વધેલી વાસી રોટલીનો આ રીતે બનાવો ફેસ પેક,મળશે એટલા બધા ફાયદા કે તમને વિશ્વાસ નઈ થાય….

0
305

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ વાસી રોટલી હંમેશાં આપણા બધા ઘરોમાં બચાવે છે, જેને મોટાભાગના લોકો કાં તો પ્રાણીને ખવડાવે છે અથવા ફેંકી દે છે. જોકે વાસી રોટલી અમુક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેના સ્વાદને કારણે આપણે તેને ખાતા નથી. શું તમે જાણો છો કે વાસી રોટલી તમે ચહેરા માટે પ્રાકૃતિક સ્ક્રબ અને ફેસ પેક તૈયાર કરી શકો છો.

હા વાસી રોટલી ગણું બધૂ ફાઇબર હોય છે, જે સ્ક્રબ બનાવવા માટે સૌથી સચોટ સામગ્રી છે. ફેસ પેક અને સ્ક્રબ બનાવતી વખતે, જો તેને અન્ય ઘરગથ્થુ તત્વો સાથે મિક્ષ કરવામાં આવે તો તે વધુ અસરકારક બને છે. ચહેરા પર ઘરે બનાવેલ રોટલી લગાવવાથી કોઈ આડઅસર થતી નથી. તો ચાલો જાણીએ કેવી રીતે ખર્ચ કર્યા વિના રોટલી ની મદદથી ફેસ સ્ક્રબ અને ફેસ પેક બનાવવાની રીત ફેસ પેક બનાવવાની રીત ફેસ પેક બનાવવા માટે, બઢા ઘટકોને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને મિક્ક્ષ કરી બારીક કાઢી લો. હવે આ પેસ્ટને બાઉલમાં લો અને તેને બ્રશની મદદથી તમારા આખા ચહેરા પર લગાવો. તેને લાગુ કર્યા પછી 20 મિનિટ રાહ જુઓ. પછી જ્યારે પેક સુકાઈ જાય, પછી તેને સાદા પાણીથી ધોઈ લો.

વાસી રોટલી થી બનેલા આ ફેસ પેકને લગાવવાથી ત્વચાની કરચલીઓ ધીરે ધીરે અદૃશ્ય થવા લાગે છે. ઉપરાંત, ત્વચા દાગ દૂર કરશે અને ચહેરા પર ગ્લો પણ આવશે.રાતની વધેલી વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય  માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ફેંકી દે છે. પરંતુ વધેલી વાસી રોટલી તમારી સુંદરતા માટે કામ આવી શકે છે. વાસી રોટલીથી ફેસપેક અને સ્ક્રબ બનાવીને તમે ચમકીલી ત્વચા મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે વાસી રોટલીની મદદથી તમારા ચહેરા પર ચમક લાવી શકાય.

વાસી રોટલી શા માટે ફાયદાકારક વાસી રોટલીમાં ભરપૂર ફાઇબર હોય છે, જે ત્વચા માટે ખૂબ અસરકારક બને છે. તેનો એક ફાયદો એ છે કે તેની ત્વચા પર કોઈ આડઅસર થતી નથી.વાસી રોટલી  ફેસ પેક આ માટે, 1,2 વાસી રોટલી 1,2 સફરજનનો પલ્પ અને 2 ચમચી દહીં લઇને બારીક પીસવું. ત્યારબાદ તેમાં 1 ચમચી નારંગીની છાલ અથવા ચંદન પાવડર નાખો. તેને બ્રશની મદદથી આખા ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. જ્યારે પેક સુકાઈ જાય છે, ત્યારે તેને હળવા હાથથી માલિશ કરીને તાજા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2,3 વાર તેનો ઉપયોગ કરવાથી કરચલીઓ ધીરે ધીરે ઓછી થાય છે અને ડાઘ પણ દૂર થઈ જશે.વાસી રોટલીનો ફેસ સ્ક્રબ

