સ્મશાન યાત્રા પર થી પરત આવ્યા બાદ તરત જ કરવું જોઈએ સ્નાન,નહીં તો થશે આ ખૂબ મોટું નુકસાન…

0
636

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.મિત્રો જન્મ અને મૃત્યુ બંને જીવનના અટલ સત્ય છે. જીવન મરણના ચક્રમાં વ્યક્તિ ત્યારથી બંધાઈ જાય છે જ્યારથી ભગવાન વ્યક્તિની  રચના કરે છે.

મિત્રો આપણા હિંદુ ધર્મમાં ઘણા સંસ્કારો આવે છે તેમાંથી એક છે અંતિમ સંસ્કાર. તો મિત્રો અંતિમ સંસ્કારને પણ અન્ય સંસ્કારો જેટલું જ મહત્વ આપવામાં આવે છે.હિંદુધર્મની વાત કરીએ તો આ એક એવો ધર્મ છે જેમાં રીતી રીવાજોને ભલે પરંપરા અને સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. જેને ધર્મ અને ભાવનાઓથી જોડવામાં આવ્યા છે. તેવી જ રીતે એક પરંપરા છે જે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી છે અને તે છે કે સ્મશાનેથી આવ્યા બાદ સ્નાન કરી લેવામાં આવે છે.

તો આવું શા માટે કરવામાં આવે છે તમે ક્યારેય વિચાર્યું છે ? ચાલો જાણીએ તેની પાછળનું કારણ.હિંદુ ધર્મમાં કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ શબયાત્રા કાઢવામાં આવે છે અને શ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. માન્યતાઓ અનુસાર કોઇની અંતિમ યાત્રામાં જવાથી પુણ્ય વધે છે અને શરીરને પવિત્ર બનાવવા માટે અગ્નિ સંસ્કાર બાદ ઘરે આવીને તરત જ સ્નાન કરી લેવું જોઇએ.સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્નાન કરવું જરૂરી છે,શબયાત્રામાંથી પાછા આવ્યા બાદ સ્નાન કરવું ખૂબજ જરૂરી છે.

શબયાત્રામાં જવું એ પુણ્ય કર્મ છે, પરંતુ શ્મશાનમાં જવાથી આપણું શરીર અશુદ્ધ બની જાય છે. શરીરની શુદ્ધિ માટે શ્મશાનથી પાછા આવી સ્નાન કરવું જોઇએ.શબયાત્રાના વાતાવરણમાં શબના અગ્નિસંસ્કારના કારણે ખૂબજ દુર્ગંધ ફેલાય છે અને નરી આંખે જોઇ ન શકાય તેવાં સુક્ષ્મ જંતુ ફેલાયેલાં હોય છે. આ જંતુઓ શ્મશાનમાં હાજર લોકોના કપડાં અને વાળમાં ચોંટી જાય છે.શ્મશાનથી પાછા આવી સ્નાન ન કરીએ તો, આ જંતુ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

કોઇપણ પ્રકારના સંક્રમણથી બચવા શ્મશાનથી આવીને તરત જ સ્નાન કરવાની પરંપરા પ્રચલિત છે.જ્યારે પણ કોઇની અંત્રિમ યાત્રામાં જાઓ ત્યાર બાદ સ્નાન કર્યા વગર કોઇપણ પ્રકારની પૂજા-પાઠ ન કરવી જોઇએ.પૂજા-પાઠ અને કોઇ મંદિરમાં પ્રવેશતાં પહેલાં શરીર શુદ્ધ હોવું જરૂરી છે. આ જ કારણે શબયાત્રા બાદ સ્નાન કરવું જરૂરી છે.હિંદુધર્મમાં શબયાત્રા એટલે કે સ્મશાન યાત્રામાં ભાગ લેવો અથવા તો શબને કાંધ આપવો તે ખુબ જ પૂણ્યનું કાર્ય ગણવામાં આવે છે.

શાસ્ત્રોનું માનીએ તો તેમાં કહેવાયું છે કે સ્મશાન યાત્રામાં ભાગ લેનાર વ્યક્તિના મનમાં થોડી વાર માટે જીવનની વાસ્તવિકતાનો આભાસ થાય છે. સમશાન યાત્રા દરમિયાન તેમનામાં આધ્યાત્મિકતા નો વિકાસ થાય છે. આ પૂણ્ય કર્મ છે તો પછી ત્યાંથી આવ્યા બાદ સ્નાન કરવું કેમ જરૂરી મનાય છે.મિત્રો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાં રહેલો જીવ એટલે કે આત્મા નીકળી જાય છે. જ્યારે આત્મા શરીર છોડીને જતી રહી છે ત્યારે શબની આસપાસના વાતાવરણમાં સૂક્ષ્મ કીટાણુંઓ ફેલાઈ છે.

અને આજ કીટાણું શબની આસપાસ રહેલા લોકોને પોતાના પ્રભાવમાં લઇ લે છે. તો પછી એવી પણ શક્યતાઓ હોય છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે તે કોઈ સંક્રામક રોગથી ગ્રસિત હોય અને તેના શરીરમાં રહેલા બેક્ટેરિયાને શબની આસપાસ રહેલા લોકોના શરીરમાં ઘર કરવાની તક મળી જાય છે.હવે ઉપર જણાવેલી સ્થિતિમાં શબને અગ્નિદાહ આપ્યા બાદ અથવા તો અંતિમ સંસ્કારની વિધિ પત્યા બાદ સ્નાન કરવું ખુબ જ જરૂરી બની જાય છે.

