પતિને લીધે બે બાળકોની માતાએ નાનકડી વાતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું.., અંતિમ શબ્દો સાંભળીને કાન સુન્ન થઈ જશે…

પતિને લીધે બે બાળકોની માતાએ નાનકડી વાતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું.., અંતિમ શબ્દો સાંભળીને કાન સુન્ન થઈ જશે…

વેરાવળમાં એક પરિવારમાં રહેતો જેમાં બે સંતાન અને માતા-પિતા હતા. જેમાં તેનો પતિ બીજી સ્ત્રી સાથે રિલેશનશિપમાં હતો અને કહેતો હતો કે તારે જે કરવું હોય એ કર પણ હું તો આની જોડે જ રહીશ તેમ કહી પત્ની પર હાથ ઉગામ તો અને મારપીટ કરતો. રોજના ત્રાસથી કંટાળી ગયેલી સ્ત્રીએ ઉંદર મારવાની દવા પીને સુસાઇડ કર્યું હતું. આ કિસ્સો થયા બાદ મૃતક સ્ત્રીના ભાઈએ તેના બનેવી સામે એક પોલીસ કેસ નોંધાવ્યો છે. પોલીસે આ યુવકની ધરપકડ કરીને મામલો હાથ પર ધર્યો છે

દાંપત્ય જીવનમાં 15 વર્ષની દીકરી અને 22 વર્ષનો દીકરો. ….. આ કિસ્સો થયા બાદ પોલીસ જાણકારી દ્વારા જાણવા મળ્યું હતું કે વેરાવળમાં રહેતા અને ગાંઠિયા ની લારી ચલાવતા જીતેન્દ્ર લક્ષ્મીદાસ ગઢીયા ના લગ્ન 25 વર્ષ પહેલા જૂનાગઢની વતની પૂજા ઉર્ફે પારુલ બેન સાથે થયા હતા. તેમને બે સંતાનો હતા જેમાં 15 વર્ષની દીકરી અને 22 વર્ષનો દીકરો હતો. 5 ઓગસ્ટની રોજ પત્ની તેના પતિના ત્રાસથી કંટાળી જઈને ઉંદર મારવાની દવા પી લીધી હતી અને સુસાઇડ કર્યું હતું. ત્યારબાદ સારવાર માટે ખાનગી દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. આ કિસ્સો સાંભળતા જ પૂજાવના ભાઈ બહેન તથા પરિવારજનો જુનાગઢ થી દોડીને વેરાવળ પહોંચી ગયા હતા.

સારું થઈ જશે એમ કરી પરિવારજનો આશ્વાસન આપતા હતા….. આ કિસ્સા અંગે પૂજાના ભાઈએ તેના બનેવી સામે પોલીસ કેસ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જીતેન્દ્ર મારી બહેનને માર્કુટ કરતો હતો અને રોજ ત્રાસ આપતો હતો તથા બીજી સ્ત્રી સાથે પણ સંબંધમાં હતો. જેની જાણ મારી બહેને મન અમને પહેલા કહી હતી અને રિસાઈને ત્યારે આવી હતી પરંતુ અમે સમજાવી હતી કે કાલે સારું થઈ જશે એવું કહીને અમે પાછા વેરાવળ મૂકી ગયા હતા. તેના ભાઈએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પૂજા તેના પિયર ગઈ હતી અને જણાવ્યું હતું કે જીતેન્દ્ર મને રોજ કહે છે કે હું બીજી સ્ત્રી સાથે સંબંધમાં છું તારે અહીંયા રહેવું હોય તો રે નહીં તો નીકળી જા. તેવું કહીને દરરોજ હેરાન કરતો અને માર મારતો હતો.

હેરાન કરીને મારું જીવન બગાડી દીધું હતું….. જાણવા મળ્યું હતું કે જીતેન્દ્ર એ એવું કહ્યું હતું કે તારે ફોન નહીં વાપરવાનો કોઈ પડોશી જોડે બોલવાનું નહીં ક્યાંય બહાર નીકળવાનું નહીં. પરંતુ હું તો બહાના સંબંધ રાખીશ તને પોસાય તો બાકી તો તારા પિયરમાં વહી જાતો નીકળી જા.

આ બધું થયા બાદ પૂજા એ તારીખ 5 ઓગસ્ટના રોજ ઉંદર મારવાની દવા પી લીધી હતી અને ટેલીફોનિક દ્વારા સમાચાર મળ્યા હતા. તેના ભાઈએ જણાવ્યું હતું કે ત્યારબાદ અમે અહીંયા આવીને મારી બહેનને તાત્કાલિક સારવાર માટે બીરલા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે પૂજાએ જણાવ્યું હતું કે મારા પતિએ મને બહુ જ હેરાન કરી મૂકી છે તેથી મેં દવા પી લીધી હતી. પૂજાની સારવાર કરવામાં આવી હતી પરંતુ રાત્રે તેનું મૃત્યુ થયું હતું.

તેના ભાઈએ જણાવ્યું હતું કે મારી બહેન પૂજાને તેના પતિ જીતેન્દ્ર ગઢિયા દ્વારા હેરાનગતિ અને મારપીઠ થઈ હોવાથી તેની દવા પીને સુસાઇડ કર્યું છે. આ બધું ફક્ત મારા બનેવી જીતેન્દ્રના લીધે જ થયું છે. આ ઉપરોક્ત ફરિયાદ ના આધારે જીતેન્દ્રભાઈ ઘડિયાની ધરપકડ કરવામાં આવી હતી અને આઈપીસી કલમ 306 અને 498 એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હજુ આ મામલાની પૂછપરછ પીઆઇએસએમ ઇસરાણી દ્વારા કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial