવા પ્રેમીની કેટલીક તસવીરો લઈને આવ્યા છીએ. તમે પણ જોવો વિરુષ્કાના આ લક્ઝુરિયસ ફ્લેટની તસ્વીર.વિરાટ કોહલી જ્યારે પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થયો ત્યારે તેણે પોતાના તમામ ટીમ મેમ્બર્સને શાનદાર પાર્ટી આપી હતી.માહિતી અનુસાર, વિરાટ કોહલીએ આ ઘર માટે 80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ ઘર ગુડગામના ડીએલએપ સિટી ફેઝ-1ના બ્લોક Cમાં છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘર 500 યાર્ડમાં ફેલાયેલું છે.આ ઘરને એક ખાસ ઈન્ટીરિયર ડિઝાઈનિંગ કંપની પાસે ડિઝાઈન કરાવવામાં આવ્યું છે.વિરાટના આ ઘરમાં અલગથી સ્વિમિંગ પૂલ, જિમ વગેરે છે.જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ પોતાના આ નવા ઘરમાં ઘણી સેલ્ફી પણ લીધી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.