વાસના ના ભુખ્યા યુવકે ગર્ભવતી મહિલા સાથે બાંધ્યા જબરદસ્તી ના શારીરીક સબંધ,પછી આ મહિલા ની થઈ ગઇ એવી હાલત કે….

0
152

આજના સમય મા મહિલાઓ ઉપર થતા બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે.

મિત્રો બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે.

મિત્રો મહિલાઓ ઉપર થતા અત્યાચાર ના કિસ્સાઓ સામે આવ્યા છે જ્યા અમદાવાદ શહેર મા વધુ એક શરમજનક ઘટના પ્રકાશ મા આવી છે.અહિ મૂળ બિહાર ની અમદાવાદ મા રહેતી એક ગર્ભવતી મહિલા ને તેની એકલતા નો લાભ લઇ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.અને મળતી માહિતી મુજબ સમગ્ર બનાવ બાબતે વાત કરીયે તો.

અમદાવાદ ના પીપળજ ખાતે ના ગોપાલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરે એકલી હોવાની ભાળ મેળવી ભરત નામનો શખ્સ તેમના ઘરે જઈને મહિલા ના પતિ વિશે પુછ્યુ હતુત્યારે ગર્ભવતી મહિલા એ ભરત પરમાર ને કહ્યુ હતુ કે મારા પતિ કામ થી બહાર ગયા હોવાનુ જણાવ્યુ છતા ભરત મન મા મેલી મુરાદ લઈને બેસી રહ્યો હતો.

અને થોડીવાર બાદ ભરત ની અંદર છુપાયેલો હેવાનિયત નો ભૂત જાગતા એકલી ગર્ભવતી મહિલાને બંને હાથ થી બાથ મા જકડી રાખી તેની સાથે બળજબરી કરી હતી, અને ત્યારબાદ મહિલાને પોતાના વસ મા કરીને તેની સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો.અને ત્યારબાદ હેવાન શખ્સ પોતાની કામવાસના સંતોષી 6 માસ ની ગર્ભવતી મહિલાને ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

જો તે આ અંગે તારા પતિને જાણ કરીશ તો હુ તને અને તારા ગર્ભ મા રહેલા બાળક ને જાન થી મારી નાખીશ. હેવાન શખ્સ ભરત પરમાર ને ગર્ભવતી મહિલા પોતે 6 માસ ની ગર્ભવતી છે તુ મારી સાથે આવુ કામ ના કરીશ તેવી વારંવાર આજીજી કરી હતી છતા પણ કામવાસના મા અંધ બનેલા નરાધમ ભરત એ મહિલા ને પીંખી નાખી હતી ને ફરાર થઇ ગયો હતો.

અને ત્યારબાદ તેમના પતિ ઘરે આવતા પત્ની ની હાલત જોતા પૂછપરછ કરતા સમગ્ર હકીકત કહી બતાવી હતી. આ શરમજનક ઘટના ના લીધે સમગ્ર વિસ્તારમાં રોષ ની લાગણી ફેલાઈ છે, તો બીજી તરફ પતિ એ પોતાની ગર્ભવતી પત્ની સાથે ભરત પરમારે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે બળાત્કાર નો ગુન્હો નોંધી હેવાન આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા વરાછા ખાતે મામા સસરાના દીકરાએ જ ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને આ કેસની દલીલો કોર્ટમાં ચાલી જતાં આજે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે આરોપીને કડક સજાની માગ કરવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે વરાછા ખાતે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન થયા બાદ પતિ સાથે ઘટનાના પાંચ મહિના અગાઉ જ સુરત આવી હતી અને આ દરમિયાન તેને ચાર મહિનાનો ગર્ભ પણ હતો.પતિ સાથે મામાનો દીકરો એવો આરોપી મુન્ના પણ સાથે જ રહેતો હતો.અને થોડાક દિવસ પહેલા ગેસની બોટલ પુરી થતાં પતિ અને મામા સસરાનો દીકરો મુન્નો ગેસની બોટલ લેવા ગયા હતા.

ત્યારે ઘરેથી ગયા બાદ 20 મિનિટમાં આરોપી જેઠ મુન્નો ઘરે પરત ફર્યો હતો અને તબિયત સારી ન હોવાનું કહીને રૂમમાં સૂઈ ગયો હતો. બીજી તરફ પતિ ટેમ્પો ચલાવતો હતો, તેને અમદાવાદ જવુ પડયું હતું અને ફરિયાદ મુજબ અડધી રાત્રે આરોપી પરિણીતા પાસે આવ્યો હતો અને શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. પરિણીતા જાગી જતાં તેને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો બીજા દિવસે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને બીજા દિવસે તો પરિણીતાને આખો દિવસ રૂમમાં પુરી રાખી કપડાં પણ ન પહેરવા દઈ પાંચ વાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી ઘરમાંથી જતો રહેતા પરિણીતાએ પાડોશી મહિલાના ફોન પરથી પતિને ઘટના અંગે જાણ કરી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશે દલીલો કરી હતી.

જ્યારે મિત્રો મહિલા ઉપર થતા અત્યાચાર નો કીસ્સો સામે આવ્યો છે જયા શહેરમાં મૂક-બધિર યુવતીને તેના ઘરે ઉતારી જવાનું કહી અપહરણ કરી અસલાલી રીંગરોડ લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બળાત્કાર ગુજારનાર અપંગ યુવાનએ પોતાનો હવસનો શિકાર બનાવી મૂક-બધિર યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનુ સામે આવ્યુ છે.

મિત્રો પોલીસ ગણતરીના કલાકોમાં અપંગ યુવાન ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.જેમા બન્યુ છે એવુ કે અમરાઇવાડીમાં રહેતી વિધવા વૃધ્ધાને ચાર સંતાનો છે. જેમાં એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું.અને આ પુત્રની 23 વર્ષની પુત્રી તેના દાદી સાથે રહે છે.અને બે દિવસ પહેલાં વૃધ્ધા મજૂરી કામે ગયેલ હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે 23 વર્ષની પૌત્રીની ભાળ મળી ન હતી.

જેથી પરિવાર સાથે મળી તેની શોધખોળ હાથ ધરી પણ તે મળી ન હતી.અને આ દરમિયાન મોડી રાત્રે એક અપંગ વ્યક્તિ વાહન પર આ યુવતીને ઘરે લઇને આવ્યો હતો.અને ત્યારબાદમાં યુવતીને જોતાં તેના કપડાં પર માટી જોવા મળી હતી.જેથી તેની પૂછપરછ કરતા વાહન પર મૂકવા આવેલો અપંગ શખ્સ બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ પરિવારને જણાવ્યું હતું.

આ ઘટનામાં પોલીસ અધિકારીઓ કાંકરિયા નજીક તપાસ કરવા નીકળ્યા હતા. દરમિયાન ફૂટપાથ પર બેઠેલી એક મહિલા મળી અને તે અમરાઇવાડીમાં મંદિરે જતી હોવાથી તેને ઓળખતી હોવાનું જણાવ્યું હતું. રાત્રે મૂક-બધીર યુવતી ફરતી ફરતી ત્યાં આવી હતી. અને બાદમાં એક અપંગ વ્યક્તિ તેને વાહન પર બેસાડી ઘરે મૂકવા જવાનું કહી લઇ ગયો હતો. આ શખ્સે તેને ઘરે મૂકવાના બહાને કૂકર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.