વિધિ કરાવશો તો ધંધો જોર પકડશે કહી યુવતીને પ્રસાદ ખવડાવી, કરી નાખ્યો એવો હાલ કે જાણી ચોંકી જશો ……

0
431

શ્રધ્ધા અને અંધવિશ્વાસ વચ્ચે એક પાતળી રેખા છે, ખબર નહી ક્યારે માત્ર એક ફૂંકથી આપણી શ્રધ્ધા અંધશ્રધ્ધામાં ફેરવાઈ જાય.અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવામાં કેટલાક લોકો શ્રધ્ધા અને કેટલાક લોકો તેને અંધવિશ્વાસ કહે છે.જો ઈશ્વર છે તો શેતાન પણ છે. પણ કેટલાક લોકો ઈશ્વરને માને છે, શેતાનને નહી. કેટલાક એવા પણ છે જે બંને પર વિશ્વાસ કરે છે. તો કેટલાક બંનેમાંથી કોઈને નથી માનતા. આ લોકોની વચ્ચે કદી ન પૂરી થનારો વિવાદ સદીઓથી ચાલતો આવી રહ્યો છે.

વિજ્ઞાન પર ભરોસો કરનારા પણ આસ્થાવાન હોય છે કારણકે વિજ્ઞાનની ડિગ્રી હોવા છતાં કેટલાય માણસો મંદિર કે મસ્જિદ જાય છે. તાવીજ બાંધે છે અને અંગૂઠી પહેરે છે.અને મિત્રો આજે અમે એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં તાંત્રિકે યુવતી ને પ્રસાદ ખવડાવી દુષ્કર્મ કર્યું તો ચાલો મિત્રો જાણીએ.સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી.જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી.જોકે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને તેના પરિચિત દ્વારા તેને એક તાંત્રિક પાસે વિધિ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.જેને લઈને પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર 2017માં વડોદરાનો તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે.ભારત એક એવો દેશ છે જેમાં અંધવિશ્વાસને વધારે માનવામાં આવે છે.પછી એ કોઈ સારી બાબત નથી એ જાણવા છતાં લોકો આવી અંધશ્રદ્ધામાં વધારે માને છે. ખાસ કરીને સ્ત્રીઓ તેમાં વધારે વિશ્વાસ રાખતી હોય છે. તમને જણાવી દઈએ કે દરેક અંધવિશ્વાસને માનવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે.

આજે આવીજ ભારતમાં ચાલતી આવતી અંધશ્રદ્ધાના કિસ્સા વિશે જણાવીશું જેને જાણીને તમને અંધવિશ્વાસ પાછળની સત્ય હકીકત જાણવા મળશે.એટલે 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવાયો હતો.તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી.હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા.સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે.

જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેની પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો.તેથી યુવતી બેહોશ થઈ ગઈ હતી.મિત્રો ઘણા અંધવિશ્વાસ છે જેમાં એવું જોયું હશે તમે કે ભારતમાં બિલાડી રસ્તો કાપે એટલે નક્કી કઈક અપશુકન થશે એવી એક અંધશ્રદ્ધા છે.અને સૌથી મોટું અંધવિશ્વાસ એ છે કે આપણા લોકો માને છે કે જો કોઈ બિલાડી રસ્તો કાપે છે તો ત્યાં રોકાઇ જવું જોઈએ અથવા તો પરત ફરી જવું જોઈએ. આવું એટલા માટે માનવામાં આવે છે કે આપણને એવું લાગે છે કે તે રસ્તાને પસાર કરવાથી આપણી સાથે કોઈ અનર્થ બની શકે છે.

પરંતુ હકીકતમાં વાત એવી છે કે પહેલાના જમાનામાં વધારે વાહનો હતા નહીં અને બસો ચાલતી નહોતી. તો એ સમયમાં આવવા-જવા માટે ઘોડા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો.કોઈ સમયે જો રાત્રિના બિલાડી રસ્તામાં આવી જાય તો તેને જોઈને ઘોડો ડરી જતો હતો. કારણકે બિલાડી ની આંખો રાત્રિના સમયમાં ચમકતી હોય છે.તેવામાં ઘોડા ગાડીનો સંતુલન બગડી જતું હતું અને તેના લીધે તે ગાડીમાં બેઠેલા લોકોને ઇજા થતી હતી.પરંતુ હવે સમય બદલાઈ ચુક્યો છે પરંતુ લોકોની માન્યતાઓ આજે પણ ત્યાં જ અટકી છે.તેમજ મિત્રો આવી અંધશ્રદ્ધા ના કારણે યુવતીના આક્ષેપ મુજબ તે બેહોશ થઈ ત્યારે હિરેને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.

જોકે  ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું, ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.તેથી મિત્રો આ તાંત્રિકે ફાયદો ઉઠાવાનું વિચાર્યું અને આપના દેશ માં જ વધારે પડતો અંધવિશ્વાસ છેઅને ભારે માત્રા માં લોકો વિશ્વાસ રાખે છે તેથી યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા.

પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે. જેથી 2019માં ડિવોર્સ લઈ લીધા હતા.જોકે આ તાંત્રિક વિરુદ્ધ હાલમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી તેવું આ યુવતીને ખબર પડતા આ યુવતીએ હિંમત કરી આ તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મેં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.તેથી મિત્રો અંદ્ધશ્રધ્ધા પર ના રહો તે તમને તકલીફ આપી શકે છે અને મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.સિંગવડ તાલુકા માં આવેલા એક ગામની એક મહિલા છેલ્લા ચારેક વર્ષથી બીમાર રહેતી હોઈ ગામના તાંત્રીકે મુકેશ રૃપસિંગ સંગાડાએ તેના પતિને જણાવેલ કે તમારી પત્નીને બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાથી સારું થઈ જશે.

પરંતુ પ્રથમ તમારા છોકરાની વહુની વિધિ કરવી પડશે. તેમ જણાવી તાંત્રીક મુકેશ રૃપસિંગ સંગાડા ૨૫ વર્ષની પરિણીતાને છાપરી ગામના જંગલમાં આવેલા સ્મશાનમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો.પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૃપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૃપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ છે.

સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.

પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૃપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૃપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવને પગલે ચકચાર મચી ગઈ છે.

સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.