ફેસ સ્ક્રબ બનાવવા માટે, 1,2 વાસી રોટલી અને 2 ચમચી નાળિયેર ઓલિવ તેલ લઇને પીસી લો.. તેમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી કોફી પાવડર અને મધની 1,2 ચમચી ઉમેરો. જો ત્વચા ડ્રાય છે, તો તેમાં ગુલાબજળ ઉમેરો. હવે તેને ચહેરા પર 10,15 મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી તેને પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ બોડી પોલિશિંગ જેવી જ અસર આપે છે. જેનાથી પોર્સ અંદરથી સાફ થાય છે. જેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર થાય છે. સાથે જ તેનાથી સ્ક્રિન ડ્રાય પણ થતી નથી.

વાસી રોટલી શા માટે ત્વચા માટે ફાયદાકારક છે તેના એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, વાસી રોટલી ત્વચામાંથી છિદ્રો અને ડેડ સ્કિનમાંથી ગંદકી દૂર કરે છે. તેનાથી ત્વચામાં ગ્લો આવે છે અને વારંવાર ડાઘની સમસ્યા રહેતી નથી. વાસી રોટલીની સાથે તેમાં રહેલા તત્વો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, જેનાથી પિમ્પલ્સ જેવી સમસ્યા થતી નથી.આપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના અભ્યાસ કરવા પડે છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો આપણે યોગા કરીએ છીએ. આપણે કસરત કરીએ છીએ, શાકભાજી, ફળ, જરૂરી અને હેલ્દી ડાયટ લેવી જોઈએ. આ બધા સિવાય લોકો કાંઈક બીજા પણ નુસખા અપનાવે છે. જેના દ્વારા આપણે આપનું એક યોગ્ય અને સારૂં આરોગ્યપ્રદ જીવન વિતાવી શકીએ.એવો જ એક નુસખો અમે પણ આજે તમને જણાવીશું

મોટાભાગે તમે લોકોને વાસી ન ખાવાની શીખ આપતાં સાંભળ્યા હશે. વાસી ખોરાક હોય અથવા રોટલી બંનેને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.12 કલાકથી વધારે સમયનો વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ, એસિડિટી અને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે. આટલું જ નહીં પરંતુ, વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય ઘાતકી નુકશાન પણ પહોંચી શકે છે. પરંતુ તમને તે જાણીને નવાઇ લાગશે કે દરેક વાસી ખોરાક સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા.

કેટલીક ખાવાની વસ્તુઓ એવી પણ હોય છે જે વાસી થયા બાદ સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે. જેમાં એક ઘઉં છે. ભારતના મોટાભાગના ઘરમાં ઘઉંના લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. આ સાથે જ મોટાભાગના ભારતીઓમાં જરૂરતથી વધારે ભોજન બનાવવાની આદત પણ હોય છે. જેના કારણે મોટાભાગના ઘરમાં રોટલી પડી રહેતી હોય છે. વધેલી રોટલીઓ ફેંકી દેવી પડતી હોય છે અથવા તો કોઇ જાનવરને ખવડાવી દેવી પડતી હોય છે. પરંતુ અમે તમને વાસી રોટલીના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

જેને જાણ્યા બાદ તમે ઘરમાં વધેલી રોટલી ફેંકવાની જગ્યાએ પોતે ખાવાનું પસંદ કરશો. વાસી રોટલી ખાવાના છે આટલા ફાયદા દૂધની સાથે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વાસી રોટલીને 10 મિનિટ માટે દૂધમાં પલાળી દો. સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાઓ. આમ, કરવાથી ટૂંક સમયમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગશે.

આપણા શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ટેમ્પરેચરનું 40થી વધારે થવા પર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચી શકે છે. દૂધમાં પલાળેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. જે લોકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઇ જાય છે.

ડાયાબિટીસમાં વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. દિવસમાં કોઇ પણ સમય વાસી રોટલીને 10થી 15 મિનિટ દૂધમાં પલાળીને રાખવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેન્ટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે.