તારક મહેતાં માં જોવા મળેલી જેઠાલાલ ની ગુલાબો રિયલ લાઈફમાં છે ખુબજ બોલ્ડ,જુઓ ફોટા…..

0
140

ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જોવાતી નહીં હોય. વર્ષો બાદ પણ આ સીરિયલની પ્રસિદ્ધિમાં જરાય ઘટાડો થયો નથી. આ સીરિયલ એવી છે કે નાના બાળકોથી લઇને મોટી ઉંમરના વ્યક્તિને જોવી ખુબ પસંદ આવે છે. આ સીરિયલમાં આવતા તમામ પાત્રો લોકોને યાદ રહી જાય છે. પછી તે દયાભાભી, બબીતા, જેઠાલાલ હોય કે પછી બાઘો, બાવરી કે નટુકાકા તમામ કેરેક્ટર્સને ખુબ પસંદ કરવામાં આવે છે. તો કેટલાક એવા પણ પાત્રો છે જે એક બે એપિસોડમાં નજર આવે છે. ભલે ટૂંકા ગાળા માટે આ સીરિયલનો ભાગ બને પરંતુ તેઓ હંમેશ માટે યાદગાર બની જાય છે.

લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું,’તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ માં સિંપલ કોલ નો રોલ ભલે નાનો રહ્યો હોય પરંતુ સિંપલે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું પરંતુ દયા ભાભીના પ્રેમની આગળ તેમનો પ્રેમ ટકી ના શક્યો.શોધતા શોધતા આવી ગઈ હતી મુંબઈ,’તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ની વાર્તા પ્રમાણે દિલીપ જોશી પોતાની બેચરલ પાર્ટી માટે દોસ્તોની સાથે કશ્મીર ગયા હતા અને ત્યાં તેમને એક ફિલ્મની શૂટીંગમાં ભાગ લીધો હતો. જેમાં ગુલાબો એટલે કે સિંપલ કોલ તેમની પત્ની બની હતી. આ રોલને ગુલાબોએ જરા ગંભીર લઈ લીધો હતો અને જેઠાલાલને શોધતી શોધતી મુંબઈ પહોંચી ગઈ હતી.

કોર્ટ કેસ કરી ત્યાં જ બાંધ્યો તંબૂ,ગુલાબોએ તો જેઠાલાલ સાથે રહેવા માટે કોર્ટમાં કેસ પણ કરી દીધો હતો અને ગોકુલધામ સોસાયટીમાં તંબુ તાણી દીધો હતો પણ દયાભાભીના પ્રેમ સામે ગુલાબો નો પ્રેમ ના ટકી શક્યો. ગુલાબોને પરત ફરવું પડ્યું. સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

ખૂબ સુંદર લાગે છે એક્ટ્રેસ,સિંપલ કોલે ગુલાબોનો રોલ ઘણા વર્ષો પહેલા કર્યો હતો. થોડા એપિસોડ પછી જ ગુલાબોનો રોલ પૂરો થઈ ગયો હતો જેથી સિંપલને શો છોડવો પડ્યો. સિંપલ રિયલ લાઈફમાં ખૂબ ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાની સુંદરતાનો જાદુ ફેલાવતી રહે છે.

આ સીરિયલ્સમાં કર્યું છે કામ,સિંપલ કોલે વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ‘કુસુમ’ ‘કુટુંબ’, ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘ બા બહુ ઓર બેબી’, ‘એસા દેશ હૈ મેરા’, ‘તીન બહૂરાનિયાં’, ‘સાસ બિના સસુરાલ’, ‘જીની ઓર જુજૂ’, ‘સુવ્રીન ગુગ્ગલ-ટોપર ઓફ દ ઈયર’ અને ‘ભાખડવાલી’ જેવી ટીવી સિરિયલ્સમાં મહત્વનો રોલ કર્યો છે.

