તમે ક્યારે નહી જોઈ હોય જાહન્વી કપૂરની આ હોટ તસવીરો જોઇને તમે પણ પાણી પાણી થઇ જશો…….

0
368

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ ફિલ્મ ધડક થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર જાહ્નવી કપૂર આજે એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે અને તેની સુંદરતાની બધે જ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેનો સ્ટાઇલિશ લુક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

તેમની કાર છોડતી વખતે લેવાયેલી આ તસવીરોમાં તે જીમના આઉટફિટમાં જોવા મળી રહ્યો છે, જે જોઇ શકાય છે કે આ ચિત્રો તેના જીમમાં જતા હતા ત્યારે બનાવવામાં આવી છે.બૉલીવુડ માં યુવા સિતારાઓ એ પોતાની પકડ બનાવી લીધી છે અને તેની ફિલ્મો અત્યારે ખુબજ સારો બિઝનેસ આપી રહી છે.

પાછલા કેટલાક વર્ષો માં રાજકુમાર રાવ,આયુષમાન ખુરાના,વરુણ ધવન,જાનવી કપૂર,સારા અલીખાન અને રણવીર સિંહ જેવા ઘણા સિતારાઓ એ બોક્સઓફિસ ના રેકોર્ડ તોડ્યા છે.આજે આપણે વાત અભિનેત્રી જાનવી કપૂર ની કરવા જઈ રહ્યા છીએ જેણે એક ટોક શો માં પોતાના પહેલા પ્રેમ નું નામ લીધું હતું અને એના આ નામ બોલવાથી ઘણા લોકો ના દિલ પણ તૂટ્યા છે.

જાનવી કપૂરે પોતાના પહેલા પ્રેમ નું નામ કરણ જોહર ના ટોક શો કોફી વિથ કરણ માં લીધું હતું.અભિનેત્રી જાનવી કપૂર આ વર્ષે પોતાનો 22 મો જન્મદિવસ મનાવી ફહી છે અને આ સમયે તે તેની મમ્મી શ્રીદેવી ને યાદ કરી રહી છે.સ્ટાર ના પોપ્યુલર શો કોફી વિથ કરણ સિઝન 6 માં જાનવી કપૂર અર્જુન કપૂર સાથે પહોંચી છે અને અહીં કરણ ના સવાલો ના બાણ ઉડયા.

આ દરમિયાન જાનવી એ ઘણા પર્સનલ રાજ પણ ખોલ્યા.શો માં જાનવી ને જુરે સવાલ કરવા માં આવ્યો કે રાજકુમાર રાવ,વિકીકૌશલ,નવાજજુદીન સિદ્દીકી અને આયુષમાન ખુરાના માંથી કોઈ એક નું નામ લે જેને તે સન્માન આપે છે અને દિલથી પસંદ કરે છે.આ ઉપર જાનવી એ વિક્કી કૌશલ અને રાજકુમાર રાવ નું નામ લીધું હતું અને રાજકુમાર ની સાથે ફક્ત એક વાર તે ડેટ પર જવા પણ માંગે છે.

રાજકુમાર રાવ નું નામ સાંભળતા જ કરણ હેરાન રહી ગયા અને અજીબ એક્સપ્રેશન આપવા લાગ્યા.આ શો માં જાનવી એ જણાવ્યું કે પહેલા મોકો ન મળ્યો પણ તે શરૂઆત થી જ તેના મોટા ભાઈ અર્જુન કપૂર ને પસંદ કરતી હતી અને તેને મોટા ભાઈ ની જેમ તેની આજુ બાજુ જોવા માંગતી હતી હવે તે પૂર્ણ થઈ રહ્યું છે.આ સિવાય તે તેની બહેન ખુશી અને અંશુલા બે પણ ખુબજ પ્રેમ કરે છે.આ શો માં તેણે માતા શ્રીદેવી ને યાદ કરતા કહ્યું કે માતા ના અવસાન પછી ફિલ્મમેકર બોની કપૂર સાવ એકલા પડી ગયા છે.

