સુઇ રહેલા બાળકો સામે પતિએ કરી સબંધ બાંધવાની વાત તો પત્નીએ કહ્યુ એવુ કે જાણીને અચક પામી જશો….

0
1437

આજકાલ બળાત્કાર અને બળજબરી ના કેશ વધતા રહે છે તેથી મિત્રો કેટલાક હવસખોર લોકો દુષ્કર્મ આચરે છે તેમજ અમુક લોકો પોતાના જ પરિવાર ની કોઈ મહિલા જોડે દુષ્કર્મ આચરતા હોય છે તેથી મિત્રો અમે આજે આ લેખ ના એક કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે જે તમે જાણીને ચોકી જાસો તો ચાલો મિત્રો જાણીએ.વડોદરા ફેમિલી કોર્ટમાં એક પરિણીતાએ વાસનાભૂખ્યા પતિથી કંટાળીને ફરિયાદ કરી છે.

બાળકોની હાજરીમાં જ શારીરિક સુખ માણવા માટે વારંવાર દબાણ કર્યું હતું અને બાળકોની હાજરીમાં જ પત્ની સાથે જબરદસ્તી કરતાં પરિણીતાએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે.મહિલા ની ઈચ્છા વુરુધ તેમની જોડે સંભોગ કરવું ગુનો કહેવાય છે.શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી પ્રિયંકાના (નામ બદલ્યું છે) લગ્ન વર્ષ-2005માં પરેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના છ મહિનામાં જ પ્રિયંકા ગર્ભવતી બની ગઈ હતી.

પરિણીતાનો આક્ષેપ છે કે,ગર્ભવસ્થા દરમિયાન પણ પતિ પરેશ તેને શારિરીક સબંધ બાંધવા મજબૂર કરતો હતો. ઇન્કાર કરે તો તેના ઉપર બીજા સાથે આડા સંબધ હોવાનો આક્ષેપ કરી મારઝૂડ કરતો હતો.સાંભિગ માટે જબરદસ્તી કરવી તે ગુનો છે અને કાનૂન ની કલમ માં પણ લખ્યું છે કે મહિલા ને જે લોકો બળજબરી થી દુષ્કર્મ આચરે છે તેને ભારે સજા મળે છે.પ્રિયંકાનો આક્ષેપ છે કે પરેશ બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણતો હતો.

પ્રિયંકાએ વર્ષ-2006માં પુત્રને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, સિઝેરીયન માટે પ્રિયંકાને તેના પિયરમાંથી પૈસા લઇ આવવા પણ જણાવ્યું હતું. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રિયંકાનો આરોપ છે કે, માસુમ પુત્ર-પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો.તેનો આરોપ છે કે, નશો કરવાની ટેવ ધરાવતો પરેશ નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો.

થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું. ત્યારે પ્રિયંકાની પથારીમાં બે બાળકો સુતા હતા. બંને બાળકો જાગી જશે, તેવી વારંવાર વિનવણી કરવા છતાં હવસખોર પતિએ વાત માની ન હતી.આમ આવા ગુનાહ માટે કેટલાક કાનૂની કલમો છે જે ગુનેગાર ને સજા આપવાનું કામ કરે છે.તે સમયે જાગી ગયેલા સંતાનોએ પૂછ્યું પણ હતું કે, મમ્મી-પપ્પા તમે શું કરો છો.

ત્યારે પરેશે બંને બાળકોને ધમકાવી નાંખ્યા હતા અને સંતાનોની સામે પત્ની સાથે બે કલાક સુધી પોતાની હવસ સંતોષી હતી. આમ, પતિના અત્યાચારથી ત્રસ્ત બની આખરે પ્રિયંકાએ ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.ફક્ત પ્રિયંકા જ નહીં, પરંતુ પરેશના માતા-પિતા પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેમના માતા-પિતાએ પ્રિયંકા પાસે માંજલપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવડાવી હતી.

જોકે, આમ છતાં ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા પરેશમાં કોઇ સુધારો આવ્યો નહતો. આથી પ્રિયંકા તેના બે સંતાનો અને સાસુ-સસરા સાથે નણંદના ઘરે રહેવા માટે ચાલી ગઇ છે. અને ફેમિલી કોર્ટમાં પતિ પાસે માસિક રૂપિયા 15000 ભરણ પોષણ આપવા માટે દાવો કર્યો હતો.આમ આવા ઘણા કિસ્સા હોય છે તેથી મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.કહેવાય છે કે, ખાલી દિમાગ શેતાન કા ઘર હોતા હૈ, ખાલી દિમાગના હેવાનિયતનો એક અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

લોકડાઉન દરમિયાન સાવ નવરો પડેલો એક પતિ દિવસ-રાત વારંવાર પોતાની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે ફરજ પાડતો રહ્યો. કેટલાક દિવસો તો એવું બન્યું કે પતિની હવસથી થાકી પત્ની બેભાન થઈ જતી. પતિની ઇચ્છા પત્ની માટે નર્કની યાતનાથી વધુ કશું ન રહી. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી, અંતે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી પત્નીએ જ્યારે પતિને શરીર સુખ આપવાની ના પાડી તો પતિએ તેના પર હુમલો કરી વધુ એક મર્યાદા તોડી. અંતે મહિલાએ હેલ્પલાઇન 181ની મદદ માંગી પતિની હવસખોરીથી છૂટવા અરજ કરી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય સ્વરા અને પ્રકાશના લગ્નને 6 વર્ષ થયા હતા.  3 વર્ષનાં સુંદર બાળક  સાથે જિંદગી સારી રીતે વિતી રહી હતી. જોકે લોકડાઉન તેમની જીંદગીમાં આફત બનીને આવ્યું.  લોકડાઉન થતાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે તેની પત્ની સાથે સતત શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.પ્રકાશ દિવસે અને રાતે એમ બન્ને સમય 4-4 વખત સ્વરાના શરીરને ચૂંથી રહ્યો હતો.

એક પણ દિવસ છોડ્યા વગર અનેકવાર પ્રકાશ સંબંધ બનાવતો હોઈ સ્વરાના ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી. સ્વરા જો ના પાડે તો જબરજસ્તી કરતો અને ઢોર માર મારતો હતો. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી.બે દિવસ પહેલા પ્રકાશે સ્વરા સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા સ્વરાએ તેનો વિરોધ કર્યો તો પ્રકાશે તેને ઢોર માર માર્યો. આ ઘટના જોઈ તેમના મકાન માલિકે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી.

સ્વરાએ થોડીક કહાની હેલ્પલાઈન પર સંભળાવતા શમસમી ગયેલા મહિલા કાઉન્સિલર સુરેખા બહેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સ્વરાએ કાઉન્સિલર સુરેખા બહેનને જણાવ્યું હતું કે, પતિ તેને પ્રેમ નથી કરતો પણ દિવસ રાત બન્ને સમયે અનેકો વાર શારીરિક સંબંધ બાંધતો હોવાથી તેનું સ્વાસ્થ્ય કથળી ગયું છે. જો તે પતિને ના પાડે છે તો પ્રકાશ તેને છોડી દેવાની ધમકી આપે છે અને આસ પડોશના લોકો સાથે પણ વાત કરવા દેતો નથી.

સુરેખા બહેને પ્રકાશનું કાઉન્સેલિંગ તો કર્યું પણ તેને લાંબા કાઉન્સેલિંગની જરુર હોઈ તેને પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર મોકલ્યો હતો.ત્યારબાદ મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો.શહેરમાં રહેતા ઓ.એન.જી.સી.ના કર્મચારી દ્વારા પત્ની સાથે અકુદરતી અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવામાં આવતા પત્નીએ છેવટે ત્રાસીને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મૂળ રાજસ્થાનમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૫ માં તેની જ જ્ઞાાતિના યુવક સાથે થયા હતાં.

લગ્નના એક વર્ષ પછી પતિ-પત્ની બંન્ને વડોદરા રહેવા આવી ગયા હતાં. અને પતિ ઓ.એન.જી.સી.માં નોકરી કરતો હતો. પતિ-પત્ની રાજસ્થઆનમાં પરિવાર સાથે રહેતા હતા ત્યાં સુધી તેમનું લગ્ન જીવન શાંતિપૂર્ણ ચાલ્યું હતું. પરંતુ વડોદરા રહેવા આવ્યા પછી બંન્ને વચ્ચે ઝઘડા શરૃ થયા હતાં. તું મને ગમતી નથી. પિયરમાં જતી રહે તેવું કહીને પત્ની પર પતિએ ત્રાસ ગુજારવાનુ શરૃ કર્યું હતું.

વડોદરામાં ખરીદેલા ફ્લેટના રૃપિયા પણ પિયરમાંથી લઇ આવવા માટે પત્નીને પતિ દ્વારા દબાણ કરવામાં આવતું  હતું. એટલું જ નહી છેલ્લા ત્રણ વર્ષથી પતિ દ્વારા પત્ની સાથે અકુદરતી અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું. અને પત્ની ના પાડે તો તેને મારઝૂડ કરતો હતો.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

આવા કિસ્સા ઘણીવાર આપણે સાંભળી ચુક્યા છે અને તેવો જ બીજો કિસ્સો તમને જણાવીશું કે પોતાની જ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતાં અને અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી પત્નીને પરેશાન કરતાં પતિથી છૂટાછેડા મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી અને જણાવવામા આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી જ પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો અને પત્નીના ના કહ્યા હોવા છતા પણ પતિ સબંધ બાંધતો હતો.

