સુહાગરાત પર શારીરિક સંબંધ બનાવવા જતા હતા પતિ પત્ની, પણ અચાનક જ પત્ની એવી વસ્તુ જોઈ લીધી કે ઉડી ગયા હોસ….

0
1177

 

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.આજે અમે તમને હનીમૂનથી સંબંધિત એક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને આશ્ચર્ય થશે કે લગ્નની પહેલી રાત પતિ-પત્ની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસથી, બંને વચ્ચે પ્રેમ સંબંધ વધુ મજબૂત બને છે.આજે અમે તમને હનીમૂન સાથે જોડાયેલા આવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

તાજેતરમાં જ એક અમેરિકન મહિલાએ રેડ્ડીટ નામની વેબસાઇટ પર તેના લગ્ન સંબંધી એક ખુલાસો કર્યો જેને વાંચીને દરેક દંગ રહી ગયા.મહિલાએ કહ્યું કે તેણે 6 મહિના સુધી એક છોકરાને ડેટ કરી હતી અને પછી તેની સાથે સગાઇ કરી હતી.સગાઈના 6 મહિના પછી પણ તેમના લગ્ન થયા, પરંતુ લગ્ન પહેલા આ એક વર્ષના સંબંધમાં તેમની વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ નહોતો. મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ પોતાને વૃદ્ધાવસ્થા ગણાતો હતો અને લગ્ન પહેલા શારિરીક સંબંધની ભૂલ કરતો હતો.

તેણીએ ઘણી વાર પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખતે તેના બોયફ્રેન્ડએ તેને આવું કરવાનો ઇનકાર કરી દીધો.જ્યારે બંનેના લગ્ન થયાં હતાં અને બંને હનીમૂન પર ગયાં હતાં, ત્યારે મહિલાને જાણવા મળ્યું હતું કે તેના પતિના ખાનગી ભાગમાં કોઈ સમસ્યા છે જેના કારણે તે હંમેશાં શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહેતો હતો. મહિલા કહે છે કે પાછળથી તેના પતિને તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ વિશે પણ ખબર પડી અને તેણે તેની પાસેથી છૂટાછેડા લેવાની શરૂઆત કરી.

તેમજ આ શખ્સે તેની જ પત્ની વિરુદ્ધ કેસ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે મહિલાએ તેના પતિને પૂછ્યું કે તે લગ્ન પહેલા તેને આ કેમ નથી કહેતો, ત્યારે તેણે જવાબ આપ્યો કે તે તેને ગુમાવવા માંગતી નથી.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.

ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીત યુવતીને નજીકના જ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા 4 મહિનાથી પરેશાન કરતો હોવો અને એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાનો કોલ મહિલા હેલ્પલાઇન 181 અભયમને મળ્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહેતા જ યુવતી ડરી ગઈ હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની ટીમે ભરાયા વિના સાચી વાત કરવા કહેતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો.

આ અંગે યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.યુવતીએ જણાવ્યું હતું કે, આ યુવક સાથે તેને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ છે. તેમજ તેઓ અવાર-નવાર મરજીથી મળતા હતા. દરમિયાન તેમને સંબંધી ઘરની બહાર નીકળતા જોઇ ગયા હતા. આથી પતિને ખબર પડી જશે, તો છૂટાછેડા આપી દેશે તેવો ડર લાગતા તેણે સાચી હકિકત છૂપાવી પ્રેમી પર ખોટો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આ અંગે કોઈને જાણ ન થાય તે રીતે સમાધાન કરી આપવા મહિલા હેલ્પલાઇનની ટીમને વિનંતી કરી હતી. આ પછી ટીમે યુવક અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમજ બંનેને હવે સંબંધ ન રાખવા તેમજ ફોન-મેસજ ન કરવા સમજાવી સમસ્યાનો સુખદ અંત લાવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક પરણિત મહિલા લગ્નના બે જ મહિનામાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પરંતુ ભાગતા પહેલા તેણે પ્રેમી સાથે મળીને એક મહિલાની હત્યા કરી નાખી અને પોતાની મોતનો ખેલ રચ્યો. પોલીસ તપાસમાં પ્રેમી સાથે વાતચીતના ફોન રેકોર્ડ મળી આવ્યાં. ત્યારબાદ જ્યારે પોલીસ 300 કિમી દૂર પ્રેમી પાસે પહોંચી તો પરણિતાને તેના ઘરમાં જોતા આ હત્યાનો  ખુલાસો થયો.

