વેપારીએ મહિલા ગ્રાહક ને રાત્રે વીડિયો કોલ કર્યો, પછી કહ્યું કે તમારો ગુપ્ત ભાગ બતાય નહીં તો…..

0
1646

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો.જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતા આયુર્વેદિક દવાના વેપારીને યુવતી જેવા નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી હનીટ્રેપમાં ફસાવી ફિરોજ નામના શખ્સે પૈસા પડાવવાની કોશિષ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ પૈસા આપવાની ના પાડતા ફિરોજે પેનલ્ટી સાથે 5 લાખની માગણી કરી હતી.પૈસાદાર અને સારા ઘરની સ્ત્રીઓને ખુશ કરવાના ઈરાદે બીભત્સ વીડિયો મોકલનાર વેપારીને જ ફેસબુકના ફિરોઝા ઓલ ગુજરાતના આઇડીએ જ હનીટ્રેપમાં ફસાવવા પ્રયત્ન કર્યો હોવા અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી હતી.

અમરેલીના મૂળ અને હાલ નિકોલના પદ્મા બંગ્લોઝમાં રહેતા કૃણાલ પટોળિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, પ્લેટિનમ પ્લાઝામાં દુકાન ધરાવ આયુર્વેદિક દવાનું વેચાણ કરું છું કૃણાલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દોઢેક માસ પહેલા આઇડી પર ફિરોઝા ઓલ ગુજરાત નામની એફબી આઇડી ફ્રેન્ડ બની હતી.તેની સાથે વાતચીત દરમિયાન કૃણાલે તેના વેપારની જાણ કરી અને સામેની વ્યક્તિએ સુંદર સ્ત્રીનો ફોટો મોકલી જણાવ્યું હતું કે, સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોનો સંપર્ક કરી આપીએ છીએ.

વીડિયો કોલ કરી કહ્યું ગુપ્ત ભાગ બતાવો ત્યારબાદ ફિરોઝાએ વીડિયો કોલ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ગુપ્ત ભાગ અને શરીર બતાવો. જેથી યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. પછી 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસે.ના રોજ ઋષી હર્ષદ પ્રજાપતિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIની મહિલા એજન્ટનાં માયાજાળમાં જૈસલમેર મિલેટ્રીનાં ટેંકનાં સિપાહી ફસાવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે ચોંકવનારી વાતો સામે આવી છે. મહિલા એજન્ટે સેનાનાં 45થી વધુ જવાનોને જાળમાં ફસાવ્યા હતા. મહિલા એજન્ટ ‘અનિકા ચોપડા’ નામથી સોશિયલ મીડિયા ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવી જવાનો સાથે દોસ્તી કરતી હતી.

અનિકાએ સૌથી પહેલા સોમવીરને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો.ત્યારબાદ તેના ફ્રેન્ડ લિસ્ટમાંથી મ્યુચુઅલ ફ્રેન્ડ સાથે દોસ્તી કરી રહી હતી. મહિલા એજન્ટ બધાની સામે પોતાને નર્સિંગ સર્વિસની કેપ્ટન ગણાવતી હતી. હવે આ મામલાની તપાસ મિલેટ્રી ઈન્ટેલિજેંસ (એમઆઈ)ની જોધપુર યુનિટ રાજસ્થાન સીઆઈડી (ઈંટેલિજેંસ) અને અન્ય ગુપ્ત એંજન્સીઓની ટીમ કરી રહી છે.

જયપુરમાં એડીજી ઉમેશ મિશ્રાનાં કહ્યાં પ્રમાણે, છેલ્લાં ઘણા સમયથી સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃતિઓને આધારે સોમવીરને નવા વર્ષની શરૂઆતમાં જ કસ્ટડીમાં લેવાયો હતો. ત્યારબાદ તેની સામે પુરાવાઓ મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી. જયપુરમાં સોમવીર સુધી રિમાંડ પર લઈ પુછપરછ કરવામાં આવી રહી છે. સોમવીર પર સ્વદેશી અર્જુન ટેંકથી કરવામાં આવતા યુદ્ધભ્યાસના વીડિયોને સોશિયલ મીડિયાના આધારે પાકિસ્તાન મોકલવાનો ગંભીર આરોપ છે.

મહિલા એન્જટે ફેસબુક પર ફૌજી વર્દીમાં સોમવીરનો ફોટો જોઈને તેની સાથે દોસ્તી કરી પોતાની માયાજાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. અનિકા પહેલા મેસેન્જરથી વાતો કરતી હતી, ત્યારબાદ જમ્મુમાં મોબાઈલ નંબરથી સતત વીડિયો અને વોઈસ કોલ કરવા લાગી હતી. મહિલા એજન્ટ જે નંબરથી કોલ કરતી હતી તેનું આઈપી એડ્રેસ કરાચીનું હતુ. સોમવીરે પકડાયા પછી અનિકાને ફેસબુક પર બ્લોક કરી દીધી હતી. જેથી કોઈ જોઈ ન શકે.સોમવારે અહેમદનગરમાં ટેંકનાં ટ્રેનિંગ સેન્ટરથી ઘણી મહત્વની માહિતી શેર કરાઈ હતી.

