વધતાં વજન ને કન્ટ્રોલમાં રાખવા માંગતા હોય તો કરો આ વસ્તુઓનું સેવન, નહીં વધે વજન

0
284

વજન વધારે હોવાની પરેશાની આજકાલ લોકો માં સામાન્ય જોવા મળે છે.એવામાં બહુ બધા કોઈ સારો ડાયટ પ્લાન ફોલો કરે છે.પણ થોડા લોકો એવા હોય છે જે વજન ઓછું કરવાના ચક્કરમાં ખાવાનું બંધ કરી દે છે.બહુ લોકો તો એવા છે જે રાતે જમ્યા વગર જ સૂઈ જાય છે.આનાથી ભલે વજન ઓછું થઈ જાય પણ શરીરમાં અશકિત આવે અને બીમારીઓનું જોખમ કેટલુંય ઘણું વધી જાય છે. એવા માં તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો.તો આજે અમે તમને એવી વસ્તુ ઓ વિશે બતાવીશુ જેના સેવન થી જરૂરી તત્વો મળે અને કેલરી ની માત્રા ઓછી હોવાથી વજન ઓછું કરવામાં મદદ મળી રહે છે.

સલાડ.

સલાડ માં જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે.આને ખાવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે. આ ખાવાથી એ શરીરમાં જલ્દી પચી જાય છે એટલે શરીર ભારે લાગતું નથી.તમે તમારી ગમતી શાકભાજી વગર તાજા ફૂલ ,સોયાબીન ,ફણગાવેલા અનાજ , પલાળેલા કે ઉકાળેલા ચણા, પનીર, ટોફુ આ બધાથી બનેલા નું સેવન કરી શકો છો.આમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી આમાં પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે આવા માં વજન વધવાની મુશ્કેલીઓ થી છુટકારો મળે છે.

કવિનોઆ.

આને તમે રાતે જમવામાં કે શાક માં મિક્સ કરી ખાઈ શકો છો. કવીનોઆ માં વિટામિન ,પ્રોટીન ,ફાયબર ,આયન જેવા પોષક તત્વો સારી માત્રામાં હોવાથી શરીરનો બીમારીથી બચાવ રહે છે.સાથે જ તંદુરસ્ત રીતે વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

સૂપ.

રાત ના સમયે 1 વાટકી સૂપ પીવાથી સ્વાસ્થ્ય ની સાથે વજન નિયંત્રણ માં રાખવાનો સારો વિકલ્પ છે.આને તમે તમારી ગમતી શાકભાજી થી બનાવી શકો છો.આવા એ સ્વાદિષ્ટ ની સાથે તંદુરસ્ત પણ હોય છે. આને બનાવવા માટે તમને પસંદ શાકભાજી ને કૂકર માં થોડા પાણી સાથે નાખી 2 – 3 સિટી વગાડો.પછી એણે મીક્સચર માં નાખી મિક્સ કરો સાથે જ લીંબુ ના રસ ના થોડા ટીપા ,મીઠું અને કાળું મરચું મિક્સ કરો.તમારું સૂપ બની ને તૈયાર છે.આના પીવાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ શરીર ને હાઇડ્રેટ ની સાથે પચાવવામાં પણ સરળ રહે છે.

ઈડલી.

તમે રાગી ઓટ્સ થી તૈયાર ઈડલી નું પણ સેવન કરી શકો છો.જો તમે ચોખા ની ઈડલી ખાવા માંગો છો તો તમને એના માટે બ્રાઉન ચોખા ઉપયોગ કરવા પડશે.આની સાથે તમે એમાં તમને ગમતા સુકા મેવા નાખી એની પૌષ્ટિકતા વધારી શકો છો.જો તમે આને સાંભાર જોડે ખાવા માંગો છો તો તમારે આમાં શાકભાજી વધારે અને તેલ અને મસાલા નો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

ગ્રિલ્ડ ચિકન અથવા માછલી.