ઔરંગાબાદમાં રહેતી સોનાલીના છબાદાસ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતાં. પરંતુ ઘરવાળાઓને આ સંબંધ પસંદ નહતો. આથી તેમણે તેના લગ્ન સદાશિવ શિંદે સાથે કરી નાખ્યાં. દોઢ મહિના પહેલા આ લગ્ન થયા હતાં. પરંતુ ત્યારબાદ પણ સોનાલીના છબાદાસ સાથે સંબંધ ચાલુ હતાં. તે સતત તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ક્રાઈમ શો જોઈને તેને એક આઈડિયા આવ્યો. નક્કી થયું કે છબાદાસ એક  કોલગર્લ બોલાવશે. તેની હત્યા કરશે અને મૃતકને સોનાલીના કપડાં અને દાગીના પહેરાવીને બાળી મૂકશે. ત્યારબાદ બંને ભાગી જશે અને દૂર જઈને નવું જીવન જીવશે. બંનેએ આ પ્લાનને અંજામ પણ આપ્યો.

મહિલાની લાશ ઔરંગાબાદ શહેર બહાર મળી આવી. ચહેરો બળેલો હતો પરંતુ તેના કપડાં અને દાગીના પરથી ઓળખાણ થઈ. પરંતુ લગ્નના દોઢ મહિનાની અંદર જ પરણિતાની લાશ મળી આવતા પતિ સદાશિવની ધરપકડ કરાઈ. પોલીસ ઓફિસર મહેશ આંધલેએ જણાવ્યું કે સદાશિવને વારંવાર પૂછવા છતાં હત્યાનું સાચું કારણ જાણવા મળતું નહતું. સદાશિવ વારંવાર હત્યાની વાતને નકારી રહ્યો હતો. પોલીસે સોનાલીના કોલ રેકોર્ડ તપાસ કરતા જાણવા મળ્યું કે તે સતત તેના જૂના પ્રેમી છબાદાસ સાથે વાત કરતી હતી. પોલીસે તે ફોનનું લોકેશન શોધ્યું તો ખબર પડી કે ઔરંગાબાદથી 300 કિમી દૂર ચાલીસ ગામમાં છે. પોલીસ ત્યાં પહોંચી તો છબાદાસના ઘરમાં સોનાલી પણ હતી.

છબાદાસ અને સોનાલી બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં સોનાલી અને છબાદાસ બંનેએ જણાવ્યું કે એક ક્રાઈમ શો જોઈને  તેમણે કોલગર્લની હત્યાનું કાવતરું ઘડ્યું. બંનેની ધરપકડ બાદ હવે પોલીસે સદાશિવને છોડી મૂક્યો છે. છબાદાસ વિરુદ્ધ હત્યા કરવાનો, પુરાવાના નાશનો અને સોનાલી વિરુદ્ધ કાવતરું ઘડવાનો કેસ ચાલશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ‘પતિ, પત્ની ઔર વૌ’ જેવો કિસ્સો બન્યો હતો ત્યારે નડિયાદમાં આવેલા એક મોલના બેસમેન્ટમાં પરણીત પ્રેમિકા સાથે રંગરેલિયા કરી રહ્યો હતો ત્યારે પતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમયે પરણિત પ્રેમીકાનો પતિ પણ દોડી આવ્યો હતો. ટીઆરબીમાં ફરજ બજાવતા વ્યભિચારી પતિએ પત્ની અને પ્રેમિકાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વસોમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા જશપાલસિંહ મહેશસિંગ ઠાકોરને નડિયાદના એક શો રૂમમાં ફરજ બજાવતી પરણિત યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવક અને યુવતી સંતાઈને મળી પણ રહ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું. યુવતી પરણિત હોવા ઉપરાંત તેને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. યુવતી અગાઉ ટીઆરબીમાં ફરજ બજાવતી હોઈ ત્યારથી જ તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જશપાલને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી હોઈ જશપાલની પત્ની દ્વારા તેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો પરંતુ પ્રેમમાં અંધ બનેલો જશપાલ પ્રેમિકા પાછળ જ ફરતો હતો. પ્રેમિકાને નડિયાદથી તેના ઘરે લેવા-મૂકવા પણ જશપાલ જતો હોવાનું લોકોએ કહ્યું હતું.

