સૂર્યદેવ ને જળ અર્પિત કરતા પહેલા કરો આ 1 કામ,રાતોરાત તમે પણ બની જશો ધનવાન,જળ અર્પિત કરો છો તો જરૂર જાણી લો…

0
295

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને સૂર્યદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય જણાવા જઈ રહ્યા છે જે તમારી ઘણી સમસ્યા દૂર કરશે તો ચાલો જાણીએ.બ્રહ્મપર્વના સૌરધર્મમાં સદાચરણ અધ્યાય મુજબ જે લોકો સૂર્ય ભગવાનને જળ ચઢાવે છે.તેમણે સૂર્યોદય પહેલાં ઊઠી જવું જોઇએ. વૈદિકકાળથી સૂર્ય દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

સૂર્યએ બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ છે.સૂર્ય દ્વારા જ પૃથ્વી ઉપર જીવન ટકી રહ્યું છે. તેથી સૂર્યની પૂજા કરવી અનિવાર્ય છે. ઘણા લોકો સૂર્યને જળ અર્પણ કરીને તેની પૂજા કરતા હોય છે.કારણકે સૂર્યદેવતાને જળ ચડાવીને તેની ઉપાસના કરવી એ એક શુભ કાર્ય માનવામાં આવે છે. પરંતુ જો આ વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનું શુભ ફળ મળી શકે છે.મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સૂર્ય દેવતાની પૂજા નું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ સૂર્ય દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ એમાં પણ જો તમે રવિવારના દિવસે સૂર્યદેવ તેને પૂજા કરો છો તો તેનું ફળ વિશેષ ફાયદાકારક હોય છે.આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર બધા ગ્રહ ના અધિપતિ તરીકે સૂર્યની ગણવામાં આવે છે સૂર્યની પૂજા કરવાથી જીવનમાં આવી પડેલા દરેક સંકટો માંથી છુટકારો મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે જેવી તેની કુંડળી ની અંદર સૂર્ય ગ્રહ બરોબર સ્થિર ના હોય તેનું સમાજમાં માન-સન્માન જળવાઈ રહેતું નથી.

આ ઉપરાંત સૂર્યની પૂજા કરવાથી અનેક બીમારીઓનો પણ અંત લાવી શકાય છે.જેની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં ન હોય તેમણે દરરોજ સૂર્યને જળ ચઢાવવું જોઇએ. તેનાથી સૂર્યનો દોષ દૂર થઈ શકે છે.ઘણી વખત કોઈ વ્યક્તિની જ રાશિમાં જો સૂર્ય ગ્રહ નબળો બને તો તેનાથી વ્યક્તિને ઘણી બધી પરેશાનીઓ સહન કરવી પડતી હોય છે. તેથી દરેક વ્યક્તિની એ ફરજ બને છે કે તેને સૂર્ય દેવતાની પૂજા કરીને તેને પસંદ કરવા જરૂરી છે.આપણે સૌ જાણીએ છીએ કે પૌરાણિક કાળથી જ સૂર્ય દેવતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે.

જ્યારે સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિને આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, વીર્ય, યશ, કીર્તિ, કાન્તિ, વૈભવ, સુખ અને સૌભાગ્ય ને પ્રદાન કરે છે.આજે આપણે આ લેખ દ્વારા સૂર્યદેવતા ને જળ ચઢાવવાની સાચી વિધિ વિશે જાણીશું. આ ઉપરાંત આજે આપણે સૂર્યદેવતાને ચઢાવવામાં આવતા જનમમાં શું નાખવાથી ફાયદો થશે તેના વિશે પણ વાત કરીશું.તો આવો જાણીએ સૂર્યદેવ ને અર્ધ્ય આપવાની વિધિ,જો તમે પણ સૂર્ય દેવતાની પૂજા કરવા ઈચ્છતા હોય તો તમારે સવારમાં બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સ્નાન કર્યા પછી લાલ રંગના કપડા ધારણ કરીને ફોટાની અંદર જળ ભરીને જળની અંદર એક ચપટી ચંદન તથા ફૂલ નાખીને સૂર્યદેવ તેની સમક્ષ ઊભા રહીને સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ.