કહેવાય છે કે વારંવાર શંકા કરતો હોઇ પત્ની પતિથી ત્રસ્ત થઈ ગઈ હતી અને માટે પત્ની તેના પર ખૂબ ક્રોધિત હતી અને તે તેની સાથે બિલકુલ સમય વીતાવવા ન માગતી હતી.પણ આ વાત પર આગળ વળતા એવું કહેવાય છે કે આ અંગેની વિગતો એવી છે કે મહારાષ્ટ્રની આ નિમિશા (નામ બદલ્યું છે) ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવિન (નામ બદલ્યું છે) ની સાથે લગ્ન થયા હતા અને બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ કહેવાય છે કે આ લગ્ન પછી ભાવિનના શંકાશીલ સ્વભાવના કારણે અવાર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.

આમાં નિમિશાનો કોઈ વાંક ન હતો કારણ કે ભવિનના અડપલાના કારણે તેની પત્ની રોષે ભરાઈ હતી જોકે છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો અને આમ જ ભવિનની પત્નીએ છૂટાછેડા કરવાનું નક્કી કરી લીધું હતું આથી તેણે અભયમમાં પણ ફરિયાદ કરી હતી.જણાવવામાં આવ્યું છે કે અભયમની હેલ્પલાઇનની ટીમે નિમિશા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી પણ આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે.

પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી નિમિશાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે અને તેની પત્નિ નિમિશા પર તે અવાર નવાર શક કરે છે અને તેની પત્નિને તે ગમે તે રીતે ખોટી પાડે છે.આટલું જ નહીં પણ એવું તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે અને બધો દોષ તેની પત્નિ નિમિશા પર નાખે છે અને તે તેના પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે.

અને તેણે પણ એવું જણાવ્યું હતું કે તે એક હાઉસ વાઇફ છે અને તે તેના કામ પ્રત્યેજ ધ્યાન આપે છે.તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી અને તેને આવા કોઈ જાતના વિચાર મનમાં નથી પણ આમ છતાં તેનો પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને દરરોજના માટે ઝગડો કરે છે આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે તેવું તેની પત્નિ દ્વારા જણાવામાં આવ્યું છે.હાલમાં જ કહેવાય છે કે નિમિશા પોતાના પિયર જતી રહી છે.

અને તેના પતિને જણાવ્યા વગર તે ત્યાંથી તેના પિયરમાં ગઈ છે તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે અને કહેવાય છે કે કાઉન્સેલરે ભાવિનનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો પણ તે તેની પત્નિ વિશે જ ખરાબ બોલ્યા કરતો હતો અને ભાવિન સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો પણ હાલમાં ભાવિનને એસએસજી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે.

અને તેને એક માનસિક બીમારી છે તેવું ડોકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.કાઉન્સેલિંગ દરમિયાન નિમિશાની બોડી લેંગ્વેઝમાં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી તેમ કહેવાય છે અને એટલું જ નહીં પણ તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી અને તેથી જોકે નિમિશાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.

ત્યારબાદ મિત્રી આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાના જ ઘરમાં રહેતી 14 વર્ષની સગીર સાળી પર 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. અને તેને ગર્ભવતી બનાવી હતી. જો કે આ મામલાનો ભાંડો ફૂટતાં પતિ બેંગ્લુરુ ભાગી ગયો હતો. પણ ચાલાક પત્નીએ તેને સમાધાનનાં નામે પરત બોલાવી પોલીસને હવાલે કરી દીધો હતો.

અમદાવાદના ઈશનપુર વિસ્તારમા સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મૂળ નેપાળનો અને શહેરના ઈશનપુર વિસ્તારમાં રહેતાં આરોપીએ તેની જ સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પતિ-પત્ની અને 3 બાળકો અને સાળી સાથે આરોપી શહેરનાં ઇશનપુર વિસ્તારમાં રહે છે અને તેની પત્ની ઘરકામ કરે છે. જ્યારે આરોપીની પત્ની કામ માટે બહાર જાય ત્યારે તેના ઘરે રહેલી 14 વર્ષની સાળીને ધમકી આપી છેલ્લા 5 મહિનાથી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

જો કે આ સાળીને ગર્ભ રહી ગયો હોવાની આરોપીને જાણ થતાં તે બેંગ્લુરુ ભાગી ગયો હતો. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આરોપીની પત્નીને શંકા જતાં તેણે બહેનનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં ગર્ભ રહી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. અને સૌથી પહેલી શંકા મહિલાને તેના પતિ પર ગઈ હતી. મહિલાએ પતિને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી.

અને સાચું બોલશે તો સમાધાન કરી લેશે તેમ કહીને આરોપીને સાચું તેના જ મોઢેથી બોલાવ્યું હતું. ત્યારબાદ પત્નીએ આરોપી પતિને ફોસલાવીને સમાધાન કરવાના ઇરાદે અમદાવાદ બોલાવ્યો હતો. અને અમદાવાદ આવતાની સાથે મહિલાએ 100 નંબર ડાયલ કરી પોલીસ હવાલે કર્યો હતો.આમ આવા ઘણા કિસ્સા આવતા રહે છે.