વજન ને નિયંત્રણ માં રાખવા માટે ગ્રિલ્ડ ચિકન અને માછલી પણ ફાયદા કારક છે. આમાં પ્રોટીન ની માત્રા વધારે પ્રમાણ માં હોવાથી શરીર માં આની કમી નહી થતી. સાથે જ પચવામાં વાર લાગે છે આવામાં વધારે ખાવાની પરેશાની થી રાહત મળે છે.એટલા માટે રાતે જમવામાં ગ્રિલ્ડ ચિકન અને માછલી નું સેવન કરવું એ સારો વિકલ્પ છે.

દાળ.

ઓછા મસાલા વાળા અને તેલમાં તૈયાર દાળ નું સેવન સ્વાસ્થ્ય ની સાથે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.એના માટે મગ ની દાળ નું સેવન વધારે ફાયદા કારક છે.આમાં ચરબી ની માત્રા ઓછી હોય છે અને વિટામિન,પ્રોટીન ફાયબર જેવા તત્વો વધારે હોવાથી દરરોજ રાતે જમવામાં 1 વાટકી દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

પનીર.

પ્રોટીન નું વધારે સ્રોત હોવાથી પનીર નું સેવન કરવું વધારે ફાયદા કારક છે. રાતે આને ખાવાથી સ્વાસ્થ્ય ની સાથે વજન ઘટાડવા માં મદદ મળી રહે છે .પણ તમારે આને ઓછા મસાલા વાળા અને ભૂર્જી બનાવી ખાવું જોઈએ.આનાથી વધારે સાહી કે પનીર કઢાઈ ખાવામાં વજન નિયંત્રણમાં રેહવાની જગ્યા એ વધવાની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

બટેટા.

બટેટા જેવી મૂળ વાળી શાકભાજીમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ પ્રમાણમાં હોય છે જેનાથી શરીરને જરૂરી ફેટ મળે છે, રોજ નક્કી પ્રમાણમાં પાકા કે કાચા બટેટાનો સલાડ, સેન્ડવીચ કે અન્ય પ્રકાર નાં ભોજન નું સેવન કરવાથી થોડા જ દીવસોમાં વજન વધારી શકાય છે.

બદામ.

જો તમારે સ્વસ્થ અને સુંદર દેખાવું છે તો તમે બદામનું સેવન જરૂર કરો. તેનાથી તમને શક્તિ મળશે, વજન વધશે અને વિટામીન, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી આવે છે. 12 બદામ રાત્રે પલાળી રાખો અને સવારે છાલ કાઢીને વાટી લો. તેમાં એક ચમચી ઘી અને સાકર ભેળવીને ગરમ દૂધ સાથે ખાવ.

મધ.

તે પાચનક્રિયા ને સારી કરે છે અને વજન પણ વધારે છે. પાતળી છોકરીઓને એક ચમચી મધ એક ગ્લાસ ગરમ દૂધ માં ભેળવીને લેવું જોઈએ.જવરાત્રે એક મુઠી જવ ના દાણાને પલાળીને રાખો. સવારે તેમાં છોતરા કાઢીને દૂધમાં ઉકાળીને ખીર તૈયાર કરી લો. પછી તેને સાકર કે મધ ભેળવીને ખાવ. તેમાં બે ખજુર પણ નાખી શકો છો.

રોજ વ્યાયામ કરો.

રોજ વ્યાયામ કરવાથી તમારા શરીરનું ફેટ માંસપેશીઓમાં પરિવર્તિત થઇ જાય છે. થોડા યોગ આસન અને શ્વાસ લેનારી એકસરસાઈજ કરો, જેનાથી શરીરના ઝેરીલા પદાર્થ નીકળીને શરીરને સ્ટેમિના વધે. તમે ધારો તો સ્વર્ગાસન, બ્રીજ પોજ, કૈટ પોજ અને શવાશન રોજ કરી શકો છો.