વગર દવાએ સ્વસ્થ રહેવા માટે કરો આ ઉપાય, દરેક રોગો માટે છે એક રામબાણ ઇલાજ….

0
155

તમારા બધા સાથે એક નાની વિનંતી છે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો, તંદુરસ્ત રહેવા માંગો છો, તો તમારા જીવનમાં અષ્ટાંગહૃદયના સૂત્રોનું પાલન કરો. આ સૂત્રો આ પ્રકારે છે.પહેલું સૂત્ર.ફ્રીજ માં રાખેલું કઈ પણ ન ખાવું અને ન પીવુ.જે વસ્તુ ફ્રીજમાં ન રાખેલી હોય અને જેને પવનનો સ્પર્શ ફૂલ થયો હોય અને જેને સૂર્યનો પ્રકાશ પણ ખૂબ મળ્યો હોય તેને ખાવ. મતલબ બધી વસ્તુ તાજી બનાવેલી ખાવ. ફ્રીજમાં મુકેલી ન ખાવ. ફ્રીજમાં દૂધ, દહીં, રાખવાનું પણ બંધ કરી દો અને બહાર રાખો તો તમારા જીવનમાં સ્વસ્થય તમારી જાતે આવી જશે.

બીજો નિયમ.આયુર્વેદ અથવા અષ્ટાંગહૃદયનો બીજો છે, જો જિંદગી સ્વસ્થ રાખવી છે તો ઠંડુ પાણી ન પીવો. પાણી ગરમ કરીને પીવો. એટલું ગરમ હોવું જોઈએ જેટલું તમારું શરીર, કારણ કે ગરમ પાણી શરીરની ખુબજ સારી રીતે સફાય કરી દે છે. ટોક્સિસ વેસ્ટને શરીરથી બહાર કરીને ફેંકી દે છે. પાચનમાં પણ મદદ કરે છે. ગરમ પાણી શરીરના આખા તંત્રને વ્યવસ્થિત રાખે છે. જો તમે જૈન દર્શન માનો છો તો વધારે સમય સુધી રાખેલું પાણી પણ ના પીવો.કારણ કે તેમાં જીવ વૃદ્ધિ હોય છે. તો દરેક સમય તાજુ એટલે કે પાણીને ગરમ કરીને પીવો.

ત્રીજો નિયમ.તમે જે પણ ખોરાક ખાવ છો તે ચાવી ચાવીને ખાવ. આપના ભારતમાં ચાવીને ખાવાનું ઘણું મહત્વ છે યુરોપમાં નહીં. યુરોપમાં ઠંડી હોવાને કારણે જડબા ફ્લેસીબલ નથી હોતા તો વધારે ચાવી નથી શકતા. જે પણ મળે તેને જલદી જલદી ખાય છે યુરોપના લોકો. અમારે ત્યાં જડબા ખુબજ ફ્લેસીબલ હોય છે. તો આપણે ચાવી ચાવીને ખાવું જોઈએ. અમે યુરોપમાં જે પણ જડબા છે ને એ ખુબજ કડક છે અને કળા મસુડોને સાફ કરવા બ્રશથી જ સંભવ છે.એટલા માટે તમે તેમની નકલ ન કરો તમારા મસુડો ખુબજ સોફ્ટ છે એટલા માટે લિબુનું બ્રશ કરો. જો દાતુન નથી તો ધરેલુ મંજન કરો.

ચોથો નિયમ.ભોજન ને એટલી વાર ચાવીને ખાવ જેટલા તમારા દાંત છે, એટલે કે 28 થી 32 વાર ચાવો. આયુર્વેદના અનુસાર ભોજનને એટલું ચાવો કે લારની સાથે એવા મળી જાવ જેમ પાણીની જેમ ઉતારી જાવ. તો જિંદગીમાં કોઈ દિવસ કોઈપણ બીમારી આવાની સંભાવના નહીં થાય.

પાંચમો નિયમ.પાણીને જ્યારે પણ પીવો ઘૂંટે ઘૂંટે પીવો. જેમ ગરમ દૂધ પીવો છો એટલે ધીમે ધીમે પીવો. જેથી પાણીની સાથે વધારે લાર શરીરમાં જાય. લાર જે છે એ વાત, પિત્ત અને કફ, ત્રણને સંતુલિત રાખે છે. જો મનુષ્યને સ્વસ્થ રાખે છે તો દરરોજ 4 થી 5 લીટર લારની આવશ્યકતા હોય છે અને તે શિપ સિપ કરીને પાણી પીવાથી જ સંભવ છે. જેને પણ પગની એડીઓમાં દુઃખાવો છે 3 દિવસમાં ખતમ થઈ જશે. કોઈ જોઈન્ટ દુઃખ છે તો 12 થી 13 દિવસમાં જતો રહેશે.

કેટલું પણ ભયકર સંધીવાદ હોય સિપ કરીને પાણી પીવો. પાણીને થોડી વાર મોં માં ફેરવો પછી પીવો. જો તમારું વજન ખૂબ વધી ગયું છે. તો મહિનો 2 મહિના જ ઓછું થઈ જશે. જે વ્યક્તિનું જીવન 140 KG છે 9 મહિના સુધી લગાતાર સિપ સિપ કરીને પાણી પીવો વજન 70 KG થઈ જશે. એ પણ વગર કોઈ યોગ, કસરત.તમે જોયું હશે કૂતરું કેવી રીતે પાણી પીવે છે, સિપ સિપ કરીને અને કોઈ દિવસ સાંભળ્યું છે કે કૂતરાને ડાયાબીટીસ થઈ ગયો છે. પક્ષીઓ સિપ સિપ કરીને પાણી પીવે છે એક એક દ્રાપ ઉઠાવીને, એટલા માટે પક્ષીઓને સંધિવાત હોય છે ના જોઇન્ટ પેન્શન હોય છે, ના ડાયાબીટીસ થાય છે ન કેન્સર થાય છે, ના હાયપારટેશન ત્યાં છે, ન મિગ્રીન. એ સ્વસ્થ છે મસ્ત છે. બસએ ખાવા પીવાનું ધ્યાન રાખે છે આપણે રાખતા નથી એટલા માટે એ બીમાર નથી થતા. આપણે બીમાર થઈએ છે.

