સુતા પહેલા ખાઈ લો ખાલી આ એક વસ્તુ,પછી જુઓ કમાલ,પેટનો બધો જ કચરો થઈ જશે સાફ…..

0
905

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ખાસ કરીને શિયાળાની સિઝન હોય ત્યારે જામફળ, બોર, આમળા, જીંજરા સહિત અનેક પ્રકારની ચીકી, અને તલપાક સીંગપાક એવા સિઝનેબલ ખોરાક ખાઈએ છીએ.જો કે શિયાળામાં આ બધી આઇટમ શિવાય સૂકોમેવો પણ શરીર માટે ખૂબ ફાયદાકારક અને ગુણકારી છે.

હાલ અત્યાર ના આ ઝડપી જીવનશૈલી મા રોજબરોજ ની વ્યસ્ત જીવન ને લીધે કોઇપણ વ્યક્તિ પાસે સમય જ નથી. હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. સમય ના અભાવ ને લીધે ખાવાપીવા ની બાબત મા પણ તેઓ બેદરકારી રાખતા હોય છે. આવું અવારનવાર થવા ને લીધે માનવ શરીર ઘણા પ્રકાર ની ગંભીર બીમારીઓ નો શિકાર બની જતો હોય છે.

આવી સમસ્યાઓ માટે ઘણા લોકો ઘર ની વાનગી કરતા બહાર નુ ભોજન વધુ આરોગતા હોય છે. જે વ્યક્તિઓ વધુ પડતું નિયમિતપણે બહાર ના ખોરાક નું સેવન કરતા હોય છે તેવા વ્યક્તિઓ ને પેટ થી લગતી ઘણી પ્રકાર ની સમસ્યા થવા લાગે છે. આ પીડા એટલી અસહ્યનીય હોય છે કે જેના થી વ્યક્તિ કંટાળી જતો હોય છે. આવી બધી ખરાબ કુટેવો ના કારણે પેટ ને લગતી ઘણી સમસ્યાઓ થઇ આવે છે.કબજિયાતની સમસ્યામાં ફાયદાકાર,અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે.

એક મધ્યમ આકારના અંજીરમાં આશરે 1.45 ગ્રામ ફાઈબરની માત્રા હોય છે જે કબજિયાત સંબંધિત સમસ્યા નિવારવા માટે ઉપયોગી છે.પેટ મા ગેસ થવો, બળતરા થવી, કફ થવો, કબજિયાત રેહવો, વાત્ત, પિત્ત, ખોરાક નુ બરોબર પાચન ન થવું વગેરે જેવી ઘણી સમસ્યાઓ આજ દરેક વ્યક્તિઓ મા સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ આ સામાન્ય લાગતી સમસ્યાઓ ઘણીવાર આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરી ઘણી મોટી મુશ્કેલી ને આમંત્રણ આપતી હોય છે.

આથી જ લોકો ને આવી તકલીફો ને લીધે ઘણીવાર ગંભીર રોગો નો પણ સામનો કરવો પડતો હોય છે.તો આવી તમામ પ્રકાર ની મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવવો હોય તો તેનો એક માત્ર ઉપાય છે કે પેટ નિયમિત રીતે સાફ હોય. બહાર નો ખોરાક ખાવા ને લીધે માનવ શરીર મા જે કોઈ પણ ગંદકી એકઠી થઇ હોય તેને બહાર કાઢવી પડે. તો આજ ના આ આર્ટીકલ મા એક એવો સૌથી સરળ અને ઉત્તમ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા પેટ થી લગતી દરેક સમસ્યા નું સમાધાન કરશે.

હાડકાની સમસ્યા,અંજીરમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. તેમજ હાડકાંના વિકાસમાં પણ ઉપયોગી છે.આજકાલના સમયમાં જ્યારે કોમ્પ્યુટર, ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેતી યુવા પેઢીની આંખો દિવસેને દિવસે નબળી પડતી જાય છે.આ માટે અંજીરમાં રહેલા વિટામીન એ આપણી આંખો માટે ફાયદાકારક છે તેથી ખાસ કરીને યુવાનોએ અંજીરનું સેવન કરવું જ જોઈએ.

ઘણા માણસો ને તમે જોયા જ હશે કે તેઓ પેટ ની સફાઈ માટે નિયમિત દવાઓ નુ સેવન કરતા હોય છે. પરંતુ આ રીત નો ઉપયોગ ટાળવો. પરંતુ પેટ ની સફાઈ માટે આજ ના આર્ટીકલ મા દર્શાવેલ કુદરતી અને એકદમ આયુર્વેદિક ઉપચાર નુ અનુસરણ કરવું જોઈએ. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુ વિષે વાત કરવામાં આવે છે. તમામ લોકો ડ્રાયફ્રૂટ તો ખાતા જ હોય છે. તે અનેક રીતે આપણ ને ફાયદો આપતા હોય છે. પરંતુ આજ ના આ લેખ મા વાત કરવામા આવે છે અંજીર વિશે.આ અંજીર ઉપરોક્ત જણાવેલ તમામ રોગો માટે એક અકસીર ઈલાજ સાબિત થઇ શકે તેમ છે.

