ઉંમર માં પોતાના પતિથી ખૂબ મોટી છે આ અભિનેત્રીઓ,એક તો છે તાંડ જેવી…..

0
347

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.પરંતુ આજે અમે તમને તે બોલિવૂડ હસ્તીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમના પતિ ફક્ત એક કે બે વર્ષ નાના નથી, પરંતુ ઘણા વર્ષો નાના છે, આ વય તફાવત આપણા દેશમાં ખૂબ ઓછો સ્વીકાર્યો છે પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે પ્રેમ પડે છે ત્યારે કશું દેખાતું નથી તો ચાલો અમે તમને બોલીવુડની એક્ટ્રેસ સાથે પરિચય કરીએ, જેના પતિ તેમનાથી નાના છે.

શિલ્પા શેટ્ટી,બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રા કરતા 3 વર્ષ મોટી છે.2009 માં, શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. રાજ કુંદ્રા એક બિઝનેસમેન છે.અને શિલ્પા શેટ્ટી સાથે તેના બીજા લગ્ન.શિલ્પા શેટ્ટીનો આઠ જૂને જન્મદિન ગયો. અત્યારે ૪૪ વર્ષની વયે પણ તે એકદમ સુંદર અને સુડોળ લાગે છે. તે અભિનેત્રી, વેપારી તેમ જ તેથી વધુ આરોગ્ય અને ચુસ્તીસ્ફૂર્તિની નિષ્ણાત છે. તે માને છે કે ઉંમરને ચુસ્તીસ્ફૂર્તિ સાથે કંઈ લાગતુંવળગતું નથી.

જોકે તેને એક દુઃખ જરૂર છે કે તેને આ વાત મોડી ખબર પડી.પરંતુ તેનાથી કંઈ ફરક પડતો નથી. આજે ઘણી સ્ત્રીઓ શિલ્પા શેટ્ટીની જેમ, ઉંમર વધે તેમ વધુ ને વધુ સુંદર દેખાતી જાય છે. ચાલીસીની અંદર રહેલી સ્ત્રીઓ હોય કે હેમા માલિનીની જેમ સાઠી વટાવી ગયેલી સ્ત્રીઓ હોય. શિલ્પા શેટ્ટીનું પોતાની ચુસ્તીસ્ફૂર્તિ માટેનું ધ્યાન રાખવું તે જ બાબત તેને આટલી સુંદર બનાવે છે. જોકે આ વાતના કારણે આ ક્ષેત્રની તે નિષ્ણાત પણ બની ગઈ છે. પેલું કહેવાય છે ને કે બીમાર પડ્યાં તો એટલા ઊંડે સુધી ગયાં કે પોતે જ અઘોષિત ડૉક્ટર બની ગયા.

શિલ્પા શેટ્ટી એક સારી સ્ત્રી વેપારી પણ છે. તે પોતાના જ્ઞાનનો આર્થિક રીતે ઉઠાવવાની રીતો જાણે છે. આથી જ તેણે શિલ્પા શેટ્ટી ઍપ લૉન્ચ કરી છે. આ ઍપ પહેલાં આઈઓએસ પર લૉન્ચ થઈ છે અને પછી ગૂગલ પ્લે સ્ટૉર પર આ મહિનામાં જ લૉન્ચ થશે. પોતાના દરેક કાર્યને વધુ સારું ગણાવવું તે ફિલ્મ કલાકારોની આવડત હોય છે. શિલ્પા શેટ્ટી પણ તેમાં આવી જાય છે. તે કહે છે કે આ ઍપ તેના હૃદયની સૌથી નજીક છે. તેનો હેતુ લોકોને તેમનાં ઈચ્છિત ધ્યેયોને સાદા અને સરળ રસ્તે પ્રાપ્ત કરાવવાનો છે.

