ઉઠ્યા પછી વધારે ગરમ ચા પીવાની આદત છે તો ચેતી જજો,કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે….

0
294

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ગરમ ચા પીવાની વાસ્તવિક મજા ફક્ત એ લોકો જ જાણે છે. કે જે ચા ના શોખીન હોઈ છે. કેટલાક લોકોની આદત હોય છે કે જ્યારે તેઓ ઉઠે એટલે ચા ની જરૂર હોય છે. કેટલાક લોકો ચાનું એવુ વ્યસન હોય છે.

કે જો તેઓને ચા ના મળે, તો તેઓને માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે તમારો દિવસ શરૂ કરવો સારો માર્ગ નથી.આમ તો ચા પીવી આરોગ્ય માટે હાનિકારક નથી. પણ ગરમ ગરમ ચા પીવી આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. એક શોધ મુજબ જાણવા મળ્યુ છે કે વધુ ગરમ ચા પીવી આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. આવુ કરવાથી તમે કોઈ ગંભીર બીમારીનો શિકાર થઈ શકો છો.

સવારમાં ઉઠીને ચા પીવાથી તમારા દાંત પર ખરાબ અસર થાય છે અને તે તમારા પાચનતંત્રના આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. તો ચાલો તમને કહીએ કે જો તમે સવારમાં જાગી ને પથારી પર જ ચા પીવો છો તો નુકસાન થઈ શકે છે.અમેરિકામાં થયેલ શોધ મુજબ ગરમ ચા પીવાથી ગળાનુ કેન્સર થવાનો ખતરો અનેકગણો વધી જાય છે. ગરમ ચા પીવાથી ટિશ્યૂઝને નુકશાન થાય છે.બતાવી દઈએ કે ચા માં અમુક પ્રમાણમાં કેફીન મળી આવે છે, જેમાં એલ-થાયનિન, થિયોફાયલીન પણ હોય છે.

તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ ચા પીવાથી થઈ શકે છે. આ ગંભીર બીમારીઓ.જેને કારણે કેન્સર જેવી બીમારી થાય છે. જો તમને ગરમા ગરમ ચા પીવાની ટેવ છે તો તેને છોડી દો.સારૂ રહેશે કે તમે ચા ને ઠંડી કઈને પીવો. ઈરાનમાં ચા ખૂબ વધુ પીવામાં આવે છે. ત્યાના લોકો ડ્રગ્સનો ઉપયોગ નથી કરતા છતા પણ ત્યાના લોકોમાં કેંસરની સમસ્યા વધુ જોવા મળે છે.સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાને કારણે બાઈલના રસની પ્રક્રિયા અનિયમિત બની જાય છે.

જેથી તમને ઉલ્ટી જેવું અનુભવાય છે, જેનાથી તમને બેચેની થઈ શકે છે.જોકે ઘણા લોકો ચાની જગ્યાએ કાળી ચા પીતા હોય છે. કાળી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે, પરંતુ કાળી ચા વધારે માત્રામાં પીવી પણ નુકસાનકારક છે.એવું માનવામાં આવે છે કે કાળી ચા પીવાથી વજન ઓછું થાય છે, જ્યારે તે પીવાથી પેટ ફૂલી જાય છે અને તેનાથી ભૂખ લાગતી નથી.તે જ લોકો દૂધ વાળી ચા પીવી પસંદ કરે છે. પણ તમે ભાગ્યે જ જાણતા હશો.

ખાલી પેટ ચા પીવાથી ઝડપથી થાકી તો જાવ જ છો, પરંતુ વ્યવહારમાં ચિંડિયાપણું પણ આવે છે.તેમજ કેટલાક લોકોને કડક ચા પીવા ની આદત હોય છે. પરંતુ એ વાતનો થોડો પણ અનુભવ નહીં હોય કે કડક ટી પીવાથી અલ્સર થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પેટની આંતરિક સપાટીમાં ઘાયલ થવાની સંભાવના પણ વધે છે.વારંવાર એક જ ચા ને ગરમ કરીને પીવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી, ચા બનાવીને રાખવી નહિ, ચા બનાવીને તેને તરત જ પીઈ જવી.

સાથે સાથે બેડ ચા પીવાથી દાંતમાં પોલાણ થવાનું જોખમ વધે છે. આ કરવાથી દાંતો ની નશોમાં સોજા જેવી સમસ્યાઓ થાય છે. ચા પીવાથી, આપણું શરીર આયર્નને શોષી શકતું નથી, જેના કારણે શરીરમાં આયર્નની અછત હોય છે. જો તમને એનિમિયા હોય, તો ચા જરા પણ ન લેવી.સવારમાં ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ બને છે. જેનાથી ગેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે.

