સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા યુવકે યુવતીના ઘરે જઈ બાંધ્યા શારીરિક સંબધ, અને પછી શુ થયું કે યુવતી રડવા લાગી….

0
373

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.એક દિવસ યુવતી ઘરમાં અલગ રૂમમાં સૂતી હતી, ત્યારે અચાનક નિલેશ ત્યાં આવી ગયો હતો અને લગ્નની વાત કરી શરીર સુખની માંગણી કરી હતી. તેમજ યુવતી ના પાડે તો ફ્રેન્ડશીપ તોડી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ નિલેશના તાબે થઈ ગઈ હતી અને બંનેએ રૂમમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા.શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

યુવતી કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર નિલેશ ભોજૈયા નામના યુવકના સંપર્કમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ અવાર-નવાર શરીર સુખ પણ માણ્યું હતું. જોકે, યુવકે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી બળાત્કારની ફરિયાદ કરી હતી.આમ મિત્રો કાનૂન માં ઘણા કાયદા છે જે આરોપી ને સજા આપે છે અને કેટલીક કલમો પણ છે આરોપી ની સજા નક્કી કરે છે.આ અંગેની વિગતો એવી છે કે, 20 વર્ષીય યુવતી અને નિલેશ ભોજૈયા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

શરૂઆતમાં બંને વચ્ચે ઇન્સ્ટા પર વાતચીત થતી હતી. પરિચય વધતા રત્નકલાકાર નિલેશે ફ્રેન્ડશિપ માટે પૂછ્યું હતું. આ સમયે યુવતે લગ્ન કરવા હોય તો જ સંબંધ આગળ વધારવાની વાત કરી હતી. આ સમયે નિલેશે તેને લગ્ન કરવા માટે તૈયારી બતાવી હતી.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય કિસ્સો.મિત્રો આ દિવસોમાં જાણે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે અને એવો કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી.

તેમજ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને વટાવીને જુલમ પણ એક પછી એક કરતાં વધી જાય છે અને બળાત્કાર અને ખાસ કરીને સામૂહિક બળાત્કાર ના બનાવો હવે સામાન્ય બન્યા છે મિત્રો મહિલા ઓ ઉપર થતા અત્યાચાર મા મહિલાઓ ને થપ્પડ, છેડતી, મારપીટ, અપમાન, ધમકીઓ, જાતીય શોષણ અને અન્ય ઘણી હિંસક ઘટનાઓનો સામનો કરવો પડે છે.અને તેમના જીવનસાથી અથવા તેમના પરિવારના સભ્યો પણ તેમને મારી નાખે છે તેમજ શોષિત અને દુરુપયોગ કરનારી મહિલા ઓ ડરતી હોય છે.

અને તે અંગે ચર્ચા કરવામાં અચકાતી હોય છે તો ઘણા ડોકટરો નર્સો અને આરોગ્ય કર્મચારીઓ હિંસાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે મિત્રો આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવા માં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે.

જેમા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરના પેલેસ રોડ પર બે દિવસ પહેલા રઘુવીર પાર્ક મેઇન રોડ પર રહેતા યુવકનું અપહરણ થયું હતુ અને યુવક કૌટુંબિક બહેન સાથે ચેક કરતો હોવાની જાણકારી તેના પતિને થઈ જતાં પતિએ બે મિત્રો સાથે મળીને ભાવિનું અપહરણ કર્યું હતુ અને આ અંગે ભાવિને પોલીસ ફરિયાદ કરતાં બંને આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી તરફ યુવતીએ વિશાલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ નોંધાવી છે.

મિત્રો યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વિશાલ રામાણી તેનો કૌટુંબિક મામાનો દીકરો છે અને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ થી તે સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે ચેટ અને વાતચીત થતી હતી તેમજ વિશાલ નામનો દીકરો હોય તેની સાથે વાત કરતી હતી પરંતુ તેનો વર્તન યોગ્ય ન લાગતા અને તેનો પીછો કરતો હોવાથી નંબર બ્લોક કરી દીધો હતો તેમજ યુવતીએ આ અંગે પતિને પણ જાણ કરી હતી અને આથી બંનેએ ભાવિનને મળીને સમવવાનું નક્કી કર્યું હતું.

