તારી મા બીમાર છે એમ કહીને સુમસામ જગ્યાએ યુવતીને લઈ ગયો, યુવક પછી કરી નાખ્યા એવાં હાલ કે જાણી ચોંકી જશો…..

0
791

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના બિહારના શેખપુરા જિલ્લામાં નવાદાના એક આશ્રમમાં રહેતી એક સાધ્વી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. પીડિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું, સાધ્વીનો આરોપ છે કે ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર લોકો આશ્રમ આવ્યા અને ત્યાં ગામમાં મા બિમાર હોવાની સૂચના આપી. બદમાશોએ સાધ્વીને પોતાની સાથે ઘરે આવવા કહ્યુ. મા બિમાર હોવાની સૂચના પર સાધ્વી ભાવુક થઇ ગઇ.

બિહાર પોલીસે જણાવ્યા અનુસાર, તેમાંથી બે લોકોને સાધ્વી પહેલાથી જાણતી હતી. આ કારણે તે તેની સાથે કારથી ઘરે ઉત્તર પ્રદેશ જવા તૈયાર થઇ ગઇ. આરોપ છે કે દિવાળીની રાતે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશ જવાના ક્રમમાં સાધ્વીનું અપહરણ કરીને બદમાશોએ જિલ્લાના મહુલી સહાયક થાના ક્ષેત્રમાં રસ્તાના કિનારે એક ખંડેરમાં તેની સાથે ગેંગ રેપ કર્યો અને તે બાદ તેને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા.

દુષ્કર્મની ઘટના બાદ પીડિતા ગમેતમ કરીને ફુલચોડ ગામ પહોંચી. સોમવારે તેણે મહિલા થાના શેખપુરા પહોંચીને ફરિયાદ નોંધાવી. મહિલા થાનાના પ્રભારી યશોદા કુમારીએ જણાવ્યું કે પીડિતા સાધ્વીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદમાં ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.શેખપુરાના પોલીસ અધિક્ષક સુરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે,આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ ચારેય આરોપીઓની ધરપકડ માટે અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી.

પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક જ સપ્તાહમાં આ દુષ્કર્મની ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની.

ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.આવા તો ઘણા કિસ્સા છે જે તમે પણ વારંવાર જોયા હશે. ત્યારે જ આજે રાધનપુરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે અને સગીરાના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેને જલ્દી જ પકડવામાં આવે અને જેલમાં ધકેલવામાં આવે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતમાં યુવાનોને સેક્સ માણવાના બહાને બોલાવીને ખંખેરી લેતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, ટોળકીની એક યુવતી ફોન મારફતે સંપર્ક કરી યુવકને મીઠી મીઠી વાતો કરી યુવાનને શરીર સુખ માણવાની લાલચ આપીને મળવા બોલાવતી.જે યુવાન તેમની વાતોમાં ફસાય તેને એકાંતની પળો માણવા જ્યારે બોલાવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ નકલી પોલીસ ત્યાં આવી પહોંચે અને યુવાનને ડરાવી ધમકાવી મોટી રકમ પડાવી લેતી હતી.

પોલીસને આ ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે.આ ટોળકી વિપુલ નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટને કારણે ઝડપાઈ છે. વિપુલને ફોન પર એક યુવતીએ મસાજ કરવા માટે અમરોલીમાં 70, સ્વસ્તિક રો-હાઉસ, જૂના કોસાડરોડ ખાતે બોલાવ્યો હતો. રૂમમાં જતાં જ યુવતી મસાજ કરવાને બદલે ટોપ કાઢીને અર્ધનગ્ન થઈ ગઈ હતી ને યુવકના કપડાં કાઢીને નગ્ન કરી દીધો હતો.

યુવતી તેને વળગીને ઉભી રહી ત્યાં જ પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘૂસી આવ્યા હતા ને વિપુલને તમાચો ઠોકી દીધો. ત્યાર પછી યુવતીએ બળજબરીથી વિપુલ સાથે નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હતા. બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તથા સમાજમાં બદનામી કરવાની વાત કરીને એક લાખ પડાવી લીધા હતા.વિપુલે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાને ઝડપી લીધા છે જ્યારે 3 સગી બહેનો હેમાલી પ્રવીણ જુવાલિયા નિકિતા , હીરાલી તેમજ યુવતી પ્રિયા નારાયણ રોય ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હરિયાણાના પલવાલ જિલ્લામાં આ મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે તેમજ પીડિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ફેક્ટરીના માલિક અને તેના સાથીઓ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 15 દિવસનો સમય વીતી ગયા પછી આરોપીએ યુપીના બડાઉન જિલ્લાના એક યુવકને મહિલાને વેચી દીધી હતી.