તેથી ખાલી પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક ખાવું જોઈએ.ચા ભારતીય સમાજનું એક અભિન્ન અંગ બની ચુકી છે કે જેને આપણે ચાહીને પણ અવગણી નથી શકતાં. જે દિવસે ચા ન પીધી હોય, તો એવું લાગે છે કે જાણે દિવસની શરુઆત જ નથી થઈ.ભારતમાં લગભગ 90 ટકા લોકો સવારે નાશ્તા પહેલા ચા જરૂર પીવે છે. શું આપને લાગે છે કે આ એક સારી ટેવ છે ? રિસર્ચ મુજબ સવારે નરણે કોઠે ચા પીવી ખૂબ જ નુકસાનકારક બની શકે છે, ખાસ તો ઉનાળામાં.ચામાં કૅફીન અને ટૅનિન હોય છે કે જે શરીરમાં ઊર્જા ભરી દે છે.

કાળી ચામાં જો દૂધ મેળવીને પીવામાં આવે, તો તેનાથી એંટી-ઑક્સીડંટ નાબૂદ થઈ જાય છે અને પછી તે આટલી અસરકારક નથી રહેતી.શું આપનું ચા પીધા વગર કામ નથી ચાલતું ? જો એવું હોય, તો ચા વિશે કેટલી જરૂરી માહિતી છે કે જે અમે આપની સાથે આજે શૅર કરી રહ્યાં છીએ. જો આપ નરણા કોઠે કે પછી વધુ ચા પીવો છો, તો આપને તેનાં નુકસાન વિશે જરૂર જાણ હોવી જોઇએ.શું ચા પીધા બાદ ઉલ્ટી જેવું થાય છે ?ચામાં બહુ બધુ એસિડ હોય છે કે જે નરણા કોઠે સવારે પીવાથી પેટનાં રસ પર સીધી અસર પાડે છે.

તેથી ઘણા લોકોને સવારે ચા પીવી નથી ગમતી.શું બ્લૅક ટી નુકસાનકારક છે.જો ચામાં દૂધ ન મેળવવામાં આવે, તો તે બહુ ફાયદો પહોંચાડે છે; જેમ કે જાડાપણું ઘટાડવું, પરંતુ જો વધુ બ્લૅક ટી પીવામાં આવે, તો તે સીધી પેટ પર અસર કરે છે.દૂધની ચા પીવાનાં નુકસાન.અભ્યાસ માં જાણવા મળ્યું છે કે જે લોકો નરણા કોઠે બહુ વધાર દૂધ વાળી ચા પીવે છે, તેમને થાકનો અહેસાસ થાય છે. ચામાં દૂધ મેળવવાથી એંટી-ઑક્સીડંટની અસર નાબૂદ થઈ જાય છે.

કડક ચા પીવાની અસર.નરણા કોઠે કડક ચા પીવાથી પેટને સીધું નુકસાન પહોંચી શકે છે. કડક ચાથી પેટમાં અલ્સર અને એસિડિટી થઈ શકે છે.બે જુદી-જુદી ચા મેળવીને પીવાનું નુકસાન.અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે જો આપ બે જુદી-જુદી બ્રાંડની ચા એક સાથે મેળવીને પીશો, તો તેની અસર ખૂબ ત્વરિત થશે અને આપને એવું લાગશે કે આપ પર નશો ચઢી ચુક્યો છે.ચા સાથે બિસ્કિટ ખાવાથી શું થાય છે.

ચા સાથે બિસ્કિટ કે અન્ય વસ્તુઓ ખાવાથી પેટ દ્વારા ચા સારી રીતે પચાવી લેવામાં આવે છે. બીજી બાજુ ચા સાથે ચવાણું કે ગળ્યું ખાવાથી શરીરને સોડિયમની પ્રાપ્તિ થાય છે કે જેથી અલ્સર નથી થતું.ચા પીવાની ગંદી ટેવ શું છે ?ચામાં ટૅનિન હોય છે. ખાસ તો ઘેરા રંગ વાળી ચામાં. તેવામાં તે આપના ભોજનમાં મોજૂદ આયર્ન સાથે રિએક્ટ કરી શકે છે. તેથી બપોરે જમ્યા બાદ ચા ન પીવો.પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધે છે.

જે પુરુષો દિવસમાં 5 કપ ચા પીવે છે, તેમને પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધી જાય છે. એક અભ્યાસમાં આ માહિતીનો ખુલાસો થયો છે. આ અગાઉ અનેક રિસર્ચમાં દાવો કરાયો છે કે ચા પીવાથી કૅંસરનો ખતરો ટળે છે.વધુ ગરમ ચા પીવાનું નુકસાન.બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી અન્નનળી કે ગળાનું કૅંસર થવાનો ખતરો આઠ ગણો સુધી વધી જાય છે. ઉકળતી ગરમ ચાગળાનાં ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.