વધારેજ સ્ટાઈલિશ લુક આ અભિનેત્રીઓની સૌથી મોટી ભૂલ સાબિત થઈ ગઈ,જુઓ તસવીરો.

0
234

સાડી એ એવું ભારતીય ટ્રેડિશનલ ડ્રેસ છે જેને પહેરવા પર દરેક છોકરી સુંદર લાગે છે. બોલીવુડ અભિનેત્રીઓ ઘણીવાર સાડીમાં પણ જોવા મળે છે. આમાં, તે ટ્રેન્ડી દેખાવને વધુ ગ્લેમરસ બનાવવા માટે સ્ટાઇલનો એક અલગ એલિમેન્ટ ઉમેરી દે છે. જો કે, આ ચક્કરમાં , તેમને ઘણી વખત એવા પ્રયોગો કર્યા,છે જેને તેમના લુકનો કચરો કરી નાખ્યો છે.દરેક મહિલા સાડીમાં ખૂબ જ આકર્ષક લાગે છે જે તેમની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જો વાત બોલિવૂડ અભિનેત્રીઓની કરવામાં આવે તો ઘણીવાર તે સાડીમાં પણ કંઈક અલગ અને એક્સ્ટ્રા કરવામાં અને બતાવવાના ચક્કરમાં ફસાઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થવા લાગે છે. આજે અમે તમને તે અભિનેત્રીઓની વિશે જણાવીશું જે સાડીના લુકમાં ટ્રોલ થઈ ચૂકી છે.

મંદિરા બેદીપોતાની ફિટનેસનાં લીધે ચર્ચાનું કેન્દ્ર બનતી સ્ટાર મંદિરા બેદી બધાના દિલો પર છવાયેલી રહે છે. ફિટનેસ સિવાય તેમની સાડી પહેરવાની રીત પણ કંઈક અલગ જ હોય છે. ઘણીવાર કંઈક એક્સ્ટ્રા કરવાના ચક્કરમાં મંદિરા બેદી પણ પોતાના સાડી લુકને લઈને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરાનો એક્સ્ટ્રા અને અલગ સાડી લુક ફેન્સને પણ ખુશ કરી શક્યો નહીં અને તેમના આ લુકને નકારી દીધો.અભિનય બાદ એન્કરિંગ વર્લ્ડમાં નામ કમાવનાર મંદિરા બેદી એ ફિટનેસ ફ્રીક છે.

આ જ કારણ છે કે તેનું શરીરમાં હંમેશા ટોન લાગે છે, જેને તે ફ્લોન્ટ કરવામાં પણ ખચકાતી નથી. આને સમજાવવા માટે, જ્યારે તેને લેક્મે ફેશન વીકમાં સાડી સાથે બોલ્ડ બ્લાઉઝ આપવામાં આવ્યો ત્યારે દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું છે? સાડી નો ડાઉન ખૂબ જ સુંદર હતી, પરંતુ બ્લાઉઝની સ્ટાઇલ એવી હતી કે તે આખા લુકને અજીબ બનાવી રહી હતી.

સોનમ કપૂરપોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાની એક્સ્ટ્રા અને અલગ સાડી લુકમાં દેખાવવા માટે ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. જી હા, ઘણીવાર સોનમ કપૂર ખોટી રીતે ડ્રેપિંગ અને કલર સિલેક્શનમાં ફસાઈ ચૂકી છે. જેના લીધે તે પોતાના બ્લાઉઝ સિલેક્શનને લઈને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે. ફેન્સને સોનમ કપૂરનો સાડી લુક બિલકુલ પણ પસંદ આવ્યો નહી.

વિદ્યા બાલનઅભિનેત્રી વિદ્યા બાલન હાલનાં દિવસોમાં પોતાની ફિલ્મ શંકુતલા દેવીનાં લીધે ચર્ચામાં બનેલી છે. વિદ્યા બાલન ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાડીમાં ખૂબ જ એલિગેન્ટ અને સુંદર લાગે છે, પરંતુ ઘણીવાર તેમની પસંદને લોકો નાપસંદ કરે છે. પરંતુ હાલમાં જ ફિલ્મ શંકુતલા દેવીમાં તમને વિદ્યા બાલન અલગ અલગ કિરદાર અને અવતારમાં નજર આવશે. ફરી એકવાર અભિનેત્રીનો આ અંદાજ તમને પોતાના બનાવવામાં સફળ સાબિત થશે.

અમીષા પટેલઅભિનેત્રી અમિષા પટેલ પોતાની હોટનેસ અને બોલ્ડનેસનાં કારણે સતત ચર્ચાનો વિષય બનતી રહે છે. આ ફિટ અને સુપર મોર્ડન દેખાતી અભિનેત્રી પણ સાડીની બાબતમાં માર ખાઈ જાય છે. આ તસવીરોને જોઇને એવું લાગે છે કે અમીશા બિકીનિ પહેરવા માંગતી હતી અને તેમને જ બ્લાઉઝ બનાવી દીધું. અમીશાનો આ સાડી સેન્સ ફેન્સને પણ પસંદ આવ્યો નહી.

ઐશ્વર્યા રાય બચ્ચનતેના સિવાય એશ્વર્યા રાય બચ્ચન પણ પોતાના સાડીવાળા લુકથી ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. જી હા, ઐશ્વર્યા રાય બચ્ચન પણ ખોટા સિલેક્શનથી બચી શકી નહી ક્યારેક સાડીના રંગને લઈને તો, ક્યારેક બ્લાઉઝની જગ્યાએ બિકીની જેવું પીસ પહેરવાથી અને સાથે જ ખોટી હેર સ્ટાઇલ અને જ્વેલરીના લીધે ઐશ્વર્યા રાય પણ ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે.

2003 માં જ્યારે એશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ત્યારે, દરેકને તેના રેડ કાર્પેટ લુક માટે ઘણી આશા હતી. જો કે, તેની ગ્રીન સાડી લૂક એવો દેખાયો કે ફેન્સ માથું પછાડવા લાગ્યા એશે તેના માટે ડિઝાઇનર નીતા લુલ્લાની ગ્રીન ડિઝાઇન સાડી પસંદ કરી હતી. આ સાથે, તેણે સ્પાઘેટ્ટી સ્લીવ્ઝનું હિડન કારસેટ સ્ટાઇલ ટોપ પહેર્યું હતું. તે જ સમયે, તેણે સાડીને સ્કર્ટની અનુભૂતિ આપવાનો પણ પ્રયાસ કર્યો. આ દેખાવ એવો હતો કે તેની તારીફ ના બરાબર હતી પણ ખરાબીઓ ભરી ભરીને મળી.

સની લીયોનીહોટનેસ અને બોલ્ડનેસની તમામ હદો પાર કરી ચૂકેલી સની લીયોની પણ સાડીના લુકમાં ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી છે. આ વાતની જાણ તો આપણે સનીની આ તસ્વીરને જોઈને જ લગાવી શકીએ છીએ.સની લિયોને હાલમાં ફરી એખ વખત તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું સોન્ગ રિલીઝ થયું. આ સોન્ગમાં સની જલપરી બનેલી જોવા મળે છે. હમેશાંની જેમ આ સોન્ગમાં સનીનો હોટ અવતાર જોઇને તેની ફેન ફોલોઇંગ મોટી થઇ રહી છે.

મલાઈકા અરોડાજ્યારે વાત ફેશન અને સ્ટાઇલની આવે છે તો મલાઈકા અરોડાનું નામ ટોપ પર હોય છે. જી હા, સ્ટાઈલના મામલામાં મલાઈકા સૌથી ઉપર રહે છે અને તેમના ફિગર પર બધું જ સારું પણ લાગે છે પરંતુ મલાઈકા વધારે હોટ દેખાવાનાં ચક્કરમાં માત ખાઈ ચૂકી છેમલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને હાલ લાઈમલાઈટમાં છે. પણ હાલ તો મલાઈકા તેના ફોટોઝને લઈને ચર્ચામાં આવી છે. મલાઈકા હાલ માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે અને તેણે વેકેશનના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં. ફોટોઝમાં મલાઈકાનો અલગ અલગ અંદાજ દેખાઈ રહ્યો છે જેને લઈને હાલ તે ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ છે. મલાઈકાના આ અંદાજને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે.

સોનાક્ષી સિંહાજ્યારે સોનાક્ષી સિંહા કોઈ એવોર્ડ શોમાં પહોંચી ત્યારે તેણે તેના લુક સાથે એક્સપરિમેન્ટ કરવાનું વિચાર્યું. આ બલાએ ડિઝાઇનર સાડી પહેરી હતી જે વ્હાઇટ અને મલ્ટીકલરનું મિશ્રણ હતું. આમાં અભિનેત્રીને ભલે સારું ફિલ રહ્યું છે.પરંતુ ચાહકોને આ દેખાવ બિલકુલ પસંદ ના આવ્યો. તેમણે સોનાક્ષીની સાડીને ‘અધૂરી પેઇન્ટિંગ’ ગણાવી હતી. આ સાથે જ કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ‘અભિનેત્રીની પાછળ શોર્ટ રેડ ડ્રેસમાં જોવા મળતી લારા દત્તા સોનાક્ષી કરતા લાખ ગણી સારી દેખાય છે.’