જેમાં બડાઉન રહેવાસીએ મહિલાને થોડા મહિના પોતાની પાસે રાખી હતી અને તે બીજા સાથીને વેચી દીધી હતી. આ પછી, તે હરિયાણાના સિરસા જિલ્લામાં એક મહિલાને ભઠ્ઠા પર રાખતો હતો.પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને આ દરમિયાન 8 મહિના પછી તેમજ હોટલ પોલીસ મથકે મહિલાને સિરસામાંથી બહાર કાઢી હતી અને ત્યારબાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને હોટલના લોહિના ગામમાં રહેતી એક મહિલાને નુહ રોડ પર ફેક્ટરીના માલિક અને તેના અન્ય સાથીઓએ ગેંગરેપ કર્યો હતો.

ત્યારબાદ પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર અને અપહરણની કલમ હેઠળ ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ત્યારબાદ આ હોટલ પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમર મોહમદે જણાવ્યું હતું કે પીડિતાએ તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે હોટલ નુહ રોડ પર એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેક્ટરી માલિકે માલ ખલાસ થઈ ગયો હોવાનું કહી ફેક્ટરી બંધ કરી દીધી હતી. ફેક્ટરી બંધ થવાને કારણે તેને એક મહિનાનો પગાર મળ્યો ન હતો. ફરિયાદમાં જણાવાયું છે કે એક દિવસ ફેક્ટરી માલિકનો ફોન પહોંચતાં તે કારખાનામાં પહોંચી હતી.

આ દરમિયાન ફેક્ટરી માલિક ઉપરાંત એક ડોક્ટર અને એક વ્યક્તિ હાજર હતા.તેમજ આ ત્રણેએ તેને પેપ્સી માઇલ લઇને અને ફેક્ટરીની અંદર લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ આરોપી તેને કારમાં બેસાડીને બદનાયુ અને બરેલી લઇ ગયો હતો અને જ્યાં તેણે તેને એક યુવકને વેચી દીધો અને તેણે તેને થોડા મહિના પછી તેના ભાગીદારને વેચી દીધો અને તે તે તેને પોતાની સાથે વિવિધ સ્થળોએ લઈ ગયો.

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના ઘરે પત્ની તરીકે 2 મહિના સુધી ઉક્ત યુવક સાથે રહ્યા હતા અને સિરસા ભઠ્ઠામાં આશરે 6 મહિના સુધી કામ કર્યું હતું.તેની સાથે જ આ સમય દરમિયાન તે તેના પરિવાર સાથે સંપર્કમાં આવ્યો. જે બાદ તેનો પતિ તેને પોતાની સાથે લઈ આવ્યો હતો અને આ બાબતે હોટલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ડૉક્ટર સહિત ચાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તેમજ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે આ કેસમાં દિનેશ, બાલિક્રમ, ચિત્રા રામ અને એક ડોક્ટર વિરુદ્ધ બળાત્કાર અને અપહરણની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેવો જ એક બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે.આવ કિસ્સા આજે મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને આ કિસ્સો પણ અહીંયા વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ફિયાન્સને માર મારી બે નરાધમો દ્વારા 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતાં સંસ્કારીનંગરી વડોદરામાં ભારે ચકચાર મચી ગઇ છે તેવું જણાવવામાં આવ્યું છે.

તેમજ બીજીબાજુ જણાવ્યું છે કે આ વડોદરાવાસીઓ આરોપી નરાધમો પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે તેમજ આ સમગ્ર બનાવ મામલે રાવપુરા પોલીસે પીડિતાના વર્ણનના આધારે બંને આરોપી શખ્સોના સ્કેચ જાહેર કર્યાં છે અને તેમના વિશે જાણકારી મેળવી આવી છે.ત્યારબાદ તેના વિશે આગળ જણાવતા આ પોલીસે આ ઘટનાને લઇ જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેમજ આ સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતાના સ્વજનો અને સ્થાનિ લોકોના ટોળા પહોંચ્યા હતા.

