વિદ્યાર્થી થયો વિધવા શિક્ષક ના પ્રેમમા પાગલ લગ્ન કરવા માટે કર્યુ એવુ કે જાણીને તમે પણ ચોકી જશો….

0
261

શિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી કે કોલેજ તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયો શીખવી શકે.

અન્ય શિક્ષકો કારીગરી કે રોજગારલક્ષી તાલીમ, કલાઓ, ધર્મ કે અધ્યાત્મ, નાગરિકશાસ્ત્ર, સામુદાયિક ભૂમિકાઓ, કે જીવન જીવવાની કળાનું માર્ગદર્શન પૂરું પાડી શકે.પરંતુ મિત્રો અત્યારના સમય માં શિષ્યો મહિલા શિક્ષક પર ખોટું નજર નાખે છે અને તેમને હવસ ની નજર થી નિહાળે છે તેમજ તેમના મગજ માં મહિલા શિક્ષક માટે ગનદા વિચાર ચાલતા હોય છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં વિધવા શિક્ષકનો દિવાનો થયો ૧૦ પાસ વિદ્યાર્થી લગ્ન માટે બ્લેકમેલ કરી રહ્યો છે તો ચાલો મિત્રો જાણીએ.છતીસગઢના રાયગઢ જિલ્લામાં  ગુરુ-શિષ્યના સંબંધને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થી  પોતાની જ અધ્યાપિકા પર જબરદસ્તી લગ્ન કરવા દબાણ કરી રહ્યો છે.

અને આવુ ન કરવા પર તેને બદનામ કરવાની ધમકી આપે છે.શિક્ષકોના જ્ઞાન અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને ક્રમશઃ વધારવા,જાળવી રાખવા અને અદ્યતન બનાવવા વિવિધ મંડળોની રચના થઇ છે. વિશ્વભરમાં ઘણી સરકારો શિક્ષકો માટેની કોલેજોનું સંચાલન કરે છે,પરંતુ મિત્રો કિસ્સા માં જાણકારી અનુસાર રાયગઢના ખરસિયા ક્ષેત્રમાં એક હાયર સેકન્ડરી સ્કૂલમા પતિ-પત્ની  અધ્યાપનનુ કામ કરતા હતા. થોડા સમય પહેલા પતિનુ મૃત્યુ થયુ હતુ. તેના મૃત્યુ પછીના થોડા દિવસ પછી સ્કૂલનો જ ધો. ૧૦ નો પાસ વિદ્યાર્થી એમની સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો.

મહિલાએ વિરોધ કર્યો, સમિતિમાં ફરિયાદ કરી, લોકોએ વિદ્યાર્થીને સમજાવ્યો પણ ન માન્યો. વિદ્યાર્થીએ અધ્યાપિકાને ધમકી આપી જો લગ્ન નહી કરી તો અપહરણ કરશે. સ્કુલની દિવાલો પર અધ્યાપિકા વિશે અશ્લીલ વાતેા લખી. શિક્ષણધિકારીએ કહ્યુ તે મહિલાની જલ્દી બદલી કરી નાખશે.તેમજ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા માં આવતા હોય છે તો ચાલો જોઈએ એક અન્ય કિસ્સો જેમાં કોલેજ નો ટ્યુટર, જો પરીક્ષામાં સારા ગુણથી પાસ થવું હોય તો મારી સાથે શરીર તો ચાલો જાણીએ.

આ કિસ્સામાં સાચા નામ છુપાવવા માં આવ્યાં છે. ગુજરાતના એક નામચીન જિલ્લા ની નર્સિંગ કોલેજમાં ટયુટર તરીકે નોકરી કરતો એક હવસખોર નર્સિંગ કોલેજની વિદ્યાર્થી નીઓની જાતીય સતામણી મામલે ફરીયાદ બાદ નાસતા ફરતા આ આરોપીને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે જોતજોતામાં આ મામલો ઘણો વાયરલ થયો હતો.ગુજરાતની નામચીન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટયુટર તરીકે ફરજ કર્મચારી દ્વારા અભ્યાસમાં સારા માક્સ આપવાની લોભ લાલચ આપી યુવતીઓ સાથે યૌન શોષણ કરતો જો કોઈ યુવતી તેને ના પાડતી તો તે તેને નાપાસ કરવા નું કહેતો હતો.

ગુજરાત જ નહીં પરંતુ અનેક જગ્યાએ આવી રીતે યુવતીઓ નું શોષણ કરતાં કિસ્સાઓ સામે આવ્યાં છે. જાતીય શોષણ કરવામાં આવતુ હોવાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ મથકમાં તા.14-12-2018 નાં રોજ ફરીયાદ નોંધાતા કથિત આરોપી ઉન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને દરેક જગ્યાએ થી નાસતો ફરતો હતો.નર્સિંગ કોલેજની પીડીત વિદ્યાર્થીઓની ફરિયાદને ગંભીરતા દાખવી પોલીસ મથકનાં પી.એસ.આઈ અને એલ.સી.બી.પી.એસ.આઈ. ની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી આરોપીની કોલ ડિટેઈલ કાઢી તપાસ આરંભી હતી

અને આ આ આરોપીને ગમેતે સ્થિતિ માં શોધી કાળવાનું જણાવ્યું હતું.પોલીસ ની સખત મહેનત નું સારું પરિણામ સામે આવ્યું હતું.ત્યારે ઝડપાયેલા આરોપી વિપુલ શાહની પુછપરછમાં સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજનાં અન્ય ટયુટર સહિત સ્ટાફની પણ સતામણી મામલે નામો ખુલવાની શક્યતા દેખાઈ રહી છે માટે પોલીસે આ દરેક લોકોની કડક તાપસ હાથ ધરી હતી.ત્યારબાદ મિત્રો આવ્યો બીજો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં સમાગમ માટે તડપી રહેલી ટીચરે વિદ્યાર્થી ને સંભોગ માટે ક્લાસ રૂમમાં લઈ ગઈ,

વિદ્યાર્થીથી કઈ ના થયું તો કર્યું એવું કામ કે જાણી ને તમે પણ દંગ રહી જશો તો ચાલો મિત્રો જાણીએ.ટીચર અને વિદ્યાર્થી નો સબંધ ખૂબજ સુંદર હોય છે કારણે વિદ્યાર્થી પોતાનો સમય ઘર કરતા વધારે સ્કૂલમાં વિતાવતો હોય છે જેના કારણે શિક્ષાક અને ટીચર વચ્ચે સારો સબંધ હોય છે. પરંતુ અમુક એવી ટીચર હોય છે જે છોકરાઓ નું ભવિષ્ય ખરાબ કરે છે. અમે તમને આ લેખમાં એક એવા કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.જેમાં એક ટીચરે વિદ્યાર્થી જોડે બળજબરી થી શારીરિક સબંધ કરવાની કોશિશ કરી હતી.

પટનાની એક સ્કૂલમાં મહિલા ટીચર દ્વારા સગીર વિદ્યાર્થીનું યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. જે ખૂબજ દુઃખ જનક વાત છે કારણ કે ટિચરનું કામ હોય છે કે તે વિદ્યાર્થી ને રસ્તા તરફ દોરે. અને આ ઘાટા ના બુદ્વા કોલોની સ્થિત એક ખાનગી સ્કૂલની છે.જ્યાં આ વિદ્યાર્થી 5 ધોરણમાં ભણતો હતો જે ખૂબ નાની ઉંમરનો હતો અને આ વિદ્યાર્થી સાથે ટીચરે એક રૂમમાં એવું કાર્ય કર્યું કે છોકરાને તે ઘટના ખૂબજ અસર કરી ગઈ છઠ્ઠ ના દિવસે પીડિત વિદ્યાર્થીના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશન પર પહોંચીને ફરિયાદ લખાવી.