મિત્રો બીજી તરફ ભાવિને અલગ અલગ નંબર થી યુવતીને ફોન કરી બ્લોક કેમ કરી નાંખ્યો તેમ પૂછ્યું હતું અને તારે વાત કરવી જ પડશે તેમ કહી ધમકાવી હતી અને વિશાલે યુવતીના પતિને પણ ફોન કરી ધમકાવ્યો હતો અને યુવતી સાથે વાત કરાવવા જણાવ્યું હતું અને થોડાક દિવસ પહેલા યુવતીના પતિને વુશાલ ના મેસેજ આવ્યા લાગ્યા હતા જેથી આ બંનેએ વિશાલને મળીને સમજાવવાનું નક્કી કર્યું હતુ.

અને આ પછી યુવતી પિયર જતી રહી હતી તો બીજી તરફ યુવતીનો પતિ ભાઇ સાથે મળીને વિશાલ ને સમજાવવા જવાનું કહીને નીકળ્યા હતા. બીજી તરફ વિશાલે અપહરણની ફરિયાદ કરી હોવાનું જાણવા મળતા યુવતીએ વિશાલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા આગ્રામાં વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડ ચેક કરવા પતિએ પત્નીનો ફોન લીધો અને પત્નીએ તેના પર હુમલો કર્યો હતો અને આ ઘટના પછી આ મહિલાએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તેના પતિના સંબંધીઓ તેને પકડી લીધી હતી અને આ ઘટના શનિવાર રાત ખેરાગઢના ભિલવાલી ગામની છે જ્યા હુમલામાં ઘાયલ થયેલા નેત્રપાલને એસએન મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે.

મિત્રો તેના માથા પર ટાંકા આવ્યા છે અને ઉલ્લેખનીય છે કે નેત્રપાલ અને નીતૂ સિંહના લગ્ન 2014માં થયા હતા પણ આ બન્ને અલગ અલગ રહેતા હતા જો કે નીતૂનું કોઈ બીજા સાથે અફેર ચાલતું હોવાનું કહેવામાં આવે છે નેત્રપાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શનિવારે મેં મારી પત્નીને કોઈની સાથે વૉટ્સએપ ચેટ કરતા જોઈ. જ્યારે મેં તેનો ફોન માંગ્યો તો તેણે આપવાની ના પાડી અને ફોનથી દૂર રહેવાનું કહ્યુ હતું અને ત્યારપછી મેં ચેટ ડિટેલ જોવા જબરદસ્તી તેની પાસેથી ફોન લીધો અને તેણે મારા પર હુમલો કર્યો હતો

આ પછી હું બેભાન થઈ ગયો હતો અને નેત્રપાલ ના પિતા રાજીવ સિંહ કહે છે કે નીતૂનું અન્ય જાતિના કોઈ છોકરા સાથે અફેર છે અને લગ્ન સમયે અમને આ વાત નહોતી જણાવવામાં આવી તેમજ અમે તેને પ્રેક્ટિકલી વિચારવાની અને નેત્રપાલ સાથે જીવન વિતાવવાની સલાહ આપી હતી પણ તેણે તે વ્યક્તિ સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો પતિ પર હુમલો કર્યા પછી નીતૂ પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી પણ નેત્રપાલના સંબંધીઓએ તેમને પકડી લીધા હતા. પોલીસને નીતૂએ જણાવ્યું કે તેના પતિએ તેને ફસાવવા માટે જાતે જ હુમલો કર્યો છે. આ ઘટના સંબંધિત કોઈ FIR નોંધવામાં નથી.

જ્યારે આવી જ એક બીજી ઘટના સામે આવી છે જ્યા પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

મિત્રો ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ અને તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો હતો જેને જોઈને તે દંગ થઈ ગયો હતો.

મિત્રો પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે અને પોતાની પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયુ હતું અને થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ.

મિત્રો જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો અને અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું તેમજ મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો તેમજ તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી.

મિત્રો જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી અને પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સ ની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા હતા અને મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે.

તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું હતું પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે અને આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગ ના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.

તેમજ મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટર માં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની વોશરૂમ જતાં પતિએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવકો સાથેની ચેટીંગ જોઈ પતિએ પત્નીને બહાર રોડ પર લઈ જઈ લાફા માર્યા હતા.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, બોડકદેવમાં રહેતાં યુવાને એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, છોકરી ભણતી હોવાથી તે તેનાં પિયરે રહે છે. બંને પતિ-પત્ની સોમવારે નાઈટ શોમાં મૂવી જોવા ગયા હતા. તેવામાં મૂવીમાં ઈન્ટરવલ પડતાં યુવતી પોતાનો ફોન પતિને આપીને ગઈ હતી. અને આજના જમાનામાં અનુભવાતી અસુરક્ષાની લાગણીને લઈ પતિએ મોકો મળતાં જ યુવતીનો ફોન ફંફોસવા લાગ્યો હતો.

