વારંવાર હાથ પગ સુન્ન પડી જાય છે તો કરો આ ઉપાય,એકવાર ટ્રાઈ જરૂર કરજો તરત મળશે પરિણામ…..

0
153

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધણી વાર જોઈએ છે, કેટલીક વાર હાથ કે પગ સુન્ન થઇ જાય છે, આ ઘરેલુ ઉપાય જાણો,આજકાલ લોકો જીવનશેલી બની ગઈ છે કે તેમાં કયો રોગ શું છે તેમાં શું થાય છે. કઇ ખબર પડતી નથી. ડૉક્ટર માને છે કે આજકાલ પ્રાથમિક સંકેત વગર, અચાનક ગભિર રોગોના લક્ષણો જોવા મળે છે. આ બધા રોગો થી બચવાના શ્રેષ્ઠ અને સરળ રસ્તો એ છે કે તમારા આહારને સ્વસ્થ રાખો અને નિયમિત યોગ કસરત કરો. ઘણા લોકોને બેઠાં બેઠાં હાથ અને પગ સુન્ન પડી જાય છે. એટલુજ નહિ સુન્ન પડેલા હાથ અને પગ માં જનજનાહટ, જલન, તેજ દર્દ, અને કમજોરી થી મહેસૂસ થાય છે. એ સામાન્ય સમસ્યા છે એ આપણે ને ક્યારેક ને ક્યારેક કભી અનુભવ થાય છે.

કોઈક વાર જ્યારે આપડે આપડા હાથ પગ પર વધારે. વજન આપ્યે છે અને વધારે મુશાફરી કરો ત્યારે આપડા પગ અને હાથ સુન્ન પડી જાય છે. જો આવું થાય તો કોઈ સમસ્યા નથી. તો પછી તે શારીરિક સમસ્યા છે. જે લોકો વારંવાર આ અનુભવે છે તેમને થોડી કાળજી લેવી જોઈએ.આ સમસ્યા ઘણીવાર થાય છે જ્યારે હાથ અથવા પગ પર દબાણ, ચેતાની ઇજા, ઠંડા પદાર્થોનો વધુ પડતો વપરાશ, અતિશય આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન, ડાયાબિટીસ, થાક, વિટામિન બી અથવા મેગ્નેશિયમ્ જેવી પોષક ખામીઓ ઘણી હોય છે. કારણો હોય શકે છે. આ સિવાય કેટલાક મોટા અને ગભિર રોગની નિશાની પણ હોય શકે છે. પરંતુ જો થોડી કાળજી લેવામાં આવે તો સમસ્યામાંથી દુર થાય છે. ચાલો જાણીએ ઘરેલું ઉપચાર.

હાથ અને પગ સુન્નથી જવાથી બચાવી શકાય છે. એક ગરમ કપડાંને ગરમ પાણીમાં પલાળી જે વિસ્તાર સુન્ન થયો છે ત્યાં 7 મિનિટ સુધી સાંતળોઓલિવ, નાળિયેર અથવા સરવરના તેલથી માલિશ કરવાથી ધણી રાહત મળે છે. તેલના માલિશ થી શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે.નિયમિત વ્યાયામ કરવાથી હાથ અને પગ સુન્ન થવાથી બચી શકાય છે. અન્ય ઘણી આરોગ્ય સમસ્યામાં પણ રાહત આપે છે.અસરગ્રસ્ત ભાગોને હળદર અને પાણીની પેસ્ટથી માલિશ કરવાથી સુન્ન પગ પણ નિદ્રાધીન થઈ જાય છે.એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી તજ પાઉડર મિક્સ કરો અને નિયમિત સેવન કરો. અથવા તમે થોડા હપ્તા માટે નિયમિત રીતે થોડું મધ મેળવીને એક ચમચી તજ પાવડર મેળવી શકો છે. આરામ મળે છે.

શારીરિક કસરત કરો:- શારીરિક કસરત કરવાથી તમારા શરીરની નસોને ભરપૂર પ્રમાણમાં ઓક્સીજન મળે છે.હળદર અને દૂધ:- હળદર એન્ટીબેક્ટેરિયરલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એ શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારવાનુ કામ કરે છે. આમ, જ્યારે તમારા હાથ કે પગ સુન્ન પડી જાય તો તમે હળદરવાળા દૂધમાં મધ નાખીને પી શકો છો. નવાયા પાણીમાં પગ પલાળો:-જો તમારા હાથ કે પગ સુન્ન થઈ ગયા છે તો તમે એક વાસણમાં પાણી લો અને તેમાં સીંધાલૂણ નાખો. પછી આ નવાયા પાણીમાં સુન્ન થયેલા અંગોને લગભગ 10 મિનિટ માટે રાખી મુકો. આવુ કરવાથી ખૂબ આરામ મળશે.

તજનો પ્રયોગ કરો:- તજમાં ખૂબ માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ રહેલા હોય છે, જે હાથ અને પગમાં બ્લડ ફ્લો વધારે છે. એક શોધ મુજબ રોજ 2-4 ગ્રામ તજ પાવડર લેવાથી બ્લડ સર્કુલેશન વધે છે. આ માટે 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને સવારે થોડા દિવસ સુધી સેવન કરો.

