ટ્રેન લેટ થતા મહિલા અજાણી વ્યક્તિ સાથે કરતી હતી એવુ કામ કે પબ્લિક ને લાગ્યુ થઇ રહ્યો છે રેપ,પરંતુ હકીકત કઇક અલગ જ હતી….

0
267

કેટલાક લોકો સંભોગ ની આડ માં આજુ બાજુ કે કોઈ જગ્યા જોતા નથી અને ગમે ત્યાં તેમની હવસ પુરી કરવા માટે સંભોગ કરી લેતા હોય છે.તેમજ મિત્રો અમુક હવસખોર લોકો લાજ શરમ વગર ગમે ત્યાં સંભોગ કરવાનું ચાલુ કરી દેતા હોય છે.આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે જે તમે જાણી ને ચોકી જતા હસો તેથી મિત્રો આજે અમારા આ લેખ માં આવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જાણીને તમારા હોશ ઉડી જશે તો ચાલો મિત્રો જાણીએ આખો કિસ્સો.આ ઘટના ફ્રાંસમાં સામે આવી છે.

જ્યા એક મહિલા ફુટપાથ પર સેક્સ માણી રહી હતી.મહિલા ખરેખર ટ્રેન માટે રાહ જોઈ રહી હતી. પરંતુ તેને ત્યા એક અજાણ્યા શખ્સ સાથે મુલાકાત લીધી. અને ત્યા તેની સાથે તે એટલી નજીક જતી રહી કે તેને ખુબ ભારે પડ્યું. કારણકે મહિલા તે વ્યક્તિમાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેની સાથેજ ત્યા સંભોગ કરવા લાગી હતી.ટ્રેન માં ઘણા લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ અમુક લોકો તેનો ગેર ફાયદો ઉઠાવતા હોય છે જોકે ત્યા બેસનારા વ્યક્તિઓને જોઈને એવું લાગ્યું કે મહિલાનો રેપ થઈ રહ્યો છે.

અને તેમણે આ મામલે પોલીસને જાણ કરી. પરંતુ સીસીટીવી દ્વારા જ્યારે પોલીસે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે બંને જણા નાઈટક્લબમાં ગયા હતા. અને ત્યારબાદ ત્યાથી ફરી તેઓ ભેગા થયા અને ત્યારબાદ તેઓ એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે ત્યાજ સંભોગ કરવા લાગ્યા હતા.આમ આવું ખુલ્લે આમ સંભોગ કરવુ એ સારી વાત નથી અને તે કાનૂન ના દાયરા માં આવી જાય છે તેથી આ કેશ પોલીસ સુધી પોહચી ગયો.પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

પરંતું તે સમયે તે બંને ચીક્કાર દારૂના નશામાં હતા. બીજા દિવસે મામલો જ્યારે કોર્ટમાં ગયો. ત્યારે સામે આવ્યું કે મહિલા તેના ઘરમાં તેના કુતરા સાથે એકલી રહે છે. અને બીજું કોઈ રહેતું ન હતું. જેથી જજે તેને દોષી ગણાવી અને તેને દંડ ભરવા માટે કહ્યું. સાથેજ તેને ડિસેમ્બરમાં ફરી વખત કોર્ટમાં હાજર થવના માટે કહ્યું હતું.મહત્વનું છે કે સમયે આ બનાવ બન્યો હતો. ત્યારે બંને જણા રોડ પર બૂમો પાડીને સંભોગ કરી રહ્યા હતા. જેના કારણે મોટાભાગના લોકોને એવું લાગ્યું હતું મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે.

જેથી લોકોએ ભેગા થઈને પોલીસને જાણ કરી હતી. પરિણામ પોલીસે આવીને તેમની ધરપકડ કરી હતી. અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યા બંનેને દોષી ઠેરાવામાં આવ્યા હતા. અને તેમને સજા આપવામાં આવી હતીય પરંતુ આ તમામ હરકતો તેમણે દારૂના નશામાં કરી હતી.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તેથી મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે જે ભારતમાં તો સગીરાઓને ઉપાડી જઇ તેમના પર બળાત્કાર કરાય છે.

પરંતુ અમેરિકામાં તો ઘરમાં કામ કરતી નોકરાણીએ માલીકના સગીર પુત્ર સાથે સંભોગ માણતા પુત્રને જન્મ આપતા તેને સજા કરાઇ હતી.28 વર્ષની એક યુવતીએ 11 વર્ષના સગીર સાથે સંભોગ કરવાના આરોપસર તેને 20 વર્ષની સજા કરાઇ હતી.ઘટના છ વર્ષ પહેંલાની છે જ્યારે યુવતી મરિસા મૌરી 22 વર્ષની હતી અને છોકરાના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી.વર્ષ 2014માં તેણે સગીર છોકરા પર બળાત્કાર કર્યો હતો. ત્યાર પછી તો સાત મહિનાની અંદર અંદર તેણે પંદર વખત છોકરા સાથે સંભોગ માણ્યો હતો.

