સ્વાસ્થ્ય વર્ધક છે લીલા ચણા,જાદુઇ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો,જાણી લો એના ચમત્કારી ફાયદા

0
398

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુને વિવિધ વસ્તુઓ ખાવાની ઋતુ માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના વિવિધ શાકભાજી અને ખાવા-પીવાની વસ્તુઓ બજારમાં મળતી હોય છે અને આમાંથી એક વસ્તુ છે લીલા ચણા જી હા મિત્રો શિયાળો શરૂ થતા જ બજારમાં ઠેર ઠેર લીલા ચણા મળતા હોય છે જેનો ઉપયોગ લોકો શાક બનાવવામાં પુલાવ બનાવવામાં અને અનેક પ્રકારના વિવિધ વ્યંજનો બનાવવા માટે કરવામાં આવે છે.

લીલા ચણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે જે ઘણા સ્વાદિષ્ટ હોય છે. તેનો પ્રયોગ શાક, અનેક પ્રકારના વ્યંજન અને ચટનીઓ બનાવવા માટે પણ થાય છે. તેને કાચા, શેકીને અથવા તો બાફીને ખાવાની મજા જ અલગ છે. પરંતુ તમે તેના જાદુઇ ફાયદા નહી જાણતા હોવ. લીલા ચણાનું સેવન કરવાના એટલા ફાયદા છે કે જાણશો તો આજથી જ ખાવાનું શરૂ કરી દેશો.રોજ સવારે એક નાનો બાઉલ લીલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

બ્લડ સુગર નિયંત્રિત રહે છેબ્લડ સુગરને નિયંત્રિત રાખવા લીલા ચણાનું સેવન કરવું જોઇએ. તેમાં ફાઇબર હોવાથી બ્લ સુગરને નિયયંત્રિત રાખે છે.પાચનક્રિયા સુધારે છેલીલા ચણામાં પ્રચૂરમ માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબરનું મુખ્ય કામ ભોજન પચાવવાનું હોય છે,તેથી ચણા પાચન ક્રિયા સુધારે છે.

વજન નિયંત્રિત કરે છેવધેલા વજનથી કંટાળેલા લોકોપોતાના રોજિંદા આહારમાં ગ્લાઇસેમિકઇન્ડેકસ નામનું તત્વ હોય છે જે ભૂખ ઓછી કરે છે, તેથી વજન ઘટે છે.કેન્સરના જોખમને ઓછુ કરે છેલીલા ચણાનું સેવન કેન્સરના જોખમને ઓછુ કરે છે. તેમાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ સમાયેલું છે, જે કેન્સરનો ઉદભવ કરતી કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.

આંખ માટે ગુણકારીચણાનું સેવન આંખની જ્યોતિ વધારે છે. તેમાં સમાયેલ બી-કેરોટિન તત્વઆંખની કોશિકાઓને નુકસાન થતા બચાવે છે. જેથી દ્રષ્ટિની ક્ષમતા સ્વસ્થ રહે છે.હેમોગ્લોબિનની ઊણપ નહીં રહેલોહીમાંના રક્ત કણની કમીને એનિમિક કહેવામાં આવે છે. લીલા ચણા રોજ ખાવાથી ચણામાં મોજૂદ આર્યન મળે છે. જે આપણા શરીરમાં હેમોગ્લોબિનની પ્રયાપ્ત માત્રાને જાળવી રાખે છે.

ગર્ભવતી મહિલાઓ માટેગર્ભવતી મહિલાઓ માટે ચણાનું સેવન ગુણકારી છે. તેમાં પ્રોટીન પ્રચૂરમાત્રામાં સમાયેલું છે. તે ઉદરમાં ઉછરી રહેલા શિશુ માટે પણ ફાયદાકારક પૂરવાર થાય છે. તેમજ માતાને પણ સ્ફૂર્તી રહે છે.વાળ માટે લાભકારીલીલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન ઈ હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખે છે. ચણા પચવામાં ભારી હોય છે, તેથી પોતાની પાચન શક્તિ અનુસાર ખાવા જોઇએ.

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે દરરોજ એક કટોરી જેટલા લીલા ચણાનું સેવન તમારા શરીરને જરૂરી એટલું બધું જ પૂરું પાડી દે છે અને સાથે સાથે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારી બનાવી રાખે છે જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી બચી જાય છે અને તમારા શરીરની અંદર જમા થયેલી ખરાબ વસ્તુઓ દૂર થઈ જાય છે