ગુરૂવારે જશપાલની તેની પ્રેમિકા સાથે શો-રૂમના બેસમેન્ટમાં હોવાનું તેની પત્નીને માલુમ પડતાં તે ત્યાં પહોંચી હતી અને તે જ સમયે જશપાલની પરણિત પ્રેમિકાનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં જશપાલ અને તેની પ્રેમિકાના પતિ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે સ્થળ પર પહોંચી જઇ તમામને પોલીસ સ્ટેશને લઈ આવ્યાં હતાં. ત્યાર બાદ આ મામલે જશપાલની પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

જશપાલની પરણિત પ્રેમિકાના પતિએ જણાવ્યું હતું કે, લગ્નના 1 વર્ષ બધુ બરાબર ચાલ્યા બાદ પુત્રનો જન્મ થયો હતો. જ્યારથી પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું. આ અગાઉ તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને પ્રેમસંબંધ બંધાતા તેણે નોકરી છોડી હતી. ત્યાર બાદ તે ટીઆરબીમાં જોડાઈ હતી, જ્યાં તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જોકે, તેણે ટીઆરબી તરીકે પણ ફરજ છોડી શોરૂમમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં નિયમિત રીતે જશપાલ તેને મળવા આવતો હતો અને ગુરૂવારે બંને રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઇએ કે રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાનુ ધરાવતા હિતેષ પ્રવિણભાઈ પિત્રોડા (ઉ.વ.૪૦)એ સરદારનગર વિસ્તારમાં રહેતી પૂર્વ પ્રેમીકાને બદનામ કરવા તેના ફોટા અન્ય પુરૂષો સાથે જોડી ગંદા લખાણ લખીને વાયરલ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની અરજી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આપતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવતીને હિતેષ સાથે આઠ વર્ષ પહેલા પરિચય થયો હતો. ફોનમાં વાતચીત બાદ સંબંધ ગાઢ બન્યો અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. થોડા સમય પછી હિતેષ પ્રેમીકા સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો, જેને કાણે દોઢ વર્ષના સંબંધનો યુવતીએ અંત લાવી દીધો હતો. યુવતીએ સંબંધો તોડી નાંખતા હિતેષ નારાજ થઈ ગયો હતો અને તેમ જ ફરીથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતીને વારંવાર ફોન કરતો હતો. જો યુવતી ફોન ન ઉપાડે તો તેના ઘર પાસે જઈને તેને બદનામ કરતો હતો.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઇએ કે ગત પહેલી રાત્રે તે યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને સંબંધો ન રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી હિતેષનો ત્રાસ સતત વધવા લાગ્યો હતો. એટલું જ નહીં, હિતેષે વોટ્સએપ ડીપીમાં પૂર્વ પ્રેમીકાના અન્ય પુરુષો સાથે ફોટા જોડીને ‘કલયુગ કી દ્રોપદી’ સહિતના અભદ્ર લખાણો પણ લખ્યા હતા. અને આવા ફોટા તે વાયરલ કરતો હતો.

અંતે એવી માહિતી સામે આવી જે મુજબ તમને જણાવી દઈએ કે યુવતીના સગાઓને તે પોતાની પાસે ગન હોવાનું અને બધાની મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પોલીસને અરજી કરી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સંકંજામાં લીધો હતો. સાઇબર ક્રાઇમ સેલે હિતેષનો ફોન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે સલામતી સરકારના દાવા વચ્ચે રાજ્યમાં લોકોની જાનમાલની સલામતીના મોરચે સાવ ખરાબ સ્થિતિ છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ભીલાઈમાં રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક યુવક પર 30થી વધારે યુવતીઓએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, આ વ્યક્તિ પ્રેમજાળમાં ફંસાવી યુવતીઓને નિશાન બનાવતો હતો.

આરોપી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 30થી વધુ મહિલાઓને પ્રેમજાળમાં ફંસાવી દુષ્કર્મ કરવા, પછી અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને પૈસા ન આપવા પર મારપીટ કરવાનો આરોપ છે.મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓએ આની ફરિયાદ ગૃહમંત્રી, મહિલા પંચ અને પોલીસને કરી છે. આરોપી ગગનદીપ સિંહ ઉર્ફે રિચી ભિલાઈના વૈશાલી નગરનો રહેવાસી છે. આરોપી પર દુર્ગ, ભિલાઈ, રાયપુર, જગદલપુર, જોધપુર, ઈન્દોર વગેરે શહેરોની યુવતીઓ અને મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે પ્રેમ અને લગ્નનની લાલચ આપી સંબંધ બનાવતો હતો.