મ્યૂઝિકલ ડેબ્યૂ કરવાની ઈચ્છા,સિંપલ કોલ માત્ર એક્ટિંગની દુનિયામાં જ નહીં મ્યૂઝિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકી છે. સિંપલ કોલે હિંદુસ્તાની ક્લાસિકલ સિવાય વેસ્ટર્ન મ્યૂઝિક શીખ્યું છે. અત્યાર સુધી બોલીવુડમાં તેમને પોતાનો મ્યૂઝિકલ ડેબ્યૂ નથી કર્યો.3 રેસ્ટોરેંટની છે માલિક,એક્ટિંગ સિવાય સિંપલ કોલ બિઝનેસ વુમન પણ છે. સિંપલને પોતાની 3 રેસ્ટોરેંટ છે. આ ત્રોણે રેસ્ટોરેંટ તેને મુંબઈમા જ ખોલી છે. દરેક ક્ષેત્રમાં સિંપલ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.

સિંપલના થઈ ચૂક્યા છે લગ્ન,ભલેને સિંપલ કોલ નો ફોટો જોઈને ના લાગે કે તેના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થઈ ચૂક્યા છે. સિંપલ કોલે વર્ષ 2010માં રાહુલ લૂંબા સાથે લગ્ન કરી લીધા હતા.સલમાનને પણ સંભાળાવી હતી,એક વખત સિંપલ સલમાન ખાન ની સામે થઈ ગઈ હતી. બિગ બોસ સિઝન 12માં સલમાને કીધેલી એક વાત સિંપલ ને પસંદ ના આવી અને પોતાના દોસ્ત કરણવીર બોહરાના પક્ષમાં તેને સલમાનને ટ્વીટર પર ખૂબ સંભાળાવ્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવું જ એક કેરેક્ટર્સ હતું જેઠાલાલની કાશ્મીરી પત્નીનું.બે કે ત્રણ એપિસોડ સુધી જેઠાલાલ પાછળ પડેલી તેની બીજી પત્ની એટલે કે કાશ્મીરી પત્નીએ ગોકુલધામ માથે લીધું હતું.આ કાશ્મીરી પત્નીનું પાત્ર ભજવનાર કલાકારનું રિયલ નામ છે સિંપલ કોલે.સિંપલ કોલે સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ ચર્ચામાં છે. આ ચર્ચા પાછળનું કારણ બીજું કંઇ નહીં પરંતુ તેની સુંદરતા છે.’ગુલાબો’ એટલે કે સિંપલ કોલ રિયલ લાઇફમાં ખુબ જ ગ્લેમર્સ છે. સિંપલ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.

સિંપલ કોલ અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેને તેના લાખો ફેન્સ લાઇક અને કોમેન્ટ કરતાં રહે છે.વાત સિંપલ કોલેના અંગત જીવનની કરીએ તો સિંપલે વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તારક મહેતા પહેલા સિંપલ ‘કુસુમ’ ‘કુટુંબ’, ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘ બા બહુ ઓર બેબી’, ‘એસા દેશ હૈ મેરા’, ‘તીન બહૂરાનિયાં’, ‘સાસ બિના સસુરાલ’, ‘જીની ઓર જુજૂ’, ‘સુવ્રીન ગુગ્ગલ-ટોપર ઓફ દ ઈયર’ અને ‘ભાખડવાલી’ જેવી અનેક પ્રસિદ્ધ ટીવી સિરિયલ્સમાં નજર આવી ચૂકી છે.

એટલું જ નહીં સિંપલ કોલ મ્યૂઝિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકી છે. સિંપલ કોલે શાસ્ત્રીય સંગીત સિવાય વેસ્ટર્ન મ્યૂઝિક અંગે પણ શિક્ષણ લીધું છે.તમને જાણીને નવાઇ લાગશે કે ફિલ્મી કરિયર સિવાય સિંપલ કોલ એક સફળ બિઝનેસની પણ માલકીન છે.સિંપલ મુંબઇમાં ત્રણ રેસ્ટોરન્ટની માલિક પણ છે.