જો હાથ પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો હળદરવાળું દૂધ પીવુ જોઇએ કેમકે હળદરવાળુ દૂધ પીવાથી શરીરમાં લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે, તમે હળદરવાળા દૂધમાં મધને પણ મિક્સ કરી શકો છો.આ સિવાય જૈતૂન અથવા તો સરસવના તેલને ગરમ કરીને હાથ-પગની માલિશ કરવામા આવે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. શરીરના જે ભાગમાં ખાલી ચઢી જતી હોય તે ભાગ પર ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે.જો વારંવાર ખાલી ચઢવાની સમસ્યાથી હેરાન છો તો દરરોજ એક્સસાઇઝ કરો કારણ કે એક્સસાઇઝ કરવાથી શરીરની નસોને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. આ સિવાય 2-4 ગ્રામ તજનો પાવડર લેવાથી ખાલી ચઢવાની સમસ્યામાંથી રાહત મળશે. તમે તજ અને મધનુ મિશ્રણ લઇને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

આ સિવાય હૂંફાળા પાણીનો પ્રયોગ ફાયદારૂપ છે. હૂંફાળા પાણીમાં હાથ-પગ પલાળવાથી પણ રાહત મળશે. જો હાથ-પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો જોઇએ. મેગ્નેશિમયથી ભરપૂર આહારમાં પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, લીલા શાકભાજી, કેળા વગેરેનો સમાવેશ થાય છે. જો હાથ-પગ સહિત શરીરના કોઈપણ ભાગમા સુન્નતા અથવા ઝણઝણાટી થઇ રહી હોય તો વ્યાયામ તેને અટકાવવામા મદદ કરી શકે છે. તે શરીરના વિવિધ ભાગોમાં રક્ત પરિભ્રમણ અને ઓક્સિજનને સુધારે છે. આ સિવાય નિયમિત કસરત કરવાથી અનેકવિધ આરોગ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકાય છે. હાથ અને પગનો સરળ વ્યાયામ નિયમિત પંદર મિનિટ માટે કરવો જોઈએ.

અઠવાડિયાના પાંચ દિવસ માટે ત્રીસ મિનિટ સુધી એરોબિક્સ પણ કરો. આ સિવાય રક્ત પરિભ્રમણ સુધારવા માટે નિયમિત રીતે સાયકલિંગ , જોગિંગ અને સ્વિમિંગ પણ કરી શકાય છે.હળદરમા સમાવિષ્ટ કુરકુમરીં નામનુ તત્વ શરીરમા રક્ત પરિભ્રમણ સુધારવામા સહાયરૂપ બને છે. તેમા સમાવિષ્ટ બળતરા વિરોધી ગુણધર્મો અસરગ્રસ્ત વિસ્તારમા પીડા અને અગવડતા ઘટાડવામા સહાયરૂપ બને છે. જો તમને વારંવાર હાથ-પગ સુન્ન પડી જવાની સમસ્યા થતી હોય તો એક ગ્લાસ દૂધમા ૧/૨ ચમચી હળદર મિક્સ કરીને ધીમા તાપે તેને ઉકાળો અને ત્યારબાદ તેમા થોડુ મધ ઉમેરીને દિવસમા એકવાર પીવાથી રક્તનુ પરિભ્રમણ સુધરે છે.

તજ એ રસોઈઘરનો એક મહત્વપૂર્ણ મસાલો છે, તેમા ભરપૂર પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. નિષ્ણાતો સારા રક્ત પરિભ્રમણ માટે બે થી ચાર ગ્રામ તજ નિયમિત લેવાની સલાહ આપે છે. એક ગ્લાસ નવશેકા પાણીમા એક ચમચી તજ પાવડર મિક્સ કરીને નિયમિતપણે સેવન કરો અથવા એક ચમચી તજ પાઉડરમાં થોડું મધ નાખો અને તેને થોડા અઠવાડિયા સુધી નિયમિત લો. આ ઉપાયો અજમાવીને તમે હાથ-પગની સુન્નતા દૂર કરી શકો. આ સિવાય આ ઉપાયો અજમાવતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જો તમે હાથ-પગ સુન્ન પડી જવાની સમસ્યાને દૂર કરવા ઈચ્છતા હોવ તો ઓલિવ , નાળિયેર અથવા સરસવના તેલને એકસમાન પ્રમાણમા મિક્સ કરી આ પેસ્ટથી શરીરની માલિશ કરવામા આવે તો ઘણી રાહત મળે છે. આ મિશ્રણનો ઉપયોગ કરીને શરીર પર માલિશ કરવામા આવે તો શરીરમા લોહીનો પ્રવાહ વધે છે. આ સિવાય તે શરીરના અન્ય ભાગના સ્નાયુઓ અને નસોને હળવા બનાવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ગરમ પાણીથી સ્નાન અથવા હીટિંગ પેડનો ઉપયોગ પણ કરી શકો છો.