ટીવી પર કિન્નરનો રોલ પ્લે કરનાર રૂબીના રિયલ લાઈફમાં દેખાય છે ખુબજ હોટ, તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો….

0
658

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ ટીવી ઈન્ડસ્ટ્રીઝની મશહૂર અભિનેત્રી રૂબીના દિલેક વિશે મિત્રો ટીવી ઈન્ડસ્ટ્રીઝની છોટી બહુ કો કે પછી શક્તિ એક એહસાસ કિ ની કિન્નર સૌમ્યા કહો સિરિયલમા સાવ દેશી લૂકમા દેખાવનારી રૂબીના અસલ જિંદગીમા ખુબજ હોટ અને સુંદર છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર પોતાની હોટનેસ ના ફોટા શેર કરતી હોય છે મિત્રો આજે પણ અમે તમારા માટે રૂબીનાના એવા હોટનેસ તસવીરો લઈને આવ્યા છે જેને જોઇને તમને પણ વિશ્વાસ નહી આવે.

મિત્રો રૂબીના દિલેક હિન્દી ટીવીની જાણીતી સીરિયલ અભિનેત્રી છે અને તેની અભિનયની સાથે સાથે લોકો તેની ફિટનેસના ઘણા મોટા ચાહકો પણ છે રુબીનાએ 2008 માં અભિનયની શરૂઆત કરી હતી ઝી ટીવીની સીરિયલ છોટી બહુ સિંદૂર બિન સુહાગનમાં રુબીનાએ રાધિકા અને ઇમર્તીની ભૂમિકા ભજવી હતી રૂબીનાનો નિષ્કપટ દેખાવ તેના માટે સકારાત્મક પાત્રોનું ચિત્રણ કરવું ખૂબ જ સરળ બનાવે છે તેમજ રુબીનાએ આ જ સીરીયલના ભાગ 2 માં ફરીથી 2011 માં છોટી બહુ સિંદૂર બિન સુહાગન સિરિયલમાં કામ કર્યા બાદ અભિનય કર્યો હતો.

અને આ સિરિયલનું નામ છોટી બહુ-સાવર રંગ રંગ 2 માં રાધિકા,કાન્હા અને રૂબી પાત્રો સાથે ભજવવામાં આવ્યું હતું. આ બંને સિરિયલોની વાર્તામાં ઘણી સમાનતા હતી અને આ પછી રુબીનાએ ઘણા નાના પાત્રોની ભૂમિકા ભજવી છે પરંતુ 2016 માં, તેમણે કલર્સની સીરિયલ શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં સૌમ્યા ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે આ સીરિયલમાં રુબીના કિન્નરનું પાત્ર ભજવી રહી હતી અને આ સીરિયલ 2016 થી કલર્સ ટીવી પર બતાવવામાં આવી હતી.

મિત્રો પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂબીના દિલીક આ દિવસોમાં હિમાચલ પ્રદેશમાં તેના પરિવાર સાથે કોવ્લીટી સમય વિતાવી રહી છે અને આ સમય દરમિયાન તે સતત સોશ્યલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે અને આ દરમિયાન રુબીના દિલાઇકે પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો જેમાં તે સમુદ્રમાં આનંદ માણતી જોવા મળી રહી છે તેમજ રુબીના દિલીકની તસવીર પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે રુબીના દિલીક ફોટો, ફોટો શેર કરતા લખ્યુ હતુ કે ફ્લેશબેક ફ્રાઈડે.

મિત્રો તમને જણાવી દઈએ કે રુબીના દિલીક ટેલિવિઝન શો શક્તિ-અસ્તિત્વ એક એહસાસ કી માં કિન્નરનું પાત્ર ભજવી રહી છે અને આ સીરીયલમાં રુબીનાનું નામ સૌમ્યા છે અને તમને જણાવી દઈએ કે, રુબીનાએ ટીવી કરિયરની શરૂઆત ટીવી શો છોટી બહુ થી કરી હતી અને આ શોમાં રુબીનાએ રાધિકાની ભૂમિકા ભજવી હતી અને તે ખૂબ પ્રખ્યાત થઈ હતી છોટી બહુ ઉપરાંત રુબીના જીની અને જુજુ શોનો પણ ભાગ રહી ચૂકી છે પરંતુ તેની સિરિયલ શક્તિ માં સૌમ્યાની ભૂમિકા માટે રૂબીનાની ખુબજ પ્રશંસા કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલ રહેવા માટે રૂબીના ઘણીવખત સારા ફોટો મૂકતી જોવા મળે છે અને ત્યારે આ વખતે તેણીએ પોતાની એક થ્રોબેક ફોટો પણ શેર કરી હતી જેમાં તે સમુદ્રમાં મજા કરતી જોવા મળી રહી હતી અને આમાં જોવા મળી રહ્યુ છે કે તે પોતાની એક મિત્ર સાથે સમુદ્રમાં રાઈડ કરતી જોવા મળી રહી હતી રૂબિના નાના પડદા પર પોતાની સિંગલ વહુના રોલ થી જબરદસ્ત નામના મેળવી ચૂકી છે તે અચાનક ફેમસ થઈ ગઈ છે પરંતુ તે રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે જેનો પૂરાવો તે પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટસ પર જોવા મળે છે.

મિત્રો જો આપણે રુબીના દિલેકની લવ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેનું નામ પહેલા છોટી બહુના લીડ એક્ટર અવિનાશ સચદેવા સાથે જોડાયું હતું અને આ બંનેએ થોડાં વર્ષોથી એકબીજાને ડેટ કરી હતી પરંતુ એક સમયે તેમનો સંબંધ તૂટી ગયો હતો અને અવિનાશ સાથેના બ્રેકઅપ બાદ રુબીના દિલેકે ટીવી એક્ટર હોટ અભિનવ શુક્લાને ડેટ કરવાની શરૂઆત કરી હતી અને જૂન 2018 ના રોજ, અભિનવ અને રૂબીનાએ સિમલામાં લગ્ન કરી લીધા હતા.

મિત્ર્ક 2006 માં રૂબીનાએ સિમલામાં મિસ શિમલા ટાઇટલ જીત્યું હતું અને બહુ ઓછા લોકો જાણે છે કે રુબીના એક સારી અભિનેત્રી તેમજ ખૂબ સારી ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે તેમજ તે રૂબીનાની હોટ પર્સનાલિટી માટે કેટલીક પોસ્ટ્સમાં શામેલ થઈ છે જેમા 2016 માં ઇસ્ટન આઇ દ્વારા બહાર પાડવામાં આવેલી 50 સેક્સીએસ્ટ એશિયન મહિલાની સૂચિમાં રૂબીનાનું નામ 11 માં સ્થાન પર હતું અને 2017 માં રૂબીના ઇસ્ટન આઇ ની 50 સેક્સીએસ્ટ એશિયન મહિલા સૂચિમાં 10 મા ક્રમે હતી.

મિત્રો રુબીના દિલકની પસંદની વસ્તુઓ વિશે વાત કરવામા આવે તો તેને દાળ ભાત, લાલ મખમલની કેક, ચાટ, પરાઠા અને મોમોઝ ખાવાનું પસંદ છે તેમજ અમિતાભ બચ્ચન અને નિક બેટમેન રૂબીનાના પ્રિય કલાકારો છે તેમજ અભિનેત્રીઓમાં રૂબીનાને માધુરી દીક્ષિત અને પ્રિયંકા ચોપરા પસંદ છે અને અભિનય ઉપરાંત, રુબીનાને પુસ્તકો વાંચવાનું અને ફરવાની જગ્યામાં તેને ઇટાલી અને ફ્રાન્સને ચાહે છે રૂબીનાએ તેની અભિનય માટે લોકોનો ઘણો પ્રેમ મેળવ્યો છે અને તેથી તે ટીવી સિરિયલની શ્રેષ્ઠ અભિનેત્રીઓ માં ગણાય છે.