સોની સબ પર આવતી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરીયલને 12 વર્ષ વીતી ગયા. અને આજે પણ આ સીરીયલ હજુ પણ લોકપ્રીય છે. જોકે શોના ઘણા કાલાકારોએ આ શો ને છોડી દીધો છે. સાથેજ અમુક કાલાકારો તો મૃત્યું પણ પામી ચુક્યા છે. પરંતુ તેમ છતા શો ની ટીઆરપી હજુ પણ એટલીને એટલીજ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું તારક મહેતાની ગુલાબો વીશે જે થોડાક સમય માટે સરીયીલમાં આવી હતી. પરંતુ તેની એક્ટીંગને કારણે તેણે લોકોનું દીલ જીતી લીધું હતું. મહત્વનું છે કે ગુલાબોનું રીયલ લાઈફમાં નામ સિંપલ કૌલ છે. અને તે તારક મહેતા સીવાય બીજા અન્ય શો પણ કરી ચુકી છે.

2012માં રોલ પ્લે કર્યો હતો,આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે સિંપલ કૌલ 2012માં તારક મહેતા શોની અંદર ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું. અને 8 વર્ષ થઈ ગયા છે તો પણ તેમની એક્ટીંગ લોકો હજુ ભુલી નથી શક્યા. જોકે 2012 બાદ તે ક્યારેય તારક મહેતા શો મા નજરે નથી પડી. અને તેણે આ શોને કેમ છોડી દીધો હતો. તે અંગે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી…

એકતા કપૂરે બ્રેક આપ્યો હતો,સિંપલ કૌલને પહેલો બ્રેક 2002ની સાલમાં મળ્યો હતો. અને એકતા કપૂરે તેમને બ્રેક આપ્યો હતો. જેમા સોની પર કુસુમ સિરિયલથી તેણે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. અને ત્યાર બાદ તેણે તારક મહેતા શો તો કર્યોજ હતો. સાથેજ તેણે શરારત, યે મેરી લાઈફ તેમજ બા બહૂ ઓર બેબી જેવા પ્રખ્યાત શો મા પણ કામ કર્યું હતું

સોશિયલ મીડિયામાં લાખો ફોલવર્સ,ગુલાબોનિં પાત્ર ભજવનાર સિંપલ કૌલ ત્યારબાદ એટલી ફેમસ થઈ. કે તેના ચાહકોમાં ધરખમ વધારો જોવા મળ્યા હતો. સાથેજ તેણે દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ તેમજ ભાખરવડી ડેવી સીરીયલોમાં પણ કામ કર્યું હતું. જેથી દર્શકોને તેની એક્ટીંગ ખુબ ગમી. અને આજે તેના સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર્સ છે.

સલમાન ખાન સાથે થઈ હતી બાબલ,સિંપલ કોલ શરારત સીરીયલમાં કરણવીર વોહરા સાથે કામ કરતી હતી. અને ત્યારથી બંને જણા સારા મીત્રો છે. પરંતુ કણવીરવોરા જ્યારે બીગબોસમાં ગયો હતો. ત્યારે સલમાન ખાને વીકેન્ડના વારમાં તેને ખુબ ખરી ખોટી સંભળાવી હતી. જેથી તે સમયે સોશિયલ મીડિયામાં સિંપલ કૌલે સલમાન ખાનને ખુબ ટ્રોલ કર્યા હતા. અને તે સમયે તે ચર્ચાનો વિષય બની હતી.

તારક મહેતા શો દ્વારા મળી આગવી ઓળખ,આમતો સિંપલ કૌલ દેખાવમાં ખૂબજ હોટ છે. અને તેની એક્ટીંગ પણ તેટલીજ સારી છે, પરંતુ બધા શો સાઈડમાં મુકીને જોઈએ તો તેને માત્ર તારક મહેતા શો દ્વારા આગવી ઓળખ મળી હતી. મહત્વનું છે શો માં તેને એટલી સુંદર દેખાડવામાં પણ નહોતી આવી. તેમ છતા લોકોએ તેની સુંદરતા નહી પણ એક્ટીંગ ખૂબ ગમી હતી.