6 માર્ચ 1997 માં મુંબઇ માં જન્મેલ જાનવી કપૂર પોતાની માં શ્રીદેવી અને પિતા બોની કપૂર ની પહેલી સંતાન છે.તે સૌથી વધારે તેની મા ની નજીક રહી છે અને જ્યારે તેની માતા નું નિધન થયું ત્યારે તેને ઠીક થતા પણ ખુબજ સમય લાગ્યો હતો.જાનવી કપૂરે ફિલ્મ ધડક 2018 થી પોતાના કરિયર ની શરૂઆત કરી,આ ફિલ્મે બોક્સઓફિસ પર લગભગ 100 કરોડ થી વધારે નો આંકડો પાર કર્યો.ફિલ્મ માં તેની સાથે ઈશાન પણ હતોફિલ્મ દરમિયાન તેનું નામ જાનવી સાથે જોડવામાં આવ્યું હતું એવું પણ જણાવવા માં આવ્યું કે જાનવી તેને ડેટ કરી રહી છે.

અત્યારે તમને જણાવી દઈએ કે જાનવી હવે કરણ જોહર ની ફિલ્મ તખ્ત માં નજરે આવશે અને એ સિવાય અનિલ કપૂર,કરીના કપૂર ખાન,આલિયા ભટ્ટ,વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર જેવા ઘણા સિતારાઓ જોવા મળશે.મુંબઈઃ ધડકની રીલિઝ બાદ જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર બોલિવૂડના લવિંગ કપલ માનવામાં આવી રહ્યાં છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી માત્ર ફિલ્મમાં જ નહીં પરંતુ ઑફ સ્ક્રિન પણ જોવા મળતી હોય છે. આ ફિલ્મની લોકો તથા ક્રિટિક્સે પણ ઘણી પ્રશંસા કરી છે. ધડકએ 15 દિવસમાં બોક્સ ઓફિસ પર 70 કરોડનો બિઝનેસ કરી લીધો, જ્યારે ફિલ્મ વર્લ્ડવાઈડ 100 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી લીધી છે.

ધડક સફળતા બાદ બંને ફરીવાર મોડીરાતે એકબીજા સાથે જોવા મળતા તેઓ વચ્ચે અફેર હોવાની ચર્ચા ફરી શરૂ થઈ છે. લેટનાઈટ ફિલ્મ થિએટર બહાર જોવા મળી ધડકના લીડ એક્ટર્સફિલ્મ ધડકને કારણે લાઈમલાઈટમાં રહેતા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર અને શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરને તાજેતરમાં જ મૂવી ડેટ પર જોવામાં આવ્યા હતા.

જાહન્વીઈશાનની જે તસવીરો સામે આવી છે તેમાં બંને મુંબઈના એક થિએટરમાંથી લેટ નાઈટ શો જોયા બાદ બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. બંને કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.ઈશાનજાહન્વીને ફિલ્મના શૂટ ઉપરાંત પણ સાથે રહેવું ગમે છે અને તેમની ડિનર અને મૂવી ડેટની તસવીરો આ વાત ઘણા અંશે આ વાતની પૃષ્ટિ કરે છે.

બંને વચ્ચે વાસ્તવમાં અફેર જેવું કંઈ છે કે નહીં તે બંને જ જણાવી શકે છે. પરંતુ ધડકની સફળતાને કારણે તેઓ ફરીવાર કોઈ ફિલ્મમાં જોવા મળી શકે તો નવાઈ નહીં.ધડકમાં જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર ઉપરાંત આશુતોષ રાણા લીડ રોલમાં હતા. આ ફિલ્મની વાર્તા ઓનર કિલિંગ પર આધારિત છે.જાહ્નવી કપૂર અત્યારે તેની આવનારી ફિલ્મ રૂહીઆફ્ઝાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે ઘણી મહેનત કરી રહી છે. પરંતુ જાહ્નવી તેની ફિલ્મની વાત કરવાને લઈ થોડી અંધવિશ્વાસી છે. બુધવારે ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડસમાં જાહ્નવી સાથે ફિલ્મને લઈ વાતચીત થઈ હતી.

તેણે કહ્યું, ફિલ્મનું શૂટિંગ સારું ચાલી રહ્યું છે. તમે મને અંધવિશ્વાસી કહો અથવા જૂના વિચારો વાળી, પરંતુ મને એવું લાગે છે કે મારી ફિલ્મની વધુ વાતો કરું છું તો નજર લાગી જાય છે. એટલા માટે ફિલ્મને લઈ વધુ ચર્ચા નહીં કરું. આ ફિલ્મનો ભાગ બની અને તેમાં જે કામ કરી રહ્યા છે તેમની સાથે કામ કરીને પોતાની જાતને હું ભાગ્યશાળી માનું છું.