આ ઍપમાં ૨૧ દિવસના વજન ઉતારો કાર્યક્રમનો સમાવેશ થાય છે. આવા લગભગ ૧૫ કાર્યક્રમો છે. વજન ઉતારવાના કાર્યક્રમમાં રોજની યોગ દિનચર્યા, સપાટ પેટ કાર્યક્રમ, ગર્ભાવસ્થા પછીનો વજન ઉતારવાનો કાર્યક્રમ, આહારની યોજના વગેરે છે.આ ઍપ હજુ તો લૉન્ચ જ થઈ ત્યાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈઓએસ પ્લેટફૉર્મ પર તે આરોગ્ય અને ચુસ્તીસ્ફૂર્તિની ઍપમાં ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.શિલ્પા પોતે સારી વાચક છે. તેને આરોગ્ય અને સુખાકારી વિશે વધુ ને વધુ જાણવું અને વાંચવું ગમે છે.

તેના લીધે જ તેની આ યાત્રા શરૂ થઈ. તે પોતાની જાતને કહેતી કે કંઈ પણ સારું કામ શરૂ કરવા માટે કોઈ સમયની રાહ ન જોવી. ગમે તે ઉંમરે, ગમે તે તબક્કે તે શરૂ કરી દેવું.આથી જ તેણે યોગની ડીવીડી બહાર પાડી. તેની સુખાકારીની ચેઇન આઈઓસિસ જેની તે સહસ્વામિની છે, તે પણ તેણે શરૂ કરી. વર્ષ ૨૦૧૮માં તેણે એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને હેલ્થ એન્ડ વેલનેસ પર એક પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું અને હવે આ ઍપ.અભિનેત્રી અને સેલિબ્રિટીને સૌથી વધુ ચિંતા ગર્ભાવસ્થા પછી વજન ઉતારીને સુડોળ દેખાવાની હોય છે.

કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે, તેનું વજન વધતું જ હોય છે. શિલ્પા શેટ્ટી પણ આવી ચિંતામાં હતી. તેને એ પણ ખબર હતી કે લોકોને પણ આવી ચિંતા હોય છે. તેથી તેને લાગ્યું કે આ રહસ્ય બધાને બતાવવા જેવું છે. આ કંઈ અટપટું વિજ્ઞાન નથી. તમે બીજી કોઈ વ્યક્તિને કોઈ ઉત્તમ ભેટ આપવા માગતા હો તો તે તમારા પોતાના સારા આરોગ્યની છે.કેલ સ્મૂથી કે એવોકેડોને તમારા આહારમાં જોડવું તે કરવાથી જ કંઈ ચુસ્તીસ્ફૂર્તિ મળી ન જાય તેમ શિલ્પા માને છે અને આથી જ તેની આહાર યોજનામાં ઘરના સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે.

વાત તો સાચી છે. આપણાં ઘરમાં માતા, બહેન કે પત્ની જે ભાવથી રસોઈ બનાવે તે ભાવ જ આપણને આનંદ આપતો હોય છે. બહારની વ્યક્તિ ભાવના બદલે એક વ્યાવસાયિક (પ્રૉફેશનલ) કામ સમજીને બનાવવાની. બીજું કે ઘરમાં માતા, બહેન કે પત્નીને આપણી ટેવો અને આપણી તબિયતની ખબર હોય છે. તેથી તે આ પ્રમાણે જ રસોઈ બનાવે. અને એટલે જ યોગ, કસરતો વગેરેની સાથે ઘરનું ભોજન એ ઉત્તમ આરોગ્યની એક મહત્ત્વની ચાવી છે.

બિપાશા બાસુ,બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવર કરતા 3 વર્ષ મોટી છે.બિપાશા બાસુએ કરણ સિંહ સાથે 2016 માં લગ્ન કર્યા. કરણનું આ ત્રીજું લગ્ન છે, જ્યારે બિપાશા તેની ઘણી બાબતોને કારણે ચર્ચામાં રહી છે.બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે.બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી રહી નથી.

જો કે તેની પાસે હવે સારી અભિનેત્રીવાળી ફિલ્મો પણ આવી રહી નથી. જો કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી બનેલી છે. સહાયક અભિનેત્રીવાળી ફિલ્મોની ઓફર તેની સાથે આવી રહી છે. બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટિક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે. ૩૭ વર્ષીય મોડલ બિપાશા બાસુએ થોડાક વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી.

બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થિતી રહેલી છે. લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જો કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે. લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે તેનુ કહેવુ છે કે કેટલીક ફિલ્મોની ઓફર આવી પણ રહી છે.