પછી અશ્લિલ ફોટો-વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.ભીલાઈ નિવાસી એક યુવતીએ મીડિયાને જણાવ્યું કે, 2 વર્ષ પહેલા આરોપીને એક મિત્રના સહયોગથી મળી. વાતચીત શરૂ થઈ. એક દિવસ મને રાયપુર પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું. તે સમયે તેના ઘરમાં કોઈ ન હતું. એક દિવસ તેણે મારી પાસે બે લાખ માંગ્યા. આટલા પૈસા આપવા માટે મે ના પાડી તો, મારા અશ્લિલ ફોટો અને વીડિયો મારા પતિને દેખાડી સાર્વજનિક કરવાની ધમકી પણ આપી.

ગગનદીપ ઉર્ફે રિચી વિરુદ્ધ વૈશાલી નગરની જ એક અન્ય મહિલાએ 376નો રિપોર્ટ લખાવ્યો. ત્યારે પીડિતાને લાગ્યું કે, પતિને જણાવી દઉ પરંતુ તેની હિમ્મત ન થઈ. રિચીએ તેને ફરી ફોન કર્યો અને પૈસા લઈ મળવા બોલાવી. પીડિતાએ પોતાનો નંબર બદલી દીધો. પીડિતા પાસે ઉધાર આપનારા લોકો આવ્યા તો તેના પતિએ પુછ્યુ, ત્યારે હિમ્મતથી તેણે પૂરી વાત કરી. આ રીતે આરોપીએ ભિલાઈના સેક્ટર-7, ઈન્દોર અને રાજસ્થાનની મહિલાઓને પણ નિશાન બનાવી છે.મળતી જાણકારી અનુસાર, આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને મારપીટ કરવાની ફરિયાદ મળી છે. મામલાની તપાસ કરવામાં આવેશે. તપાસ રિપોર્ટના આધાર પર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદથી વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં છે કે ઘરકામ કરતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી બીજેપીના યુવા મોરચા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા પીડિત મહિલાએ એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન થયા હતા. ઘરની પરિવારની સ્થિતિ સારી ન હોવાથી પીડિત મહિલા ઘરોમાં ઘરકામ કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેણી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ ઘરકામ કરતી હતી.

બાપુનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાને ગત ઓક્ટોબર મહિનામાં જોજી ઉર્ફે અંકુરના ઘરે કામ ઘરકામ કરવા ગઇ હતી ત્યારે અંકુરના માતાપિતા ઘરની બહાર ગયા હોવાથી અંકુરે એકલતાનો લાભ લઇને આ મહિલાને રૂમમાં ભોંયતળિયે પાડી દઇ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.આ મામલે મહિલા ડરી ગઈ હતી અને આ વાત કોઈને કહી નહતી. જો કે, ઘટના બાદ મહિલા ઘરમાં ઉદાસ રહેતા તેના સાસુને શંકા જતા તેને મહિલાને પૂછપરછ કરતા પુત્રવધૂએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પરિવારે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટની યુવતીને જામનગરના યુવક દીવ ફરવા લઈ ગયો હતો અને ત્યાં 24 કલાકમાં ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.જામનગરના યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા પછી ફોન કરવાનું બંધ કરી દેતાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ યુવતી ગયા વર્ષે યુવતી જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી ત્યારે સાથે આવતા રાજુ નામના યુવક સાથે પરિચય થયો હતો.  રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. તેણે રાજુને યુવતી વિશે પૂછતાં  રાજુએ પરિચય કરાવ્યો હતો. આ રીતે  બંનેના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને વાતચીત શરૂ થઈ હતી.

કેતન દામજીભાઈ કાસુન્દ્રા જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહે છે. કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બંને પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા. બંને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી. કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી, તેની બહેન અને રાજુની સાથે દિવ ફરવા માટે ગયા હતા. ઘોઘલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બંને રૂમ નંબર 108માં જ્યારે રાજુ અને યુવતીની બહેન  અલગ અલગ રૂમમમાં રોકાયા હતા.

રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ ફરવાના બહાને રોકાઈને  બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો.  રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે તેથી આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. એ પછી ફરી દિવ યુવતીને લઈ ગયો હતો અને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના જન્મદિવસ હોય બન્ને પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. દીવની જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું.

કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતને  ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. યુવતી જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહશ એમ કહીને સમજાવીને કારમાં રાજકોટ મૂકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી દેતાં યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી.

અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમય માંગ્યો હતો. પરંતુ લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપતાં રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસનીસ પીએસ આઈ. એ.જી.અંબાસણના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે. આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે.