તારી ભાભી બોવ સુંદર છે,એવું કહી પતિએ સાળા ની પત્ની સાથે કરી લીધાં લગ્ન, જાણો પછી શું થયું…..

0
939

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના રખિયાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીને કહ્યા કરતો કે, ‘તારાથી સારી તો તારી ભાભી છે.’ જોકે બાદમાં ભાભી પણ જમાઈની સાથે આકર્ષિત થઈ ગઈ હતી. પત્નીએ સમગ્ર મામલે પોતાના ભાઈને જાણ કરતા તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. જમાઈને પણ આમ જ જોઈતું હોય તેમ તેણે થોડા જ સમયમાં સાળાની પત્ની સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે રહેવા લાગ્યો. ઉપરાંત પરિણીતાને સાસરિયા દહેજ મામલે ત્રાસ આપતા હતા. જેથી હવે પત્નીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલા મુજબ, ગોમતીપુરમાં રહેતી સમીમામાં તેના જ સમાજના શોએબ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સમીમા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. જોકે લગ્ન બાદથી સમીમાનો પતિ અવારનવાર તેના ભાભી સાથે વાત કરતો રહેતો હતો. સમીમાએ પતિને આ વિશે વાત કરતા જવાબ મળ્યો, ‘તારા કરતા તો તારી ભાભી વધુ સારી છે.’ આટલું જ નહીં ભાભી પણ શોએબ સાથે વધુ વાતચીત કરવા લાગી. જેથી સમીમાએ પોતાના ભાઈને જાણ કરી. આખરે સમીમાના ભાઈએ તેની પત્નીને છૂટાછેટા આપી દીધા.

ત્યારબાદ જણાવવા જઈ રહ્યા છે પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો અને માર પણ મારતો હતો. પતિ કહેતો કે, તું ભિખારીની છોકરી છે, તારા બાપ પાસે કરોડ રૂપિયા છે, તો પણ તારા બાપે દહેજ ઓછું આપ્યું છે. જોકે ઘર સંસાર ખરાબ ન થાય તે માટે સમીમા બધુ સહન કરતી રહેતી. આ દરમિયાન પતિએ દહેજ પેટે ફ્લેટની માગણી કરી. ત્યારે સમીમાના પિતાએ 15 લાખનો ફ્લેટ લઈ આવ્યો અને તેના હપ્તા પણ પોતે જ ભરતા હતા. પતિએ દહેજની માગણી કરીને સમીમાને મારીને કાઢી મૂકી.

6 મહિના બાદ સમાજના લોકોએ એકઠા થઈને સમજાવતા તે પત્નીને પાછી લઈ ગયો. જોકે આ દરમિયાન પતિએ તેની છૂટાછેડા લીધેલી ભાભી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહેવા જતો હતો. જ્યારે પત્ની બહાર જાય ત્યારે શોએબ ભાભી સાથે રહેવા લાગતો. આમ છતા પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને સમીમાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટઃ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળ (ઉં.વ.૪૪) એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉફ્ર્ે લાલો પુંજાભાઈ વાઘમશી (રહે જેતપુર રોડ લક્ષ્મી નગર ગોંડલ) તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિશની ફ્રિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિરેન્દ્રભાઈએ પોલીસ ફ્રિયાદમાં જણાવ્યું હતું કે રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને તેને બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા અને એ દારૂ પિતા તેમાં તેને ઝેરી ગંધ આવતા દારૂ પડતો મુકી ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું અને દવાખાનામાંથી રજા મળતા આજે તેઓ દ્વારા પોલીસ ફ્રિયાદ કરવામાં આવી છે. આ સાથે તેના પત્ની અને બનેવી ના અણ છાજતા ફેટોગ્રાફ્ તેમજ મોબાઇલ ફેનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી.

આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને કૈલાસ દ્વારા વિરેન્દ્ર તથા તેના બહેન વર્ષાનો કાંટો કાઢી નાંખવાની વાતચીતનો પણ ઓડિયો હોવાનું જણાવ્યું હતું પોલીસે જીતેશ અને વિરેન્દ્રની પત્નિ કૈલાશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સાળાને ૪ માસ પહેલા જ તેને ગોંડલ રહેવા માટે બોલાવી લીધો હતો વિરેન્દ્રભાઈ દેવચડી ગામે રહેતો હતો અને તે એસટીમાં ડ્રાઈવર કમ કંડકટર તરીકે નોકરી કરતો હતો.

આખો દિવસ બહારગામ રહેવાનું થતું હોય તેના બનેવી જીતેશ ઉર્ફે લાલો પૂંજાભાઈ વાઘમશીએ તેમને ગોંડલ રહેવા આવી જવા માટે જણાવ્યું હતું. તેમજ ચાર માસ પહેલા જ તે ગોંડલ રહેવા માટે આવ્યો હતો.છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે હતા સંબંધો, ગોંડલ સીટી પીઆઈ રામાનુજે જણાવ્યું હતું કે, જીતેશ અને કૈલાશબેન વચ્ચે છેલ્લા એક વર્ષથી અનૈતિક સંબંધો હતાં. કૈલાશબેનનો પતિ જ્યારે ડયુટી ઉપર જાય ત્યારે તે ઘરે જતો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરની જાણીતી હોટેલના માલિકનાં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેનો પતિ છેલ્લાં દોઢ વર્ષથી પોતાના સગા ભાઇની પત્ની સાથે કલાકો સુધી ફોન પર વાત કરતો હોવાનું જણાતાં પતિ અને તેની ભાભી વચ્ચે અનૈતિક સબંધ હોવાનું તેની જાણમાં આવ્યું હતું. મહિલાએ પોતાની ભાભીને સમજાવવાનો પ્રયાસ કરતાં ભાભીએ તેને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો.

હું તારું ઘર તોડાવી તને બરબાદ કરી દઇશ તેવી ધમકી આપી હતી. ભાભી ચઢમણી કરતી હોવાથી પતિએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને મહિલાને જાહેર રસ્તા પર વાળ પકડીને ખેંચી લાવી માર માર્યો હતો. મહિલાએ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેથી પોલીસે તેના પતિ અને સાસરિયાંને બોલાવ્યાં હતાં પણ પતિએ પરિણીતા સાથે રહેવાની ના પાડી છૂટાછેડા આપવાનું જણાવ્યું હતું.

પતિ ના સુધરતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ મનિષા ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. લાત મારવા જતાં પતિને ફ્રેકચર થયું, સગીર સંતાનોની હાજરીમાં પતિ પોતાની પત્નીને ઢોર માર મારતો હતો. એક સમયે ઉશ્કેરાયેલો પતિ પત્નીને માર મારી રહ્યો હતો, ત્યારે પતિનો પગ અચાનક લપસી ગયો હતો અને તેને પગમાં ફ્રેકચર પણ થયું હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું.

મહિલાએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે તેનો પતિ તેનો સોનાનો હાર, સોનાની ચેઇન, સોનાની 6 નંગ વીંટી, સોનાના પાટલા, અને કડી તથા સોનાનો કંદોરો, રજવાડી હાર, સોનાના બે પાંચા અને સોનાની બે જોડ બુટ્ટી,સોનાનું મંગલસૂત્ર તથા પોતાની પુત્રીનો સોનાનો સેટ, પાયલ, સોનાની ચેઇન અને સોનાની બુટ્ટીઓ લઇને ભાગી ગયો છે. પત્ની અને પુત્રીના દાગીના પણ લઇ ભાગી ગયો, શહેરના જાણીતા હોટેલ માલિકનો પત્ની પર અત્યાચાર, અગાઉ અરજી કર્યા પછી પણ પતિમાં સુધારો થતાં ફરિયાદ નોંધાવી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે પણ અમે તમને એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે બિઝનેસમેનની આ શહેરમાં પાંચ હોટલ છે અને આ બિઝનેસમેન પોતાની સાળીને લઈને ફરાર થઈ ગયો છે તેવી ઘટના અહીં જણાવવામાં આવી છે અને આ બિઝનેસમેનની પત્નીએ પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને કહેવાયું છે કે તેના પતિને પોતાના સાળાની પત્નિને પ્રેમ જાળમાં ફસાવી છે અને ભાગી ગયો છે.

આ બિઝનેસમેન ગત નવેમ્બર મહિનામાં પોતાના સગા સાળાની પત્નીને લઈને ભાગી ગયો હતો પણ જેની કોઈને જાણ હતી નહીં કે આ લોકો વચ્ચે આવા સબંધ છે અને આ દરમિયાન આ લોકો કશ્મીર પહોંચી ગયા હતા. બિઝનેસમેને પોતાના પુત્રને બંનેની તસવીરો વોટ્સએપ પર મોકલતાં સમગ્ર હકિકત સામે આવી છે અને જેની શોધખોળ કરવામાં આવી રહી છે.પણ આવું થયા બાદ બિઝનેસમેનના 8 વર્ષના દીકરાએ પિતા અને પોતાની મામીના ફોટા જોયા પછી પિતાને પાછા આવી જવા વિનંતિ કરી હતી. પણ ત્યારે તેના પિતાએ તે તેના મામી સાથે ખૂશ છે અને તે ત્યાં જ રહેવાનું પસંદ કરશે તેવું જણાવ્યું હતું અને તેમને તેમની રીતે જિંદગી જીવવા માંગે છે તેવું પણ કહ્યું હતું.

આ અંગેની વિગતો એવી પણ છે કે વડોદરાના આ બિઝનેસમેન કરતાં રમેશ પારેખ (નામ બદલ્યુ છે)ના લગ્ન 14 વર્ષ પહેલા જિનલબેન (નામ બદલ્યું છે) સાથે થયા હતા તેવું અહીંયા જણાવાયું છે અને આ લગ્નજીવન દરમિયાન તેમને એક 9 વર્ષનો દીકરો અને 14 વર્ષની દીકરી પણ હતી અને તેમણે થોડા વર્ષો જ સુખથી વિતાવ્યા હતા અને આવું કાર્ય બન્યું હતું. આ પછી બિઝનેસમેનના જીવનમાં પોતાના સગા સાળાની પત્ની આવી ગઈ હતી અને પછી તે બીજા કોઈની વાત સાંભળવા ન માંગતો હતો અને તે તેની સાથે ખુશ છે તેવું પણ જણાવ્યું હતું.

જુનાગઢમાં રહેતા અને જે ખેતી કરતા હતા પણ આ જીગરના લગ્ન થયા પછી રમેશનું દિલ સાળાની સ્વરૂપવાન પત્ની પર આવી ગયું હતું અને તેની સાથે સમય વિતાવવા માંગતો હતો અને એવું પણ કહ્યું હતું કે તેઓ તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ તેના સાળાને પણ એક સંતાન છે અને તેઓ પણ પોતાનું સુખી દાંપત્ય જીવી રહ્યા હતા.પણ તેને કશાનો વિચાર કર્યો ન હતો અને જોકે રમેશે તેના સાળાની પત્ની પર દાનત બગાડી હતી પણ આ પછી બધું જ બદલાઈ ગયું હતું અને લોકો પણ ચર્ચામાં આવી ગયા હતા.

રમેશ ઘણીવાર તેને મળ્યો હતી અને તે અવાર નવાર કોઈને કોઈ બહાને સાળાની પત્નીને ફોન કરતો હતો અને કાયમના માટે તે વાત કરતો રહેતો હતો અને તેમજ તેમની વચ્ચે વોટ્સએપથી પણ લાંબી વાતો થવા લાગી હતી ઘણીવાર તો આખીરાત અને કેટલાક કલાકો સુધી તેમની વચ્ચે વાતો થવા લાગી હતી અને જેની જાણ જિનલને અને તેના ભાઈને થઈ ગઈ હતી. પણ જ્યારે જાણ થઈ ગઈ હતી ત્યારે તેમને રમેશને અને ભાભીને ખૂબ સમજાવ્યા હતા અને ખૂબ મનાવ્યાં હતા પણ તે લોકો સમજવા જ તૈયાર ન હતા અને તે પોતાનું ધાર્યું જ કરશે રમેશે તેવું પણ કહ્યું હતું.

બંને એકબીજાને ભૂલવા તૈયાર નહોતા અને જિનલે પતિ સામે પડતાં જીગરે છૂટાછેડા આપી દેવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પણ ત્યારે તેને બીજું કાંઈ દેખાતું ન હતું અને તે રમેશના પ્રેમમાં ફસાઈ ગઈ હતી અને બીજી તરફ પ્રેમિકા એવી સાળાની પત્નીએ પણ પોતાને અપનાવવા રમેશ પર દબાણ કર્યું હતું અને ન અપનાવે તો મરી જવાની ધમકી આપી હતી પણ આવું કરતા તેનો પતિ પણ નણદોઇ સાથેના પ્રેમસંબંધમાં વચ્ચે ન આવવાની ધમકી આપી દીધી હતી અને તેને પણ તેના સાળાની પત્નિ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું.

પણ એવું કહેવામાં આવે છે કે નવેમ્બર મહિનામાં રમેશ પોતાના સગા સાળાની પત્નીને કારમાં ભગાડી અને લઈ ગયો હતો અને આ પછી તે કશ્મીર ફરવા ભાગી ગયો હતો પણ તેની કોઈને ખબર પડી ન હતી અને ત્યાંથી તેણે પોતાના દીકરાના મોબાઇલ પર વોટ્સએપથી ફોટા મોકલતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે અને તેના દીકરાને જણાવ્યું હતું કે તે હવે ઘરે પીછો નહિ આવે અને તે જિનલ સાથે સુખી છે અને અન્ય સામે મહિલા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવવામાં આવ્યું છે કે તેનો પતિ તેના ભાભીને લઈને એટલે કે રમેશના સાળાના પત્નિને લઈને ભાગી ગયો છે અને આ ફરિયાદના આધારે પોલીસે શહેરમાં આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તે તેને જલ્દી જ પકડી લાવશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.