તેની સાથે જ કહેવાયું છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી અને ત્યારબાદ આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જણાવ્યું છે કે વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગત રાત્રે આઠ વાગ્યાની આસપાસ 14 વર્ષની સગીરા તેના ફિયાન્સ સાથે સાથે ફરવા માટે ગઇ હતી એવું અહીંયા જણાવવામાં આવ્યું છે.તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા.

તેઓ તેમને ઓળખતા પણ ન હતા અને આ સગીરા સાથે બેઠેલા ફિયાન્સને માર્યો હતો અને ત્યારબાદ આ શખ્સો યુવતીને ઝાડીઓમાં લઇ ગયા હતા અને તેની મરજી વિરુદ્ધ લઈ ગયા હતા તેમજ આ ફિયાન્સે અંદર જવાનો પણ પ્રયાસ કર્યો હતો.પણ ત્યારબાદ આવું અંધારૂ હોવાથી તે અંદર જઇ શક્યો નહોતો અને તેમજ જેથી યુવાને બૂમાબુમ કરી મૂકી હતી પણ ત્યારબાદ ત્યાં કોઇ ન હોવાથી તેની મદદે કોઇ આવ્યું નહોતું પણ તે ગંભીર હાલતમાં હતી.

તેમજ યુવાન મદદ માટે રોડ તરફ ગયો હતો અને જ્યાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ વાનના પોલીસ કર્મીઓને તેને જાણ કરી હતી અને ત્યાં પોલીસને પહોંચવા જણાવ્યું હતું.તેમજ કહેવામા આવ્યું છે કે પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી અને આસપાસ જોવામાં આવ્યું હતું પણ અંધારૂ હોવાથી યુવતીને શોધવી મુશ્કેલ હતી અને તેમજ જેથી પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધારે પોલીસ સ્ટાફ બોલાવ્યો હતો એવું જણાવ્યું છે પણ ત્યારબાદ તેને સિનીયર અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

તેમજ જ્યારે ભારે જહેમત બાદ યુવતી મળી આવી હતી એવું જણાવ્યું છે.પણ જો કે આ પહેલાં જ આ બંને શખ્સોએ મોઢુ દબાવીને વારાફરથી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેવું પણ કહેવામા આવ્યું છે અને તેની સાથે જ આ યુવતીને માર પણ માર્યો હતો અને હા એટલું જ નહી પણ આ યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ સગીરાને મેડિકલ તપાસ માટે હાલ સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ છે અને તેમજ આ પોલીસે સગીરાની ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે અને કાર્યવાહી ચાલુ કરી છે.તેમજ આ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને આગળ કાર્યવાહી હાથધરી છે અને તેમજ આ પીડિતાએ આપેલા વર્ણન પ્રમાણે એક આરોપી વાંકડીયા વાળવાળો હતો અને તેમજ તેને ચેક્સવાળુ શર્ટ પહેર્યું હતું.

ત્યારબાદ તે સિગારેટ-બીડી પીતો હતો અને તે પીધેલો ન હતો પણ તેમજ તે ખુબ જ એરોગન્ટ હતો અને તેની પાસે જાડી લાકડી પણ હતી.પણ તેની સાથે કહેવામા આવ્યું છે કે જ્યારે બીજો આરોપી દાઢીવાળો હતો અને તેમજ તેને બ્લુ કોલર વાળી લાઇટ રેડ-પિંક જેવી બે બટનવાળી ટી-શર્ટ પહેરી હતી. પીધેલો હોય તેવી સ્મેલ આવતી હતી અને ત્યારબાદ જ્યારે તેની પાસે એક પાતળી લાકડી હતી અને આ બંને આરોપીઓએ પાંચથી દસ મીનીટ સુધી નવલખી ગ્રાઉન્ડ પર જ મોબાઇલ વાપર્યો હતો.જેથી પોલીસે હવે આરોપીઓના મોબાઇલના લોકેશન અને આ વિસ્તારના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે આરોપીઓની શોધખોળ આદરી છે પણ જો કે ત્યારબાદ આ બનાવને પગલે સંસ્કારીનગરી વડોદરામાં ભારે ચકચાર મચી ગઇ છે અને હાહાકાર મચી જવા પામ્યો છે.