જો કે તેમની પાસે ડેટને લઇને તકલીફ જોવા મળી રહી છે.બન્ને એક સાથે તારીખ મેળવવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. બિપાશા બાસુ કહી ચુકી છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી ઓફર આવી રહી નથી. જો કે તે કેટલાક યાદગાર રોલ કરવા માટે ઇચ્છુક છે.

ઉર્મિલા માટોંડકર,બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માટોંડકર તેના પતિ મોહસીન અખ્તર મીર કરતા 10 વર્ષ મોટી છે.2016 માં ઉર્મિલા માટોંડકરે મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા.લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે. આ વિશેની માહિતી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નજીક ગણાતા હર્ષલ પ્રધાને પણ જણાવ્યુ છે કે ઉર્મિલા સીએમની હાજરીમાં પાર્ટીમાં શામેલ થશે.

વિધાન પરિષદમાં રાજ્યપાલના કોટામાંથી નામાંકન માટે ઉર્મિલા માતોંડકરનુ નામ શિવસેના તરફથી રાજ્યપાલ પીએસ કોશ્યારીને મોકલવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)થી અલગ થયા બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારની રચના કરી હતી. વિધાન પરિષદના સભ્યપદ માટે ત્રણે પાર્ટીઓ તરફથી ૪-૪ નેતાઓના નામની સૂચિ રાજ્યપાલ કોશ્યારી પાસે મોકલવામાં આવી હતી. ૧૨ નેતાઓના લિસ્ટમાં શિવસેના તરફથી આપવામાં આવેલ એક નામ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનુ હતુ. ત્યારબાદથી જ અભિનેત્રી શિવસેનામાં શામેલ થયાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

એશ્વર્યા રાય,બોલિવૂડની જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન કરતા 2 વર્ષ મોટી છે2007 માં,એશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી હતી.બોલિવુડની બ્યુટીક્વીન તરીકે છાપ ધરાવતી એશ્વર્યા રાય બચ્ચન પાસે પણ હવે કોઇ ફિલ્મની ઓફર આવી રહી નથી જેથી ચાહકો નિરાશ થયેલા છે. એશને ફિલ્મમાં જાવા માટે ચાહકો ઉત્સુક છે. બોલિવુડમાં અભિનેત્રી વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે.

આવી સ્થિતિમાં નિર્માતા નિર્દેશકો પણ વધારે નાણાં ખર્ચ કર્યા વગર નવી સ્ટારને ફિલ્મમાં લેવા માટે ઉત્સુક છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં બોલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાય બચ્ચન ગ્લેરમર રોલમાં નજરે પડી હતી. ફિલ્મના ગીતને રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા હતા. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી સ્ટોરીના કારણે ફ્લોપ રહી હતી.અલ્ટ્રા ગ્લેમર રોલમાં એશને જાઇને ચાહકો રોમાંચિત થયા હતા.

જા કે ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મમાં એશની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવ પણ નજરે પડ્યા હતા. ફિલ્મના ગીતે ચર્ચા જગાવી હતી. સુનિધી ચૌહાણ દ્વારા ગાવવામાં આવેલા ગીત જવાં હે મોહબ્બતની ધુમ રહી હતી. નવી ફિલ્મમાં એશને જાવા માટે ચાહકોની ઉત્સુકતા હવે વધી ગઇ છે. છેલ્લી ફિલ્મમાં એશ પોપ સ્ટારની ભૂમિકામાં નજરે પડી હતી. જેમાં અનિલ કપુર પણ હતો.

લાંબા સમય બાદ બંનેની જાડી સાથે દેખાઇ હતી. અતુલ માંજરેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ફન્ને ખાન ત્રીજી ઓગષ્ટના દિવસે દેશભરમાં ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી.એશ લગ્ન કર્યા બાદ ખુબ ઓછી ફિલ્મ કરી રહી છે. તેની છેલ્લે કરણ જાહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી. ફિલ્મ હિટ સાબિત થઇ હતી. જા કે ત્યારબાદ તે દેખાઇ નથી. તેની પાસે ફિલ્મો કેટલીક છે પરંતુ મોટા સ્ટાર સાથે તે હાલમાં આવી રહી નથી.