પતિએ સૌથી પહેલાં યુવતીનું વોટ્સએપ ચેક કર્યું હતું. આ સમયે યુવતીનાં અન્ય યુવકો સાથેની ચેટિંગ હતી. પત્નીની પરપુરુષો સાથેની વોટ્સએપ ચેટ વાંચીને જ પતિ ક્રોધિત થઈ ઉઠ્યો હતો. જેવી જ પત્ની વોશરૂમથી પાછી આવી કે તરત જ પતિ તેને થિયેટરની બહાર લઈ ગયો હતો. અને ચેટિંગ દેખાડી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ કોણ છે, કેમ આની સાથે વાતો કરે છે, એમ પુછી ઉશ્કેરાયેલાં પતિએ સાવ છેલ્લી કક્ષાની ગાળો બોલી હતી અને યુવતીને ઉપરાઉપરી ચાર લાફા મારી દીધા હતા.

યુવકના થપ્પડો ખાઈ યુવતીને ચક્કર આવી ગયા હતા. અને તે ત્યાં જ પડી ગઈ હતી. મારામારીને કારણે હાઈવે પર લોકો ભેગાં થઈ ગયા હતા. જેને કારણે યુવક પત્નીને ત્યાં જ એની હાલતમાં છોડીને જતો રહ્યો હતો. તો થોડીવાર બાગ સ્વસ્થ બનેલી યુવતી પણ રીક્ષામાં બેસીને ઘરે જતી રહી હતી. આ મામલે તેણે ઘરે જઈને પોતાના પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારની સલાહ સૂચનથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્શેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે મિત્રો આવો જ એક કીસ્સો સુરત દેશમાં સોશિયલ મીડિયાના કારણે ઘરમાં ઘણાં ઝઘડાઓ થતાં જોવા મળી રહ્યા છે તો આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પતિએ રાતે પત્નીને મોબાઈલમાં વોટ્સએપ ચેટ બંધ કરીને સૂઈ જવાની ટકોર કરી હતી જો કે પતિ રાતે પત્નિને કહેતા તેને ખોટું લાગી આવતાં આશા વર્કર તરીકે ફરજ બજાવી રહેલી પત્નિ વહેલી સવારે ઘરેથી કોઈને કહ્યાં વગર ક્યાંક ચાલી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની ધરમપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સ્ટેશનને નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ ધરમપુર પાસે આવેલ બિલપુડી ગામે રાધાબા શામલાલા હાઈસ્કુલની સામે રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતાં શૈલેષ ગરાસિયાની પત્ની આશાવર્કરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જેથી તેઓ પતિને આર્થિક રીતે મદદરૂપ થાય છે જોકે 12મીએ ગુરુવારે રાતે જમીને પતિ અને પત્નિ વાતો કરતાં જોકે ઊંઘતી વખતે પત્નિ મોબાઈલમાં લઈને વોટ્સએપમાં ચેટિંગ કરતી હતી જેના કારણે પતિ ગુસ્સે ભરાયો હતો. તે દરમિયાન પતિએ પત્નિને વોટ્સએપ ચેટ બંધ કરીને સૂઈ જવાનું કહેતા જ પત્નિને ખોટું લાગી ગયું હતું.

રાત્રે પતિ અને પત્નિ સાથે સુઈ રહ્યા હતા તે સમયે પત્નિ વોટ્સએપમાં ચેટિંગ કરતી હતી જેના કારણે પતિ ગુસ્સે થયો હતો અને પત્નિ સુઈ જવાનું કહ્યું હતું. જેના કારણે પત્નિને ખોટું લાગી આવ્યું હતું. જોકે વહેલી સવારે પત્નિ કોઈને કહ્યાં વગર ઘરમાંથી ક્યાંક જતી રહી હતી. સવારે ઉઠીને પતિએ જોયું તો ઘરમાં પત્નિ નહોતી ત્યાર બાદ પતિ સવારમાં જ આસપાસ અને સગા-સંબંધીને ત્યાં પૂછવા માટે પહોંચ્યો હતો. જોકે ત્યાં પણ ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પતિએ ધરમપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.