તમારે સૂર્ય દેવતાનો મંત્રનું જાપ સાત વખત કરી ને જળ અર્પણ કરવાનું રહેશે.પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જળ અર્પણ કરતી વખતે સૂર્યની રોશની જળની ધારા થી પસાર થઈને તમારા શરીર ઉપર પડે એ રીતે જળ પણ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ધૂપ,દીપ થી સૂર્યદેવ નું પૂજન કરો અને સૂર્યદેવ ની કૃપા માટે હાથ જોડીને પ્રાર્થના કરો.તમે જણાવી દઈએ કે જળની અંદર આ એક વસ્તુ નાખવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત સૂર્ય ની કૃપાદ્રષ્ટિ ના કારણે ઘરની અંદર ધનપ્રાપ્તિ બની રહે છે.

આ વસ્તુ નું નિયમિત રીતે પાલન કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સબળ બને છે.સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે.આ ભૂલો નું રાખો ધ્યાન,સ્નાન કરીને સૂર્ય દેવતાની પૂજા કરવી જોઈએ.સૂર્ય દેવતાના જળમાં ખાંડ કે પછી ગોળ રાખવાની જરૂર નથી તમારે તેની અંદર ચંદ્રને ફુલ ઉમેરવાની રહેશે.સૂર્ય દેવતા ને જળ અર્પણ કરવા માટે તમારે માત્ર લોટાનો ઉપયોગ કરવાનું થશે. કાચ, ચાંદી કે પછી સ્ટીલ ના વાસણ નો ઉપયોગ ન કરવો જોઈએ.જળ અર્પણ કરતી વખતે તમારે સૂર્યદેવતાને બાર નામનું ઉચ્ચારણ મનમાં કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે આજથી સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે બધા ગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહ સૂર્ય અને માનવામાં આવે છે. થોડા સમયની અંદર સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે.આ ઉપરાંત મંગળ ગ્રહણ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ બંને ગ્રહો એક જ રાશિમાં હોવાથી તે રાશિના જાતકો પર ખૂબ શુભ પ્રભાવ પડશે. સૂર્યના આ પરિવર્તનના કારણે પાંચ રાશિઓને ખૂબ ફાયદો થવા જઇ રહ્યો છે.

પરંતુ બાકીની 7 રાશિઓને થોડું નુકસાન પણ થશે.સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ અર્પણ કરવું જોઇએ. જળમાં નાખવામાં આવતી વસ્તુ વિશે વાત કરતા પહેલા તમે જણાવી દઈએ કે તમારે સૂર્યને એ સમયે જળ ચઢાવવું જોઈએ કે જ્યારે સૂર્ય ઉગતો હોય.સૂર્ય હવે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ઘણા લોકો માટે આ સમયે કઠિન માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમારે સૂર્ય દેવતાની પૂજા કરવામાં ધ્યાન લગાવવું જોઈએ.આ સમય દરમ્યાન સૂર્યના પ્રકોપથી બચવા માટે અમુક રાશિના જાતકોએ દાન, પૂજા પાઠ તથા આરાધના કરવી જોઈએ.

જેથી કરીને તેનું વિશેષ ફળ તમને મળી રહે. દાન-પુણ્ય કરવાથી સૂર્યદેવ તમારા ઉપર પ્રસન્ન થાય છે.હાલ એવો સમય ચાલી રહ્યો છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. તમારી રાશિ પ્રમાણે સૂર્યનો પ્રભાવ તમારા ઉપર પડવા જઈ રહ્યો છે. ગ્રહોમાં થતા પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકો ઉપર તેની સારી અસર થશે જ્યારે અમુક લોકો માટે આ પરિવર્તન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.તમે જણાવી દઈએ કે જળની અંદર આ એક વસ્તુ નાખવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

આ ઉપરાંત સૂર્ય ની કૃપાદ્રષ્ટિ ના કારણે ઘરની અંદર ધનપ્રાપ્તિ બની રહે છે.આ વસ્તુ નું નિયમિત રીતે પાલન કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સબળ બને છે.સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે.સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ અર્પણ કરવું જોઇએ. જળમાં નાખવામાં આવતી વસ્તુ વિશે વાત કરતા પહેલા તમે જણાવી દઈએ કે તમારે સૂર્યને એ સમયે જળ ચઢાવવું જોઈએ કે જ્યારે સૂર્ય ઉગતો હોય.એટલેકે ઉગતા સૂર્યને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.

