સાઉથ ના સુપર સ્ટાર ચિરંજીવીની પત્ની છે આ કોમેડિયન ની દીકરી,જીવે છે આવી લાઈફ સ્ટાઇલ,જોવો તસવીરો…

0
274

સાઉથ ના સુપર સ્ટાર ની પત્ની ની લાઈફ સ્ટાઇલ જોઈ ને આપ ના રુવાડા ઉંચા થઈ જશે.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જેમના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે સુપર સ્ટાર ચિરંજીવી ની પત્ની છે તો ચાલો તેમના વિશે વધુ ચર્ચા કરીએ દર્શક મિત્રો ફિલ્મ બાહુબલી બાદ હિન્દી ફેન્સ પણ સાઉથની ફિલ્મ પ્રત્યે આકર્ષાયા છે. આ ઉપરાંત તેઓ સાઉથના સુપર સ્ટાર તથા તેમના પરિવારજનો અંગે ઘણું જાણવા માગે છે.

સાઉથ સિનેમાના સુપરસ્ટાર એવા ચિરંજીવી 22 ઓગસ્ટના રોજ પોતાનો 63 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે.આ પ્રસંગે અમે તમારી સમક્ષ ચિરંજીવી અને તેના પરિવાર વિશે જણાવી રહ્યાં છે.તાજેતરમાં ચિરંજીવીએ ભત્રીજા અલ્લૂ અર્જુનનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અલ્લૂ અર્જૂન પણ સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે.આ ઉપરાંત ચિરંજીવી પોતાની તેલુગુ ફિલ્મ સે રા નરસિમ્હા રેડ્ડીના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કેમિયો કરતા જોવા મળશે અને તેમના લુકની તસવીર પણ વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે,લાઈમલાઈટથી દૂર રહેતી ચિરંજીવીની દીકરી જાણીતા કોમેડિયનની દીકરી છે.

ચિંરજીવીનું વાસ્તવિક નામ ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955ના રોજ આંધ્ર પ્રદેશના પશ્ચિમી ગોદાવરી પાસેના મોગલથુરમાં થયો હતો. ચિરંજીવીનું વાસ્તવિક નામ કોનીડેલા શિવશંકર વારા પ્રસાદ છે.એક્ટરે પોતાની માતાના કહેવા પર ફિલ્મ્સમાં ચિરંજીવી નામ રાખ્યું. આ નામનો અર્થ થાય છે કે હંમેશા જીવીત રહો. ચિરંજીવી સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર ચિરંજીવી કોણિદેલ વેંકટ રાવ અને અંજના દેવીનું સંતાન છે.

ચિરંજીવીના લગ્ન 1980માં સુરેખા સાથે થયા હતા. સુરેખા સાઉથ ફિલ્મ્સના જાણીતા કોમેડિયન અલ્લૂ રામલિંગઈની દીકરી છે. સુરેખાના પિતાને ચિરંજીવી એટલા ગમ્યા હતા કે તેમણે પોતાની દીકરી સાથે તેમના લગ્નનો નિર્ણય કર્યો હતો. ચિરંજીવીના લગ્ન પરિવારની સહમતિથી થયા હતા.સુરેખા સિમ્પલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમને લાઈમલાઈટમાં આવવું જરાય ગમતું નથી. તે સામાન્ય હાઉસવાઈફની જેમ જ પરિવારની કાળજી રાખવાનું પસંદ કરે છે ચિરંજીવી સુરેખાને બે દીકરીઓ સુસ્મિતા અને સિરિજા તથા એક દીકરો રામ ચરણ તેજા છે.

ચિરંજીવીના પરિવારના મોટાભાગના લોકો એક્ટિંગ સાથે સંબંધ ધરાવે છે.ચિરંજીવીના ભાઈ નાગેન્દ્ર બાબૂ અને પવન કલ્યાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાડાયેલા છે. ચિરંજીવીની પત્નીનો ભાઈ અલ્લૂ અરવિંદ એક પ્રોડ્યૂસર અને તેના સસરા અલ્લૂ રામલિંગા એક કોમેડિયન એક્ટર છે.ચિરંજીવીનો ભત્રીજો અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ્સમાં ઘણો લોકપ્રિય છે.

દક્ષિણ ભારતીય ફિલ્મ સુપરસ્ટાર ચિંકર્જીવીનો પુત્ર રામ ચરણ ટોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંનો એક છે. 2007 માં ફિલ્મ ‘ચિરુથા’ થી પદાર્પણ કરનાર રામ ચરણની ફેન ફોલોઇંગ તેમના પિતાની જેમ છે. રામચરણની ગણતરી દક્ષિણના સુપરસ્ટારમાં થાય છે જેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. રામ ચરણ પાસે એક આલિશાન બંગલો છે જ્યાં તે તેના પરિવાર સાથે રહે છે.

રામચરણ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના મુખ્ય સ્થાનમાં 38 કરોડના બંગલામાં રહે છે. તેમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ છે. ઘરની દિવાલો મોંઘા પેઇન્ટિંગથી સજ્જ છે. અહેવાલો અનુસાર, રામ ચરણનું આ ઘર દક્ષિણના કોઈ પણ હસ્તીના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે. રામ ચરણ ફિલ્મ અભિનેતા ઉપરાંત એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

રામ ચરણનું આ ઘર ખૂબ જ સુંદર છે. આ ઘર માટેની વસ્તુઓ વિદેશથી ખરીદવામાં આવી છે. પછી આ ઘર વૈભવી અને વૈભવી બન્યું છે. ઘરની અટારી એક અદભૂત દૃશ્ય પ્રદાન કરે છે.રામચરણ પાસે પહેલેથી જ 100 કરોડ રૂપિયાનો બંગલો છે. અહેવાલો અનુસાર, રામ ચરણ આશરે 1300 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. રામ ચરણનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.