ટ્રેનમાં ખુલ્લેઆમ બધાની સામે સેક્સ સંબંધ બાંધવા લાગ્યું આ કપલ,પછી જે થયું એ બધા એ જોયું..

0
194

તમે ઘણી વખતે એવું સામભળ્યુ હશે કે ઘણા કપલ પબ્લિક પ્લેસ માંજ શરૂ પડી જાય છે પરંતુ આજે કિસ્સો છે તેમાં તો કપલ એ હદજ વટાવી દીધી હતી આવો જાણીએ શુ થયું હતું આ મામલામાં.ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક મહિલાની સામે 30 વર્ષનું એક સરસ કપલ બેઠું હતું અને તે પણ તેની સીટ પર આરામથી બેઠી હતી.ત્યારે અચાનક તેની સામે બેઠેલા કપલે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું.મહિલાને આશ્ચર્ય થયું કે આવી સ્થિતિમાં શું કરવું.બ્રિટનમાં એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે જ્યારે તેની સામેની સીટ પર બેઠેલા એક કપલે તેની સામે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી હતી.

જ્યારે તેનું સ્ટેશન આવ્યું અને બહાર નિકળવા લાગી તો આ યુગલ હસવા લાગ્યું હતું.આ ઘટના 2 જાન્યુઆરીએ સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે બની હતી,જ્યારે કપલ ટ્રેનમાં બેશરમ વર્તન કરી રહ્યું હતું. આ ઘટના શેફિલ્ડથી ક્લાયથોર્પ્સ સ્ટેશનની છે મહિલાએ ખુલાસો કર્યો કે આસપાસ નશામાં ધૂત લોકોનું એક જૂથ બેઠું હતું, તેથી ત્યાં બેસવાને બદલે તેણે આ કપલની સામે બેસવાનું યોગ્ય માન્યું કારણ કે આ કપલ તેમને ખૂબ જ સરસ લાગ્યું હતું.

પરંતુ જેવી જ ટ્રાન્સપેનાઈન એક્સપ્રેસ ટ્રેન સ્કંથોર્પ પહોંચી કે સામે બેઠેલા વ્યક્તિએ પોતાનો બેલ્ટ ઉતારવાનું શરૂ કરી દીધું.ત્યારે તે મહિલાને આઘાત લાગ્યો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે.મહિલાને થોડો ખોંખારો ખાધો પણ યુવક પર તેની કોઈ અસર થઈ નહીં અને પછી બંનેએ તેની સામે શારીરિક સંબંધ બનાવવાનું શરૂ કર્યું.મહિલાએ જણાવ્યું કે તેણે આજ સુધી આવી ઘટના જોઈ નથી અને તે જોવા પણ નથી માંગતી.