તે અનુસાર મહિલા ટિચરે પોતાની હવસની આગ સંતોષવા માટે વિદ્યાર્થીને શિકાર બનાવ્યો. કારણ કે આ ટીચરના થોડાક સમય પહેલાં પોતાના પતિએ તલાક આપ્યો હતો એટલા માટે સેક્સનો સંતોષ પ્રાપ્ત કરવા માટે છોકરાનો શિકાર કર્યો હતો. પહેલા સમાગમ કરવાનો પ્રયત્ન કર્યો અને પછી ખૂબજ માર માર્યો છોકરાને.આ સ્કૂલમાં 1 થી 8 ધોરણ હતા અને સ્કુલ ખૂબજ નાની હતી અને આસપાસનો વિસ્તાર પર ખૂબજ પછાત વર્ગનો હતો અને આ વિસ્તારમાં માત્ર એક સ્કૂલ હતું અને ટીચર ઉપર આરોપ છે કે 10 વર્ષના આ વિદ્યાર્થીને ટીચર જબરદસ્તી પોતાના રૂમમાં લઈ ગઈ અને તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગી.

પણ આ બધી હરકતો તે વિદ્યાર્થી ને પસંદ ન હતી કારણ કે વિદ્યાર્થી ખૂબજ નાનો હતો અને તે વિદ્યાર્થી ને સેક્સ વિશે કંઈ પણ ન જાણતો હતો અને વિદ્યાર્થીએ સમાગમ માટે ના પાડી તો ટીચરે ખૂબજ માર્યો હતો અને તેના નિશાન પણ પડી ગયા હતા.ટીચર આ સ્કૂલના ટ્રસ્ટી ની સબંધી હતી.અને આ સ્કુલ ખાનગી રીતે ચાલતી હોવાના કારણે,અને સારા સબંધ હોવાના લીધે આ ટીચર ને નોકરી મળી હતી.પરંતુ ટીચરે આ છોકરા જોડે ખૂબજ દુઃખ જનક કાર્ય કર્યું હતું.અને લોકોએ જણાવ્યું કે જ્યારે તેમણે આ વિશે ટિચરને કંઈ પુછવાનો પ્રયત્ન કર્યો તે તેણે કહ્યું કે હું સ્કૂલ ટ્રસ્ટી સંબંધી છું

વધારે દલીલ કરી તો બાળકનું જીવન બરબાદ કરી નાખીશ.અને તમે તેનું કોઈ પણ સ્કૂલમાં ભણાવી નહિ સકો.જ્યારે આ ઘટના બની હતી ત્યારે સ્કૂલમાં છઠ્ઠ,સાતમા અને આઠમા રજાઓ ચાલતી હતી.અને તે દરમિયાન સ્કૂલો બંધ હતી.પોલીસને આની જાણ 10 વર્ષના પરિવાર તરફથી કરવામાં આવી હતી અને પોલીસ પણ સ્કૂલ ખુલવાની રાહ જોઈ રહી હતી કે ક્યારે સ્કુલ ખુલે અને તે તિચરણી ધરપકડ કરે.મામલાની જાણકારી એએસપી કાયદા એન્ડ ઓર્ડરને પણ આપવામાં આવી.ચાર નવેમ્બરે સ્કૂલ ખુલવાની સાથે જ કાનૂની નિયમ પ્રમાણે કેશ ની નોધણી છોકરાના પરિવાર તરફથી કરવામાં આવી હતી.

અને પોલીસ સ્ટેશનથી સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપવામાં આવી છે કે 10 વર્ષ ના છોકરા સાથે તમારી સ્કૂલની ટીચરે શરમ કૃત્ય કરવામાં આવ્યું છે એટલા માટે ટીચર પોતાને પોનીસાને હવાલે કરીદે અહી આમારે પોતે આવીને ટિચર ની ધરપકડ કરવી પડશે.આ સમાચાર સાંભળી ને ટીચર પોતાનું વતન છોડીને ચાલી ગઈ હતી.અને સ્કૂલમાં રાજા ઉપર છે તેવું કારણ બતાવ્યું હતું. પોલીસે સ્કૂલ મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફુટેજ મંગાવ્યા છે. અને આ ફોટોસ માં કઈ ખાસ તસવીરો જોવા ન મળી હતી પરંતુ જાખી જાંખી તસ્વીરો જોવા માડી હતી.