પક્ષીઓ કોઈ દિવસ રાત્રે નથી ખાતી અને માનવ રાત્રેના 12 વાગ્યે પણ ખાઈ લે છે. પક્ષીઓ કોઈ દિવસ ખાવાની સાથે પાણી નથી પીતી, સવારે ખાવાનું ખસે બપોરે પાણી પીસે, બધા જાનવર આ નિયમનું પાલન કરે છે. સૌથી મૂર્ખ ભેંશ એ પણ આ નિયમનું પાલન કરે છે, સવારે ભરપેટ ખાવાનું ખાસે અને બપોરે 12 વાગ્યે પાણી પીવે છે. પરંતુ માનવ ભેંસ કરતા પણ વધારે મૂર્ખ છે. એ ખાવાની સાથે ઘટ ઘટ પાણી પીતો રહે છે.

આયુર્વેદમાં આ સૂત્ર છે ભોજન અંતે વિષમ વારી માનો કે ભોજન કર્યા પછી પાણી પીધું તો વિષ પી લીઘું. તો તમે ખાધા પછી પાણી ન પીવો, આ એકથી દોડ કલાક પછી પીવો. સવારે જ્યારે ઉઠીએ ત્યારે દિવસની શરૂઆત પાણીથી કરવી જોઈએ ચા થી નહીં. જે લોકો દિવસની શરૂઆત પાણીથી કરે છે અને જે ચા થી બન્નેમાં જમીન આસમાનનો ફરક છે. ચા થી શરૂઆત કરવા વાળાને 1 નહીં 68 બીમારીઓ થાય છે અને જે પાણીથી દિવસની શરૂઆત કરે છે તેમને કોઈ રોગ નથી થતો.

તમે મૂર્ખ નહીં કહેવાય પરંતુ જે ઉભા રહીને ખાય છે તે મૂર્ખ છે. ભારતમાં સૌથી સારી ખાવાની પદ્ધતિ છે. સુખ આસનમાં બેસીને ખાવાનું અને ખાધા પછી ઓછામાં ઓછું 10 મિનિટ સુધી વજ્રઆસન જરૂર કરો અને બપોરના ભોજન પછી ઓછામાં ઓછું 10 મિનિટ વજ્રઆસન જરૂર કરો અને 20 મિનિટ આરામ જરૂર કરો અને રાતના ભોજન પછી 10 મિનિટ સુધી વજ્રઆસન જરૂર કરો અને પછી ચાલવા માટે જરૂર જાઓ. ઓછામાં ઓછું 500 થી 700 પગલાં ચાલો.

આ 10 થી 12 સૂત્રો જે બતાવ્યા છે તેને અપનાવી લો. આ જ તમને સ્વસ્થ બનાવી દેશે અને બીજું કાય કરવાની જરૂર નહીં અને તમારા બધાને વિનંતી છે કે તમારા બાળકોને હમણાથી જ આ વાતોનું સંસ્કાર આપો. તેમને ટેવ પાડી દો કે ભોજન પછી પાણી નહીં પીવું. જો કહે કે ગાળામાં ખાવાનું ફસાય ગયું છે તો તેને કહો કે લસ્સી પિલે, દૂધ પી લે, પરંતુ પાણી ન પી. બપોરના ભોજન પછી લસ્સી પીવડાવી દો. રાતના ભોજન પછી દૂધ પીવડાવી દો અને સવારના ભોજન પછી જ્યુસ પીવડાવી દો પરંતુ પાણી નહીં. પાણી એક કલાક પછી પીવડાવો. પાણી હંમેશા સિપ સિપ કરીને પીવો.બાળકો ને જે સંસ્કાર મળી ગયા પછી એ ભૂલવાના નથી અને એ જીવન બહાર સ્વસ્થ રહશે.

જો ભૂલથી બીમાર થઈ ગયા તો અલોપેથીકની દવા ન લો કારણ કે ઠંડા દેશના હિસાબથી બનાવામાં આવેલી દવા છે.એટલા માટે બધી દવાઓ ગરમ છે અને ગરમ દેશમાં રહેવા વાળા ગરમ દવા ખાય તો ભયંકર સાઈડ ઇફેક્ટ છે.જો ચિકનગુનિયાના રોગ એલોપેથીની દવા ખાય છે તો તેમના ખભા, કમરમાં હંમેશા દુખાવો રહેશે. પગમાં સોજો આવેલો રહેશે, ખાવાનું ખાઈ નહીં શકો.

જો હોમીયોપેથીની દવાઓ ખાઈ રહ્યા છે એ 2 દિવસમાં જ સારાને કામમાં લાગી જશે અને કોઈ બીજી ઇફેક્ટ નહીં થાય. અમેરિકાના બહુ મોટા ડૉક્ટર મોટે મોટે થી કહી રહ્યા છે કે એલોપેથીકમાં કોઈ દવા છે જ નહીં. આ ફક્તને ફક્ત ઝેર છે ખાઈને મરવા માંગો છો તો મરો.