ટ્વીટર યુઝરે ગણાવ્યું પીઆર સોનુ સૂદની ઉદારતાને સ્ટંટ, અભિનેતાએ પોસ્ટ કર્યા હોસ્પિટલના બિલ્સ જાણો.

0
336

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે જેના વિશે જણાવા જઇ રહ્યા છે તેને આખું ભારત જાણે છે તેમજ મિત્રો આ સ્ટાર એ લાખો લોકો નું દિલ જીતી લીધું છે અને ભારતવાસીઓ આ સ્ટાર ને દિલ થી દુવાઓ આપતા રહે છે તેમજ મિત્રો આ સ્ટાર એ ખૂબ મહાન અને સારા કામ કર્યા છે.તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ સોનુ સુદ વિશે.સોનુ સૂદ આ વર્ષે એક કલાકાર ઉપરાંત મસીહા તરીકે ઉભરી આવ્યો છે.

કોરોના વાયરસ લોકડાઉનમાં માત્ર એક ટવિટનો ભરોસો રાખીને સોનુ સૂદે રખડી પડેલા અથવા તો જરૂરરતમંદ મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં અથવા કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરવા અથવા કોઈના બાળકની સારવાર માટે મદદ કરી હતી. સોનુની આ કાર્યોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે અને વખાણ પણ થાય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ તેમના ઉદ્દેશો પર સવાલ ઉઠાવતા રહે છે. તેની આ સહાયને પીઆર સ્ટંટ તરીકે વર્ણવવામાં આવી છે.

આવા જ એક યુઝરના ટવિટ પર સોનુએ પ્રતિક્રિયા આપી અને દર્દીનું બિલ ટવીટર પર શેર કર્યું.સોનુ સુદ એ ઘણા મહાન કામ કર્યા છે જેને કોઈ ભૂલી ના શકે અને તેને ઘણા ગરીબો ની મદદ કરી છે અને તેનું દિલ ખૂબ નેક છે.સોનુને ટેગ પણ નથી કરતો.સ્નેહલ નામના વ્યક્તિએ ટવિટ કરીને બીમાર બાળકની સારવાર માટે સોનુની મદદ માગી હતી. સોનુએ વિલંબ કર્યા વિના મદદનું વચન આપ્યું હતું. ત્યારબાદ એક ટવિટર યુઝરે એક પ્રશ્ન કર્યો  એક નવું ટવિટર એકાઉન્ટ જેમાં 2 કે 3 ફોલોઅર્સ છે તે એક ટવિટ કરે છે. સોનુને ટેગ પણ નથી કરતો.

કોઈ લોકોશનનો ઉલ્લેખ નથી. સંપર્ક કરવા માટે કોઈ માહિતી નથી. કોઈ ઇમેઇલ એડ્રેસ નથી પરંતુ ગમે તે રીતે સોનુને તે ટવિટ મળી જાય છે અને તે સહાય કરે છે. ઘણા જૂના એકાઉન્ટ્સ ડીલીટ કરી નાખવામાં આવ્યા છે જેમાંથી મદદ માગવામાં આવી હતી. પીઆર ટીમ આ રીતે જ કાર્ય કરે છે.સોનુ સુદ કોઈ પણ પૈસા કે ચાર્જ લીધા વગર બધા ની ફ્રી માં મદદ કરે છે અને ભારત ના લોકો તેને ખૂબ સપોર્ટ કરે છે.ફોલોઅર્સવાળા વ્યક્તિને મળીને ખુશ થશે.

તેના જવાબમાં સોનુએ હોસ્પિટલની રીસીપ્ટ શેર કરી અને લખ્યું,ભાઈ, આ જ સૌથી ખાસ વાત છે. જરૂરિયાતમંદોને હું શોધી જ કાઢું છું અને તે મને. આ બધા ઇરાદાની વાત છે, પરંતુ તમે નહીં સમજી શકો. આવતીકાલે દર્દી એસઆરસીસી હોસ્પિટલમાં હશે. કૃપા કરીને તમારા વતી પણ કંઈક કરો. તેના માટે કેટલાક ફળો મોકલો. જેના ફક્ત 2 કે 3 ફોલોઅર્સ છે, તે ઘણા બધા ફોલોઅર્સવાળા વ્યક્તિને મળીને ખુશ થશે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ સોનુ સુદ ની અન્ય વાતો.કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં લાખો લોકોના જીવ લઇ ચુક્યો છે,