આ માટે સૌ પ્રથમ તમારે સ્નાન કરીને તાંબાના લોટા ની અંદર શુદ્ધ અને પવિત્ર જળ ભરવાનું રહેશે.તેની અંદર થોડા ફૂલો પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે તેની અંદર એક ખાસ વસ્તુ ઉમેરીશું જે તમને ધનવાન બનતા રોકી નહી શકે.ઘરની બહાર ક્યાંક જતી વખતે ભગવાન સૂર્યને પ્રણામ અવશ્ય કરવું. રસ્તામાં ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર દેખાય તો શિખર દર્શન અને પ્રણામ કરવાં જોઇએ.આપણે જે ખાસ વસ્તુની વાત કરી રહ્યા છીએ તે છે મિસરી, એટલે કે સાકર. સૌપ્રથમ તમારે સૂર્ય ઉગતા પહેલા સૂર્યની સમક્ષ આસન લગાવીને બેસી જવાનું રહેશે.

ત્યારબાદ તમારે મંત્ર ચાર કરીને ધીમે-ધીમે જળ અર્પિત કરવાનું છે. તમારે જળ એવી રીતે અર્પિત કરવાનું છે કે જેથી તેની ધાર તમારા આસન ઉપર પડે. જો તેની ધાર જમીન ઉપર પડશે.તો સૂર્યની દરેક શક્તિ જમીનમાં વહી જશે. તમારે ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા મંત્ર ત્રણ વખત બોલવાનો છે.આ પછી તમારી બધી મનોકામના પુરી થશે અને તમને ખુશીઓ મળશે જેથી ઘર પરિવારમાં શાંતિ બની રહેશે.જો વરસાદના દિવસોમાં વાદળોના કારણે સૂર્ય ન દેખાય.તો પૂર્વ દિશા તરફ મોઢું કરીને સૂર્યદેવનું ધ્યાન કરો અને જળ ચઢાવો.

રસ્તામાં ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર દેખાય તો શિખર દર્શન અને પ્રણામ કરવાં જોઇએ.આટલું કર્યા બાદ તમારે લોટામાં રહેલું પાણી આંગળીઓની મદદથી ચારે દિશામાં છંટકાવ કરવાનો છે. ત્યારબાદ ત્રણ વખત તમારા આસન ની પ્રદક્ષિણા કરવાની છે.ત્યારબાદ આસન ઉપાડીને તે જગ્યા ને નમન કરવાનું રહેશે. મિત્રો આપણે જળની અંદર મિસરી ઉમેરી હતી. કારણ કે સૂર્ય ને મીઠું મીસરી વાળુ જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.આ ઉપરાંત મીઠું જળ ચઢાવવાથી જન્મકુંડળીમાં રહેલા મંગળના દોષો પણ દૂર થાય છે.

નિયમિત રીતે આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.સૂર્ય ભગવાનની કૃપાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે. સવારે વહેલાં ઊઠીને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે.જો તમે સવારે ઉગતા સૂર્ય માંથી નીકળતા નારંગી રંગના કિરણો ને જળ ચડાવતી વખતે ધારામાંથી જોવામાં આવે તો તમારા આંખોની રોશની પણ વધે છે.આ રીતે નિયમિત સ્નાન કરીને નિયમિત રીતે મીસરી વાળો જળ સુર્યને ચઢાવવાથી તમારા જીવનમાં આવી પડેલા દરેક સંકટો દૂર થાય છે.સૂર્ય દેવતા ના આશીર્વાદથી તમારા કષ્ટ નાશ થાય છે.સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ.સૂર્ય માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ. જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્ર, ૐ સૂર્યાય નમ: ૐ આદિત્યાય નમ: ૐ ભાસ્કરાય નમ વગેરે મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ.સૂર્યના આ પરિવર્તનના કારણે નીચેની રાશિઓ માટે ખૂબ મોટો ફાયદો થવાનો છે.