જો કે બંનેની સમંતીથી સબંધ બંધાતા અંતે યુવતી માં બની ગઇ હતી.બાળકને જન્મ આપ્યા છતાં પણ સગીર છોકરાના ઘર વાળાઓને આ વાતને ગંધ સુધ્ધા આવી નહતી. બાળકના પરિવાને એમ હતું કે મરિસાને તેના બોય ફ્રેન્ડ થકી બાળક થયું હશે. બાળકને જન્મ આપતા સગીરના ઘર વાળા મરિસાને અભિનંદન આપવા હોસ્પિટલમાં પણ ગયા હતા. સગીરને ભુલ એ હતી કે તેણે ઘરવાળાને આ ઘટનાની જાણ કરી નહતી.નોકરાણી તેની સાથે બળજબરીથી સંભોગ માણે છે તે વાત ઘરવાળાને કહી નહતી.

2017માં જ્યારે મરિસાની ધરપકડ કરાઇ ત્યારે આખો ભાંડો ફુટયો હતો. હવે તો એ છોકરો પુખ્ત થઇ ગયો છે.નવાઇની વાત એ હતી કે કોર્ટે જ્યારે મરિસાને સજા સંભળાવી ત્યારે તેનો પાંચ વર્ષનો પુત્ર પણ કોર્ટમાં લઇને આવી હતી. અમેરિકાના કાયદ પ્રમાણે હવે જેલમાંથી છુટ્યા પછી મરિસાએ સંભોગ ઓફેન્ડર રજીસ્ટ્રરમાં પોતાનું નામ નોંધાવવું પડશે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં

સંગમંડીના મહલા ગામમાં ખેડૂત ગુર્તેજસિંહ ઉર્ફે તેજાએ શુક્રવારે સવારે તેની પત્ની જસપ્રીત કૌરને આંગણે તેમના પ્રેમી ગુરપ્રીત સિંહ સાથે મળીને 12 બોરની રાઇફલ વડે બંનેની હત્યા કરી હતી.ગુરપ્રીતસિંહની છાતીમાં એક ગોળી અને પત્ની જસપ્રીત કૌરની છાતી અને પેટમાં બે ગોળી વાગી હતી. કથિત દંપતીનું સ્થળ પર જ નગ્ન હાલતમાં મોત નીપજ્યું હતું જસપ્રીત કૌરે તેના પતિ ગ્રેટેજ સિંઘને સૂવાની ગોળીઓ ખવડાવીને સૂવા માટે મૂક્યો હતો.

રાત્રે જનરેટરનું ડીઝલ નીકળી ગયું હતું જેના કારણે તાપ ઓરડામાંથી નીકળી ગયો હતો બનાવની બાતમી મળતાં પોલીસે ખેડૂત પર હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે પોલીસે કથિત પ્રેમી યુગલની મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના મોર્ગમાં ઘરના આંગણામાં નગ્ન હાલતમાં પડી હતી.ગામ મહલાના રહેવાસી ખેડૂત ગુરતેજની પત્ની જસપ્રીતનો મુકતસરના મીડુખેડા ગામના રહેવાસી ગુરપ્રીત સિંહ સાથે ઘણા વર્ષોથી ગેરકાયદેસર સંબંધ હતો આને કારણે બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

પ્રેમ સંબંધોમાં અડચણરૂપ બની રહેલ પતિ ગુરથેજ સિંહ પર હુમલો થયો હતો અને ત્રણ વર્ષ પહેલા પત્ની જસપ્રીત કૌર દ્વારા તેનો પગ તોડી નાખ્યો હતો આ પછી જસપ્રિત કૌર પણ ઘણી વખત ઘરેથી ભાગી ગઈ પરંતુ પરિવારની ગૌરવ માટે ખેડૂત ગુરતેજસિંહ તેને પાછો લઈ આવતો જસપ્રીત કૌર અને ગુરપ્રીતની હત્યા પછી આરોપી ખેડૂત ગુરતેજસિંહે પહેલા નાના ભાઈઓ ગુરપ્રીતસિંહ જગતરસિંઘને બંને કરવાનું કહ્યું આ પછી પોલીસને ડબલ મર્ડર અંગે બાતમી મળી હતી.