આવી પરિસ્થિતિમાં સૌથી વધુ સમસ્યા નડી હોય તો તે ગરીબ અને શ્રમિકોને છે, જે રોજગારી માટે બીજા શહેરમાં જાય છે અને પોતાના પરિવારનું પેટ ભરે છે. પણ એક રિઅલ હિરો કહી શકાય તે રીતે બોલીવુડ અભિનેતા સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો અને પછી શુ હતુ, હજારો લોકોને પોતાના ઘરે વતન પાછા મોકલ્યા હતા. આ સ્થળાંતર કામદારોને આપત્તિના આ ખરાબ તબક્કામાં મદદ કરીને મસિહા બન્યો છે. પૈસાની ગેરહાજરીમાં પગપાળા જતા લોકોને બસોમાં બેસાડીને ઘરે મોકલ્યા છે.

જે તસવીર તેમના ટ્વિટર એકાઉન્ટમાં મૂકવામાં આવી છે.પોતાના 47 મા જન્મદિવસ પ્રસંગે સૂદે જાહેરાત કરી છે કે ,હવે તેઓ સ્થળાંતરીઓને નોકરી મેળવવામાં મદદ કરશે. તેણે આ માટે પ્રવાસી રોજગાર નામની એક એપ પણ શરૂ કરી. સુદે તેના પ્રયત્નો દ્વારા 58 સ્થળાંતર કરનારાઓને રોજગારી આપી હતી.આ વખતે સોનુ સૂદે શાનદાર કામગીરી કરી છે. તે એક કાર્ય છે જે સરકાર સરળતાથી કરી શકતી નથી. સૂદે 20 હજાર સ્થળાંતર કામદારોને નોઇડામાં ઘરની ઓફર કરી છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

આ ટ્વીટમાં લખ્યુ છે કે, 20 હજાર કામદારો માટે મકાનો બનાવવાનું કામ રાષ્ટ્રીય એસોસિએશન ફોર એલિવેશન કોન્ટ્રાક્ટર્સના પ્રમુખ લલિત ઠુકરાલ સાથે મળીને 24 કલાક ચાલશે.સોનુએ પહેલી વાર કહ્યું છે કે દરરોજ કેટલા લોકો તેમની પાસે મદદ માટે પૂછે છે. સોનુ સૂદે આ અંગેના આંકડા પણ શેર કર્યા છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે જણાવ્યું હતું કે કેટલા લોકો તેમની પાસે જુદા જુદા માધ્યમો દ્વારા મદદ માંગવા આવે છે.

જો તમે સોનુ સૂદ દ્વારા શેર કરેલો ડેટા માનો તો 1137 ઇમેઇલ્સ, 19,000 ફેસબુક સંદેશા, 4,812 ઇન્સ્ટાગ્રામ સંદેશા, 6,741 ટ્વિટર સંદેશા દ્વારા રોજ લોકો તેમની પાસે મદદ માગી રહ્યાં છે. સોનુ સુદ સમાજસેવાને કારણે મસીહા બની રહ્યાં છે.બોલિવુડ અભિનેતા સોનૂ સુદ જે પ્રકારે પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે, તેની ચોતરફથી વખાણ થઇ રહ્યા છે. લોકો સોનૂસૂદની પ્રશંસા કરી રહ્યા છે. હવે પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ સોનુ સુદની તુલના ભગત સિંહ સાથે કરી છે.

એટલું જ નહી, તેમણે એક તસ્વીર પણ શેર કરી છે, જેમાં સોનૂ સૂદ ભગતસિંહનાં લુકમાં જોવા મળી રહ્યો છે.ગુરૂ રંધાવાએ ઇંસ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરતા લખ્યું કે, પ્રેમ અને સન્માન સોનૂ પાજી, તમારી પાસેથી ઘણુ શીખવા મળ્યું. આ પહેલા પણ ગુરૂ રંધાવાએ ટ્વીટર પર એખ સોનુ સુદનો વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ પ્રવાસીઓને બસમાં બેસાડતા જોવા મળ્યા હતા.ગુરૂ રંધાવાએ ભગત સિંહનાં લુકમાં સોનુ સુદની જે તસ્વીર શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીર 2012માં આવેલી તેમની ફિલ્મ શહીદ એ આઝમનો છે. ફિલ્મનાં નિર્દેશક સુકુમાર હતા. આ ફિલ્મમાં સોનુએ ભગતસિંહનું પાત્ર નિભાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં સોનુ સુદ મુંબઇમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને અલગ અલગ રાજ્યોમાં તેમનાં ગૃહનગર સુધી જવામાં મદદ કરી રહ્યા છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.