ટૂથપેસ્ટ ના કલર માર્ક નો આ છે મતલબ,99 ટકા તમને પણ નહીં ખબર હોઈ,જાણી લો એક જ ક્લિક માં…

0
242

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ. તમને જાણવાનું કે ટૂથબ્રશ ના રંગ અને નિશાનો નો શુ મતલબ થાય છે તે , તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ આપડે આજકાલ માર્કેટમાં જુદા જુદા પ્રકારના ટૂથપેસ્ટ આવે છે, પરંતુ કેટલીકવાર આ ટૂથપેસ્ટ્સ ખરીદતી વખતે તમે વિચાર્યું છે કે ટૂથપેસ્ટની ટ્યુબ પર કલરના જુદા જુદા રંગના સંકેતો છે.

જો તમે વિચાર્યું ન હોય તો, આજે હું તમને તે રંગો વિશે સંપૂર્ણ માહિતી આપીશ  પ્રથમ, ટૂથપેસ્ટની નળી પર કયા રંગો છે તે જાણો લાલ, કાળો, વાદળી અને લીલો પણ આ ચાર રંગના વિવિધ અર્થ છે આ રંગોનો અર્થ સીધો તે છે કે તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે.કાળા નિશાનો અર્થ, તમે ટૂથપેસ્ટની નીચેના ભાગ પર કાળી પટ્ટી જોઇ હશે, પરંતુ તેનો અર્થ શું છે તે ક્યારેય વિચાર્યું નથી  આ કાલેંગા પાટો એટલે કે તે ટૂથપેસ્ટ રસાયણોમાંથી બનાવવામાં આવી છે  આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે  તેથી તેને પણ ખરીદશો નહીં.

લાલ રંગના નિશાનો અર્થ, જો ટૂથપેસ્ટમાં લાલ રંગનું નિશાન હોય તો તેનો અર્થ એ કે આ ટૂથપેસ્ટમાં કુદરતી પદાર્થોની સાથે રસાયણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આ ટૂથપેસ્ટ કાળા રંગના ટૂથપેસ્ટ કરતા વધુ સારા છે.વાદળી રંગનો અર્થ, જો તમારી ટૂથપેસ્ટમાં વાદળી નિશાન છે, તો પછી સમજો કે તે કાળા અને લાલ રંગના ટૂથપેસ્ટના નિશાન કરતા ઘણું સારું છે અને તમારા માટે સલામત છે વાદળી ટૂથપેસ્ટના નિશાનીનો અર્થ એ છે કે તેણે કુદરતી પદાર્થો સાથે ઓષધીય પદાર્થોનો ઉપયોગ કર્યો છે.

લીલા રંગનો અર્થ, લીલા રંગના ચિહ્નનો અર્થ એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી પદાર્થોથી બનેલા છે આ ટૂથપેસ્ટ્સ આ ત્રણમાંથી શ્રેષ્ઠ છે અને તે આપણા દાંત માટે સૌથી ફાયદાકારક છે.પરંતુ મિત્રો દાંત ને સાફ અને સ્ટ્રોંગ રાખવાના બીજા ઘણા ઉપાયો છે તો ચાલો જાણીએ.દાતણના ફાયદા જાણી ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે  છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો.

દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ  ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે  વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો  પ્રયોગ કરે છે. ધાર્મિક દ્રષ્ટિથી દાતણનું ઘણુ મહત્વ છે, કારણ કે દાતણ એંઠુ નથી હોતુ જ્યારે કે ટૂથબ્રશ તમે રોજ નવુ નથી વાપરતા એક જ ટૂથબ્રશ ધોઈને તમે અનેક વાર વાપરો છો. આથી બ્રશ બ્રશ શુદ્ધ અને પવિત્ર નથી ગણાતુ.

આથી વ્રત અને તહેવારના દિવસોમાં બ્રશ કરવો શાસ્ત્રોની દ્રષ્ટિએ  યોગ્ય નથી . જ્યારે કે આયુર્વેદ મુજબ દાતણ  કરવાથી થતા ફાયદા જાણી તમે ચોંકી જશો. આયુર્વેદમાં જણાવ્યું છે કે દાતણ  દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે.મસૂઢા અને દાંતની મજબૂતી માટે બબૂલના દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે.

બબૂલ શનિ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરે છે. આથી જ્યોતિષાચાર્યમાં જણાવ્યું છે કે શનિ દોષથી મુક્તિ માટે સવાર-સાંજ બબૂલના દાતણનો  ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં જણાવ્યું છે કે ‘નિમ્બશ્ચ તિત્તકે શ્રેષ્ઠ’ લીમડાના દાતણથી દાંતોને સ્વસ્થ રાખવાની સાથે પાચન ક્રિયા અને ચેહરા પર નિખાર લાવવા માટે પણ લાભકારી છે.આ જ કારણે  આજે પણ ગામના લોકો નિયમિત લીમડાના દાતણનો પ્રયોગ કરે છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે બેરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો આવાજ સાફ અને મધુર થઈ જાય છે.

બદર્યા મધુર સ્વર’ આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ. પહેલાના સમયમાં લોકો દાંત સાફ કરવા માટે ટૂથબ્રશ કે ટૂથપેસ્ટનો ઉપયોગ નહોતા કરતાં. પહેલા તેઓ લીમડાના દાંતણથી દાંત સાફ કરતા હતા. જેના કારણે તેમના દાંત મોટી ઉંમર થયા બાદ પણ સ્વસ્થ રહેતા હતા.આજે લગભગ મોટાભાગના લોકો દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરતા હશે.

બ્રશ પહેલા લોકો દાતણથી દાંત સાફ કરતા હતા. દાતણના ફાયદા વિષે જાણશો તો તમે કદાચ બીજી વાર ટૂથબ્રશનો ઉપયોગ નહીં કરો.આયુર્વેદની દંતધાવન વિધિમાં વિવિધ ઝાડની લાકડીઓનો દાતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આખી રાત સુઈ રહેવાને કારણે મોઢામાં કફ જમા થઈ જાય છે. માટે શાસ્ત્રોમાં કફનો નાશ કરવા માટે દાતણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

બોર,બોરના દાતણથી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સ્પષ્ટ અને મધુર બને છે. જે લોકો સંગીત અને ગીતના ક્ષેત્રમાં રસ ધરાવે છે, તેમણે બોરના દાતણનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.લીમડો,લીમડાનું દાતણ માત્ર દાંત જ સ્વસ્થ નથી રાખતું, પાચનક્રિયા પણ નિયમિત થાય છે અને ચેહરા પર પણ ગ્લો આવે છે. આ જ કારણે આજે પણ ઘણાં લોકો નિયમિતપણે લીમડાનું દાતણ કરે છે.લીમડાની છાલ, લીમડાના પાંદડા અને લીમડાની ડાળ દરેક વસ્તુઓનો ઔષધી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

લીમડાની અંદર ઍન્ટિ-ઑક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આથી તેનો ઉપયોગ કરીને લોકો અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે સવાર સવારમાં લીમડાનું દાતણ કરવાના કારણે તમને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે.લીમડાની ડાળખીઓ માં ઔષધીય ગુણ હોય છે. લીમડાનું દાતણ કરવા માટે સૌપ્રથમ લીમડાની આ ડાળખીઓને દાંતથી બરાબર ચાવવી જોઈએ.

અને ત્યારબાદ મો ના દરેક હિસ્સામાં તેના દ્વારા બરાબર સાફ સફાઇ કરવી જોઇએ. લીમડાનું દાતણ કરવાના કારણે તમારા મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.લીમડાના દાતણ ની અંદર રહેલા તત્વો તમારા દાંત ઉપર જામેલી પીડી પરત ને દૂર કરે છે. આથી જ લીમડાનું દાતણ કરવાના કારણે દાંતોની પીળાશ દૂર થાય છે.સામાન્ય રીતે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની એકદમ કૂણી ડાળખીઓ નો ઉપયોગ કરવામાં આવે છે.

આ માટે આ ડાળખી ને એક બાજુ થી ધીમે ધીમે ચાવવામાં આવે છે, કે જેથી કરીને તેમાંથી ઝીણા ઝીણા તાર છૂટા પડે. લીમડાનું દાતણ કરતી વખતે તેને ખૂબ જ ચાવવાની જરૂર પડે છે. ખુબ વધુ વખત લીમડાનું દાતણ ચાવવાના કારણે તેની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા લાળરસની અંદર ભળી જાય છે, જે તમારા મોં ની અંદર રહેલી દરેક પ્રકારની બીમારીઓ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી કરીને મોંમાંથી આવતી વાસ માંથી પણ છુટકારો મળે છે.

આ ઉપરાંત મોના અનેક પ્રકારના રોગોમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.લીમડાનું દાતણ કરતી વખતે હંમેશાં એ માટે એક વાતની ખાસ સાવધાની રાખવી કે જ્યારે પણ આપણે લીમડાને ચાવતા હોઈએ ત્યારે તેને ફેરવતી વખતે ખૂબ જ આરામથી ફેરવવું જોઈએ. નહિતર તેની અંદર રહેલા અમુક તાર તમારા મોં ના અંદરના ભાગમાં નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત એની અંદર રહેલા તમારા દાંતની વચ્ચે પણ ફસાઇ શકે છે.આમ જો નિયમિત રૂપે લીમડાના દાતણનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા દાંત અને મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

લીમડાનું દાતણ ખુબ જ આસાનીથી મળી રહે છે અને સાથે સાથે તેનો ઉપયોગ કરવાના કારણે આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી, તેની સામે જ જો ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે પ્રમાણમાં ઊંચી કિંમતનું હોય છે અને સાથે સાથે તેની અંદર રહેલા કેમિકલ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આમ તમારા મોં ને સફાઈ કરવા માટે એકદમ સરળ અને કારગર રસ્તો છે લીમડાનું દાતણ.બાવળ,બાવળના દાતણથી દાંત તો ચમકે જ છે, સાથે બોદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિ પણ વધારે છે. પેઢા અને દાંતની મજબૂતી માટે બાવળના દાતણથી દાંત સાફ કરવા જોઈએ.