ત્યારબાદ તેને જૈસલમેરમાં મિલિટ્રી સ્ટેશન સ્થિત અર્જુન ટેંકની યુનિટમાં તહેનાત કરાયો હતો. જે ISI માટે મહત્વનો મોહરો બન્યો હતો.દેશમાં અર્જુન ટેંકની યુનિટ ફક્ત જૈસલમેરમાં જ છે.મહિલા એજન્ટ સોમવીર સહિત અન્ય 4-5 જવાનોનાં સંપર્કમાં હતી. આ જવાનો પાસેથી જાણકારી મેળવવા માટે વીડિયો કોલ દરમિયાન અશ્લીલ ડાંસ કરતી હતી. સોમવીરનાં મોબાઈલમાંથી તેની અશ્લીલ તસવીરો પણ મળી આવી હતી.

આ ઉપરાંત મહિલા એજન્ટ જવાનોને લગ્નની લાલચ પણ આપતી હતી. તેની આ માયાજાળમાં સોમવીર બરાબરનો ફસાયો હતો.સોમવીરે 5000 રૂપિયાનાં બદલામાં અર્જુન ટેંકના ઘણા વીડિયો અને મુવમેન્ટ મહિલા એજન્ટને આપ્યા હતા. અનિકાએ ગત વર્ષે જુનમાં સોમવીરનાં ખાતામાં આ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ જમા કરાવનારો વ્યક્તિ હેલમેટ પહેરીને એટીએમમાં પહોંચ્યો હતો. ગુપ્ત એજન્સીઓ તેને શોધી રહી છે.

વિડિયો કૉલ પર નરવસ્ત્ર થઈને ડાન્સ કરતી હતી.તપાસમાં આ વાત પણ આવી છે કે સૂચનાઓ મેળવવા માટે મહિલા એજન્ટ સોમવીર સહિત બીજા જુવાનની સામે વિડિયો કૉલ પર નરવસ્ત્ર થઈને ડાન્સ કરતી હતી. સોમવીરનાં ફોનથી નગ્ન ફોટા મળી આવ્યાં છે, ઉપરાંત એ વાત પણ કહેવામાં આવે છે કે મહિલાએ આ યુનિટના પાંચ અન્ય જુવાનનો સંપર્ક કર્યો હતો. તે લગ્ન કરવાના વાયદા આપીને સૂચનાઓ બહાર કઢાવતી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજનો આ સમય ઓનલાઈનનો જમાનો છે હાલમાં અનેક એવી એપ છે જેમાં લોકો ઓનલાઈન ચેટિંગ કરતા હોય છે અને થોડા સમય પછી એકબીજાના પ્રેમમાં પડી જાય છે.અમુક છોકરી કે છોકરાઓ એક બીજાનો ચહેરો જોયા વગર જ એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે. આજના આધુનિક જમાનામાં કોઈ પણ વ્યક્તિને સમજ્યા કે ઓળખ્યા વિના જ યુવતીઓ પોતાની જાતને સામેવાળાને સમર્પિત કરી દેતી હોય છે. પરંતુ ઘણીવાર તેનું પરિણામ ભયાનક આવતુ હોય છે. ટિંગ એપ પર એક વિદ્યાર્થીને યુવતીએ પ્રેમ જાળમાં ફ્સાયો અને ત્યાર બાદ લાઈન ન્યૂડ ચેટ કરી.

ત્યારબાદ લાઈવ ન્યૂડ ચેટ કરનારી યુવતીએ તેનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવા લાગી હતી. આ કિસ્સો ઇન્ટરનેટના ઉપયોગ અંગે પણ યુવાઓને સજાગ થવાની ચેતવણી આપે છે. હાલમાં એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છોકરો એક છોકરીની અસ્લીલ વિડિઓ બનાવી તેને બ્લેકમેઇલ કરતા હોય છે અને અવારનવાર શારીરિક સંબંધની માંગણી કરતા હોય છે.

એક વાર પૈસા આપ્યા બાદ બીજી વાર પણ આ પ્રકારની માંગણી કરવામાં આવતા પીડિત યુવલ સાઈબર સેલ પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી. હવે યુવતીએ આ જ ન્યૂડ ચેટના વીડિયો તે વિદ્યાર્થીના વોટ્સએપ પર પોસ્ટ કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. આ બ્લેકમેલિંગ વધી ગયું તો તે વિદ્યાર્થીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દીધી.બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

20 દિવસ અગાઉ તેણે ડેટિંગ એપ મેરી ડાઉનલોડ કરી હતી. તેને તેની આસપાસની કેટલીક યુવતીઓની માહિતી આ એપ દ્વારા આપવામાં આવી. યુવતીએ પોતાને ગ્વાલિયરની જ હોવાનું કહીને ચેટિંગ શરૂ કરી ત્રણ દિવસ બાદ પ્રેમ થઈ ગયો હોવાની કબૂલાત પણ કરી. આ યુવતી પહેલાથી જ આ યુક્તિ વિચારીને રાખી હતી અને ધીરે ધીરે તે તેના પર કામ કરી રહી હતી.

યુવતીએ વિદ્યાર્થીનો ફોટો માગ્યો તો તેણે તે પણ શેર કરી દીધો.15 દિવસ બાદ તે યુવતીએ વિદ્યાર્થીને નગ્ન થઈને ચેટિંગ કરવાની ઓફર કરી. તે તૈયાર થઈ ગયો. યુવતીએ લાઇવ ચેટ શરૂ કરી અને વિદ્યાર્થીને પણ આમ કરવાનું કહ્યું. વિદ્યાર્થીએ આમ કર્યુ તો તે યુવતીએ આખો વીડિયો રેકોર્ડ કરી લીધો. હવે તેણે ધમકી આપી કે તે 20 હજાર રૂપિયા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયા, ફેસબુક વગેરે પર અપલોડ કરી દેશે અને વાયરલ કરી દેશે.આ સાંભળીને વિદ્યાર્થીના હોશ ઉડી ગયા.