સુંદરતામાં નીતા કરતાં પણ ચાર ડગલાં આગળ છે મુકેશ અંબાણીની સાળી, તસવીરો જોઈ ચોંકી જશો……

0
701

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું નીતા અંબાણી ની મોટી બહેન વિશે.મુકેશ ધીરૂભાઇ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957 થયો હતો એ ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ છે, અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના સૌથી મોટા શેરહોલ્ડર, ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. એપ્રિલ 2020 સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારની ચર્ચા ઘણીવાર મીડિયામાં થાય છે. મુકેશ અંબાણી એ તેમના પિતા ધીરૂભાઇ અંબાણી હિરાસતમાં મળેલ વસિયત સારી રીતે સભલા અને સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ને દેશની નય પણ દુનિયા ની સૌથી મોટી કંપનઓમાં શામેલ કર્યું છે. તેમની પત્ની નીતા અંબાણી દર સમય તેમની સાથે જ ચાલે છે. નીતા અંબાણી લગ્ન પેહલા શિક્ષક હતી.

તેમનું જીવન સામાન્ય હતું, પરંતુ મુકેશ અંબાણી જોડે લગ્ન પછી તેમનું જીવનશૈલી બદલાઈ ગઈ. તે બહુત આકર્ષક અને વૈભવી જીવન જીવે છે. તેમની બહેન મમતા દલાલ ખૂબસુરતીમાં તેમની બહેન અોછી નથી તોય તે સામાન્ય જીવન જીવે છે. અને લાઇમલાઇટ થી દુર રહે છે. મમતા દલાલ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણાવે છે. આ સ્કૂલમાં બોલિવૂડ સ્ટાર અને નામચીન સેલિબ્રિટી ના છોકરા ભેણે છે. અંબાણીના કુટુંબ માં ઇશા અંબાણી, આકાશ અંબાણી લગ્નમાં નીતા અંબાણી ની બહેન મમતા દલાલના ફોટા મીડિયા મા આવી અને વાયરલ થઈ છે. નીતા અંબાણીની નાની બહેન મમતા દલાલનું તો એક જીવન એ અંબાણી પરિવારના એક બાકીના સભ્યોથી એ અલગ છે.

મમતા દલાલ લાઈમલાટની દુનિયા થી દુર રહે છે. પરંતુ તેને કેટલીકવાર ફેમસ ડીઝાઇનર મનીષા મલ્હોત્રા ની માટે રેમ્પ વોક કરતા જોવા મળી હતી. તે મૉડલ અને આઇકોન રહી છે.મમતા દલાલ પેલા થીજ શિક્ષક બનવું પસંદ છે. તેમણે તે વાતની ખુશી છે કે તેને તેનુ આ સપનું પૂરું થયું છે. તમને જણાવી દઈએ કે અંબાણી ના પરિવાર અને કોઈ પ્રસંગ તે કમ જોવા મળે છે.મમતા દલાલને એક ઇન્ટરવ્યૂમાં કયું હતું કે તે જે છોકરાઓ ને ભણાવે છે તે કોઈ સેલિબ્રિટી ના સ્ટુડન્ટ છે પણ મારા માટે એક સામાન્ય સ્ટુડન્ટ છે.

મમતા દલાલ બોવ સુંદર છે. એટલા માટે તેને સેલિબ્રિટી ડીઝાઇનર ના કેહવાથી તેને અમુક વાર મોડેલિંગ કર્યું પરંતુ તે સમાન્ય જીવન જીવા નું પસંદ કરે છે.મમતા દલાલ રેમ્પ વોક કરી છે. પરંતુ તેમને ટિચિંગ નું પ્રોશન વધારે પસંદ છે. મમતા દલાલ નું કેહવું છે કે ડિચિંગ ના માધ્યમ થી છોકરાઓ ને સારા સંસ્કાર આપવા માગે છે.

મમતા દલાલ નું કેહવુ છે કે તેમને મોડેલિંગ માટે કેટલી ઓફર આવી. તમને કહ્યું કે સેલિબ્રિટી ની સંપર્ક માં હોવાથી તેમને આ ફિલ્ડમાં કરિયર બનાવવું મુશ્કેલ નથી. પરંતુ તેમને ટીચિંગ કરવાનું સારું લાગ્યુ.મમતા દલાલ પેહલા અમુક ફેશન શોમે કામ કર્યું હતું. આ ફિલ્ડમા આગળ વધવું તેમને સરળ હતું. પરંતુ તેમને ચમક – દમક વારું જીવન એમને પેહલા થી જ ગમતું નહતું

નીતા અંબાણી પેહલા સાંદુ જીવન જીવતી હતી. પછી તેમના લાઈફસ્ટઈલમાં સુધારો થયો.નીતા અંબાણી તેની મોટી બહેનને બોવ પસંદ કરે છે. તે અમુક વાર તેના ઘેર મળવા જાય છે.નીતા અંબાણી નૃત્ય નો શોખ છે. તેમને કલાત્મક વસ્તુના સંગ્રહ કરવું પસંદ છે. નીતા અંબાણી કહે છે તે તેની બહેનથી જ્યાદા પ્રોતસાહિત થાય છે.મમતા દલાલ તે પોતે ફેશન ની દુનિયાથી દૂર છે. પણ તે તેની બહેન નીતા અંબાણી ને ડ્રેસ અને ફેશન ના ટિપ્સ આપે છે.એક જમાનામાં ફેશનની દુનિયા માં એક્ટિવ રહી હતી. મમતા અત્યારે પૂરી તરહ એજ્યુકેશન માં છે. તેના ટીચિંગના કામ માં તે પૂરી તરહ સમર્પિત રહે છે.