કારણ કે આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો શરીરમાં લાગેલા કીટાણું પણ પાણી સાથે વહી જાય છે અને દૂર રહે છે. આમ પણ મિત્રો પહેલાના જમાનામાં કોઈ ઓરી કે અન્ય રોગો માટે કોઈ રસીકરણ થતું નહિ તેથી કીટાણું દ્વારા બીમારી થવાના મોકાઓ વધી જતા હોય છે માટે પહેલાના સમયથી જ આ પરંપરા બનાવવામાં આવી છે કે સ્મશાનેથી અગ્નિદાહ આપ્યા બાદ સ્નાન કાર્ય બાદ જ ઘરમાં પ્રવેશ કરવો.વિજ્ઞાન ઉપરાંત તંત્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાં જણાવ્યું છે કે સ્મશાન ભૂમિ પર સતત એવી ક્રિયાઓ થતી રહી છે જેના કારણે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્યાં અમુક એવી શક્તિઓ પણ ઉપસ્થિત હોય છે જે નબળા મનોબળના લોકો પર પોતાનો દુષ્પ્રભાવ પાડી શકે છે. માટે સ્મશાનેથી આવ્યા બાદ વ્યક્તિએ સ્વચ્છ પાણી વડે સ્નાન અવશ્ય કરવું જોઈએ  જેથી જો કોઈ પણ નકારાત્મક પ્રભાવ જો તેના પર અસર કરવા લાગ્યો હોય તો તે નિષ્ક્રિય થઇ જાય.

આ ઉપરાંત અમુક માન્યતાઓ અનુસાર એવું મનાય છે કે સ્નાન કર્યા બાદ મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. તેમજ ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે.વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ધર્મ અને તાઈ પ્રાચીન કાળથી ચાલી આવતો સૌથી બુદ્ધિ વાળો ધર્મ એટલે કે આપનો હિદનું ધર્મ આપણા ધર્મ માં ઘણા નિયમો અનુશરવામાં આવે છે. ઘણા મંદિર ના નિયમો ઘન પૂજા ના નિયમો જેવા અનેક જુદા જુદા નિયમો જોવા મળે છે.આ નિયમો પાછળ કંઈક ને કંઈક કારણ રહેતું હોઈ છે. અને આ કારણ નો ભંગ કરવાથી તમે અનેક સમસ્યાઓ માં ફસાઈ શકો છો.

આજે અમે તમને એક એવીજ શ્રદ્ધા વિશે જણાવવા ના છે જે ખુબજ ચર્ચિત પણ છે. જયારે મૃત્યુ બાદ સબ ને બારવામાં આવે છે. ત્યારબાદ સ્નાન કરવું પડે છે. તો આજે અમે તમને આ તથ્ય વિશે જણાવીશું.હિંદુ ધર્મમાં કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ શબયાત્રા કાઢવામાં આવે છે અને શ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે.માન્યતાઓ અનુસાર કોઇની અંતિમ યાત્રામાં જવાથી પુણ્ય વધે છે અને શરીરને પવિત્ર બનાવવા માટે અગ્નિ સંસ્કાર બાદ ઘરે આવીને તરત જ સ્નાન કરી લેવું જોઇએ.

સ્વાસ્થ્ય ની સુરક્ષા માટે સ્નાન કરવું જરૂરી છે. શબયાત્રામાંથી પાછા આવ્યા બાદ સ્નાન કરવું ખૂબજ જરૂરી છે.શબયાત્રામાં જવું એ પુણ્ય કર્મ છે, પરંતુ શ્મશાનમાં જવાથી આપણું શરીર અશુદ્ધ બની જાય છે.શરીરની શુદ્ધિ માટે શ્મશાનથી પાછા આવી સ્નાન કરવું જોઇએ.શબયાત્રાના વાતાવરણમાં શબના અગ્નિસંસ્કારના કારણે ખૂબજ દુર્ગંધ ફેલાય છે અને નરી આંખે જોઇ ન શકાય તેવાં સુક્ષ્મ જંતુ ફેલાયેલાં હોય છે. આ જંતુઓ શ્મશાનમાં હાજર લોકોના કપડાં અને વાળમાં ચોંટી જાય છે.

શ્મશાનથી પાછા આવી સ્નાન ન કરીએ તો, આ જંતુ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કોઇપણ પ્રકારના સંક્રમણથી બચવા શ્મશાનથી આવીને તરત જ સ્નાન કરવાની પરંપરા પ્રચલિત છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્મશાનથી પાછા આવી સ્નાન કર્યા વગર ન કરવા જોઇએ પૂજા-પાઠ.જ્યારે પણ કોઇની અંત્રિમ યાત્રામાં જાઓ ત્યાર બાદ સ્નાન કર્યા વગર કોઇપણ પ્રકારની પૂજા-પાઠ ન કરવી જોઇએ.પૂજા-પાઠ અને કોઇ મંદિરમાં પ્રવેશતાં પહેલાં શરીર શુદ્ધ હોવું જરૂરી છે. આ જ કારણે શબયાત્રા બાદ સ્નાન કરવું જરૂરી છે