મેષ રાશિ,આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિતમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. તમારી યોગ્યતા અને પ્રતિભાને સમજો તથા તેનો સદુપયોગ કરો. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા મળી શકે છે.તમને જણાવી દઇએ કે સુર્ય તમારી રાશિના ચોથા ભાગમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સૂર્યના થઈ રહેલા પરિવર્તનને કારણે તમારા જીવનમાં ઘણા બધા લાભ થશે. સૂર્યના પ્રભાવના કારણે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તથા માનસિક તણાવ દૂર થશે.આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે.

વૃષભ રાશિ,આજે સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઇ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન પ્રાપ્ત થશે. જૂનું આપેલું ઉધાર પાછું મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે. ઘરના વડીલ વ્યક્તિની સલાહ ઉપર અમલ કરો.તમે જણાવી દઈએ કે સૂર્યના પરિવર્તનના કારણે સૂર્યનો તમારી રાશિના ત્રીજા ભાગમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. સૂર્ય કર્ક રાશિમાં થતું પરિવર્તન તમારા જીવનમાં નવી ઉર્જા ઉત્પન્ન કરશે. કોઈપણ કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલો પ્રયાસ સફળ થશે. તમે કોઈ નવી નોકરીની શોધમાં છો તો તમને આસાનીથી મળી રહેશે.પ્રિય મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત જાળવી રાખશે. મોબાઈલ, ઈમેલ વગેરે દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજનાઓ પણ બનશે.

મિથુન રાશિ,આજે અનેક નવી જાણકારીઓ તથા સમાચારની પ્રાપ્તિ થશે. વાતચીત દ્વારા તમે તમારા બધા કામ કરવામાં સક્ષમ રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર થશે.તમને જણાવી દઇએ કે કર્ક રાશિમાં તથા સૂર્યના પરિવર્તનના કારણે સૂર્ય તમારી રાશિના બીજા ભાગમાં પ્રવેશ કરી ચુક્યો છે. સૂર્યની આચાર્ય ના કારણે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ. તમારા ઘર પરિવાર ની અંદર શાંતિનું વાતાવરણ છવાઈ રહેશે.ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. બધા કાર્યો યોજનાબદ્ધ રીતે કરતાં રહો.

કર્ક રાશિ,આજનો દિવસ મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર થવાથી તમે હળવાશ અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આ સમયે તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ પણ રહેશે. જે તમારા માટે લાભદાયક સાબિત થશે.સૂર્યના મકરરાશિમાં થતાં પરિવર્તનને કારણે તમારા સ્વભાવની અંદર થોડો ફેરફાર જોવા મળશે. પરમ સૂર્ય દેવતાની પૂજા કરીને તમે તમારા સ્વભાવ પર કંટ્રોલ રાખી શકો છો. કર્ક રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ શુભ રહેવાનો છે.

સિંહ રાશિ,આજે બપોર પછી સ્થિતિ લાભદાયક બની જશે. પરિવારના કોઇ વડીલ વ્યક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ સલાહ મળશે, જે તમારા ભવિષ્યને લગતી યોજનાઓ માટે યોગ્ય સાબિત થશે.તમને જણાવી દઈએ કે સૂર્યનું તમારી રાશિના પાંચમા ભાગ માં પ્રવેશ થઇ ચૂક્યો છે. તમારી પરેશાનીઓ સૂર્ય દેવતા દ્વારા દૂર કરવામાં આવશે. આ સમય મહત્ત્વનો માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. તમે કોઈ સારી જગ્યાએ તમારું ધ્યાન લગાવીને પ્રગતિ કરી શકો છો.