આ અંજીર મા ફાયબર નુ પ્રમાણ વિપુલ માત્રા મા હોય છે, આશરે એક અંજીર મા ૧.૪૫ ગ્રામ જેટલું ફાયબર મળી રહે છે. આ અંજીર નું સેવન કબજિયાત માટે ઘણું મહત્વ નુ માનવામા આવે છે. તે પાચનતંત્ર મા થતી તમામ પ્રકાર ની ગડબડી ને થોડા જ સમય ના સેવન થી દુર કરી નાખે છે.જો રાત ના સમયે જો ઊંઘતા પહેલા માત્ર ત્રણ નંગ અંજીર નુ સેવન કરવામા આવે તો સવારે ઉઠાતા ની સાથે જ પેટ ની સફાઈ એકદમ સરળ રીતે થઇ જાય છે. કોઇપણ પ્રકાર ની પેટ થી લગતી સમસ્યાઓ માટે આ ઉપાય કારગર સાબિત થાય છે.

આ અંજીર ને એક રેસાવાળું ખોરાક તરીકે પણ ઓળખવામા આવે છે. આ પ્રકાર ના રેસાવાળા ખોરાક નું જો સેવન કરવામાં આવે તો તેના થી માનવ શરીર ના આંતરડા ની સફાઈ ખુબ જ સરળ રીતે થઇ જાય છે.આ રેશાવાળા ખોરાક નળી મા ફસાયેલી ગંદકી ને સાફ કરે છે અને મળ વાટે તેને બહાર કાઢવામા મદદરૂપ થાય છે. આ રીતે જો નિયમિત ત્રણ અન્જીર નુ સેવન રાત ના સમયે કરવામાં આવે તો સવારે પેટ ની સફાઈ એકદમ સરળ રીતે થઇ જાય છે અને પેટ થી લગતી કોઈ પણ સમસ્યા હોય તે ધીરે-ધીરે દુર થવા લાગે છે.

ઘણા વ્યક્તિઓ ને બહાર ના ભોજન ને લીધે ઝાડા ની પણ સમસ્યા રહ્યા કરતી હોય છે.આવી સમસ્યા જે લોકો ને સર્જાતી હોય તેમના માટે પણ આ અંજીર નુ સેવન ઘણું ફાયદાકારક માનવામા આવે છે. આ અંજીર ના નિયમિત સેવન થી પાચનતંત્ર મા પણ ઘણો સુધારો આવવા લાગે છે. આ સાથે જ પાચનતંત્ર સુધરતા પેટ થી લગતી તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, બળતરા, ગેસ, કફ વગેરે ઉત્તપન્ન થતી નથી. આ અંજીર મા બીજા પણ ઘણા પ્રકાર ના પોષકતત્વો વિદ્યમાન હોય છે કે જે માનવ શરીર ને ઘણા રોગો થી બચાવે તેમજ રક્ષણ આપે છે.

હૃદયરોગની સંભાવના ઓછી કરે,અંજીર આપણા લોહીમાં રહેલા ટ્રાયગ્લીસરાઇડ નું સ્તર નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે. ટ્રાયગ્લીસરાઇડ લોહીમાં રહેલા ચરબીના કણો ને કહે છે જો શરીરમાં તેનું પ્રમાણ વધી જાય તો હૃદયરોગ ની સંભાવના પણ વધી જાય છે.સૂકા થયેલા અંજીરમા ફીનોલ, ઓમેગા-૩ અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા તત્વો હોય છે જે હૃદય રોગની સંભાવનાને ઓછી કરે છે.બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખાસ,અંજીરમાં રહેલા ઓમેગા-૩ અને ઓમેગા-6 જેવા તત્વો શરીરમાં લોહીના ઊંચા દબાણ ને નિયંત્રિત રાખવા સહાયક છે.

એ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ હાઇપરટેન્શન એટલે કે જરૂરતથી વધારે માનસિક ટેન્શન રાખતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે.કેવી રીતે કરવું જોઈએ અંજીરનું સેવન ?એક પુખ્ત વયના વ્યક્તિ ના શરીરમાં દૈનિક 1000 મિલિગ્રામ કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે. દરરોજ ત્રણથી ચાર સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરમાં પૂરતી તાકાત-બળ મળે છે અને કેલ્શિયમની જરૂર પૂરી થાય છે.જો તમને સૂકા અંજીર ખાવા ના ગમતા હોય તો અંજીરની રાત્રે પલાળવા મૂકી દઈ સવારે એ અંજીર ખાઈ શકાય છે.