ભાગવાને બદલે હત્યા કરાયેલ ખેડૂત ગુરતેજસિંહ નહાવા ગયો અને તેની 12 બોરની રાઇફલ લઈને ઘરના આંગણામાં બેઠો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પરમજીતસિંહ ડોડે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા આ પછી પોલીસે હત્યારાને 12 બોરની રાઇફલ સાથે ઝડપી લીધો હતો અને ગુરતેજસિંહને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.બીજો એક કિસ્સો આવો જ જામનગર નો એક પત્નીએ પ્રેમી સાથે રહેવા પતિને ઊંઘની દવા આપી અને પછી કર્યું એવું કામ કે રુંવાડા ઉભા થઇ જશે જાણો સમગ્ર મામલો.

આજકાલ લોકો પ્રેમમાં આંધળા બનીને ન કરવાના કામ કરી બેસે છે અને એક્સ્ટ્રા મેરિટિયલ અફેયરનું ચલણ વધ્યા પછી હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે પતિ કે પત્નીમાંથી કોઈ એકનું બહાર લફરું હોય તો તેની સાથે રહેવા માટે તેઓ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જીવનસાથીની હત્યા કરી દે છે આવા એક નહિ પણ કેટલાય બનાવો સામે આવ્યા છે.હાલની જ વાત કરીએ તો જામનગરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

અહીં પરપુરુષના પ્રેમમાં પાગલ એક પત્નીએ પોતાના પતિની હત્યા કરાવી દીધી છે. મળેલી જાણકારી અનુસાર થોડા દિવસ અગાઉ જામનગર-જોડીયા વચ્ચે ખીરીગામ પાસે આશ્રમથી બાલાચડી શાળા તરફ જતાં રસ્તા પર એક ઈજાગ્રસ્ત યુવાન મળી આવ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું આ કેસમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અને પોલીસને જાણવા મળ્યું કે તેની પત્ની દ્વારા જ તેની હત્યા કરાવવામાં આવી હતી અને તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને તેની હત્યાનું ષડયંત્ર રચીને તેને અંજામ આપ્યો હતો. પુછપરછ દરમ્યાન ખુલાસો થયો કે એ મૃતકની પત્નીના કહેવાથી તેના પ્રેમીએ અન્ય ત્રણ લોકોને 1.60 લાખ રૂપિયા આપીને તેની સોપારી આપી હતી.પોલીસ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તારીખ 25 ઓક્ટોબરના રોજ જામનગરના ભાગોળે જોડીયા પંથકના ખીરી આશ્રમથી બાલાચડી શાળા તરફ જતા રોડ પર ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાન મળી આવ્યો હતો.

એ પછી તેને સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું પોલીસે તેના વિષે તપાસ કરતા તેની ઓળખ હારૂન કાસમભાઇ બાબવાણી તરીકે થઈ હતી.એ પછી જયારે પોલીસે આ બાબતે બધાને પૂછપરછ કરી તો તેમને મૃતકની પત્ની ઉપર શંકા ગઈ હતી. એ પછી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને એ ઘટનાસ્થળ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચેક કરી ઊંડી તપાસ શરુ કરી હતી જેમાં પોલીસને એક શંકાસ્પદ તુફાન ગાડીની અવર જવર જોવા મળી હતી.

તેમજ બીજી તરફ પોલીસે મૃતકની પત્નીની વધુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે બધું જણાવી દીધું તેણે જણાવ્યું કે તેના શાહીદ સોમાણી સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ છે તેનો પતિ તેની સાથે અવાર નવાર બોલાચાલી અને ઝઘડો કરતો હોવાથી મહિલાના કહેવાથી તેના પ્રેમી શાહિદે અજય સાગર અને રઇશનામના ત્રણ લોકોને 1.60 લાખ રૂપિયા આપી યુવકની હત્યાની સોપારી આપી હતી.મહિલાએ સમગ્ર ઘટનાક્રમ વિષે વાત કરતા જણાવ્યું કે, તેણે પોતાના ષડયંત્રને પાર પાડવા માટે પહેલા પોતાના પતિ હારૂનને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી.

એ પછી તેના પ્રેમીના સાથીઓ તેના મોઢે ડુંચો દઇને તેને તુફાનમાં બાલાચડી માર્ગ પર લઇ ગયા હતા ત્યાં તેમણે તેના શરીર પર લોખંડના કોયતા માર્યા એ પછી તુફાન ગાડીનું પૈડું તેના માથે ફેરવીને ત્યાંથી ભાગી ગયા. એલસીબી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હત્યા કરવા ઉપયોગમાં લેવાયેલી તુફાન ગાડી અને 4 ફોન સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. હવે કોર્ટ એમને સજા સંભળાવશે.