તારક મહેતાં માં બાઘો બન્યો એ પેહલાં આવુ કામ કરતો હતો એકટર તન્મય,જુઓ ફોટા….

0
110

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 12 વર્ષથી પણ વધારે સમયથી પોતાના ફેન્સનું મનોરંજન કરતો આવી રહ્યો છે. આ જ કારણ છે કે, આજે પણ આ શોની ટીઆરપી ખૂબ જ સારી છે. તારક મેહતાના પ્રત્યેક પાત્ર પોતાના અલગ-અલગ અંદાજ અને કમોડીના કારણે પ્રખ્યાત છે. આ શોના બધા જ પાત્રોએ લોકોની વચ્ચે પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મેહતાના ‘બાઘા’ એટલે કે, તન્મય વેકરિયાના પાત્રને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના તમામ કલાકાર પોતાની એક્ટિંગ અને કોમેડીને કારણે ખૂબ જ લોકપ્રિય છે. આ શોના બધાં પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેમાં એક પાત્ર છે બાઘા એટલે કે તન્મય વેકરિયા પણ લોકોને ખૂબ જ પસંદ છે. શોમાં આવતા પહેલાં તન્મય એક બેંકમાં નોકરી કરતો હતો.તમને જણાવી દઈએ કે તન્મય ગુજરાતનો રહેવાસી છે અને તેણે 15 વર્ષ થિયેટરમાં કામ કર્યું છે. તેને એક્ટિંગ માટે પિતાથી પ્રેરણા મળી હતી. નોકરીમાં ઓછો પગાર હોવાને કારણે તન્મય એક્ટિંગની દુનિયામાં આવ્યો.

રિપોર્ટ્સ અનુસાર બાઘાનો રોલ પ્લે કરવા માટે તન્મયને પ્રતિ એપિસોડ 22000 રૂપિયા મળે છે. એટલું જ નહીં તન્મયના પિતા અરવિન્દ વેકરિયા પણ કમાલના એક્ટર છે. જે તારક મહેતામાં ઘણાં રોલ પ્લે કરી ચૂક્યા છે. તન્મય તારક મહેતા સિવાય અન્ય કોઈ શોમાં કામ કરી નથી રહ્યો. જોકે, પોતાની સખત મહેનતના દમ પર તે આટલો આગળ આવ્યો. તન્મયે શોમાં એક ઓટો ડ્રાઈવરથી લઈને ટેક્સી ડ્રાઈવર અને ઈન્સ્પેક્ટરથી લઈને શિક્ષક સુધી ઘણાં નાના નાના રોલ પ્લે કર્યા છે .તન્મય શોમાં તો સિંગલ છે પરંતુ રિયલ લાઈફમાં તે મેરિડ છે અને બે બાળકોનો પિતા છે. તન્મય તેની પત્ની સાથે સોશિયલ મીડિયા ફોટોઝ અને વીડિયો શેર કરતો રહે છે.

આજે અમે તમને તારક મહેતાના ઉલટા ચશ્મા બાઘા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તન્મય વેકરીયા અગાઉ બેંકમાં કામ કરતો હતો. એક દાયકાથી વધુ સમયથી લોકો નાના પડદે લોકોનું મનોરંજન કરે છે. તારક મહેતા શોની વિશેષતા એ છે કે દરેક નાના-મોટા પાત્ર લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આજે અમે તમને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા બગા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તન્મય વેકરીયા અગાઉ બેંકમાં કામ કરતો હતો.

બાઘા 4 હજાર રૂપિયાની નોકરી કરતો હતો.અહેવાલો અનુસાર, તન્મય અભિનય પહેલાં બેંકમાં કામ કરતો હતો. તન્મય કોટેચ મહિન્દ્રા બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા.તન્મય બે બાળકોનો પિતા છે.તન્મય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બેચલરની ભૂમિકા ભજવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. તન્મય ઘણીવાર સોશ્યલ મીડિયા પર બાળકો સાથેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે.તન્મયના પિતા પણ એક અભિનેતા છે.તન્મયના પિતા અરવિંદ વેકરીયા પણ એક અભિનેતા છે. તેમણે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કર્યું છે. તન્મયે થિયેટરમાં પણ કામ કર્યું છે. બાઘા શાહરૂખનો ચાહક છે.

બાઘા ઉર્ફે તન્મય બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનો જબરા ફેન છે, એસઆરકેને તેની મૂર્તિ માને છે, અને તેની જેમ કામ કરવાનો પ્રયાસ કરે છે.આમ તો સીરિયલમાં તન્મય એક બેચલરનુ પાત્ર ભજવી રહ્યા છે, પરંતુ અસલ લાઈફમાં તેઓ પરણિત છ અને બે બાળકના પિતા પણ છે. તન્મય પોતાની પત્નીની સાથે ઘણીવખત સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો શેર કરતા રહે છે. લોકડાઉનમાં પણ તન્મય પોતાની પત્નીની સાથે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી રહ્યા હતા, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે.

તન્મય વેકરીયાના પિતા અરવિંદ વેકરીયા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. તેમણે પાંચ દાયકા સુધી ગુજરાતી નાટકોમાં અભિનય આપેલો છે. તન્મયે પિતાનો અભિનયવારસો જાળવ્યો છે. ‘બાઘા’ને બાળપણથી જ બાળનાટક, આઉટડોર એક્ટિંગમાં બહુ જ ઉંડો રસ હતો અને ભજવતો. ગુજરાતના અમરેલી જિલ્લાના વડીયાદેવડીમાં જન્મેલા અને ગુજરાતમાં જ ભણી ગણીને મોટો થયેલા તન્મયે ૧૯૯૯માં ગ્રેજ્યુંએશન કર્યું, એ વખતે તેને નાટક અને કલાકારી મૂકી દીધી હતી. તન્મયે પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું હતું. કાંદીવલીની અવર લેડી ઓફ રેમેડી સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ તન્મય વેકરિયાએ એન.કે. કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

રીપોર્ટસમાં જણાવ્યા મુજબ તન્મય વેકરીયા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં આવતા પહેલા કોટક મહિન્દ્રા બેંકમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ હતા અને તેમની પહેલી સેલેરી ૪ હજાર રૂપિયા હતી.તારક મહેતા શોની ફીસ.રીપોર્ટસમાં જણાવ્યા મુજબ બાઘાનો રોલ નિભાવવા માટે તન્મય વેકરીયાને પ્રત્યેક એપિસોડ માટે ૨૨ હજાર રૂપિયા મળે છે. એટલું જ નહી તન્મય વેકરીયાના પિતા અરવિંદ વેકરીયા પણ કમાલના એક્ટર છે જેઓ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક રોલ પ્લે કરી લીધા છે. તન્મય વેકરીયા આ શો સિવાય હાલમાં અન્ય કોઈ શોમાં કામ કરી રહ્યા નથી. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી જ તન્મયને ઘણી સારી ઓળખ બનાવી લીધી છે.

બે બાળકોના પિતા છે.તન્મય વેકરીયાના પાત્રને શોમાં સિંગલ બતાવવામાં આવ્યા છે જેમના લગ્ન થવાના છે, પણ હજી સુધી લગ્ન થયા નથી. જયારે રીયલ લાઈફમાં તન્મય વેકરીયાના લગ્ન થઈ ગયા છે અને તન્મય વેકરીયા બે બાળકોના પિતા પણ છે. તન્મય વેકરીયા પોતાની પત્ની સાથેના કેટલાક વિડિયોઝને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિડિયોઝ શેર કરતા રહે છે.દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પણ તન્મય વેકરીયા પોતાની પત્ની સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડિયોઝ શેર કરતા રહે છે. એના સિવાય બાઘાનું પાત્ર નિભાવી રહેલ તન્મય વેકરીયા પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા અરવિંદ વેકરીયાના દીકરા છે.

ગાડીઓના શોખીન છે તન્મય વેકરીયા.રીપોર્ટસ મુજબ તન્મય વેકરીયા પાસે હોન્ડા સિટી જેવી ગાડીઓ છે. એના સિવાય શાહરૂખ ખાન તન્મય વેકરીયાના મનપસંદ અભિનેતા છે.એક અહેવાલ મુજબ, તન્મય વેકરીયા મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રાજ આર્કેડ એપાર્ટમેન્ટમાં રહે છે. તન્મય વેકરીયાના એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વ્યક્તિઓનો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જેના કારણે તન્મય વેકરિયાની આખી બિલ્ડીંગને મુંબઈ BMC દ્વારા સીલ કરીને બિલ્ડીંગની વ્યક્તિઓને ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

એક ઇન્ટરવ્યુમાં જયારે તન્મયને પૂછવામાં આવ્યું કે, તેઓને જયારે હવે ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે તો હવે કોઈ વ્યક્તિ બિલ્ડીંગની અંદરથી બહાર નહી જઈ શકે અને કોઈ બહારથી અંદર નહી આવી શકે ત્યારે આપ કેવી રીતે મેનેજ કરશો.આ સવાલના જવાબમાં તન્મય વેકરીયાએ જવાબ આપે છે કે, અમારે જીવન જરૂરિયાત કોઇપણ વસ્તુની જરૂરિયાત પડે છે તો અમારી બિલ્ડીંગના વોચમેન ખુબ મદદ કરે છે. તેમજ નવાઈ વાત તો એ છે કે, અમારી બિલ્ડીંગમાં જેમને કોરોના વાયરસ સંક્રમણનો પોઝેટીવ રીપોર્ટ આવ્યા છે.